ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર આદિમાનવ નુ જીવન કેવું હતું ? ભટકતું જીવન સ્થાયી જીવન નગર વસાહત નું જીવન ગ્રામીણ વસાહત નું જીવન આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધન નો ઉપયોગ કરતા નહોતા ? બંદૂક પથ્થરના હથિયારો હાડકા ના હથિયારો લાકડા ના હથિયારો ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે ? મધ્યપ્રદેશમાં ગુજરાતમાં ઉત્તર પ્રદેશમાં બિહાર સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિ ઓ શરૂ કરી નહોતી ? કૃષિ પશુપાલન ઉદ્યોગ અનાજ સંગ્રહ આદિમાનવ એટલે.......... ભટકતું જીવન જીવતા માનવીઓ શિકાર કરીને જીવન જીવતા માનવીઓ ખૂબ જ જૂના સમયના માનવીઓ આપેલા તમામ માનવીને કઈ અવસ્થા ને (હન્ટર ગેધરર )શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે? આદિમાનવની અવસ્થાની સ્થાયી માનવીની અવસ્થાને સિંધુ ખીણના માનવીને અવસ્થાને આદિમાનવ નો ખોરાક માં કઈ વસ્તુઓ સમાવેશ થતો નથી? પ્રાણીઓ અને પક્ષીઓના માંસ કંદ મૂળ ફળો અનાજ આદિમાનવ કયા પ્રાણીઓ ને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા ? વાઘ અને સિંહ હાથી અને ગેંડા હરણ અને ઘેટાં બકરા ડાયનોસોર અને ગેંડા ભારત માં આદિમાનવના વસવાટના સ્થળો શોધવામાં કોનો સમાવેશ ન કરી શકાય ? અમલદારો પુરાતત્ત્વશાસ્ત્રી ઓ વન શાસ્ત્રીઓ ઇતિહાસ કારો શિકારી અને ભટકતુ જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે ? લોહ યુગ તામ્ર યુગ પાષાણ યુગ વૈદિક યુગ ના આદિ માનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? ઇલેક્ટ્રોનિક્સ યાંત્રિક લોખંડની પથ્થરની મધ્યપ્રદેશમાં આદિ માનવ ના વસવાટ માટે ક્યું સ્થળ મળી આવ્યા છે? ભીમ બેટકા ઇનામગામ બુર્જહામ લાંઘણજ આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો તેમાં કઇ બાબતોનો સમાવેશ થતો નથી ? વનસ્પતિ કાપવા માટે પ્રાણીઓ ને ચીરીને ચામડી કાઢવા માટે પ્રાણીઓના ચામડાથી શરીરને ઢાંકવા માટે ઘરના સુશોભન માટે ખૂબ જૂના સમયના માનવો એટલે? ઋષિમુનિઓ આદિમાનવ વાંનરો માનવો કયું સ્થળ આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ ગણાય છે? ગિરનાર ગીરના જંગલો ભીમબેટકા નર્મદા નદી આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનો ઉપયોગ કરતા ન હતા? બંદૂક પથ્થર ના હથિયારો હાડકા ના હથિયારો લાકડાના હથિયારો આદિમાનવ કયા પાકો ધાન્ય તરીકે ઉગાડતા હતા? ઘઉં જવ બાજરી ઉપરોક્ત તમામ આદિમાનવ ખેતીના ઓજારો તરીકે શેનો શેનો ઉપયોગ કરતો હતો? ખૂરપી છીણી દાતરડું ઉપરોક્ત તમામ આદિમાનવ શા માટે પ્રાકૃતિક ગુફામાં રહેવાનું પસંદ કરતા? વરસાદથી રક્ષણ મેળવવા જંગલી પ્રાણી થી રક્ષણ મેળવવા પોતાનો જીવ બચાવવા ઉપરોક્ત તમામ ચોખા અને પ્રાણીઓના હાડકા કઈ જગ્યાએથી મળી આવેલા છે? કોલ્ડિહવા મહેરગઢ બોર્ડ ફોર્મ લાંઘણજ ભીમબેટકાની ગુફા માંથી લગભગ કેટલા ચિત્રો મળી આવ્યા છે? 