ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર ઋગ્વેદકાલીન કે વૈદિકકાળમાં રાજયવ્યવસ્થાનું સ્વરૂપ કઈ શાસનવ્યવસ્થા જેવું હતું ? રાજબાઈ કબિલાઈ વ્યકિતગત એક પણ નહીં કબિલાઇ શાસનવ્યવસ્થાના વડાને શુ કહેવામાં આવતા ? રાજન્ય મૂર્ધન્ય ભૈરવ શ્રાવસ્તી માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન એટલે શું ? રહેઠાણ બહુમાળી દેશ જનપદ જનપદ શબ્દ કોના અર્થમાં વપરાતો ? રાજ્યના જિલ્લાના તાલુકાના ગામના જનપદ એ કઈ કાલીન કબિલાઈ સમાજની બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજયવ્યવસ્થા હતી ? અથર્વવેદકાલીન સામવેદકાલીન ઋગ્વેદકાલીન યજુર્વેદકાલીન ઇ.સ. પૂર્વે .............આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા-જુદા સમુહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઇ. ત્રણ હજારની બે હજારની ઍક હજારની પાંચ હજારની ભારતમાં કેટલા મહાજનપદો હતા ? 15 16 17 18 ઇ.સ. પૂર્વે કઈ સદીની આસપાસ ભારતમાં સોળ મહાજનપદો જોવા મળે છે ? પાંચમી સદીની છઠ્ઠી સદીની સાતમી સદીની આઠમી સદીની મહાજનપદોનાં કેટલાક ગણરાજ્યો હતા તે કેવા પ્રકારના રાજ્યો હતા ? તાનાશાહી સમાજશાહી લોકશાહી રાજાશાહી નીચેનામાંથી કોનો મહાજનપદોમાં સમાવેશ થતો નથી ? અંગ,વજ્જિ, મલ્લ,અશમક,અવંતિ કાશી,મગધ,કોસલ,કુરુ,મત્સ્ય વત્સ,ચેદી, પાંચાલ, સૂરસેન,ગાંધાર,કંબોજ ગુર્જર,ધેડ,કચ્છ,અવગ,ચંબલ કઈ ભાષામાં લખાયેલ " અંગુત્તરનિકાય " ગ્રંથ અનુસાર અનુવૈદિકકાળમાં 16 મહાજનપદો હતાં ? સંસ્કૃત પાલિ ફારશી હિન્દી અંગ મહાજનપદનું વર્તમાન સ્થાન ક્યુ છે? ઉત્તર બિહાર પૂર્વ બિહાર દક્ષિણ બિહાર પશ્ચિમ બિહાર વર્તમાન સ્થાન ઉત્તર બિહાર એ ક્યુ મહાજનપદ છે ? કાશી મલ્લ વજ્જિ અંગ જે રાજતંત્રમાં રાજા મુખ્ય હતા તે કેવા રાજયતંત્ર કહેવાતા ? રાજાશાહી વજીરશાહી મીથીલાશાહી પ્રૉક્સશાહી રાજાશાહી રાજતંત્ર સમયમાં મહાજનપદો વચ્ચે શેના માટે હરીફાઈ રહેતી હતી ? રમત માટે રોજગાર માટે સત્તા માટે પાણી માટે ચાર શક્તિશાળી રાજયતંત્રોમાં કોનો કોનો સમાવેશ થાય છે ? મગધ, કોસલ અને વત્સ અવંતિ ઉપરના તમામ 16 મહાજનપદોમાં આખરે ક્યુ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું ? વત્સ મગધ અવંતિ કોસલ રાજાશાહી રાજતંત્રમાં કોના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું ? મહાવીર બુદ્ધ વિવેકાનંદ તાનસેન મગધ રાજ્યમાં કુલ કેટલા મજબૂત વંશોએ શાસન કર્યું ? એક બે ત્રણ ચાર નીચેનામાંથી