ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 16 તમારું નામ તમારો મોબાઇલ નંબર ગુજરાત માં કેટલી મહાનગર પાલિકાઓ છે? 2 5 8 10 પંચાયત રાજ્યમાં સૌથી વધુ મહત્વનું એકમ કયું છે? ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર પાલિકા સમગ્ર જિલ્લાના વડા કોણ ગણાય છે? કોર્પોરેટ કોલેક્ટર મામલતદાર જિલ્લા વિકાસ અધિકાર જિલ્લા પંચાયત માં ઓછામાં ઓછા કેટલી સભ્ય સંખ્યા હોય છે? 30 32 52 64 નીચેના માંથી કયું કાર્ય મહાનગર પાલિકાનું છે? સ્વચ્છતા અને આરોગ્ય ની જાળવણી પ્રાથમિક શિક્ષણ ની વ્યવસ્થા રસ્તા પર લાઇટની વ્યવસ્થા આપેલ તમામ જિલ્લા વહીવટી અધિકારીઓની નિમણૂક કોણ કરે છે? કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સ્થાનિક સરકાર એકપણ નહિ મહાનગર પાલિકામાં મહિલાઓ માટે કેટલી અનામત હોય છે? 25 50 75 10 જિલ્લા પંચાયતની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 2 10 5 20 સામાજિક ન્યાય સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે? 2 3 5 8 તલાટીની નિમણૂક કોણ દ્વારા કરવામાં આવે છે? સરપંચ તાલુકા પંચાયત સરકાર ચુંટણી દ્વારા ગ્રામીણ પ્રશાંશન માં કેટલા સ્તર નો સમાવેશ થાય છે? 1 2 3 4 સ્થાનિક સરકારના કેટલા પ્રકાર પડે છે? 1 2 3 4 રાજ્યનો વહીવટ કોણ સાંભળે છે? કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર નગર પાલિકા મહાનગર પાલિકા મેયર પોતાના હોદ્દા પર કેટલા વર્ષ માટે રહે છે? 2.5 5 8 10 ગ્રામ પંચાયત નું વહીવટ નું કાર્ય કોણ સાંભળે છે? સરપંચ તલાટી ગ્રામ સેવક સભ્યો મ્યુનિસિપલ કમિશ્નર ની નિમણૂક કોણ કરે છે? કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સ્થાનિક સરકાર તમામ જિલ્લા ના વહીવટી વડા કોણ છે? કોર્પોરેટર જિલ્લા વિકાસ અધિકારી કોલેક્ટર ધારા સભ્ય તાલુકા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો ચૂંટાયેલ હોય છે? 32 8 16 48 નગર પાલિકા ના વહીવટી વડા કોણ હોય છે? મામલતદાર ચીફ ઓફિસર કોલેક્ટર તલાટી આપણે પંચાયત રાજનું કયા સ્તર નું માળખું સ્વીકારેલ છે? 1 2 3 4 નગર પાલિકા ના પ્રમુખની કાર્ય કાળ કેટલા વર્ષનો હોય છે? 5 1.5 3.5 2.5 ભારતમાં પંચાયત રાજ ની સ્થાપન સર્વ પ્રથમ કયા રાજ્ય માં શરૂઆત થઈ? રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ ગોવા નગર પાલિકાના સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય ? 25 28 30 32 ગ્રામ પંચાયતનું અંદાજ પત્ર કોણ તૈયાર કરે છે? સરપંચ તલાટી ગ્રામ સેવક સભ્યો કઈ સમિતિ ત્રણ સ્તરોની બનાવવી ફરજિયાત છે? સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ બાંધકામ સમિતિ ઉપરોક્ત તમામ આપણા દેશનો વહીવટ કોણ ચલાવે છે? કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર નગર પાલિકા મહાનગર પાલિકા સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછીનું બીજું સ્તર કયું છે? જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગર પાલિકા મહાનગર પાલિકા ડી.ડી.ઓ. નું પૂરું નામ જણાવો જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત અધિકારી જિલ્લા વિકાસ એજન્સી જિલ્લા વિકાસ કચેરી ડી. ડી. ઓ. નું પૂરું નામ જણાવો તાલુકા પંચાયત અધિકારી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ તાલુકા પંચાયત કચેરી સરપંચ ને કોણ ચૂંટે છે? ગામના મતદારો તાલુકા પંચાયત ના સભ્યો પંચાયત ના ચૂંટાયેલા સભ્યો ગામના વડીલો નક્કી કરે તે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે? તાલુકા પંચાયત ના પ્રમુખ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ધારા સભ્ય મેયર પોતાના હોદા પર કેટલા વર્ષ રહે છે? 