ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર ચુંબક ના ગુણધર્મ ના આધારે વિકસાવવામાં આવેલ સાધનને શું કહે છે? હોડી હોકયંત્ર સ્ટીમર વિમાન લાલ અક્ષર ની '+' નિશાની કઈ બાબત નું સૂચન કરે છે? પોલીસ સ્ટેશન પોસ્ટ ઓફિસ બૅન્ક દવાખાનું નકશામાં વનસ્પતિ પ્રદેશ કયા કલરના રંગે દર્શાવાય છે? વાદળી લીલો કાળો લાલ જુદા જુદા દેશ કે ખંડ નકશાએ કયા નકશા ના પ્રકાર છે? નાના મોટા મધ્યમ તમામ હોકયંત્રનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? વહાણ સ્ટીમર સબમરીન ઉપરોક્ત તમામ નકશા માં ખેતી કયા કલરના રંગ વડે દર્શાવાય છે? લાલ પીળો કાળો લીલો કઈ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે? NATMO NRSA સર્વે ઓફ ઈન્ડિયા આપેલ તમામ નાના માપના નકશા ના કેટલા પ્રકાર છે? 1 2 3 4 પૃથ્વી ની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પર ના આલેખન ને શું કહેવાય છે? ચિત્ર માપ નકશો ગોળો NATMO નું પુરુ નામ જણાવો. NATIONAL ATLAS THI MEDICAL MAP ORGANISATION NATIONAL ATLAS ORGANISATION NATIONAL ATLAS THI MEDLCAL ORGANISATION NATIONAL ATLAS THE MATICAL MAP ORGANISATION કયા નકશામાં સ્થળ કે પ્રદેશના હવામાન ની વિગતો દર્શાવે છે? ભૂપૃષ્ઠ નકશા હવામાન નકશા ખગોળીય નકશા ઉપરોક્ત તમામ કઈ બાબતની મદદથી નકશામાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે? રૂઢ સંજ્ઞાઓ પ્રમાનમાપ દિશા એકપણ નહિ રાજ્યનો નકશો ખેતી, વસ્તી વગેરે કયા નકશા ના ઉદાહરણ છે? પ્રાકૃતિક નકશા સાંસ્કૃતિક નકશા આબોહવા નકશા ખગોળીય નકશા ભારતની પૂર્વ દિશાએ શું આવેલ છે? હિમાલય બંગળનો ઉપસાગર આરબ સાગર હિંદ મહાસાગર પ્રાકૃતિક નકશામાં નીચેનામાંથી કઈ વિગત દર્શાવવામાં આવે છે? પર્વતો ઉચ્ચપ્રદેશ મેદાન તમામ દક્ષિણ પશ્ચિમ એ કઈ દિશા કહેવાય ? ઇશાન અગ્નિ નેઋત્ય વાયવ્ય GPS નું પૂરું નામ જણાવો Global photo system Global position system Geography position system Global position service ભારતના મધ્ય માંથી કયું વૃત પસાર થાય છે? વિષવવૃત કર્કવૃત મકરવૃત એકપણ નહિ પૃથ્વી ના કોઈ એક ખંડ દેશ કે રાજ્ય નો અભ્યાસ કરવા માટે કોણ વધારે ઉપયોગી છે? મોબાઈલ પૃથ્વી નો ગોળો નકશો એકપણ નહિ ખંડ દેશ અને સ્થાનિક વહીવટીતંત્ર ની માહિતી આપતા નકશા કયા નામે ઓળખાય છે? રાજકીય નકશા ઉદ્યોગિક નકશા ઔતિહાસિક નકશા ખગોળીય નકશા નકશા માં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નો નો ઉપયોગ થાય છે તેને શું કહે છે? રૂઢ સંજ્ઞાઓ દિશા પ્રમાણમાપ એકપણ નહીં નકશામાં નીચેના પૈકી કઈ કઈ વિગતો હોય છે? પર્વતો ઉચ્ચપ્રદેશ ઉદ્યોગ ઉપરોક્ત તમામ NATMO સંસ્થા કઈ જગ્યાએ આવેલી છે? દિલ્હી કોલકાતા ગાંધીનગર છત્તીસગઢ માપ પ્રમાણે નકશાના કેટલા પ્રકાર પડે છે? 1 2 3 4 નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય કયો છે? MAPPA MAP INDIA એકપણ નહીં પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળો ના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તર ને શું કહે છે? સંજ્ઞા નિશાની પ્રમાણમાપ ઉપરોક્ત તમામ ઉત્તર પશ્ચિમએ કઈ દિશા કહેવાય ? ઇશાન અગ્નિ નેઋત્ય વાયવ્ય નકશામાં ભૂમિ સ્વરૂપ કયા રંગ થી દર્શાવાય છે? વાદળી કથ્થઈ બદામી બે અને ત્રણ બંને નીચેનામાંથી કયો વિકલ્પ નાના માપ ની નકશાના પ્રકાર છે? એટલાસ ભીંત નકશા સ્થળ વર્ણન ઉપરોક્ત તમામ ભારત દેશ પૃથ્વી પર કઈ ગોળાર્ધમાં આવેલ છે? ઉત્તર દક્ષિણ ઉત્તર પૂર્વ પૂર્વ ઉત્તર પૂર્વ દક્ષિણ Time's up