કોનો મગધ રાજ્યમાં મજબૂત ત્રણ વંશોમાં સમાવેશ થતો નથી ? હર્યકવંશ નાગવંશ નંદવંશ વજ્જિવંશ લોકો દ્વારા પત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય એટલે શું ? મહાજનપદ મહારાજ્યો ગણરાજ્ય ઉપરના તમામ પ્રાચિન રાજયવ્યવસ્થા તથા શાસનપધ્ધતિનું નોંધપાત્ર લક્ષણ કોણ હતું ? ગણરાજ્ય મહારાજ્ય મહાજનપદ ઉપરના તમામ ' ગણ ' નો સામાન્ય અર્થ શું થાય છે ? નામદાર વ્યક્તિ સમૂહ એકપણ નહિ એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ શું કહી શકાય ? મહારાજ્ય ગણરાજ્ય મહાજનપદ એક પણ નહીં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો એવા રાજ્યને શુ કહેવામાં આવતું ? મહાજનપદ ગણરાજ્ય મહારાજ્યો એક પણ નહીં વૈશાલીના લિચ્છવીઓ સિવાયના બીજી કઈ કઈ પ્રજાઓના ગણરાજ્યો હતા ? કપિલવસ્તુના શક્યો મિથિલાના વિદેહ કુશીનારાના મલ્લો ઉપરના તમામ ગણરાજ્ય રાજયવ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને કોના જેવો દરજ્જો આપવામાં આવતો ? રાજા રંક વજીર સેનાપતિ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો શબ્દ ? ગણ સંઘ સંગઠન સભા સંઘ એટલે શું સંગઠન કે સભા વિઘટન કે ઘટના સંયોજક કે યોજક પલટન કે પાયલોટ કેટલી જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘરાજ્ય સ્થાપ્યું એ વજ્જિસંઘ નામે ઓળખાયું ? ચાર કે પાંચ પાંચ કે છ છ કે સાત આઠ કે નવ નીચેનામાંથી કઈ કઈ જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા સંઘરાજ્ય સ્થાપ્યું ? લિચ્છવી અને વજ્જિ જ્ઞાતુક અને વિદેહ શાક્ય અને મલ્લ ઉપરના તમામ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન ક્યુ હતું ? વૈશાલી ગંગોત્રી વૈદેહી નર્મદા ગણરાજ્યમાં રાજની બધી સત્તા કોની પાસે રહેતી રાજા પાસે રાણી પાસે સભ્યો પાસે વજીર પાસે જ્યાં સભા ભરાતી તે જગ્યા ક્યાં નામ તરીકે ઓળખાતી ? નગરપાલિકા મહાનગરપાલિકા સંથાગાર સચિવાલય નગરભવનને બીજા ક્યાં નામથી પણ ઓળખવામાં આવતું હતું ? સંઘરાજ્ય સંથાગાર ગણરાજ્ય ઉપરના તમામ ગણરાજ્યો રાજ્ય-વહિવટ માટે પોતાનો શું પસંદ કરતાં હતાં ? પ્રમુખ વજીર સૈનિક રાષ્ટ્રપતિ ગણરાજ્યનાં પ્રમુખને કેટલી કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી ? એક બે ત્રણ ચાર ગણરાજ્ય સમયના વાસણો ક્યાં રંગના ચિત્રિત વાસણો ( ઘૂસરપાત્ર) હતા ? જાંબલી ગુલાબી ભૂખરા લાલ પ્રયાગરાજથી મળેલ ઈંટની દીવાલ આશરે કેટલા વર્ષ પહેલાંની ગણાય છે ? 