ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર સિંધુખીણ સભ્યતાનું સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા અને તેના માધ્યથી ક્યાં સુધી પહોચતું હતું ? ભૂતાન ભારત ઈજીપ્ત મ્યાનમાર હડપ્પીય સભ્યતાના શહેરના મુખ્ય રાજમાર્ગો કેટલા હતા ? ૧ ૨ 3 ૪ ધોળાવીરાનું નગર કેટલા ભાગમાં છે ? 3 ૪ ૫ ૬ રાજસ્થાનનું કયું નગર હડપ્પીય સભ્યતાની કૃષિક્રાંતિનું મુખ્ય મથક હતું ? કાલીબંગન ધોળાવીરા લોથલ રાયગઢ હડપ્પીય સભ્યતામાં પુર અને ભેજથી બચવા મકાન કયા ઓટલા પર બાંધવામાં આવતા ? આડા ઊંચા ત્રાંસા નીચા હડપ્પીય સભ્યતામાં મોટી ગટરનું પાણી નગરની કઈ બાજુ જતું હતું ? ડાબીબાજુ અંદર બહાર જમણીબાજુ રાવી નદીના કિનારે કેટલા અન્નભંડારો મળી આવેલ છે ? ૧૧ ૧૨ ૧૩ ૧૪ ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા ક્યાં પાણીના સંગ્રહની વ્યવસ્થા છે ? ટાંકાના તળાવના વરસાદના સરોવરના લોથલમાં ઇંટોનું બનેલું એક માળખું મળી આવ્યું તેને શું માનવામાં આવે છે ? ધોકો ધક્કો બ્રસ જહાઝ સિંધુખીણ સભ્યતાના લોકો કેવા કેવા વાસણો બનાવતા ? ? માટીના તાંબાના કાંસાના ઉપરના તમામ નીચેનામાંથી ક્યાં ક્યાં ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં સમાવેશ થાય છે ? હડપ્પા મોહેં-જો-દડો લોથલ ઉપરના તમામ આયોજનબદ્ધ નગરરચના એ કઈ સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી ? એપાર્ટમેન્ટની હડપ્પીય મહેલોની એક પણ નહી કયું પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું ? રાખીગઢ કાલીબંગાન ધોળાવીરા લોથલ નીચેનામાંથી કઈ મનુષ્યની રહેણીકરણીની સાથે સંકળાયેલ બાબત છે ? ખોરાક સભ્યતા સંસ્કૃતિ ઉપરના તમામ હડપ્પીય સભ્યતાના નગરરચનામાં મોટા ભાગે શું વપરાતી હતી ? લોખંડ લાકડું પથ્થરો ઇંટો ક્યારે હડપ્પામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા ? ઈ.સ. ૧૯૨૧ ઈ.સ. ૧૨૨૧ ઈ.સ. ૧૮૨૧ ઈ.સ. ૧૯૦૦ પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હ્તો,આ કિલ્લામાં સંભવતઃ કોણ રહેતા હોવા જોઈએ ? ફિરંગીઓ ફારસીઓ શાસકો માણસો લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં કઈ નદીના કિનારે આવેલ છે ? ભોગાવો નર્મદા ગંગા સતલજ હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર ક્યાં બંદર મારફત થતો હશે ? લોથલ કાલીબંગાન ધોળાવીરા મોંટગોમરી હડપ્પીય સભ્યતાને આપણે બીજી કઈ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ ? નર્મદા સભ્યતા સિંધુખીણ સભ્યતા સતલજ સભ્યતા ઉપરના તમામ નીચેનામાંથી સિંધુખીણ સભ્યતાના લોકો કેવા કેવા વ્યવસાયો કરતા હતા ? ખેતી પશુપાલન હુન્નર ઉદ્યોગ ઉપરના તમામ નીચેનામાંથી સિંધુખીણ સભ્યતાના અન્ય ક્યાં ક્યાં વ્યવસાયોનો સમાવેશ થતો ? માટીકામ ધાતુકામ શિલ્પકલા ઉપરના તમામ હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને શું કરતા હશે ? બાળતા દાટતા સંઘરતા ઉપરના તમામ નીચેનામાંથી સિંધુખીણ સભ્યતાના ક્યા અવશેષોમાંથી મળી આવેલ છે ? મુદ્રાઓ મુદ્રીકાઓ તામ્રપત્રિકોઓ ઉપરના તમામ સિંધુખીણ સભ્યતા સમયની પ્રજાના ખોરાકમાં શું શું સમાવેશ થાય છે ? ઘઉં જવ બાજરી ઉપરના તમામ નીચેનામાંથી વિશ્વમાં ક્યાં ક્યાં માનવ સમાજની મહાન સભ્યતાના દર્શન થતા નથી ? ઈજીપ્ત ભારત મેસોપોટેમિયા અમેરિકા લોથલમાં ઇંટોનું બનેલું એક શું મળી આવ્યું છે ? હોજ બીબું માળખું બગીચો હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિષે આપણને ........ અને મુદ્રોમાંથી માહિતી મળે છે ? મૂર્તિ નોટ લેપટોપ મોબાઇલ હડપ્પીય સભ્યતાનો અંત ક્યાં કારણો સર નહી થયો હોય ? કોરોના રોગચાળો પુર ધરતીકંપ કઈ બાબત એ માનવી પોતાની બુદ્ધિશક્તિ,આવડત અને કલા-કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે ? સભ્યતા સંસ્કૃતિ સૌરભ ઉપરના તમામ મોહેં-જો-દડોમાં એક જાહેર શું મળી આવેલ છે ? સ્નાનાગાર બગીચો મંદિર ધક્કો હડપ્પીય સભ્યતાના તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની શું હતી ? વસાહત વખાર ભંડાર ભોયરું નીચેનામાંથી કયું સ્થળ હડપ્પીય સભ્યતાનું નથી ? રાખીગઢ કાલીબંગાન ધોળાવીરા ભીમગઢ હડપ્પીય સભ્યતાના નાગરોની રચના કેવી થયેલી હતી ? ભિન્ન ભિન્ન બહુમાળી એકસમાન યુ આકારની મોહેં-જો-દડોમાંથી મળી આવેલ ક્યાં મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે ? જમ્પવાળા બમ્પવાળા કોલમવાળા સ્તંભવાળા સામાન્ય રીતે હડપ્પીય નગરો કેટલા ભાગમાં વહેચાયેલા છે ? ૧ ૨ 3 ૪ હડપ્પા પંજાબના જિલ્લા હાલ ક્યાં આવેલ પુરાતત્વીય સ્થળ છે ? પાકિસ્તાન મ્યાનમાર ભૂતાન ચીન ધોળાવીરા ક્યાં જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે ? સુરેન્દ્રનગર ભૂજ કચ્છ પાટણ વેદ મુખ્યત્વે કેટલા છે ? 3 ૪ ૫ ૬ ઋગ્વેદમાં કેટલા મંડળો છે ? ૯ ૧૦ ૧૧ ૧૨ હડપ્પા પંજાબના કયા જિલ્લામાં આવેલું પુરાતત્વીય સ્થળ છે? જલંધર લાહોર મોન્ટગોમરી અમદાવાદ ગવેષણા એટલે? યુદ્ધ અધ્યક્ષ ગાયો રાજા હડપ્પા કઇ નદીના કિનારે આવેલું હતું? સિંધુ નર્મદા સરસ્વતી રાવી સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે? ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ કાલીબંગન નગરમાંથી કઈ ધાતુ ના ખેતી ના ઓજારો મળી આવ્યા છે? લોખંડ તાંબુ પિત્તળ ચાંદી હડપ્પીય સભ્યતા નો આંતરરાષ્ટ્રીય વેપાર કયા સ્થળેથી થતો હતો? રંગપુર લોથલ મોહેં-જો-દડો ધોળાવીરા ઋગ્વેદ કેટલા મંડળોમાં વિભાજીત છે? 12 15 10 4 હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા શું હતી? રહેણી કહેણી લોકો પહેરવેશ નગર રચના ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું સ્થળ છે? ભુજ માંડવી લખપત ભચાઉ હડપ્પીય સભ્યતાના રાજમાર્ગો કઈ દિશામાં આવેલા હતા? ઉત્તરથી દક્ષિણ પૂર્વ થી પશ્ચિમ દક્ષિણથી પશ્ચિમ એક અને બે બંને ધોળાવીરા નગર મુખ્ય વિશેષતા કઈ હતી? વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા સ્ટેડિયમ રહેણી કહેણી એક અને બે બંને ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલો છે? પ્રાચીન સંસ્કૃત વૈદિક સંસ્કૃત પ્રાકૃત ભાષા એક અને બે બંને મોહેં-જો-દડોમાંથી મળી આવેલા સ્તંભ વાળા મકાન ને શેની ઓળખ આપવામાં આવી છે? મંદિર સભાગૃહ મસ્જિદ સ્મશાન હડપ્પા માંથી કેટલા અન્નભંડારો મળી આવેલા છે? 10 12 14 16 ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું સ્થળ છે? અમદાવાદ કચ્છ મહેસાણા સુરેન્દ્રનગર હડપ્પીય સભ્યતા માં કિલો અને સામાન્ય પ્રજાના રહેઠાણને કઈ બાબત અલગ પડતો હતો? રાજમાર્ગ દિવાલ કોટ ઉપરોક્ત બધા જ હડપ્પીય સભ્યતાના લોકો કયા પાકોની ખેતી કરતા હતા? ઘઉં વટાણા તલ ઉપરોક્ત તમામ કઈ સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ? મોહેં-જો-દડો હડપ્પીય ઇજિપ્ત રોમ વેદો કેટલા છે? 