ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર પ્રાચીન સમયમાં માણસ શેના ઉપર લખાણ કરતો હતો? કાપડ કાગળ ભૂર્જ વૃક્ષની આંતરછાલ ચામડું નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટે નો સ્ત્રોત નથી ? અભિલેખો તામ્રપત્રો ભોજપત્રો વાહનો નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? અભિલેખો કાગળ પરના લખાણ વૃક્ષના પાન પર લખેલું લખાણ કયા વિષય આપણને ભૂતકાળ વિશે ની માહિતી આપે છે? ગણિત રાજનીતિ શાસ્ત્ર ઈતિહાસ ભૂગોળ ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવા નીચેના માંથી કોનો ઉપયોગ થતો નથી ? હસ્તપ્રતો તાડપત્રો ભોજપત્રો તમાલપત્ર હિમાલયમાં થતાં કયા વૃક્ષની પાતડી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી હતી? દેવદાર કેર ચીડ ભુર્જ પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે ? સરકારી દફ્તરો માં મંદિરો અને મઠોમાં સચિવાલયમાં સરકારી તિજોરી માં શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ ને શું કહેવામાં આવે છે? ભોજપત્ર તાડપત્ર શિલાલેખ અભિલેખ કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે ? અકબરના સિદ્ધાર્થ જયસિંહ મિહિર ભોજ ના અશોકના પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલાલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા ? શિકારીઓ રાજાઓ માછીમારો પશુપાલકો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણ ને શું કહેવાય ? તામ્રપત્ર ભોજપત્ર તાડપત્ર ખત પત્ર ભારતમાં કઈ સદીના પંચમાર્ક ના સિક્કા મળી આવ્યા છે? ઇસવીસન પૂર્વે પાંચમી સદીના ઈસવીસનની બીજી સદીના ઈસવીસનની પાંચમી સદીના ઈસવીસનની સાતમી સદીના ઈતિહાસીક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે ? ભૂસ્તર શાસ્ત્રી ખગોળશાસ્ત્રી આકડાશાસ્ત્રી પુરાતત્વ શાસ્ત્રી નીચેનામાંથી કોના પ્રાચીન સમયના વિદેશી મુસાફરો માં સમાવેશ થતો નથી? સર થોમસ રોનો મેગસ્થનીસ ફાહિયાન યૂઆન સ્વાંગ 1. ઇરાનીઓ સિંધુ નદી ને કયા નામથી ઓળખતા હતા? હીંડોસ ઇન્ડસ હિન્દુસ્તાન ઉપરોક્ત બધા જ પુરાતત્વ શાસ્ત્રી ને અંગ્રેજી માં શું કહે છે? archaeologist archaeologists architecture army men એલ.ડી ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડોલોજી કઈ જગ્યાએ આવેલી છે? ગાંધીનગર અમદાવાદ પાટણ જુનાગઢ નીચેનામાંથી કઈ બાબતો તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવી છે? કવિતા નાટક વાર્તાઓ અને મહાકાવ્ય ઉપરોક્ત તમામ પ્રાચીન કયા દેશના લોકો સિંધુ નદી થી પરિચિત હતા? ઈરાન ગ્રીસ greek એક અને બે બંને કઈ નદી ની આસપાસ આજથી 2500વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો? ગંગા યમુના સરસ્વતી ગોદાવરી ભૂર્જ નામના વૃક્ષો કઇ જગ્યાએ થાય છે? જંગલો હિમાલય રાજસ્થાનના રણમાં ગિરનાર