2200 વર્ષ 2300 વર્ષ 2400 વર્ષ 2500 વર્ષ મહાજનપદોના સમયગાળામાં ક્યાં ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો ? લાકડાના પિત્તળના લોખંડનાં એલ્યુમિનિયમના પશુપાલકો કરના ભાગરૂપે રાજાને શું આપતા હતા? દૂધ પશુ નાણા ઉપરોક્ત તમામ રાજાશાહી રાજ્ય તંત્રમાં પણ મુખ્ય હોય છે? રાજા મંત્રીઓ મહાજન પદો પ્રજા રાજ્યના અર્થમાં કયો શબ્દ વપરાતો હતો? પદ ગણ જનપદ સમિતિ બિંબિસાર એ કયા વંશ નો રાજા હતો? હર્યક વંશ નાગવંશ નંદવંશ વૈશાલી વંશ હર્યક વંશ પછી કયો વંશ મગધની સત્તા પર આવ્યો? નાગવંશ નંદવંશ વૈશાલી અવંતી ગણનો સામાન્ય અર્થ શું થાય છે? લોકો ટુકડી સમૂહ રાજા સોળ મહાજન પદો કયા કાળમાં હતા? વૈદિક કાળ અનુવૈદિક કાળ પ્રાચીન યુગ ઉપરોક્ત બધા જ ગાંધાર ની રાજધાની કઈ હતી? તક્ષશિલા લાજપુર પેશાવર રાવલપિંડી ઋગ્વેદકાળ માં વિવિધ રાજકીય સંસ્થાઓના સમુદાયને શું કહેવામાં આવતું હતું? સભા સમિતિ વિશ ગણ કાશી મહાજનપદ ની રાજધાની કઈ હતી? વારાણસી ગીરી વ્રજ રાજગૃહ અયોધ્યા પ્રયાગરાજ થી મળેલ ઈટ ની દિવાલ કેટલા વર્ષ પહેલાની હોવાનું ગણાય છે? 2000 2500 3000 4000 કયા રાજાના સમયમાં મગજ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું? ધનનંદ શિશુનાગ સિકંદર મહાપદ્મનંદ નાગવંશ માં કયા રાજા નો સમાવેશ થાય છે? ધનાનંદ સિકંદર શિશુનાગ મહાપદ્મનંદ વજી મહાજનપદ ની રાજધાની કઈ હતી? ચંપા વૈશાલી વારાણસી ગીરી વ્રજ ખેતીના ઉત્પાદનનો કેટલો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા હતા? 1 3 5 6 અંગુતરનિકાય ગ્રંથ અનુસાર અનુ વૈદિકકાળમાં કેટલા મહાજન પદો હતા? 14 15 16 17 નીચેના પૈકી કયા રાજ્યનો ગણરાજ્ય માં સમાવેશ થાય છે? મિથિલા વૈશાલી કપિલ વસ્તુ ઉપરોક્ત તમામ મગધ મહાજનપદ ની રાજધાની કઈ હતી? ગીરી વ્રજ રાજગૃહ અયોધ્યા એક અને બે બંને કોના સમયમાં મગધ રાજ્ય સૌથી શક્તિશાળી મહાજનપદ બન્યો હતો? આર્યો બુદ્ધ ગુરુ નાનક એક અને બે બંને ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ કયા વિસ્તારમાં જુદા જુદા જનપદ ની સ્થાપના થઇ હતી? પંજાબ ગંગા નદીનો કિનારો સિંધુ નદીનો કિનારો એક અને બે બંને હર્યક વંશ કઇ નદીના કિનારે આવેલું હતું? ગંગા સોણ સિંધુ એક અને બે બંને સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર કયા રાજા શાસન કરતો હતો? ધનનંદ શિશુનાગ સિકંદર મહાપદ્મનંદ મગધનો સૌપ્રથમ વંશ કયો હતો? હરિવંશ હર્યક વંશ નાગવંશ નંદવંશ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં કેટલા મહાજનપદો જોવા મળે છે? 