ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર આપણી પૃથ્વી એ ક્યાં પરિવારનો એક સભ્ય છે ? શુક્ર સૌર (પરિવાર) ચંદ્ર મંગળ શુક્ર ગ્રહ કદ અને વજનમાં કોના (ક્યાં ગ્રહ) જેવો જ છે ? પૃથ્વી ચંદ્ર શુક્ર બુધ અક્ષાંશવૃતોની કુલ સંખ્યા કેટલી છે ? ૧૮૧ ૨૮૧ ૩૬૦ ૧૧૮ દિવસ-રાત અને ઋતુઓ જેવી ઘટના કોના પર જોવા મળે છે ? પૃથ્વી પર ચંદ્ર પર સૂર્ય પર શુક્ર પર કયો તારો સન્માનિત તારો છે ? મંગળ શુક્ર ગુરુ સૂર્ય અવકાશમાં ફરતા ..............ના નાના ટુકડા/ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે ? સોનું લાકડું લોખંડ પથ્થર કયો ગ્રહ ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે ? શુક્ર મંગળ બુધ પૃથ્વી સૂર્યના પ્રકાશને ધરતી પર પહોચતા કેટલો સમય લાગે છે ? સવા આઠ મિનીટ નવ મિનીટ દસ મિનીટ સવા સાત મિનીટ ક્યાં ગ્રહને વાતાવરણ અને ઉપગ્રહ નથી ? મંગળ પૃથ્વી બુધ શુક્ર શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે કોનું સ્થાન છે ? શુક્ર ગુરુ નેપ્ચ્યુન પૃથ્વી કયો ગ્રહ પૃથ્વી પરથી સૂર્યોદય પહેલા અને સૂર્યોદય બાદ થોડો સમય આકાશમાં દેખાય છે ? શુક્ર નેપ્ચ્યુન બુધ ગુરુ હું ખુબ જ ઠંડો ગ્રહ છું ? બુધ શનિ યુરેનસ શુક્ર કુલ રેખાંશવૃતોની સંખ્યા કેટલી છે ? ૧૮૧ ૩૬૦ ૨૬૦ ૪૬૦ પૃથ્વી પરના જીવનનો દાતા કોણ ગણાય છે ? નક્ષત્ર ઉપગ્રહ સૂર્ય નેપ્ચ્યુન સૌરમંડળમાં / પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે ? ૭ ૮ ૯ ૧૦ મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રાકાશિત તારો કોણ છે ? ગુરુ નેપ્ચ્યુન બુધ સૂર્ય સૂર્યની સપાટી હમેશા કેવી રહે છે ? સ્થિર અસ્થિર ચોરસ ઉપરના તમામ હું ગુરુ પછીનો મોટો ગ્રહ છું ? ચંદ્ર શુક્ર શનિ બુધ સૂર્યને કોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે ? વાહનોના નિર્જીવોના સજીવોના ઉપરના એક પણ નહી બધા ગ્રહો મળીને શું બને છે ? નક્ષત્ર સૌર પરિવાર/સૌરમંડળ ધૂમકેતુ ઉલ્કાઓ હું પૃથ્વીનો ઉપગ્રહ છું ,કહો હું કોણ છું ? ચંદ્ર મંગળ બુધ ઉપરના તમામ બુધ ગ્રહ કેવા રંગનો છે ? પીળાશપડતા રંગનો લાલ રંગનો ગુલાબી રંગનો જાંબલી રંગનો પૃથ્વીના ગોળા પર દોરેલી ................કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આઅવે છે ? ઉભી આડી ત્રાસી ઉપરના તમામ ગ્રહો કોની પાસેથી મળતા પ્રાકાશથી તે પ્રકાશે છે ? પૃથ્વી સૂર્ય ચંદ્ર શુક્ર પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઉભી કલ્પિત રેખાઓને શું કહેવામાં આવે છે ? અક્ષાંશ રેખાંશ પ્રતિકૃતિ ઉપરના તમામ સૌરપરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે ? શુક્ર બુધ મંગળ ચંદ્ર પૃથ્વી કરતા લગભગ ૧૩ લાખ ગણો મોટો કોણ છે ? સૂર્ય ગુરુ મંગળ ચંદ્ર પૃથ્વી કોની આસપાસ લગભગ ૩૬૫ દિવસમાં એક આંટો પૂરો કરે છે ? ચંદ્ર સૂર્ય બુધ શુક્ર ક્યાં ક્યાં ગ્રહોને નરી આંખે જોઈ શકાય છે ? મંગળ શુક્ર ગુરુ ઉપરના તમામ સૂર્યનું આવરણ ક્યાં વાયુનું બનેલું છે ? હાઈડ્રોજન નાઈટ્રોજન પોટાસ ફોસ્ફરસ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે ? નેપ્ચ્યુન શુક્ર મંગળ બુધ મારા ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતા વધુ ઠંડી અને ગરમી પડે છે ? મંગળ બુધ ચંદ્ર નેપ્ચ્યુન પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકમાં એક આંટો પૂરો કરે છે ? ૫૦ કલાક ૨૬ કલાક ૨૫ કલાક ૨૪ કલાક પૃથ્વીને એક કયો ઉપગ્રહ છે ? ચંદ્ર બુધ મંગળ સૂર્ય ધ્રુવનો તારો પૃથ્વીના ક્યાં ગોળાર્ધમાં જ જોવા મળે છે ? પશ્ચીમ પૂર્વ દક્ષિણ ઉત્તર પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની ............... છે . ઉલ્કા નક્ષત્ર પ્રકૃતિ પ્રતિકૃતિ હું લીલા રંગનો ગ્રહ છું ? શનિ યુરેનસ નેપ્ચ્યુન મંગળ વિષવવૃતથી ઉત્તરે ૨૩.૫ અંશે શું આવેલ છે ? ઉત્તર ધ્રુવ દક્ષિણધ્રુવ મકરવૃત કર્કવૃત્ત ગ્રહો,ઉપગ્રહો,લઘુગ્રહો.ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો શેમાં સમાવેશ થાય છે ? સૌરમંડળમાં પૃથ્વીમાં ઋતુઓમાં ઉપરના તમામ હું આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છું ? ગુરુ બુધ મંગળ શુક્ર કઈ તારીખે મકરવૃત પર સૂર્યનાં કિરણો બરાબર સીધા પડે છે? 21 જૂન 22 ડિસેમ્બર 24 માર્ચ 18 જૂન પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? 23.5 66.5 0 180 સૂર્ય નું મુખ્ય આવરણ ક્યા વાયુ નુ બનેલુ છે? ઓક્સિજન નાઈટ્રોજન હાઇડ્રોજન કાર્બનડાયોક્સાઈડ 0 અક્ષાંશ વૃત કયા નામે ઓળખાય છે? વિષુવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત ઉત્તરકર્કવૃત્ત પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતા કેટલા દિવસ લાગે છે? 365 24 30 78 સપ્તર્ષિ તારાજૂથ ની મદદથી કયો તારો સરળતાથી શોધી શકાય છે? વ્યાદ ધ્રુવ મરીચી ઉપરોક્ત તમામ કયા ગ્રહને પાઘડીઓ ગ્રહ તરીકે ઓળખાય છે? શનિ ગુરુ મંગળ બુધ કયો ગ્રહ લીલા રંગનો છે? યુરેનસ નેપ્ચ્યુન ગુરુ શનિ કઈ તારીખથી સૂર્યના સીધા કીરનો કર્કવૃત થી કરીને દક્ષિણ તરફ પડવાનું શરૂ થાય છે? 22 ડિસેમ્બર 14 જાન્યુઆરી 21 માર્ચ 22 જૂન ચંદ્રને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા કેટલા દિવસ લાગે છે? 30 28 29 29.5 પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે? ઉત્તરથી દક્ષિણ પૂર્વ થી પશ્ચિમ પશ્ચિમથી પૂર્વ દક્ષિણથી ઉત્તર વર્ષનો લાંબામાં લાંબો દિવસ કઈ તારીખે હોય છે? 22 ડિસેમ્બર 21 જૂન 24 સપ્ટેમ્બર ઉપરોક્ત તમામ લિપ વર્ષ દર કેટલા વર્ષે આવે છે? 