ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર કુમારગુપ્ત ના સમયમાં કઈ વિદ્યાપીઠ ની સ્થાપના થઇ હતી? વલભી નાલંદા વિક્રમશીલા કાશી વરસેન કયો ધર્મી હતો? જૈન બૌધ્ધ વૈષ્ણવ શૈવધર્મી સમુદ્રગુપ્ત પછી કયો રાજા ગાદી પર આવે છે? ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત કુમારદેવી કઈ રાજા ની પત્ની નું નામ હતું? ઘટોત્કચ ચંદ્રગુપ્ત પ્રથમ શ્રીગુપ્ત સમુદ્રગુપ્ત કયા રાજાએ પોતાના રાજ્યાભિષેક સમયે ગુપ્ત સંવત શરૂ કરાવ્યું હતું? ઘટોત્કચ શ્રીગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ કયા રાજાના શાસનકાળ દરમ્યાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણ યુગ બન્યો હતો? ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત બીજો સમુદ્રગુપ્ત કુમારગુપ્ત કૈલાસનાથ નું મંદિર કયા રાજાઓએ બંધાવ્યું હતું? ગુપ્ત રાજાઓ મૌર્ય રાજાઓ પલ્લવ રાજાઓ એક પણ નથી સમુદ્ર ગુપ્તે કયા ધર્મને ઉત્તેજન આપ્યું હતું? જૈન બૌધ હિન્દુ ખ્રિસ્તી ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન દક્ષિણ ભારતમાં શૈવ સંતો કયા નામથી ઓળખાતા? નાયનાર આલવાર રાજાધિરાજ એક ને બે બંને કયા વંશ ને ભારત નો સુવર્ણયુગ કહેવામાં આવે છે? મોર્ય યુગ નંદયુગ ગુપ્ત યુગ શિશુનાગ વંશ નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસની છે? અભિજ્ઞાનશાકુંતલમ મેઘદૂતમ રઘુવંશમ્ ઉપરોક્ત તમામ કઈ સાલમાં ગુપ્ત સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું? ઈસવીસન પૂર્વે 550 ઈસવીસન 550 ઈસવીસન પૂર્વે 630 ઇસવિસન 630 ગુપ્ત સામ્રાજ્યમાં ઘોડેસવાર સેનાના વડા ને કયા નામથી ઓળખવામાં આવતા હતા? મહા અશ્વપતિ મહાપિલોપતી મહા પ્રતિહાર એક પણ નહીં ગુપ્ત સામ્રાજ્ય નો રાજા કુલ ઉત્પાદન નો કેટલામો ભાગ કર તરીકે લેતા? 1 2 5 6 ગુપ્ત સામ્રાજ્ય નો છેલ્લો મહાન રાજા કોણ હતો? વિષ્ણુગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત ચંદ્રગુપ્ત દ્વિતીય કયા રાજાના સમયમાં વિદેશી યાત્રી યુઅન શવાંગ ભારતની મુલાકાતે આવ્યા હતા? ધ્રુવસેન બીજો પુલકેસિબિજો હર્ષવર્ધન સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ ના પુત્ર નું નામ શું હતું? ઘટોત્કચ સમુદ્રગુપ્ત શ્રીગુપ્ત ચંદ્રગુપ્ત દ્વિતીય ગુપ્ત સામ્રાજ્ય ની શાસન વ્યવસ્થા કેટલા વિભાગોમાં વહેંચાયેલી હતી? 1 2 3 4 ગુપ્ત વંશના કયા શાસકે સામાજિક રીત-રિવાજો ને સ્વીકાર્યા હતા? ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત કાલિદાસ કયા રાજાના રાજકવિ હતા? સમુદ્રગુપ્ત વિષ્ણુગુપ્ત ચંદ્રગુપ્ત બીજો કુમારગુપ્ત કુમારગુપ્ત શેનો ભક્ત હતો? શિવ કાર્તિકેય ગણેશ શ્રી કૃષ્ણ ગુપ્ત સામ્રાજ્ય સમયે બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં કયો પાક થતો? ઘઉં રેશમ કપાસ ચોખા ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાત ઉપર હુમલો કરી