ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર પૃથ્વીના મુખ્ય આવરણો કેટલા છે ? 3 4 5 6 કયા ગ્રહને અનુકૂળ તાપમાન,પાણી,હવા અને જીવન મળ્યું છે ? ચંદ્ર સૂર્ય પૃથ્વી ધૂમકેતુ કયા ગ્રહના ઉદભવ સમયે તે અગનગોળાના સ્વરૂપે હતી ? પૃથ્વી ચન્દ્ર ઉલ્કા નક્ષત્ર નીચેનામાંથી કોનો પૃથ્વીના મખ્ય આવરણોમાં સમાવેશ થતો નથી ? મૃદાવરણ જલાવરણ વાતવરણ અને જીવાવરણ ઉલ્કાઓ અને ઉપગ્રહો કોના ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે ? ચન્દ્ર પૃથ્વી બુધ ગુરુ " મૃદા " શબ્દનો અર્થ શું થાય છે ? પાણી પથ્થર માટી ઉપરના તમામ પોપડાના ઉપલા ભાગને શુ કહે છે ? મૃદાવરણ જીવાવરણ જલાવરણ વાતાવરણ નીચેનામાંથી ક્યુ આવરણ ખડકો અને ધન પદાર્થોનું બનેલું છે ? મૃદાવરણ ખડકાવરણ ધનાવરણ ઉપરના તમામ પૃથ્વી ઉપરનો પોપડો લગભગ કેટલા કિલોમીટર જેટલો જાડો છે ? 64 કિલોમીટર થી 100 કિલોમીટર 10 કિલોમીટર થી 50 કિલોમીટર 150 કિલોમીટર થી 900 કિલોમીટર 1000 કિલોમીટર થી 10000 કિલોમીટર મૃદાવરણ પૃથ્વીસપાટીનો આશરે કેટલો ભાગ રોકે છે ? 78.03 % 71 % 19 % 29 % નીચેનામાંથી મૃદાવરણ પર શુ આવેલું નથી ? ઉલ્કાકણ પર્વતો ઉચ્ચપ્રદેશો મેદાનો મૃદાવરણની સપાટીથી જેમ-જેમ ઊંડે જઈએ તેમ-તેમ તાપમાનમાં શુ થતો જાય છે ? ઘટાડો વધારો વરસાદ ઝાકળ મૃદાવરણની સપાટીથી સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ જતાં આશરે કેટલા સેલ્શિયસમાં વધારો થાય છે ? 10 સેલ્શિયસ 20 સેલ્શિયસ 30 સેલ્શિયસ 40 સેલ્શિયસ ગરમીના કારણે અંદરના ખડકો પણ પીગળી જઇ અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે.આ ખડકોના પીગળેલા દ્રવ્યનો શુ કહે છે ? મૅગમા વાયુ ઉલ્કા માટી આપણા ઘર ,પાણી,ખેતી,ઉદ્યોગો, બધું જ ક્યાં આવરણ સાથે સબંધ ધરાવે છે ? ઉલ્કાઓ તારા લઘુગ્રહ મૃદાવરણ પૃથ્વીસપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને શું કહે છે ? મૃદાવરણ જીવાવરણ જલાવરણ વાતાવરણ પૃથ્વીસપાટીનો લગભગ કેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે ? 71 % 29 % 21 % 78.03 % પૃથ્વી પરના વિશાળ જળરાશી ધરાવતા ભાગોને ક્યાં નામે ઓળખવામાં આવે છે ? નદી મહાસગરો તળાવ કૂવો નીચેનામાંથી કોનો મહાસગરોમાં સમાવેશ થાય છે ? પેસેફિક એટલેન્ટિક હિંદ અને આર્કટિક ઉપરના તમામ પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા હોય છે. તેના તળિયે કેટલા કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે ? 10 થી 11 કિમી 20 થી 31 કિમી 30 થી 41 કિમી 40 થી 51 કિમી પૃથ્વી પર જે પાણી છે તેમાંથી કેટલા ટકા સમુદ્રમાં રહેલું ખારું પાણી છે ? 29 % 97 % 71 % 78 % પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને.......વિના ચાલતું નથી ? પાણી વરાળ ધુમાડો ધુમમ્સ સમુદ્રના તળિયે શુ કિંમતી મોટો જથ્થો આવેલો છે ? નક્ષત્રોનો ઉલ્કાઓનો મોબાઈલનો ખનીજોનો પૃથ્વીથી ચારેબાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને શું કહે છે ? જલાવરણ વાતાવરણ જીવાવરણ એક પણ નહિ ક્યાં આવરણને નરી આંખે જોઈ શકાતું નથી ? જીવાવરણ જલાવરણ મૃદાવરણ વાતાવરણ વાતાવરણમાં નીચેનામાંથી શું ભળેલા હોય છે ? વાયુઓ અને પાણીની વરાળ ધૂળના રજકણો અને ઉલ્કાકણ ક્ષારકણ અને સૂક્ષ્મજીવ-જંતુઓ ઉપરના તમામ રંગ,ગંધ અને સ્વાદ રહિત ક્યુ આવરણ છે ? મૃદાવરણ વાતાવરણ જલાવરણ એક પણ નહીં વાતાવરણમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે ? વાયુ પ્રવાહી ઘન ઉપરના તમામ નીચેનામાંથી વાતાવરણના ક્યાં ક્યાં વિવિધ વાયુઓમાં સમાવેશ થાય છે ? નાઇટ્રોજન ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ ઑર્ગોન અને ઓઝોન ઉપરના તમામ પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ ઘટતા કોણ પાતળી થતી જાય છે ? હવા જમીન વાદળ ધૂડ વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે ? 