10 12 14 16 ભારતની રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને માંથી માહિતી પ્રાપ્ત થાય છે? વેદ મહાકાવ્યો બૌદ્ધ ગ્રંથો ઉપરોક્ત તમામ ચેદી મહાજનપદ ની રાજધાની કઈ હતી? સુક્તિ મતી અહીં છત્ર કામપ્લિય મથુરા કુરુ ની રાજધાની કઈ હતી? ઇન્દ્રપ્રસ્થ દિલ્હી મેરઠ અશમક અજાતશત્રુ એ મગજ ની રાજધાની કોને બનાવી? પાટલીપુત્ર બિહાર દિલ્હી જયપુર મલ મહાજનપદ ની રાજધાની કઈ હતી? કુશીનારા વારાણસી વૈશાલી સુક્તિ મતી કમ્બોજ ની રાજધાની કઈ હતી? વિરાટનગર લાજપુર તક્ષશિલા પેશાવર બિંબિસાર ના પુત્ર નું નામ શું હતું? મહાપદ્મ અજાતશત્રુ શિશુનાગ મહાપદ્મનંદ સુરસેન મહાજનપદ ની રાજધાની કઈ હતી? મથુરા ઇન્દ્રપ્રસ્થ પૌદન્ય મેરઠ કયો રાજા ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે? ધનનંદ શિશુનાગ સિકંદર મહાપદ્મનંદ વત્સ મહાજનપદ ની રાજધાની કઈ હતી? સુક્તિ મતી કૌશાંબી મથુરા એક અને બે બંને અવંતી ની રાજધાની કઈ હતી? વિરાટનગર તક્ષશિલા રાજપુર ઉજ્જૈનની નાગવંશ પછી કયા વંશ નો શરૂઆત થઈ? નંદ વંશ હર્યક વંશ વૈશાલી અવંતી મહાજન પદોના સમયગાળામાં કઈ ધાતુ ના ઓજારો ને લીધે ખેતી માં સુધારો થવા લાગ્યો? તાંબુ લોખંડ લાકડું ચાંદી એવા રાજ્યો કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવે.... મહાજનપદ ગણરાજ્યો ગણ ઉપરોક્ત બધા જ નીચેના રાજ્યો માંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? મગધ કોસલ વત્સ વૈશાલી અંગુતરનિકાય કઈ ભાષાનો ગ્રંથ છે? પાલી સંસ્કૃત વૈદિક પ્રાકૃત કારીગર વર્ગ ૧ માસ માં કેટલા દિવસ રાજ્યને કામ મફતમાં કરી આપતા હતા? 1 2 5 7 મગધના કેટલા વંશોએ શાસન કર્યું હતું? 1 2 3 4 મહાજનપદ ના સમયગાળામાં કેટલા રાજ્યો શક્તિશાળી હતા? 1 2 3 4 બિંબિસાર બાદ કોણ સત્તા પર આવે છે? મહાપદ્મ અજાતશત્રુ શિશુનાગ મહાપદ્મનંદ ઋગ્વેદ કાળ કે વૈદિક કાળમાં વડા ને કયા નામે ઓળખવામાં આવતો હતો? રાજા વડો રાજન્ય ઉપરોક્ત તમામ અંગ મહાજનપદ ની રાજધાની કઈ હતી? ચંપા વૈશાલી વારાણસી ગીરિવરજ કોસલ મહાજનપદ ની રાજધાની કઈ હતી? શ્રાવસ્તી અયોધ્યા એક અને બે બંને અવધ નીચેનામાંથી કયો વંશ મગધ સામ્રાજ્યમાં છે? હર્યક વંશ નાગવંશ નંદવંશ ઉપરોક્ત તમામ નીચેનામાંથી કયા મહાજનપદ નો શક્તિશાળી રાજ્યતંત્ર માં સમાવેશ થાય છે? મગધ કોસલ અવંતી ઉપરોક્ત તમામ નંદ વંશ ની સ્થાપના કોણે કરી હતી? ધનનંદ શિશુનાગ સિકંદર મહાપદ્મનંદ Time's up