કયા વંશનો અંત આણ્યો હતો? ક્ષત્રપ વંશ શક વંશ શક ક્ષત્રપ વંશ એક પણ નહીં લિચ્છવી જાતિની કન્યા સાથે કોણે લગ્ન કર્યા હતા? ઘટોત્કચ ચંદ્રગુપ્ત પ્રથમ શ્રીગુપ્ત સમુદ્રગુપ્ત બૃહદ સંહિતા ગ્રંથ ના રચયિતા કોણ છે? કાલિદાસ વરાહમિહિર વાગ્ભટ્ટ એક પણ નહીં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય નું અવસાન ક્યારે થયું હતું? ઈસવીસન 314 ઈસવીસન 414 ઈસવીસન પૂર્વે 314 ઈસવીસન પૂર્વે 414 મહિસાસુર મર્દિની ની પૂજા કયા વર્ષ દરમિયાન પ્રચલિત થઈ હતી? ગુપ્ત યુગ મૌર્ય યુગ શક વંશ ઉપરોક્ત તમામ કઈ સદીમાં મગધમાં ગુપ્તવંશની સત્તા સ્થપાઇ હતી? 1 2 3 4 અષ્ટાંગ હૃદય સંહિતા ની રચના કોણે કરી હતી? કાલિદાસ વરાહમિહિર વાગ્ભટ્ટ એક પણ નહીં નાગાનંદ નામનું નાટક કયા ભગવાનની જાતક કથાઓ સાથે સંકળાયેલી છે? શ્રી રામ શ્રી કૃષ્ણ ભગવાન બુદ્ધ મહાવીર સ્વામી ફાહિયાન કયા રાજાના સમયમાં ભારતમાં આવ્યો હતો? સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત કુમારગુપ્ત ગુપ્ત વંશના કયા રાજાએ મહારાજાધિરાજ નું બિરુદ ધારણ કર્યું હતું? ઘટોત્કચ શ્રીગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત પુષ્યભૂતી વંશના રાજા કોણ હતો? ધ્રુવ વર્મા હર્ષવર્ધન પ્રભાકર વર્ધન રાજ્યવર્ધન ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી કયો રાજા ગાદીએ આવ્યો હતો? ચંદ્રગુપ્ત ત્રીજો કુમારગુપ્ત પહેલો સ્કંદગુપ્ત એક પણ નહીં સૌરાષ્ટ્રના કયા રાજ્યના શાસકોએ ગુપ્ત સવંત નો સ્વીકાર કર્યો હતો? જુનાગઢ વલભી ભાવનગર મોરબી ચંદ્રગુપ્ત બીજો કયો ધર્મી હતો? જૈન બૌધ વૈષ્ણવ હિન્દુ ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે કયો રાજા પાટલી પુત્રની ગાદીએ આવ્યો હતો? ઘટોત્કચ ચંદ્રગુપ્ત પ્રથમ શ્રીગુપ્ત સમુદ્રગુપ્ત ગુપ્ત સામ્રાજ્યમાં જિલ્લા ને શું કહેવામાં આવતું? વિષય ભક્તિ ભુક્તિ નગર નર્મદા નું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? હર્ષવર્ધન અને પુલકેશી હર્ષવર્ધન અને ધ્રુવસેન બીજા ધ્રુવસેન અને પુલકેશી એક પણ નહીં ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો? સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત બીજો કુમારગુપ્ત ગુપ્ત શાસન તંત્ર માં વહીવટી તંત્રના કેન્દ્રસ્થાને કોણ હતું? સેનાપતિ સમ્રાટ મુખ્ય સેનાપતિ મહાપીલુપતિ કાદમ્બરી પુસ્તકના લેખક કોણ હતા? કાલિદાસ બાણભટ્ટ મયુર ભટ્ટ જય સેન ગુપ્ત યુગમાં નીચેના પૈકી કઈ ખેત પધ્ધતિ જોવા મળે છે? વાર્ષિક ત્રી વાર્ષિક પંચ વાર્ષિક ઉપરોક્ત તમામ કયા રાજાએ બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી હતી? હર્ષવર્ધન પુલકેશી બીજો ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન દક્ષિણ ભારતમાં વૈષ્ણવ સંતો કયા નામથી ઓળખાતા? નાયનાર આલવાર રાજાધિરાજ એક અને બે બંને મેહરોલીનો લોહસ્તંભ કઈ જગ્યાએ આવેલો છે? મુંબઈ કોલકત્તા ચેન્નઈ દિલ્હી અજંતાની કેટલી ગુફાઓ કોના સમયમાં તૈયાર થઇ હતી? કુમારગુપ્ત સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત એક પણ નહીં કયો રાજા ધર્મ સહિષ્ણુ રાજા હતો? કુમારગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બે અને ત્રણ બંને હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠ ને નિભાવવા માટે કેટલા ગામ ભેટમાં આપ્યા હતા? 