1 2 3 4 મકરસંક્રાંતિ કઈ તારીખે ઉજવાય છે? 22 ડિસેમ્બર 14 જાન્યુઆરી 21 માર્ચ 22 જૂન સૌર મંડળમાં શેનો શેનો સમાવેશ થાય છે? ગ્રહો ઉપગ્રહો ધૂમકેતુ ઉપરોક્ત તમામ આંતરિક ગ્રહો માં કુલ કેટલા ગ્રહો નો સમાવેશ થાય છે? 1 2 3 4 બાહ્ય ગ્રહો ની સંખ્યા કુલ કેટલી છે? 1 2 3 4 વિષુવવૃત થી ઉતરે 23.5 રેખા કયા નામે ઓળખાય છે? મકરવૃત કર્કવૃત્ત વિષુવૃત ઉત્તર વૃત કટીબંધો કેટલા છે? 1 2 3 4 વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ કયા ગ્રહ ની શોધ કરી હતી? શનિ યુરેનસ નેપ્ચ્યુન ગુરુ તારાની આસપાસ નાના મોટા અનેક સભ્યો ગોળા રૂપે છે જેને આપણે શું કહીએ છીએ? ધૂમકેતુ લઘુગ્રહો ગ્રહો તારામંડળ ઈંગ્લેન્ડના ગ્રીનીચ શહેર પરથી પસાર થતી 0 રેખાંશવૃત કયા નામથી ઓળખાય છે? કર્કવૃત ગ્રીનીચ રેખા મકરવૃત વિષુવવૃત્ત કઈ તારીખે રાત અને દિવસ પૃથ્વી પર સરખા રહે છે? 21 માર્ચ 23 સપ્ટેમ્બર 22 ડિસેમ્બર એક અને બે બંને કયા વાયુ ની પ્રક્રિયાથી સૂર્યમાં પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે? હાઈડ્રોજન હિલિયમ કાર્બન ડાયોક્સાઇડ એક અને બે બંને કયો ગ્રહ પૃથ્વી નો જોડીયો ભાઈ કહેવાય છે? બુધ શુક્ર શનિ ગુરુ એક વર્ષ એટલે કેટલા દિવસો? 364 365 367 30 સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? મંગળ ગુરુ શનિ પૃથ્વી પૃથ્વીને ઉપગ્રહો કેટલા છે? 1 2 3 4 ચંદ્રગ્રહણ વખતે ચંદ્ર પર કોણ સૂર્યનો પ્રકાશ આવવા દેતું નથી? ચંદ્ર પૃથ્વી ગ્રહો ધૂમકેતુ નીચેનામાંથી કયા ગ્રહને નરી આંખે જોઈ શકાય છે? યુરેનસ નેપ્ચ્યુન શુક્ર ઉપરોક્ત તમામ પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ગાડી કાલ્પનિક રેખાઓ કયા નામથી ઓળખાય છે? અક્ષાંસ રેખાંશ વિષુવૃત કર્કવૃત પૃથ્વી પોતાની ધરી પર કેટલી કલાક માં એક આંટો પૂરો કરે છે? 12 24 365 48 આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગર માંથી પસાર થાય છે? અરબ મહાસાગર પેસીફિક મહાસાગર ઍટલૅન્ટિક મહાસાગર આર્કટિક મહાસાગર નક્ષત્ર ની સંખ્યા કેટલી છે? 30 32 27 7 યુરેનસ નામના ગ્રહની શોધ કઈ સાલમાં થઈ હતી? 1781 1871 1178 1718 સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા કેટલા ગણું વધારે છે? 20 28 82 34 કયા નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદી કરવામાં આવે છે? પુષ્ય નક્ષત્ર અશ્વિની નક્ષત્ર રોહિણી નક્ષત્ર પુષ્પનક્ષત્ર પૃથ્વી સૂર્યથી કેટલા કરોડ કિલોમીટર દૂર છે? 15 12 28 38 કયું વૃત પૃથ્વી ના બે ભાગ પાડે છે? વિષુવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત ઉત્તરકર્કવૃત્ત પૃથ્વી વિષુવૃત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે? 