508 500 600 308 આદિમાનવ ધન્ય ઉગાડવા શેનો ઉપયોગ કરવા લાગ્યા? ચક્ર પથ્થર અગ્નિ ઉપરોક્ત તમામ આદિમાનવ શરીર ઢાંકવા માટે શેનો ઉપયોગ કરતા? વૃક્ષની છાલ પ્રાણીઓના ચામડા કપડા એક અને બે બંને દુનિયામાં તાપમાન વધતા સેના ક્ષેત્રો ઊભા થયા? વનસ્પતિ ઘાસ પ્રાણીઓ ઉપરોક્ત તમામ કોલ્ડિહવા કઈ જગ્યાએ આવેલ છે? ગુજરાત લાંઘણજ ઉત્તર પ્રદેશ બિહાર ભીમબેટકા માંથી મળેલા ચિત્રો શેના વડે દોરાયેલા હતા? પ્રાકૃતિક રંગો માનવ સર્જિત રાખો લોહી વડે ઉપરોક્ત તમામ આદિમાનવ ના જીવનમાં મહત્વનો પરિવર્તન લાવનાર માધ્યમ કહ્યું હતું? ચક્ર અગ્નિ કપડા ઉપરોક્ત તમામ એક જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ મનુષ્યની સાથે કઈ પ્રાણીને દફનાવતા હતા? ગાય બકરી ઘેટું કુતરો આદિમાનવ પોતાનો ખોરાક કઈ રીતના મેળવતા હતા? જંગલના પ્રાણીઓનો શિકાર કરીને માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરીને કંદમૂળ અને ફળોનો ઉપયોગ કરીને ઉપરોક્ત તમામ અનાજનો સંગ્રહ કરવા માટે આદિમાનવ શેનો ઉપયોગ કરતા હતા? ગુફા માટીના માટલા અને ઘડા ગુફાની અંદર ખાડો ગોળીને ઉપરોક્ત તમામ કઈ જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ મૃત્યુ પામનારને માન-સન્માન થી દફનાવવા હતા? ઈનામગામ મેહરગઢ મહાગઢ લાંઘણજ આદિમાનવ ઓ પોતાનો સમય કઈ રીતના વ્યતિત કરતા હતા? શિકાર કરીને રમતો રમીને પ્રાણીઓ સાથે રમીને ઉપરોક્ત બધા જ આદિમાનવ વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા શે માં રહેતા હતા? વૃક્ષ ઉપર પ્રાકૃતિક ગુફામાં માનવસર્જિત ગુફામાં ઉપરોક્ત તમામ દક્ષિણ ભારતમાંથી મળી આવેલા રાખ ના અવશેષો કઈ બાબતો દર્શાવે છે? અગ્નિ પૈડું ખોરાક ઉપરોક્ત તમામ નીચેનામાંથી કઈ જગ્યાએથી આદિમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવેલી છે? વિંધ્યાચલ પર્વતમાળામાં હિમાલયની પર્વતમાળા ગિરનાર ની પર્વતમાળા ઉપરોક્ત તમામ જગ્યાએથી મસૂર અને ખાડા વાળા મકાન કઈ જગ્યાએથી મળી આવેલા છે? બર્જહોમ ગુફ્કરાલ ચિરાંદ એક અને બે બંને આદિમાનવ ચક્ર શેમાંથી બનાવતા હતા? ઝાડના થડમાંથી જાડા લાકડામાંથી પથ્થરમાંથી એક અને બે બંને આદિમાનવ કયા આકારના ઘરમાં રહેતા હતા? ચોરસ લંબચોરસ ત્રિકોણાકાર ઉપરોક્ત તમામ ચિરાંદ કઈ જગ્યાએ આવેલું છે? જમ્મુ કશ્મીર બિહાર ઉત્તર પ્રદેશ રાજકોટ ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો કોણે શોધી કાઢ્યા છે? પુરાતત્વ શાસ્ત્રીઓએ ઇતિહાસકારોએ નૃવંશ શાસ્ત્રીઓએ ઉપરોક્ત તમામ કઈ જગ્યાએથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે? ઈનામગામ મેહરગઢ મહાગઢ લાંઘણજ ઇનામ ગામ નું સ્થળ કઈ જગ્યાએ આવેલું છે? મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર બિહાર આદિમાનવ શિકારી અને ભટકતુ જીવન જીવતા અને પથ્થરની ટેક્નોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે? પાષાણ યુગ આદિ પાષાણ યુગ નૂતન પાષાણયુગ આધુનિક યુગ કઈ જગ્યાએથી મળી આવેલી ગુફામાંથી રાખ ના અવશેષો મળ્યા છે? ભીમબેટકા કુર્નૂલ જુનાગઢ ની ગુફા ઉપરોક્ત તમામ આદિમાનવ ઓજારો તરીકે શેનો ઉપયોગ કરતા? લાકડાના હથિયાર પથ્થરનાં હથિયાર હાડકા ના ઓજારો ઉપરોક્ત તમામ આજથી લગભગ કેટલા હજાર વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો? 10 11 12 13 સ્થાયી જીવનથી આદિમાનવ કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? કૃષિ પશુપાલન અનાજ સંગ્રહ ઉદ્યોગ આદિમાનવ ખેતીના ઓજારો શેમાંથી બનાવતા હતા? વૃક્ષ પથ્થર માટી હાડકા ઘઉં, ઘેટા બકરા, પત્થરના ઓજારો વગેરે જેવી બાબતો કઈ જગ્યાએથી મળી આવે છે? મેહરગઢ લાંઘણજ ચિરાંદ મહાગઢ કઈ નદીની આસપાસના પ્રદેશોમાં થી આદિમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવે છે? હિરણ ગંગા નર્મદા સિંધુ આદિમાનવ અગ્નિનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરતો હતો? માંસ ને શેકીને ખાવા પ્રકાશ મેળવવા જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા ઉપરોક્ત તમામ કઈ અવસ્થાને Hunter And Gatherer અવસ્થા કહે છે? પ્રાચીન ભારતની આદિમાનવની આધુનિક માનવ ની વાનરોની શેની શોધ દ્વારા આદિમાનવ ના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું? અગ્નિ પૈડું લાકડું ઉપરોક્ત તમામ આદિમાનવ કેવું જીવન જીવતા હતા? સ્થાયી જીવન ભટકતું જીવન એક અને બે બંને એક પણ નહીં કુર્નુલની ગુફા કઈ જગ્યાએ આવેલી છે? ઉત્તર ભારત દક્ષિણ ભારત મધ્ય ભારત પશ્ચિમ ભારત મહેરગઢ કઈ જગ્યાએ આવેલું છે? ઉત્તર પ્રદેશ ગુજરાત પાકિસ્તાન બિહાર પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણી શકાય? ઈનામગામ મેહરગઢ મહાગઢ લાંઘણજ લાંઘણજ કઈ જગ્યાએ આવેલું છે? બિહાર ગુજરાત ઉત્તર પ્રદેશ ઈનામગામ ઇનામ ગામ માં આદિમાનવ કયા આકારના ઘરમાં રહેતા હતા? ચોરસ લંબચોરસ ત્રિકોણ ગોળ માનવ વસાહતો અને ગેંડો જેવા પ્રાણીઓ ની માહિતી કઈ જગ્યાએથી મળી આવે છે? લાંઘણજ ઈનામગામ ચિરાંદ ઉપરોક્ત તમામ ભીમબેટકાની ગુફા માંથી આદિમાનવ ના કયા કયા ચિત્રો મળી આવ્યા છે? પક્ષી ના ચિત્રો હરણ વગેરે જેવા પ્રાણીઓના ચિત્રો લાકડા ભાલા ના ચિત્રો ઉપરોક્ત તમામ પાષાણ યુગ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? પથ્થરની ટેકનોલોજી વૃક્ષની ટેકનોલોજી ફળ ફૂલની ટેકનોલોજી ઉપરોક્ત તમામ સૌપ્રથમ ઘઉં ની ખેતી ની શરૂઆત કઈ જગ્યાએથી થશે? ઈનામગામ મેહરગઢ મહાગઢ લાંઘણજ આદિમાનવ નાસ્થાયી જીવન નો પ્રથમ સાથીદાર કોણ હતો? વાંદરો બળદ કુતરો ઘેટા બકરા શેના ઉપયોગથી સ્ત્રીઓ પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરવા લાગ્યા? ચક્ર પથ્થર અગ્નિ ઉપરોક્ત તમામ કઈ સ્થળેથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે? મેહરગઢ ઈનામગામ લાંઘણજ એક અને બે બંને Time's up