2.5 3.5 5 6 કઈ સમિતિનું કાર્ય નબળા વર્ગોને ન્યાય અપાવવાનું છે? સામાજિક ન્યાય સમિતિ આરોગ્ય ન્યાય સમિતિ બાંધકામ ન્યાય સમિતિ આપેલ તમામ નીચેનામાંથી કયું કાર્ય તાલુકા પંચાયતનું છે? પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવી અને સંચાલન કરવું તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન કરવું સ્ત્રી કલ્યાણની પ્રવુતિઓ કરવી આપેલ તમામ આપણા દેશમાં કેટલી વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકાની રચના કરવામાં આવી છે? 50,000 70,000 1,00,000 5,00,000 વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું જરૂરી છે? 1 2 3 4 નગરપાલિકામાં દરેક વોર્ડમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત હોય છે? 20 25 50 10 જીલ્લા પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત હોય છે? 20 25 50 10 ગામડામાંથી કરવેરાની વસુલાત કોણ કરે છે? સરપંચ તલાટી ગ્રામ સેવક ગ્રામપંચાયતના સભ્ય ગ્રામપંચાયતના કાર્યાલયને શું કહેવામાં આવે છે? ગ્રામમંદિર ગ્રામ ઠેકાણું ગ્રામ સચિવાલય આપેલ તમામ જીલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલી સભ્યસંખ્યા હોય છે? 32 52 48 64 કેટલી વસ્તી ધરાવતા ગામમાં ગ્રામપંચાયતની રચના કરવામાં આવે છે? 500 થી 25000 500 થી 50000 500 થી 20000 500 થી 10,000 કલેકટરની પસંદગી કઈ સંસ્થા દ્વારા થાય છે? રાજય જાહેર સેવા આયોગ રાજ્ય સેવા આયોગ કેન્દ્રીય જાહેર સેવા આયોગ કેન્દ્રીય સેવા આયોગ ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે? 2 5 8 10 ભારતમાં સૌપ્રથમ કઈ સાલમાં પંચાયતી રાજની શરૂઆત થઇ હતી? 1957 1958 1959 1963 કેટલા હજારની વસ્તીએ એક વોર્ડ મહાનગરપાલિકામાં બનાવવામાં આવે છે? 70,000 75,000 80,000 95,000 જીલ્લા પંચાયતમાં ઓછામાં ઓછી કેટલી સભ્યસંખ્યા હોય છે? 32 52 48 64 ગ્રામપંચાયતના અંદાજપત્ર કોણ તૈયાર કરે છે? સરપંચ તલાટી ગ્રામપંચાયતના સભ્યો ગ્રામસેવક શહેરી પ્રશાશનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત A અને B બંને નગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે? મામલતદાર ચીફ ઓફિસર કલેકટર તલાટી આપણા દેશનો વહીવટ કોણ કરે છે? કેન્દ્ર સરકાર રાજય સરકાર નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકાપંચાયતમાં નીચેનામાંથી કઈ સમિતિઓ રચવામાં આવે છે? કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ A અને B બંને વિકસિત અને વિમુક્ત જાતિ સમિતિ મ્યુનિસિપલ કમિશનરની નિમણુક કોણ કરે છે? કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સ્થાનિક સરકાર ઉપરોક્ત તમામ નગરપાલિકાના પ્રમુખનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 2.5 3.5 5 6 નીચેનામાંથી કયું કાર્ય ગ્રામ પંચાયતનું છે? ઘર નંબર આપવા ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ગામના રોડ રસ્તા બનાવવા ઉપરોક્ત તમામ ક્યાં પ્રશાશનના પાયા પર બધી સરકારો ટકેલી છે? તાલુકા પંચાયત જીલ્લા પંચાયત ગ્રામ પંચાયત નગરપાલિકા તાલુકા પંચાયત જીલ્લા પંચાયત ગ્રામ પંચાયત નગરપાલિકા રાજયનો વહીવટ કોણ સંભાળે છે? કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સ્થાનિક સરકાર નગરપાલિકા Time's up