1760 1770 1670 1660 સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? બુધ શુક્ર શનિ ગુરુ તારાઓના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે? તારામંડળ નક્ષત્ર ઉલ્કા ગ્રહ વિષુવવૃત થી દક્ષીણે 66.5 કયા નામે ઓળખાય છે? મકરવૃત કર્કવૃત્ત ઉત્તર ધ્રુવ વૃત દક્ષિણ ધ્રુવ વૃત નેપ્ચ્યુન ગ્રહ પર કયો ઝેરી વાયુ જોવા મળે છે? કાર્બન ડાયોક્સાઇડ મિથેન ઇથેનોલ ઉપરોક્ત તમામ પૃથ્વી સૂર્યની આસપાસ કેટલા દિવસમાં એક આંટો પૂરો કરે છે? 24 30 365 378 પૃથ્વીનો આકાર કયા ફળ જેવો છે? ચીકુ સફરજન નારંગી તરબૂચ વિષુવૃત થી ઉતરે 66.5 કયા નામે ઓળખાય છે? મકરવૃત કર્કવૃત્ત ઉત્તર ધ્રુવ વૃત દક્ષિણ ધ્રુવ વૃત પૃથ્વીની પરિભ્રમણ અવધી કેટલા કલાક છે? 10 12 18 24 મંગળ ગ્રહ ના કેટલા ઉપગ્રહ છે? 1 2 3 4 સામાન્ય રીતે શનીને કેટલા ઉપગ્રહ છે? 79 2 62 45 લિપ વર્ષમાં વધારાનો એક દિવસ કયા મહિનામાં આવે છે? જાન્યુઆરી ફેબ્રુઆરી ડિસેમ્બર નવેમ્બર ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં કેવી દેખાય છે? મોટા ગોળા જેવી ચોરસ અર્ધવર્તુળ ઉપરોક્ત તમામ કયા ગ્રહ ને પૃથ્વી પરથી સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં જોઈ શકાય છે? બુધ શુક્ર મંગળ ગુરુ અક્ષાંશ ની સંખ્યા કેટલી છે? 180 181 111 138 નીચેનામાંથી કયો ગ્રહ બાહ્ય ગ્રહ નથી? ગુરુ શનિ યુરેનસ પૃથ્વી પૃથ્વી પોતાની ધરી પર કયા આકારે કક્ષામાં ફરે છે? ગોળ ચોરસ વર્તુળ લંબગોળાકાર વિષુવૃત થી દક્ષીણે 23.5 રેખા કયા નામે ઓળખાય છે? મકરવૃત કર્કવૃત્ત વિષુવૃત દક્ષિણ વૃત દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો કયા તારાની મદદથી દિશા શોધી શકે છે? વશિષ્ઠ ધ્રુવ નાગાર્જુન ઉપરોક્ત તમામ ચંદ્ર ને પ્રકાશ કોણ આપે છે? પૃથ્વી સૂર્ય તારાઓ ઉપરોક્ત તમામ ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય છે? ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ નીચેના પૈકી કયા ગ્રહ ની ફરકે નીલા રંગના તેજસ્વી વલયો આવેલા છે? શનિ ગુરુ મંગળ બુધ અવકાશમાં ફરતા પથ્થર નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો ને કયા નામે ઓળખાય છે? ધૂમકેતુ નક્ષત્ર ગ્રહ ઉલ્કા પૃથ્વી કેટલા અંશના ખૂણે નમેલી છે? 23.5 66.5 0 180 લાલ રંગનો ગ્રહ કયો છે? મંગળ ગુરુ શની શુક્ર ગુરુ પછી સૌથી મોટો ગ્રહ કયો છે? મંગળ ગુરુ શની પૃથ્વી સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલા મિનિટનો સમય લાગે છે? એક મિનિટ આઠ મિનિટ સવા આઠ મિનિટ નવ મિનિટ કોના પડછાયાથી પૃથ્વી પર સૂર્ય ગ્રહણ જોવા મળે છે? ચંદ્ર સૂર્ય પૃથ્વી એક પણ નહીં ઉતરાયણ કઈ તારીખે થાય છે? 21 માર્ચ 22 ડિસેમ્બર 23 સપ્ટેમ્બર 22 જૂન સૌરાષ્ટ્રના કયા ગામ પાસે 40 કિલોગ્રામ જેટલી ઉલ્કા પડી હતી? હરમડિયા ધજાળા ખંભાળા ઘાટવડ કુલ રેખાંશવૃત ની સંખ્યા કેટલી છે? 