ભરત નામનું માનવ સમૂહ કઈ દિશામાં આવીને વસેલા? ઉત્તર ઉત્તર-પશ્ચિમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે? ગાંધીનગર પાટણ અમદાવાદ સુરત કયા રાજાઓ ના સિક્કા ખૂબ ખૂબ જ પ્રખ્યાત હતા? ગ્રીક રાજાઓ મોર્ય રાજાઓ ગોપી યુગના રાજાઓ ઉપરોક્ત તમામ તામ્રપત્રમાં લખાણ શેના ઉપર કરવામાં આવતું હતું? પાંદડા ઉપર કાગળ ઉપર તાંબાના પતરા ઉપર પથ્થર ઉપર ભારત નામનો ઉલ્લેખ સૌપ્રથમ શેમાથી જોવા મળે છે? ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ રાજા પોતાના આદેશો સેના પર કોતરાવી અને પ્રજા સાથે સંવાદ કરતા હતા? શિલાલેખો તામ્રપત્ર સિક્કાઓ ઉપરોક્ત બધા જ પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તાડપત્ર ભોજપત્ર કાગળ એક અને બે બંને હસ્તપ્રતો માંથી કઈ માહિતી મળે છે? સામાજિક માન્યતાઓ વિજ્ઞાન દવાઓ અને પ્રાણીઓ ઉપરોક્ત તમામ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે? ગાંધીનગર અમદાવાદ પાટણ રાજકોટ શિલાઓ અને પથ્થર પર કોતરાયેલા કે લખેલા લેખ એટલે?? તામ્રપત્ર અભિલેખો ભોજપત્ર ઉપરોક્ત તમામ A.D. નું પૂરું નામ જણાવો? Anno Domini After Domini Ago Domini Anno Domin C.E. નું પૂરું નામ જણાવો? Common Ara Common Era Common Education Common Evaluation પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર ભોજપત્ર નો ઉપયોગ કરતો તેને શું કહેવાય છે? લેખો અભિલેખો હસ્તપ્રતો ઉપરોક્ત બધાજ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપતો વિષય એટલે? ભૂગોળ ઇતિહાસ અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર ઈસવીસન એટલે? ઈસુ ખ્રિસ્ત નો જન્મ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા ઉપરોક્ત બધા જ ભારત દેશ કેટલા નામોથી ઓળખાય છે? 1 2 3 4 તામ્રપત્ર પર રાજાઓએ તેની માહિતી કોતરાવી છે? વહીવટી તંત્ર રાજાઓએ કરેલા દાન ની માહિતી એક અને બે બંને પોતાના વિશે ની માહિતી પ્રાચીન ગ્રીસ અને ઇરાનના લોકો કેટલા વર્ષ પહેલા સિંધુ પ્રદેશ ના સંપર્કમાં આવ્યા હતા? 2000 4000 2500 1600 ભારતમાં મળી આવેલ સૌથી જૂના સિક્કા નું નામ શું છે? પંચમાર્ક પંચ છઠ્ઠી પંચ ગુરુ ઉપરોક્ત પૈકી એક પણ નહીં તામ્રપત્ર પર થી સેની માહિતી મળે છે? રાજાના નામ રાજા નો ધર્મ રાજાએ કરેલ દાન ઉપરોક્ત તમામ ઇતિહાસ વિશે સંશોધન કોણ કરે છે? પુરાતત્વ શાસ્ત્રીઓ ભૂગોળ શોધકો શિલાલેખ કરો ઉપરોક્ત તમામ હસ્તપ્રતો માંથી કયા યુગના માનવી વિશેની માહિતી મળે છે? આધુનિક પ્રાચીન મધ્યકાલીન નૂતન પાષાણયુગ કોણ પ્રાચીન સ્થળો પર જય ઉત્ખનન કરીને મકાનો, ખોરાક ના નમુના, વગેરે શોધીને તેનો અભ્યાસ કરી અને માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરે છે? ઇતિહાસકાર પુરાતત્વ શાસ્ત્રી ભૂગોળ શોધક એક અને બે બંને નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? અભિલેખો