ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર અશોકે કોના કહેવાથી શાસ્ત્રોનો ત્યાગ કર્યો? બિંદુસાર ચાણક્ય ભદ્રબાહુ ઉપગુપ્ત નીચેનામાંથી કયો પ્રદેશ ચંદ્રગુપ્ત મૌર્યે સેલ્યુકસ રાજા પાસેથી જીત્યો હતો? કાબુલ કંદહાર બલુચિસ્તાન ઉપરોક્ત તમામ મૌર્ય સામ્રાજ્યમાં લશ્કરી ખાતાના ઉપરી વડા કયા નામથી ઓળખાતા હતા? સીતાધ્યક્ષ સેનાની પન્યાધ્યક્ષ મુદ્રાધ્યક્ષ ચંદ્રગુપ્ત મૌર્ય કયા રાજાને હરાવીને મગધની ગાદી સંભાળી? અશોક સિધ્ધરાજ જયસિંહ બિંદુસાર ધનનંદ કોની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો લાભ ચંદ્રગુપ્તને મળ્યો હતો? કૌટિલ્ય મહેશગુપ્ત ચાણક્ય સેલ્યુકસ ચંદ્રગુપ્ત મૌર્યે કયા વંશના રાજા ને હરાવી ને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી? ગુપ્ત વંશ ચાલુક્ય વંશ નંદ વંશ એક પણ નહીં અશોક ના મોટાભાગના અભિલેખો ની લિપિ કઈ હતી? ઈરાની પાલી પ્રાકૃત બ્રાહ્મી મૌર્ય સામ્રાજ્યમાં વહીવટીતંત્રના કેટલા વિભાગો હતા? 1 2 3 4 કયા પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધી ને સુદર્શન તળાવ નું નિર્માણ થયું છે? શેત્રુંજય અરવલ્લી કાળો ગિરનાર ચંદ્રગુપ્ત એ સૌરાષ્ટ્રમાં નિમેલા સુબા નું નામ શું હતું? પુષ્યગુપ્ત ચાણક્ય વિષ્ણુ ગુપ્ત એક પણ નહીં અર્થશાસ્ત્ર ગ્રંથની રચના કોણે કરી હતી? કૌટિલ્ય મહેશગુપ્ત ચાણક્ય સેલ્યુકસ મૌર્ય સામ્રાજ્યમાં રાજાનું પદ કઈ રીતે નક્કી થતું હતું? મતદાન થી વંશ પરંપરાગત બાહ્ય કસોટી દ્વારા ઉપરોક્ત તમામ ચંદ્રગુપ્ત નું અવસાન કઈ જગ્યાએ થયું હતું? શ્રવણબેલગોડા કાશ્મીર બિહાર જુનાગઢ અશોક ના શિલાલેખ માં કયા તળાવનો ઉલ્લેખ જોવા મળે છે? નરસિંહ તળાવ સુદર્શન તળાવ દામોદર કુંડ એક પણ નથી મૌર્ય સામ્રાજ્ય કુલ કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? 100 132 173 137 વર્તમાન સમયમાં ગ્રાન્ટ ટ્રન્ક રોડ કયા શહેરો ને જોડે છે? દિલ્હી થી અમદાવાદ કોલકાતા થી જયપુર દિલ્હી થી કોલકત્તા કોલકાતા થી અમદાવાદ કલિંગ ના યુદ્ધ પછી કયા રાજાનું હૃદય પરિવર્તન થયું હતું? જયંત અશોક બિંદુસાર એક પણ નથી મૌર્ય સામ્રાજ્યના કયાં રાજાએ પોતાના રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી હતી? ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર અશોક એક પણ નથી પણ્યાધ્યક્ષ એ કયું ખાતું સંભાળતો હતો? ખેતી ન્યાય મુદ્રા વ્યાપાર સિલોન એટલે હાલનો કયો દેશ? ઇજિપ્ત મ્યાનમાર શ્રીલંકા ચીન મુદ્રારાક્ષસ કૃતિના લેખક કોણ છે? ચાણક્ય સિલોન વિશાખાદત મેગેસ્થનીસ ગ્રામ નો ઉપરી કયા નામથી ઓળખાતો હતો? રાજુક પ્રાદેશિક ગ્રામણી રાજ્યપાલ કલિંગ ના રાજા નું નામ શું હતું? સુશિમ સાવકા જયંત વિષ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી કયા વંશ ની રાજકીય અને સામાજિક જીવનની માહિતી મળે છે? ગુપ્ત યુગ નંદવંશ મૌર્ય વંશ એક પણ નહીં ચંદ્રગુપ્ત ના પુત્ર નું નામ શું હતું? અશોક બિંદુસાર વિષ્ણુગુપ્ત એક પણ નહિ સુદર્શન તળાવ કઈ જગ્યાએ આવેલું છે? જુનાગઢ અમદાવાદ પાટણ ગાંધીનગર કલિંગનું યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન 261 ઈસવીસન પૂર્વે 261 ઇસવિસન 126 ઈસવીસન પૂર્વે 126 ચાણક્ય નું બીજું નામ શું હતું? કૌટિલ્ય વિષ્ણુગુપ્ત સમ્રાટ એક અને બે બને નીચેનામાંથી કયું વિધાન બિંદુસાર બાબતે સાચું છે? બિંદુસાર એ તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો બિંદુસાર ના પુત્ર નું નામ અશોક હતું બિંદુસાર ના સમયમાં તક્ષશિલામાં બળવો થયો હતો ઉપરોક્ત તમામ વિધાન સાચા છે ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ કયા રાજાએ તેમની પુત્રી ના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરાવ્યા હતા? ચાણક્ય વિષ્ણુગુપ્ત સેલ્યુકસ ધનનંદ કલિંગના યુદ્ધમાં લગભગ કેટલાક લોકો કેદ થયા હતા? 1 1.5 2 3 ગુજરાતમાં અશોકનો શિલાલેખ કઈ જગ્યાએ આવેલો છે? રાજકોટ જુનાગઢ અમદાવાદ કચ્છ અશોક ના મોટાભાગના અભિલેખો ની ભાષા કઇ હતી? ઈરાની પાલી પ્રાકૃત બ્રાહ્મી ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય કયા મુનિ સાથે વિતાવ્યો હતો? મહાવીર સ્વામી ભદ્રબાહુ વાલ્મિકી વિક્રમાદિત્ય કયા રાજાએ સૌરાષ્ટ્રમાં તેમના સૂબા તરીકે પુષ્યગુપ્ત નિમણૂક કરી હતી? અશોક બિંદુસાર ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત બીજો ઇન્ડિકા પુસ્તકના લેખક કોણ છે? મેગેસ્થનીસ ચાણક્ય ચંદ્રગુપ્ત સેલ્યુકસ કયું સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે? જૈન ગુપ્ત મુઘલ મૌર્ય grand trunk road કોના સમયમાં બંધાયો હતો? બિંદુસાર અશોક ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત દ્વિતીય ચંદ્રગુપ્ત મૌર્ય કઈ સદીમાં મૌર્ય વંશ ની ગાદી સંભાળી? ઈસવીસન 321 ઈસવીસન પૂર્વે 321 ઇસવિસન 123 ઈસવીસન પૂર્વે 123 ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન કઇ જગ્યાએ થયું હતું? તક્ષશિલા જુનાગઢ વલભી પાટલીપુત્ર અશોક એ પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા ને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? ઇજિપ્ત બ્રહ્મદેશ સિલોન સીરિયા બિંદુસાર એ તક્ષશિલાના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? સુશિમ અશોક ચાણક્ય એક પણ નહીં ચંદ્રગુપ્ત ના અવસાન બાદ મગધની ગાદી એ કોણ આવ્યું? ચંદ્રગુપ્ત બીજો ચાણક્ય બિંદુસાર અશોક ચંદ્રગુપ્તે કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? 25 24 28 23 અંગ્રેજ શાસનકાળ દરમ્યાન કોણે ગ્રાન્ડ રોડ નું પુનઃ નિર્માણ કરાવ્યું હતું? વેલેસ્લી ડેલહાઉસી રોબર્ટ ક્લાઇવ એક પણ નહિ અશોક ના જીવનનો અંતિમ યુદ્ધ કયું હતું? કરાઈ તરાઈ કલિંગ એક પણ નથી બિંદુસાર ના અવસાન પછી મૌર્ય સામ્રાજ્યમાં કયા રાજાનું શાસન થયું? અશોક સુશીમ સાવકા એક પણ નહિ અશોકે ગાદી સંભાળ્યાના કેટલા વર્ષે કલિંગનું યુદ્ધ જાહેર કર્યું હતું? 5 6 7 8 એવું કયો રાજા હતો જેને શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ સૌપ્રથમ વખત પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો? ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર અશોક સેલ્યુકસ પ્રાંત વહીવટી તંત્રના વડા નું નીચેનામાંથી શું કામ હતું? કરવેરા ઉઘરાવવા રાજાના આદેશોનું પાલન કરાવવું પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવું ઉપરોક્ત તમામ સુદર્શન તળાવ નું નિર્માણ કોણે કરાવ્યું હતું? ચાણક્ય પુષ્યગુપ્ત ચંદ્રગુપ્ત પહેલો અશોક મૌર્ય સામ્રાજ્યમાં પ્રદેશનો અધિકારી કયા નામથી ઓળખાતો હતો? રાજુક પ્રાદેશિક ગ્રામણી રાજ્યપાલ નીચેનામાંથી કયો રાજા મૌર્ય સામ્રાજ્યનો નથી? બૃહદ્રથ શતધનવા કુમારપાળ દેવવર્મા કલિંગ એટલે હાલનું કયું રાજ્ય? ઓડિશા અસમ બિહાર રાજસ્થાન અશોકે ભારતમાં કયા કયા રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? કશ્મીર ગાંધાર ચોલ ઉપરોક્ત તમામ મગધ પર શુંગવંશ ની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 185 ઈસવીસન પૂર્વે 185 ઈસવીસન 134 ઈસવીસન પૂર્વે 158 ચંદ્રગુપ્તે પોતાના જીવનના છેલ્લા વર્ષોમાં કયો ધર્મ અપનાવ્યો હતો? જૈન બૌધ પારસી હિન્દુ ચંદ્રગુપ્ત મૌર્ય ક્યારે મૃત્યુ પામ્યો હતો? ઇ.સ. 297 ઇ.સ. પૂ.297 ઇ.સ.927 ઇ.સ. પૂ.327 એશિયા ખંડ નો સૌથી જુનો અને લાંબો મુખ્ય રોડ કયો છે? ગ્રાન્ટ રોડ ગ્રાન્ડ ટ્રક રોડ એક અને બે બંને એક પણ નથી અશોકે કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? 32 34 36 38 મૌર્ય સામ્રાજ્યમાં ન્યાયતંત્રનો વડો કોણ ગણાતું હતું? રાજા મંત્રી સેનાપતિ એક પણ નહીં અશોકે કયા કયા દેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? બ્રહ્મદેશ સિલોન ઇજિપ્ત ઉપરોક્ત તમામ ગુજરાતમાં આવેલા અશોક ના શિલાલેખ માં કેટલા રાજવીઓના લેખો છે? 1 2 3 4 મૌર્ય સામ્રાજ્યના કયા રાજાએ રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો? ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર અશોક એક પણ નહીં સારનાથનો સ્તંભ કયા રાજા દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો? ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર અશોક વિક્રમાદિત્ય અશોક એ પ્રજા કલ્યાણના કાર્યો માટે નીચેનામાંથી કયા કયા કાર્યો કર્યા હતા? કુવા ખોદાવ્યા રસ્તા બનાવ્યા વિશ્રામ ગૃહ બનાવ્યા ઉપરોક્ત તમામ જૂનાગઢમાં અશોકનો શિલાલેખ કયા પર્વતની નજીક આવેલો છે? ગિરનાર શેત્રુંજય કાળો ડુંગર ગીરની ટેકરીઓ કયા રાજાએ ત્રીજી બૌધ પરિષદ બોલાવી હતી? ચંદ્રગુપ્ત બીજો બિંદુસાર અશોક એક પણ નહીં ચાણક્ય મૌર્ય સામ્રાજ્યના કુલ કેટલા ખાતાઓ દર્શાવ્યા છે? 15 16 17 18 ચંદ્રગુપ્ત મૌર્ય અને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ કોણે આપી હતી? વિક્રમાદિત્ય કૌટિલ્ય ચાણક્ય અશોક મૌર્ય સામ્રાજ્યનો પ્રાંતીય વહીવટી તંત્ર કેટલાં વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? 