181 258 360 9 સૂર્યની સૌથી નજીક નો ગ્રહ કયો છે? શુક્ર બુધ પૃથ્વી મંગળ નીચેનામાંથી કયો ગ્રહ આંતરિક ગ્રહ નથી? મંગળ બુધ શુક્ર ગુરુ પૃથ્વીની ફરવાની ગતિ કેટલા પ્રકારની છે? 1 2 3 4 કયા ગ્રહને વાતાવરણ અને ઉપગ્રહ નથી? પૃથ્વી શુક્ર બુધ મંગળ જો કોઈ વસ્તુનું વજન પૃથ્વી પર એક કિલોગ્રામ હોય તો તે વસ્તુનું વજન સૂર્ય પર કેટલા કિલોગ્રામ હશે? 10 1 28 25 સૂર્ય પૃથ્વી કરતા લગભગ કેટલા લાખ ગણો મોટો છે? 10 12 13 13 કયા વૃત ને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે? અક્ષાંશવૃત રેખાંશ વૃત કર્કવૃત મકરવૃત કયા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે? મંગળ નેપ્ચ્યુન ગુરુ શનિ બે અક્ષાંશવૃતો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? 100 101 111 181 સૂર્યગ્રહણ ક્યારે થાય છે? અમાસના દિવસે પૂનમના દિવસે ૧૪ ફેબ્રુઆરીએ ઉપરોક્ત નીચેનામાંથી કયો વિકલ્પ કટિબંધ દર્શાવતો છે? ઉષ્ણ કટિબંધ સમશીતોષ્ણ કટિબંધ શીત કટિબંધ ઉપરોક્ત તમામ સૂર્ય કઈ તારીખે મકર રાશિમાં પ્રવેશ કરે છે? 22 ડિસેમ્બર 14 જાન્યુઆરી 21 માર્ચ 22 જૂન લિપ વર્ષ માં કેટલા દિવસો હોય છે? 365 366 348 392 કઈ તારીખે સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવૃત તરફ પડવાના શરૂ થાય છે? 21 માર્ચ 22 ડિસેમ્બર 23 સપ્ટેમ્બર 22 જૂન ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? અમાસના દિવસે પૂનમના દિવસે દર પખવાડિયે એક પણ નહીં કોયના સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઉભી કાલ્પનિક રેખાઓ ને શું કહેવાય છે? અક્ષાંશ રેખાંશ રેખાવૃત કર્કવૃત ગુરુ ગ્રહ ના કેટલા ઉપગ્રહ છે? 2 78 79 18 કયા બળને કારણે ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે? ઘર્ષણ બળ પ્રકાશબળ ગુરુત્વાકર્ષણ બળ ઉપરોક્ત તમામ પૃથ્વીની સપાટી પર મધ્યમાં દોરેલી એક આડી રેખા કયા નામથી ઓળખાય છે? વિષુવવૃત કર્કવૃત્ત મકરવૃત ઉત્તરકર્કવૃત્ત લિપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવે છે? 28 29 30 31 સજીવોના પાલક તરીકે કોને ઓળખવામાં આવે છે? પૃથ્વી પવન સૂર્ય વાયુ પૃથ્વી પોતાની ધરી પર ક્ક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 23.5 66.5 78.5 94.5 અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવા નો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે જે કયા નામે ઓળખાય છે? પરિભ્રમણ પરીક્રમણ કક્ષા ઉપરોક્ત તમામ સૂર્ય એક સ્વયં પ્રકાશિત.... તારો છે ગ્રહ છે ઉલ્કા છે ધૂમકેતુ છે ગ્રહો પ્રકાશ શેમાંથી મેળવે છે? તેઓ સ્વયં પ્રકાશિત છે સૂર્યમાંથી ચંદ્રમાંથી ધૂમકેતુ માંથી Time's up