કાગળ પરના લખાણ કાપડ પરનાં લખાણ વૃક્ષના પાન પર લખેલું લખાણ ગુજરાતમાં કઈ જગ્યાએ થી ૪૦૦૦ વર્ષ જૂનું શહેર મળી આવ્યો હતો? કચ્છ વડોદરા મહેસાણા અમદાવાદ B.C. નું પૂરું નામ જણાવો? Before Christmas Before Christ Before Cry Before સિંધુ નદીના પૂર્વ કિનારા ને કયા નામથી ઓળખાતા હતો? ભારત ઇન્ડિયા હિન્દુસ્તાન ઉપરોક્ત બધા જ ઈસવીસન પૂર્વે એટલે? ઈસુ ખ્રિસ્તનો જન્મ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા ઉપરોક્ત બધા જ સામાજિક વિજ્ઞાન માં કયા કયા વિષય નો સમાવેશ થાય છે? ભૂગોળ ઇતિહાસ અર્થશાસ્ત્ર ઉપરોક્ત તમામ પંચમાર્ક સિક્કા કઈ સદીના હોવાનું મનાય છે? ઈસવીસન પાંચમી સદી ઈસવીસન પૂર્વે પાંચમી સદી પાંચમી સદી ઉપરોક્ત પૈકી એક પણ નહીં સમયની ગોઠવણી કોના જન્મ સાથે સંકળાયેલી છે? ભગવાન બુદ્ધનો જન્મ સાથે મહાવીર સ્વામીના જન્મ સાથે ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે રામ ભગવાનના જન્મ સ્થાન સાથે મનુષ્યના સામાજિક વિશ્વ થી માહિતગાર કરતો વિષય એટલે? સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી ઇતિહાસ અશોકનો શિલાલેખ કઈ જગ્યાએ આવેલો છે? કચ્છ જુનાગઢ રાજકોટ વડોદરા ગ્રીસના લોકો સિંધુ નદી ને કયા નામે ઓળખતા હતા? હિંડોસ ઇન્ડસ હિન્દુસ્તાન ઉપરોક્ત બધા જ નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટે નો સ્ત્રોત નથી? અભિલેખો તામ્રપત્ર ભોજપત્ર વાહનો ભોજપત્ર કયા વૃક્ષની પાતળી છાલ પર લખાતા હતા? તાડ વડ આંબો ભૂર્જ ભારત દેશ કયા કયા નામથી ઓળખાય છે? ઇન્ડિયા ભારત હિન્દુસ્તાન એક અને બે બંને ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવવામાં આવતાં સિક્કા એટલે? તામ્રપત્ર પંચમાર્ક સિક્કા અભિલેખો ઉપરોક્ત તમામ શિલાલેખો કે અભિલેખો સેના પર લખવામાં આવતા હતા? પથ્થરો શિલાઓ એક અને બે બંને કાગળ ઉપર ઇન્ડિયા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ભારત indus ઇન્ડિયા હિન્દુસ્તાન સિક્કા પરથી શેની માહિતી મળે છે? રાજા નું નામ રાજા નો ધર્મ રાજા ની સંસ્કૃતિ ઉપરોક્ત તમામ ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન કઈ જગ્યાએ આવેલું છે? ગાંધીનગર અમદાવાદ પાટણ રાજકોટ તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે? તામ્રપત્ર શિલાલેખ સિક્કાઓ ઉપરોક્ત તમામ હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે? મંદિરો મઠો રાજા ના દરબારો એક અને બે બંને ઇન્ડસ શબ્દ નો સંસ્કૃત ભાષામાં અર્થ શું થાય છે? ભારત ઇન્ડિયા સિંધુ ઉપરોક્ત બધા જ તાડપત્ર અને ભોજપત્ર પર થી સેની માહિતી મળે છે? ભાષા જીવન જીવવાની પદ્ધતિ રહેણી કહેણી ઉપરોક્ત તમામ હસ્તપ્રતો માંથી કઈ ભાષામાં લખાણ મળી આવે છે? સંસ્કૃત પ્રાકૃત તમિલ ઉપરોક્ત તમામ તાડપત્રો કયા વૃક્ષના પર્ણો પર લખાતા? તાડ વડ આંબો ભુજ Time's up