0.01 % 71 % 29 % 78.03 % વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે ? 78.03 % 97 % 20.99 % 29 % વાતાવરણમાં ઑર્ગોન વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે ? 71 % 0.94 % 0.03 % 0.01 % વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે ? 78.0 % 20.99 % 0.94 % 0.03 % કાર્બન ડાયોક્સાઈડ વાયુ ભારે હોવાથી હવાના ક્યાં સ્તરમાં તે વધારે જોવા મળે છે ? નીચલા ઉપલા નીચલા અને ઉપલા બંનેમાં એક પણ નહીં. વાતાવરણમાં ક્યાં વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે ? ઓઝોન ઓક્સિજન નાઇટ્રોજન ઉપરના તમામ કયો વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ? ઓઝોન નાઇટ્રોજન ફોસ્ફરસ ઉપરના તમામ વાતાવરણમાં રહેલા વિવિધ કોના લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે ? પવન પાણી રજકણો વરાળ સૌર પરિવારમાં ....... એ એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે ? ચંદ્ર બુધ પૃથ્વી શુક્ર મૃદાવરણ,વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને શું કહે છે ? ઉલ્કા જીવાવરણ નક્ષત્ર તારા મંડળ નીચેનામાંથી જીવસૃષ્ટિમાં કોનો કોનો સમાવેશ થાય છે ? માનવ વનસ્પતિ પ્રાણીઓ ઉપરના તમામ કોનું શોષણ કરી કરાતાં વિકાસને પરિણામે કુદરતી પોષણકડી જોખમાય છે ? પર્યાવરણનું મજૂરનું વાસણનું ખડનું જીવાવરણ મૉટે ભાગે કઈ સ્થિતિમાં છે ? સંતુલિત અસંતુલિત સંચાલિત સંતુલિત અને સંચાલિત ક્યુ આવરણ પૃથ્વી માટે ' કુદરતી ઢાલ 'ની ગરજ સારે છે ? વાતાવરણ જલાવરણ મૃદાવરણ એક પણ નહીં આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે.. મૃદાવરણ જલાવરણ વાતાવરણ જીવાવરણ વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? 0.94 0.03 78 20.99 સમુદ્રના તળિયે કયા કયા ખનીજો આવેલા છે? મેગેનીઝ લોખંડ કલાઈ ઉપરોક્ત તમામ ખડકોના પીગળેલા દ્રવ્ય ને શું કહેવાય છે? પાણી પેટ્રોલિયમ મેગ્મા ડીઝલ પૃથ્વીથી ખૂબ ઉંચાઈએ જતાં કયા વાયુ હોય છે? હાઈડ્રોજન હિલિયમ કાર્બન ડાયોક્સાઇડ એક અને બે બંને મૃદાવરણ માં શેનો શેનો સમાવેશ થાય છે? પર્વતો ઉચ્ચપ્રદેશો મેદાન ઉપરોક્ત તમામ સામાન્ય રીતે મૃદાવરણ થી દર એક કિલો મીટરની ઊંડાઈએ જતા કેટલા સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે? 37 30 32 28 નીચેનામાંથી કયો વિકલ્પ મહાસાગર ના નામ દર્શાવે છે? પેસેફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર આર્કટિક મહાસાગર ઉપરોક્ત તમામ વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ કેટલા ટકા છે? 28 23 20.99 78.03 પૃથ્વીની ઉપર નો પોપડો સામાન્ય રીતે શેનો બનેલો છે? ઘન પદાર્થો માટી પાણી એક અને બે બને કયા આવરણ ના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે? જલાવરણ જીવાવરણ મૃદાવરણ વાતાવરણ જમીનની ઉપલા ભાગ ને શું કહે છે? જલાવરણ મૃદાવરણ વાતાવરણ જીવાવરણ મહાસાગરો ની સંખ્યા કેટલી છે? 1 2 3 4 પૃથ્વી પર જે પાણી છે તેમાંથી કેટલા ટકા પાણી સમુદ્રમાં રહેલું ખારું પાણી છે? 3 97 37 73 પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ કેટલો જાડો છે? 64 કિલોમીટર થી 80 કિલોમીટર 64 કિલોમીટર થી 100 કિલોમીટર 100 કિલોમીટર થી 120 કિલોમીટર 46 કિલોમીટર થી 100 કિલોમીટર મૃદા શબ્દ નો અર્થ શું થાય? પાણી વાયુ માટી જમીન કયુ આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલ ની ગરજ સારે છે? વાતાવરણ જીવાવરણ જલાવરણ મૃદાવરણ કયા આવરણ ના માધ્યમથી રેડિયો અને દૂરદર્શન ના પ્રસારણ શક્ય બન્યા છે? વાતાવરણ જીવાવરણ જલાવરણ મૃદાવરણ કયા આવરણ માંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે? મૃદાવરણ જલાવરણ વાતાવરણ જીવાવરણ પૃથ્વી પર પીવાલાયક પાણી કેટલા ટકા છે? 