100 150 208 250 કુમારગુપ્ત પહેલા પછી કયો રાજા ગાદી પર બેઠો? વિષ્ણુગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત બીજો ચંદ્રગુપ્ત બીજો દિલ્હી ખાતે લોહ સ્તંભ નું નિર્માણ કોના સમયમાં થયું હતું? ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પહેલો ગુપ્ત સામ્રાજ્ય સમયે ગુજરાતમાં કયો પાક નુ ઉત્પાદન મુખ્યત્વે થતું? ઘઉં રેશમ કપાસ ચોખા કયા રાજાઓએ મહાબલીપુરમ ના સમુદ્ર કિનારે રથ મંદિરો બંધાવ્યા હતા? ગુપ્ત રાજાઓ મૌર્ય રાજાઓ પલ્લવ રાજાઓ એક પણ નથી સમુદ્રગુપ્ત નું અવસાન ક્યારે થયું હતું? ઈસવીસન પૂર્વે 375 ઈસવીસન 375 ઈસવીસન પૂર્વે 357 ઈસવીસન 357 કયા રાજાએ લિચ્છવીઓ ની સહાયથી મગધ રાજ્યનો ખૂબ જ વિસ્તાર કર્યો હતો? ચંદ્રગુપ્ત પ્રથમ ઘટોત્કચ શ્રીગુપ્ત સમુદ્રગુપ્ત દક્ષિણ ભારતના સ્વામી તરીકે કયો રાજા ઓળખાતા હતા? હર્ષવર્ધન પુલકેશી બીજો ચંદ્રગુપ્ત ઉપર પૈકી એક પણ નથી ભારતના સેક્સપિયર તરીકે કોને ઓળખવામાં આવે છે? સંત સ્વામી કાલિદાસ હરિ સ્વામી રાણી વિછીયા વરસેન કયા રાજાનો રાજ્યમંત્રી હતો? સમુદ્રગુપ્ત વિષ્ણુગુપ્ત ચંદ્રગુપ્ત બીજો કુમારગુપ્ત ગુપ્ત સામ્રાજ્યમાં હાથીની સેનાના વડા કયા નામથી ઓળખાતા હતા? મહા અશ્વપતિ મહાપિલોપતી મહા પ્રતિહાર એક પણ નથી કયા સંવતના આરંભમાં કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાર્યક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની હતી? વિક્રમ સવંત ગુપ્ત સવંત સિંહ સવંત શક સવંત આયા કયા દેશનો યાત્રાળુ હતો? ચીન ઈરાન ઈરાક જાપાન બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ કયા યુગ દરમિયાન વિકસ્યા હતા? ગુપ્ત યુગ મોર્ય યુગ શક વંશ શક ક્ષત્રપ યુગ ગુપ્ત સામ્રાજ્ય સમયે કયો ગ્રંથ પ્રચલિત બન્યો હતો? રામાયણ મહાભારત ભગવદ ગીતા પુરાણો ચંદ્રગુપ્ત પ્રથમ કઈ સાલમાં પાટલી પુત્ર ગાદીએ આવ્યો હતો? ઈસવીસન 319 ઈસવીસન પૂર્વે 319 ઈસવીસન 318 ઈસવીસન પૂર્વે 318 આમ્રકારદેવ કયો ધર્મી હતો? જૈન બૌધ વૈષ્ણવ હિન્દુ બૃહદ્સંહિતા કયા શાસ્ત્ર ને લગતો ગ્રંથ છે? જ્યોતિષશાસ્ત્ર ખગોળશાસ્ત્ર ચિકિત્સાશાસ્ત્ર રસાયણશાસ્ત્ર હર્ષ ચરિતમ કૃતિના રચયિતા કોણ છે? બાણભટ્ટ કાલિદાસ વરાહમિહિર વાગ્ભટ્ટ ગુપ્ત યુગ ના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો? કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત કયા વંશ દરમિયાન રામાયણ અને મહાભારત તેમજ પુરાણો નું પુનઃ કલન થયું હતું? મૌર્ય ગુપ્ત નંદ શિશુનાગ વંશ શ્રીગુપ્ત ના પુત્ર નું નામ શું હતું? ઘટોત્કચ ચંદ્રગુપ્ત પ્રથમ દિગ્વિજય સમુદ્રગુપ્ત વિક્રમાદિત્ય તરીકે કયો રાજા ઓળખાય છે? સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત બીજો કુમારગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ એ મગધની પાસેના કયા રાજ્યો જીતી લઈ ખુબજ વિસ્તાર વધાર્યો હતો? પ્રયાગરાજ સાકેત તક્ષશિલા એક અને બે બંને ગુપ્ત વંશ નો સ્થાપક કોણ હતો? ઘટોત્કચ ચંદ્રગુપ્ત પ્રથમ શ્રીગુપ્ત સમુદ્રગુપ્ત કયા રાજાના સમયમાં પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો? ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત બીજો કુમારગુપ્ત સમુદ્રગુપ્ત પુલકેશી બીજા એ કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? 25 30 40 50 બાણભટ્ટ કયા રાજાના રાજ્યમાં હતા? હર્ષવર્ધન પુલકેશી બીજો ચંદ્રગુપ્ત મૌર્ય શ્રીગુપ્ત ગુપ્ત સામ્રાજ્યમાં કોને મહારાજાધિરાજ, પરમ ભાગવત જેવા બિરુદો આપવામાં આવતા હતા? સેનાપતિ સમ્રાટ મુખ્ય સેનાપતિ મહાપીલુપતિ ગુપ્ત સામ્રાજ્યમાં પ્રાંત ને શું કહેવામાં આવતું? વિષય ભક્તિ ભુક્તિ નગર ચંદ્રગુપ્ત પ્રથમ પછી કયો રાજા મગધની ગાદીએ આવે છે? ઘટોત્કચ શ્રીગુપ્ત સમુદ્રગુપ્ત વિક્રમાદિત્ય સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત કુમારગુપ્ત ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજ નું બિરુદ મેળવ્યું હતું? ઘટોત્કચ સમુદ્રગુપ્ત વિક્રમાદિત્ય શ્રીગુપ્ત ગુપ્ત સામ્રાજ્યમાં વહીવટીતંત્રના મુખ્ય સેનાપતિ કયા નામથી ઓળખાતા હતા? મહાબલાધિકૃત મહા સંધિ વિગ્રહ મહા પ્રતિહાર મહા અશ્વપતિ ધન્વંતરી કયા રાજાના રાજવૈદ્ય હતા? વિષ્ણુગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો કુમારગુપ્ત ભૃગુકચ્છ એટલે હાલનું કયું શહેર? કચ્છ ભરૂચ નર્મદા ખંભાત સમ્રાટ હર્ષવર્ધનને કયા નાટકો ની રચના કરી હતી? પ્રિયદર્શી કા રત્નાવલી નાગાનંદ ઉપરોક્ત તમામ ગુપ્ત સામ્રાજ્યમાં વિદેશ મંત્રી કયા નામથી ઓળખાતો હતો? મહાબલાધિકૃત મહા સંધિ વિગ્રહ મહા પ્રતિહાર મહા અશ્વપતિ કૈલાસનાથ નું મંદિર કઈ જગ્યાએ આવેલું છે? દિલ્હી મહાબલીપુરમ કાંજીવરમ મુંબઈ ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર સિવાય બીજી કઇ રાજધાની બનાવી હતી? દિલ્હી જુનાગઢ વલભી ઉજ્જૈન આમ્રકારદેવ કયા રાજાનો સેનાપતિ હતો? સમુદ્રગુપ્ત વિષ્ણુગુપ્ત કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો અષ્ટાંગ હૃદય સંહિતા કયા શાસ્ત્ર ને લગતો ગ્રંથ છે? જ્યોતિષશાસ્ત્ર આયુર્વેદ રસાયણશાસ્ત્ર ખગોળશાસ્ત્ર ગુપ્ત સામ્રાજ્યમાં મહેલો અને દ્વારોના રક્ષકો ના વડા કયા નામથી ઓળખવામાં આવતા હતા? મહાબલાધિકૃત મહા સંધિ વિગ્રહ મહા પ્રતિહાર મહા અશ્વપતિ પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ કોણ હતા? પુલકેશી બીજો પુલકેશી બીજો સમુદ્રગુપ્ત એક પણ નહીં Time's up