ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર ગુજરાતમાં વરસાદની શરૂઆત કયા મહિનામાં થાય છે? માર્ચ એપ્રિલ મેં જૂન ગુજરાતના સમૃદ્ધ કિનારે કયા પ્રકારના જંગલો આવેલા છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો સૂકા ઝાંખરા વાળા જંગલો મેન્ગૃવ જંગલ ભારતમાં શિયાળો કયા માસ દરમ્યાન હોય છે? ડિસેમ્બર થી ફેબ્રુઆરી માર્ચ થી મેં જૂન થી સપ્ટેમ્બર ઓકટોબર થી નવેમ્બર ભારતની દક્ષિણે શું આવેલું છે? હિમાલયની પર્વતમાળા બંગાળ નો ઉપસાગર અરબ સાગર હિંદ મહાસાગર કયા ક્ષેત્રમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચારવવાની છૂટ મળે છે? અભ્યારણ રાષ્ટ્રીય ઉદ્યાન આરક્ષિત ક્ષેત્ર ઉપરોક્ત તમામ પાછા ફરતા મોસમી પવાનોની ઋતુમાં કયા રાજ્યમાં વરસાદ પડે છે? ગુજરાત તમિલનાડુ આંધ્રપ્રદેશ બે અને ત્રણ બંને કઈ ઋતુ લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે? શિયાળો ઉનાળો ચોમાસું પાછા ફરતા મોસમી પવન ઋતુ સીડ, દેવદાર વગેરે વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં થાય છે? ઉષ્ણકટી બંધીય પાનખર જંગલો ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો સૂકા ઝાંખરા વાળા જંગલો મેન્ગૃવ જંગલ કયા જંગલોના વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોય છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો સૂકા ઝાંખરા વાળા જંગલો મેન્ગૃવ જંગલ ભારતમાં ચોમાસું કયા માસ દરમિયાન હોય છે? ડિસેમ્બર થી ફેબ્રુઆરી માર્ચ થી મેં જુન થી સપ્ટેમ્બર ઓકટોબર થી નવેમ્બર ઉત્તરના મેદાનોની દક્ષિણે દુનિયાની કઈ સૌથી પ્રાચીન પર્વતમાળા આવેલી છે? સાપુતાડા પર્વતમાળા સહ્યદ્રી પર્વતમાળા અરવલ્લી પર્વતમાળા વિદ્યચલ પર્વતમાળા સાગ, સાલ, મહુડો, વાંસ, લીમડો વગેરે વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો સૂકા ઝાંખરાવાળા જંગલો મેન્ટુવ જંગલો નીચેનામાંથી અલગ પડતું શોધો. વાતાવરણ શુદ્ધ રાખે ધોવાણ અટકાવે વન્ય જીવો ને કુદરતી આવાસ ઉદ્યોગો માટે કાચો માલ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પ્રક્ષીઓ આવે છે? નળ સરોવર ખીજડીયા થોળ ઉપરોક્ત તમામ નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો બળતણ અને ઇમારતી લાકડું ઔષધિયો વરસાદ લાવે ઘાસચારો કયા જંગલના વૃક્ષો કાંટાળા હોય છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો સૂકા ઝાંખરા વાળા જંગલો મેન્ગુવ જંગલ કયા જંગલોના વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પાંદડા ખેરવે છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો સૂકા ઝાંખરા વાળા જંગલો મેન્ગુવ જંગલ સુંદરવડી નામ કયા વૃક્ષો પરથી પડ્યું છે? તાડ સાગ સુંદરી ચેર કયા પ્રકારના જંગલો ભારત ના મોટા ભાગ પર આવેલા છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો સૂકા ઝાંખરા વાળા જંગલો મેન્ગુવ જંગલ ઘૂડખર ગુજરાતનાં કયા જિલ્લામાં જોવા મળે છે? કચ્છ સુરેન્દ્રનગર પાટણ ઉપરોક્ત તમામ કયા જંગલોમાં વરસાદ નું પ્રમાણ વધારે હોય છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો સૂકા ઝાંખરા વાળા જંગલો મેન્ગુવ જંગલ કયા રાજ્ય ના જંગલો હાથી માટે જાણીતા છે? કેરળ કર્ણાટક ગુજરાત એક અને બે નીચેના માંથી કયા વર્ગ ના પ્રાણીઓ જંગલ માં વસે છે? સસ્તન વર્ગ ના પ્રાણીઓ જળચર સરીસૃપ ઉપરોક્ત તમામ કોઈ પણ સ્થળમાં હવામન ના તત્વો ની આશરે 30 વર્ષ ની સરેરાશ પરિસ્થિતિ ને શું કહેવાય છે? તાપમાન આબોહવા હવામાન વાતાવરણ કઈ ઋતુ દરમ્યાન દિવસો લાંબા હોય છે? શિયાળો ઉનાળો ચોમાસું પાછા ફરતા મોસમી પવન ઋતુ ભારતની પૂર્વ - પશ્ચિમ ની પહોળાઈ કેટલી છે? 2933 1433 1599 1727 ભારતની ઉત્તરે આવેલ કઈ પર્વતમાળા સીમારક્ષકનું કાર્ય કરે છે? હિમાલય સહ્યાદ્રી સાપુતારા આપેલ તમામ હિમાલયની પર્વતમાળા ને કેટલા ભાગમાં વહેચવામાં આવી છે? એક બે ત્રણ ચાર વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? અરવલ્લી સહ્યાદ્રી હિમાલય સાતપૂડા નર્મદા કઈ દિશામાં વહે છે? પશ્ચિમ થી પૂર્વ ઉત્તર થી દક્ષિણ પૂર્વ થી પશ્ચિમ દક્ષિણ થી ઉત્તર Time's up