3 97 37 73 પૃથ્વીની સપાટીથી ઉચ્ચ જતા વાયુઓનું પ્રમાણ કેવું થતું જાય છે? ઘટ જાડું પાતળું સમક્ષિતિજ પૃથ્વી પરના વરસાદ માટેનો મોટાભાગનો ભેજ શેમાંથી આવે છે? સમુદ્ર નદી બંધ ઉપરોક્ત તમામ કયો વાયુ વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામા વધારે પ્રમાણમાં જોવા મળે છે? કાર્બન ડાયોક્સાઇડ હિલિયમ ઓઝોન ઓક્સિજન વાતાવરણમાં શેનો શેનો સમાવેશ થાય છે? વિવિધ વાયુઓ પાણીની વરાળ ઉલ્કા કણ ઉપરોક્ત તમામ માનવજીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર કયા આવરણ પર છે? વાતાવરણ જીવાવરણ જલાવરણ મૃદાવરણ કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે? કાર્બન ડાયોક્સાઇડ હિલિયમ ઓઝોન ઓક્સિજન પૃથ્વીની સપાટીના લગભગ કેટલા ટકા ભાગ જલાવરણ થી ઘેરાયેલો છે? 29 92 17 71 પૃથ્વી પરના દરેક સજીવ ખોરાક કયા આવરણ માંથી મેળવે છે? વાતાવરણ જીવાવરણ જલાવરણ મૃદાવરણ પૃથ્વીની સપાટી નો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણ રોકેલો છે? 31 29 37 47 વાતાવરણમાં આર્ગોન નું પ્રમાણ કેટલા ટકા છે? 0.94 28 0.03 1 વાતાવરણમાં નાઇટ્રોજન નું પ્રમાણ કેટલા ટકા છે? 78 78.03 87 87.03 વાતાવરણમાં અન્ય વાયુઓનું પ્રમાણ કેટલા ટકા છે? 1 0.1 0.01 0.001 ઓક્સિજન વાયુ નું પ્રમાણ કેટલા કિલોમીટરની ઊંચાઇ પછી ઓછી થતું જણાય છે? 20 110 130 140 કયા આવરણમાં વિવિધ પ્રકારની જીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે? વાતાવરણ જલાવરણ જીવાવરણ મૃદાવરણ સૌર પરિવારનો તે કયો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે? મંગળ પૃથ્વી યુરેનસ બુધ મૃદાવરણ શેની સાથે ગાઢ સંબંધ ધરાવે છે? જીવાવરણ વનસ્પતિ જીવન વાતાવરણ એક અને બે બંને વાતાવરણમાં કયા વાયુ નું પ્રમાણ સૌથી વધુ છે? નાઇટ્રોજન ઓક્સિજન આર્ગોન કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે? 800 100 1000 1600 પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલી લગભગ ૮૦૦ થી ૧૦૦૦ કિલો મીટરની ઉંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને શું કહેવાય છે? જલાવરણ વાતાવરણ જીવાવરણ મૃદાવરણ પૃથ્વી પર મુખ્યત્વે કેટલા આવરણો આવેલા છે? 1 2 3 4 નાઇટ્રોજન વાયુ નું પ્રમાણ કેટલા કિલોમીટરની ઊંચાઇ પછી ઓછું થતું જણાય છે? 20 110 130 140 આપણા ઘર, ખેતી, ઉદ્યોગો વગેરે કયા આવરણ સાથે સંબંધ ધરાવે છે? જલાવરણ વાતાવરણ જીવાવરણ મૃદાવરણ મૃદાવરણ ની સપાટી થી જેમ જેમ ઊંડા જઈએ તેમ તેમ તાપમાન માં શું ફેરફાર થાય છે? વધારો ઘટાડો ન્યૂનતમ તટસ્થ પૃથ્વીની સપાટીના જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તે આવરણ એટલે? મૃદાવરણ જલાવરણ વાતાવરણ જીવાવરણ મહાસાગરોના તળિયે કેટલા કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે? 10 12 14 9 કાર્બન ડાયોકસાઈડ વાયુનું પ્રમાણ કેટલા કિલોમીટરની ઊંચાઇ પછી ઓછી થતી જણાય છે? 20 110 130 140 કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? કાર્બન ડાયોક્સાઇડ હિલિયમ ઓઝોન ઓક્સિજન પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગો ને કયા નામથી ઓળખવામાં આવે છે? સમુદ્ર નદીઓ મહાસાગર સરોવર મૃદાવરણ બીજા કયા નામથી ઓળખાય છે? ખડકાવરણ ઘનાવરણ વાતાવરણ એક અને બે બંને કયુ આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? જલાવરણ વાતાવરણ જીવાવરણ મૃદાવરણ Time's up