ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 17 તમારું નામ તમારો મોબાઇલ નંબર ક્યાંના લોકો સૌથી ઓછી સુવિધાનો ઉપયોગ કરે છે? શહેર ગામડા નગરપાલિકા તમામ ગામડાના મોટાભાગના લોકો ક્યાં કામ સાથે જોડાયેલ હોય છે? ખેતી ધંધો દુકાન બિઝનેસ કયો દેશ એ વિવિધતા વચ્ચે એકતા ધરાવતો દેશ છે? શ્રીલંકા પાકિસ્તાન ભારત ચીન ભારતમાં કેટલા શહેરો છે? 5000 કરતા વધુ 6000 કરતા વધુ 2000 કરતા વધુ 3000 કરતા વધુ આપણા દેશમાં નાના મોટા કેટલા નગરો છે? 12000 જેટલા 20000 જેટલા 30000 જેટલા 27000 જેટલા ડીસા શહેર ક્યાં જીલ્લામાં આવેલ છે? સાબરકાઠા મહેસાણા પાટણ બનાસકાંઠા કયો દેશ ધર્મ, ભાષા, જાતિ,પ્રદેશ કે આર્થીક ભિન્નતા વચ્ચેની ઓળખ ધરાવે છે? અમેરિકા ભારત પાકિસ્તાન ચીન ગામડાના લોકો રોજગારી મેળવવા ક્યાં જાય છે? વિદેશમાં શહેરમાં બાજુના ગામમાં કેન્દ્રમાં રાણપુર ક્યાં જીલ્લામાં આવેલ છે? સાબરકાઠા મહેસાણા પાટણ બનાસકાંઠા મોઘજીભાઇ ને કેટલી જમીન છે? 5 એકર 10 એકર 20 એકર 25 એકર મધુબાએ કોની પાસેથી પૈસા ઉછીના લીધા હતા? લવજીભાઈ મોઘજીભાઇ મહેશભાઈ છોગાભાઈ મધુબાને પૈસાની ખાસ જરૂર શા માટે હતા? પોતે બીમાર પડ્યા હતા ઘરમાં સામાન ન હતો નાનો દીકરો બીમાર હતો નાની દીકરી બીમાર હતી લવજીભાઈ ને પૈસા પરત આપવા માટે મધુબા એ શું કર્યું? ઝાંઝર વહેચી દીધા હતા રાત દિવસ મજુરી કરી રાત દિવસ મહેનત કરી પૈસા પાછા ન આપ્યા સલમાન ક્યાં ગામમાં રહે છે? પાંડરવાડા રાણપુર રામપુરા કોચલા સલમાન પાસે કેટલી જમીન છે? 5 એકર 10 એકર 15 એકર 20 એકર સલમાન પાસે કેટલી ભેંસ છે? એક બે ત્રણ ચાર જગાભાઇ ક્યાં ગામમાં રહે છે? પાડરવાડા રાણપુર રામનગર રામપુરા રામનગરમાં મોટેભાગે લોકો શેની ખેતી કરે છે? મગ મગફળી ચોખા ઘઉં ક્યાં સમયમાં દરિયો ખેડવો જોખમકારક છે? શિયાળામાં ચોમાસામાં ઉનાળામાં આપેલ તમામ રેખા કોના ઘરે શહેરમાં આવી હતી? મામાના માસીના ફોઈના કાકાના રાજસ્થાન અને પાકિસ્તાનની સરહદ ધરાવતું ગામ કયું છે? માવસરી રાણપુર રામપુરા રામનગર કરશનભાઈ ક્યાં ગામમાં રહે છે? માવસરી રાણપુર રામપુરા રામનગર કરશનભાઈ પાસે કેટલી ભેસો છે? એક બે ત્રણ ચાર કરશનભાઈ કેટલા વર્ષથી થરાદમાં રહે છે? એક બે ત્રણ પાંચ નીલમના મામા ફેકટરીમાં ક્યાં હોદા પર હતા? મેનેજર મજુર એન્જીનીયર કારીગર જયસિંહ શું કામ કરે છે? કાપડ બનાવવાનું ચોકલેટ બનાવવાનું મશીન બનાવવાનું ખેતીકામ ખેડ ક્યાં મહિનાઓ દરમિયાન થાય છે? જાન્યુઆરી અને ફેબ્રુઆરી મે અને જુન જુલાઈ અને ઓગસ્ટ ઓક્ટોબર અને નવેમ્બર લણણી ક્યાં મહિનાઓ દરમિયાન થાય છે? જાન્યુઆરી અને ફેબ્રુઆરી નવેમ્બર અને ડીસેમ્બર જુલાઈ અને ઓગસ્ટ ઓક્ટોબર અને નવેમ્બર Time's up