1 2 3 4 ઇન્દ્ર, વરુણ વગેરેની પૂજા નો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે? યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગ્વેદ કાલીબંગન નગર કઈ જગ્યાએ આવેલું છે? ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર નીચેનામાંથી કયું સ્થળ એક વેપારી બંદર હતું? રંગપુર લોથલ મોહેં-જો-દડો ધોળાવીરા શેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્ય ના અગત્યના પ્રશ્નો ની ચર્ચા કરતા? ગણ સભા સમિતિ ઉપરોક્ત તમામ આર્યો કયું પ્રધાન કુટુંબ વ્યવસ્થા ધરાવતું હતું? માતૃપ્રધાન પિતૃપ્રધાન બાળ પ્રધાન વૃદ્ધ પ્રધાન ધોળાવીરા કઈ જગ્યાએ આવેલું સ્થળ છે? ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ભાગા તળાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું હડપ્પીય સભ્યતાના સ્થળ છે? ભરૂચ કચ્છ રાજકોટ સુરેન્દ્રનગર ભારતના કયા ભાગમાં હડપ્પીય સભ્યતા ફેલાયેલી હતી? ઉત્તર ભાગમાં પશ્ચિમ ભાગમાં ઉત્તર-પશ્ચિમ ભાગમાં દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓનો સમૂહ છે? 1028 2081 8201 1027 ધોળાવીરાનું નગર નીચેનામાંથી કયા ભાગમાં વહેંચાયેલું હતું? સિટાડલ કિલ્લો ઉપલું નગર નીચલું નગર ઉપરોક્ત તમામ ઋગ્વેદમાં કઈ નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધ નો ઉલ્લેખ જોવા મળે છે? સિંધુ સરસ્વતી રાવી હિરણ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય થી એક વિશિષ્ટ અવસ્થા નું સર્જન કરે છે એટલે શું? સંસ્કૃતિ સભ્યતા ટેવો ઉપરોક્ત બધા જ ભાગા તળાવ કઈ નદીના કિનારે આવેલું સ્થળ છે? નર્મદા કિમ સરસ્વતી ભોગાવો હડપ્પીય સભ્યતા માટે કઈ બાબત સાચી નથી? હડપ્પા સભ્યતા માંથી રાત્રી પ્રકાશની વ્યવસ્થા હતી હડપ્પા સભ્યતા માં લોકોના વપરાશમાં પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા હતી હડપ્પા સભ્યતા સ્નાનકુંડની ફરતે ઓરડીઓ આવેલી ન હતી હડપ્પા સભ્યતા માંથી એક સ્નાનાગર મળી આવેલું રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું સ્થળ છે? રાજકોટ અમદવાદ સુરેન્દ્રનગર જામનગર આર્યો માં કેવી કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી? સંયુક્ત વિભાજિત હિંદુ અવિભક્ત કુટુંબ ઉપરોક્ત તમામ હડપ્પીય સભ્યતાની નગર રચના માં મોટે ભાગે શેનો ઉપયોગ થયો હતો? લાલ પથ્થર ઈંટો કાળા પથ્થર લાકડા હડપ્પીય સભ્યતાના લોકો જમીન ખેડવા માટે શેનો ઉપયોગ કરતા હતા? બળદ ટ્રેક્ટર હળ બકરી સિંધુ ખીણની સભ્યતા ના લોકો કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા? ખેતી પશુપાલન વેપાર ઉપરોક્ત તમામ લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું સ્થળ છે? રાજકોટ મહેસાણા અમદાવાદ ગાંધીનગર સામાન્ય રીતે હડપ્પીય નગરો કેટલા ભાગમાં વહેંચાયેલા હતા? 1 2 3 4 લોથલ કઈ નદી ના કિનારે આવેલું છે? સાબરમતી હિરણ ભોગાવો કપિલા નીચેનામાંથી કયા સ્થળેથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી હતી? રંગપુર લોથલ મોહેંજો દડો ધોળાવીરા હડપ્પીય સભ્યતા માં કેટલા રાજમાર્ગો હતા? 1 2 3 4 લોથલ કઈ જગ્યાએ આવેલું છે? ગુજરાત રાજસ્થાન પંજાબ મધ્ય પ્રદેશ નીચેનામાંથી કઈ બાબત હડપ્પીય સભ્યતાના મકાનો ની વિશેષતા દર્શાવેલ છે? મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા મકાનો એક માળનાં જોવા ન મળતા ઉપરોક્ત તમામ હડપ્પીય સભ્યતા માં કઈ દિશામાં કિલ્લો બાંધવામાં આવ્યો હતો? ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ હડપ્પીય સભ્યતાના સ્ત્રી-પુરુષો કેટલા કપડા પહેરતા? 1 2 3 4 લાખાબાવળ કયા જિલ્લામાં આવેલું હડપ્પીય સભ્યતાના સ્થળ છે? રાજકોટ કચ્છ સુરેન્દ્રનગર જામનગર ઋગ્વેદમાં કયા પશુ નો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે? બળદ ગાય ઘોડો બકરી હડપ્પા સભ્યતા માં આવેલા સ્નાનકુંડ માં ઉતરવા માટે કેટલી બાજુથી પગથિયાં આવેલા હતા? 1 2 3 4 ઋગ્વેદ મુજબ સંપતિ સેના પર આધાર રાખતી હતી? કુટુંબ ની સભ્ય સંખ્યા ધનદોલત સ્ત્રીઓની સંખ્યા પશુઓની સંખ્યા હડપ્પા કઈ જગ્યાએ આવેલું સ્થળ છે? પાકિસ્તાન ભારત ઈન્ડોનેશિયા ચીન કયા સ્થળે થી પ્રાચીન સમયનો સૌથી મોટો ડોકયાર્ડ મળી આવ્યો છે? રંગપુર લોથલ મોહેં-જો-દડો ધોળાવીરા હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિ નું મુખ્ય મથક કયું હતું? કાલીબંગન ધોળાવીરા લોથલ ઉપરોક્ત તમામ રંગપુર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું સ્થળ છે? રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર જામનગર નીચેનામાંથી કયો વેદ છે? ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ઉપરોક્ત તમામ હડપ્પીય સભ્યતા માં કઈ સ્થળેથી અગ્નિ પૂજા ના અવશેષો પ્રાપ્ત થયા છે? લોથલ કાલીબંગન ધોળાવીરા એક અને બે બંને ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી કઈ વેદ માંથી મળે છે? ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ કઈ સાલમાં હડપ્પા માંથી સિંધુ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા? 1920 1919 1921 1912 હડપ્પીય સભ્યતા નું આયોજન આ મુજબ સમગ્ર નગર કયા આકારોમાં વહેંચાઇ ગયું હતું? ચોરસ લંબચોરસ વર્તુળ એક અને બે બંને ધોળાવીરાનું નગર કેટલા ભાગમાં વહેંચાયેલું હતું? 1 2 3 4 સાંજ ની દેવી તરીકે કોને ઓળખવામાં આવે છે? ઉષા અદિતિ અહલ્યા સીતા હડપ્પીય સભ્યતા માં મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં ની મુખ્ય બાબત શું હતી? મકાનોને પૂર થી બચાવવા મકાનોને ભેજથી બચાવવા લોકોનું રક્ષણ કરવા એક અને બે બંને હડપ્પીય સભ્યતા માં કઈ દિશામાં સામાન્ય પ્રજાની વસાહત હતી? ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ હડપ્પીય સભ્યતાના લોકો પશુપાલન માં કયા કયા પ્રાણી નો ઉપયોગ કરતા? ગાય ભેંસ બકરી ઉપરોક્ત તમામ લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું સ્થળ છે? વિરમગામ ધોળકા દસ્ક્રોઇ અમદાવાદ હડપ્પીય સભ્યતાના રસ્તાઓ એકબીજાને કઈ જગ્યાએ કાપતા? ચોરસ કાટખૂણે લંબચોરસ ઉપરોક્ત તમામ ઋગ્વેદ માંથી કયા લોકોની પરિચય મળે છે? નેગ્રીટો આર્યો હિન્દુ ઉપરોક્ત તમામ મનુષ્ય ની રહેણીકરણી સાથે સંકળાયેલી બાબત કઈ છે? સંસ્કૃતિ સભ્યતા ટેવો ઉપરોક્ત બધા જ સવારના દેવી તરીકે કોને ઓળખવામાં આવે છે? ઉષા અદિતિ અલ્યા સીતા કઈ જગ્યાએથી ખેડેલા ખેતરોના અવશેષો મળી આવ્યા છે? લોથલ ધોળાવીરા રંગપુર કાલીબંગન રાજા ની ચૂંટણી શેમા કરવામાં આવતી હતી? ગણ સભા સમિતિ ઉપરોક્ત તમામ કચ્છ જિલ્લાના ખદીર બેટ વિસ્તારમાં મળી આવેલું સ્થળ કયું છે? ધોળાવીરા રંગપુર લોથલ કાલીબંગાન દેસલપર અને સુરકોટડા કયા જિલ્લામાં આવેલા હડપ્પીય સભ્યતાના સ્થળ છે? રાજકોટ કચ્છ સુરેન્દ્રનગર જામનગર Time's up