ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર પૃથ્વી ના પોપડા ની અંદર હલન ચલન ના કારણે શેની રચના થાય છે? પર્વત ઉચ્ચ પ્રદેશ ફાટ ખીણ તમામ અરવલી પર્વતમાળા કયા પ્રકારના પર્વતમાળા છે? ગોડ પર્વતો ખંડ પર્વતો અવિષ્ટ પર્વત જવાળામુખી પર્વત ઉચ્ચપ્રદેશો પૃથ્વી સપાટી નો લગભગ કેટલા ટકા ભાગ રોકે છે? 21 28 18 13 માળવાનો ઉચ્ચ પ્રદેશ કયા ઉચ્ચપ્રદેશનો પ્રકાર છે? પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ ખંડિય ઉચ્ચ પ્રદેશ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એકપણ નહીં નિલગિરી પર્વત કયા પર્વતનું એક ઉદાહરણ છે? ખંડ પર્વત જવાળામુખી પર્વત ગેડ પર્વત અવિષ્ટ પર્વત વિસુવિયસ એ કયા પ્રકારના પર્વત નું ઉદાહરણ છે? અવિષ્ટ પર્વત જવાળામુખી પર્વત ગ્રેડ પર્વત ખંડ પર્વત દુનિયાના મોટા ભાગના મેદાનોનું નિર્માણ શાના દ્વારા થયું છે? પવન જવાળામુખી નદી હિમ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો કયો પર્વત ગ્રેડ પર્વતનું ઉદાહરણ છે? આલ્પ્સ હિમાલય રોકીઝ એન્ડીઝ શેના કારણે જમીનના સ્વરૂપો રચાય છે અને બદલાય છે? પૃથ્વી ના પોપડાની હલન ચલન ભૂકંપ સુનામી જવાળામુખી હોસ્ટ પર્વત કઈ જગ્યા એ આવેલ છે? ભારત ઈન્ડોનેશિયા જર્મની ઈટાલી ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેલ શેષ ભાગો માંથી કયો પર્વત બને છે? ગ્રેડ પર્વત ખંડ પર્વત અવિષ્ટ પર્વત જવાળામુખી પર્વત કયા ભૂમિ સ્વરૂપમાં વ્યાપાર વાણિજ્ય ના સ્થાનો સ્થપાય છે? ઉચ્ચ પ્રદેશ ટાપુ મેદાન ભૂષિર નિર્માણ ના આધારે મેદનોનું વર્ગીકરણ કેટલા ભાગમાં થયું છે? 1 2 3 5 નીચેના માંથી કયો પર્વત ભારત માં આવેલ છે? બેરન પાવાગઢ ગિરનાર તમામ સામાન્ય રીતે મહાસાગર ના જળભાગ નો આંશિક ભાગ એટલે __________ અખાત ઉપસાગર ભૂષિર ટાપુ કાશ્મીર ની ખીણ કયા નિક્ષેપણ ના મેદાન નું ઉદાહરણ છે? નદીકૃત મેદાન કાંપ મેદાન સરોવર ના મેદાન એકપણ નહિ પર્વતો કયા ઉદ્યોગો માટે આશીર્વાદ રૂપ છે? પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ પર્વતારોહણ તમામ ઉત્તર અમેરિકા ખંડ માં આવેલો કયો પર્વત ગ્રેડ પર્વતનું ઉદાહરણ છે? આલ્પ્સ હિમાલય રોકીઝ એન્ડીઝ કયા ભૂમિ સ્વરૂપો ફિલમશૂટિંગ માટે ઉપયોગી છે? ઉચ્ચપ્રદેશ મેદાન ખીણ સમુદ્રધુની ઓસ્ટ્રેલીયા નું મધ્ય મેદાન કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે? કિનારા ના મેદાન ઘાસચારા ના મેદાન નિક્ષેપણ ના મેદાન એકપણ નહિ પેન્ટાગોનીયા ઉચ્ચપ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશનો એક પ્રકાર છે? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ ખંડિય ઉચ્ચપ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચપ્રદેશ એકપણ નહિ નદીકૃત કે કાપના મેદાન તરીકે કયા મેદાન ઓળખાય છે? કિનારા ના મેદાન સંરચનાત્મક મેદાન ઘાસચારાના મેદાન નિક્ષેપણ ના મેદાન બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને શું કહેવાય ? સયોગી ભૂમિ સમુદ્રી ધૂની ભૂષિર અખાત ગુજરાતમાં આવેલ કયા પર્વત જવાળામુખી પર્વત ના ઉદાહરણ છે? પાવાગઢ ગિરનાર બંને એકપણ નહિ કયા મેદાન મોટે ભાગે ભૂમિ ખંડ ના કિનારે જોવા મળે છે? કિનારાના મેદાન સંરચનાત્મક મેદાન ઘાસચારા ના મેદાન એક અને બે પીડ મોન્ટ ઉચ્ચપ્રદેશ કયા ઉચ્ચપ્રદેશનો એક ઉદાહરણ છે? પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ ખંડિય ઉચ્ચ પ્રદેશ એકપણ નહિ સમુદ્ર સપાટીથી લગભગ કેટલા મિટર થી વધુ ઊંચાઈ ધરાવતા આ વિસ્તારને પર્વત કહે છે? 600 900 800 1000 સમુદ્ર સપાટીથી 180 મીટર થી ઓછી ઊંચાઈ એ આવેલ સમતલ ભાગને શું કહે છે? ઉચ્ચપ્રદેશ પર્વત ખીણ મેદાન કયા મેદાનને પેની પ્લેઈંન પણ કહે છે? કિનારાના મેદાન સર્જનાત્મક મેદાન ઘાસચારા ના મેદાન નિક્ષેપણ ના મેદાન યૂરોપમાં આવેલો કયો પર્વત ગેડ પર્વતનો ઉદાહરણ છે? આલસ હિમાલય રોકીઝ એન્ડીઝ Time's up