1 2 3 5 મૌર્ય વંશ ની સ્થાપના કોણે કરી હતી? વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત પહેલો ચાણક્ય અશોક ત્રીજી બૌદ્ધ પરિષદ નું આયોજન ક્યાંરે થયું હતું? ઇસવિસન 251 ઇસવિસાન 261 ઇસવિસાન પૂર્વે 251 ઇસ્વિસન પૂર્વે 261 અશોકે દેશભરમાં આવેલા કયા ધર્મના તીર્થધામોની યાત્રા કરી હતી? જૈન બૌધ ખ્રિસ્તી પારસી અશોક નું અવસાન ક્યારે થયું? ઈસવીસન 232 ઈસવીસન પૂર્વે 232 ઈસવીસન 234 ઈસવીસન પૂર્વે 234 અશોક એ કયો ધર્મ સ્વીકાર્યો હતો? જૈન પારસી બોધ હિન્દુ મૌર્ય વંશ નો અંતિમ રાજા કોણ હતો? બૃહદ્રથ શતધનવા અશોક દેવવર્મા અશોક ના શિલાલેખ વિશે કઈ માહિતી સાચી છે? અશોકનો શિલાલેખ ગુજરાતના જૂનાગઢમાં આવેલો છે અશોકનો શિલાલેખ પ્રાકૃત ભાષામાં લખાયેલ છે અશોક ના શિલાલેખ માં સુદર્શન તળાવ અને અશોક ના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવા ની વિગતો આપવામાં આવેલ છે ઉપરોક્ત તમામ મોર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રનો નાનામાં નાનું એકમ શું હતું? ગ્રામની ગ્રામ શહેર આહાર કલિંગના યુદ્ધમાં કોની જીત થઇ હતી? જયંત અશોક બિંદુસાર એક પણ નહિ મૌર્ય સામ્રાજ્યનો વહીવટ કોના દ્વારા કરવામાં આવતું હતું? ચાણક્ય બ્રહ્મગુપ્ત રાજા એક પણ નહીં કયા યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તન થયું હતું? કરાઈ તરાઈ કલિંગ એક પણ નથી બૃહદરથ મૌર્ય વંશના કયા પદ પર બિરાજમાન હતો? મંત્રી રાજા સેનાપતિ અધ્યક્ષ મૌર્ય વંશના કયા રાજાએ જૈન ધર્મ અપનાવ્યો હતો? અશોક બિંદુસાર ચંદ્રગુપ્ત બૃહદ્રથ નીચેનામાંથી કઈ કૃતિમાંથી મૌર્ય વંશ ની જાણકારી મળે છે? અર્થશાસ્ત્ર ઇન્ડિકા દિપ વંશ અને ન મહાવંશ ઉપરોક્ત તમામ મૌર્ય સામ્રાજ્યમાં આહારનો અધિકારી કયા નામથી ઓળખાતો હતો? રાજુક પ્રાદેશિક ગ્રામણી રાજ્યપાલ બિંદુસાર એ અવંતી ના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? સુશિમ અશોક ચાણક્ય એક પણ નહીં ઇન્ડિકા પુસ્તકમાંથી કયા સામ્રાજ્ય ની માહિતી મળે છે? ગુપ્ત મૌર્ય સોલંકી ચાલુક્ય મૌર્ય સામ્રાજ્યના પ્રાંતના વડા તરીકે મોટે ભાગે કોની નિમણુક થતી હતી? રાજકુમારો મંત્રી નિવૃત મંત્રી એક પણ નથી ભારતે રાષ્ટ્રીય પ્રતીક તરીકે કોને સ્વીકારી છે? સિંહ વાઘ સારનાથનો સ્તંભ રાષ્ટ્રધ્વજ નીચેનું વિધાન/વિધાનો ચકાસો. grand trunk road એશિયા ખંડ નો સૌથી જુનો અને લાંબો મુખ્ય રોડ છે. grand trunk road ગંગાના મેદાનથી ગંધાર સુધી વિસ્તરેલો હતો ગ્રાન્ટ ટ્રન્ક રોડ નું પુનઃ નિર્માણ શેરશાહ સુરીએ કરાવ્યું હતું ઉપરોક્ત તમામ વિધાન સાચું છે મૌર્ય સામ્રાજ્યના કયા વહીવટીતંત્રમાં રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો? કેન્દ્રીય પ્રાંતીય પ્રદેશીક સ્થાનિક ગ્રીક રાજા સેલ્યુકસ નીકેતર ને હરાવીને ચંદ્રગુપ્તે કેટલા પ્રદેશો જીત્યા હતા? 1 2 3 4 બિંદુસાર એ મગધની ગાદી પર કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું હતું? 24 25 26 27 ત્રીજી બૌદ્ધ પરિષદ ના અધ્યક્ષ કોણ હતા? અશોક ઉપગુપ્ત મોગ્લીપુત્ત તિષ્ય ચાણક્ય અશોક પછી કયો રાજા શાસન પર આવે છે? સંપ્રતિ દશરથ કુણાલ દેવવર્મા મૌર્ય સામ્રાજ્ય પછી મગધ પર કયા વંશ ની સ્થાપના થઈ? શિશુ નાગવંશ ગુપ્ત વંશ શુંગવંશ ચાલુક્ય વંશ બૃહદ્રથ ની હત્યા કોણે કરી હતી? પુષ્યમિત્ર શુંગ શતધનવા અશોક દેવવર્મા કલિંગના યુદ્ધમાં અંદાજે કેટલા લાખ લોકો મૃત્યુ પામ્યા હતા? 1 2 1.5 6 Time's up