ધોરણ – 7 ગુજરાતી એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર આંખનો સમાનાર્થી શબ્દ કહો નેત્ર નયન લોચન આપેલ તમામ આકાશનો સમાનાર્થી શબ્દ જણાવો અંબર નભ ગગન આપેલ તમામ ધરતીનો વિરોધી શબ્દ કહો આકાશ ભૂમિ ધરા એક પણ નહિ કોનો પ્રેમપ્રવાહ એકસરખો રહે છે? ગંગાનો માતાનો દરિયાનો યમુનાનો ઉજાસનો સમાનાર્થી શબ્દ કયો નથી ? પ્રકાશ તેજ અજવાળું અંધકાર માતાને શાનાથી મીઠી ગણવામા આવી છે? મધ ખાંડ સાકર મિઠાઇ માતાની આંખ શાનાથી ભરેલી છે? આંસુઓથી આશિષથી અમીથી વહાલથી કયો ચન્દ્રનો સમાનાર્થી શબ્દ નથી ચાંદ શશી ભાનુ એક પણ નહિ જનની કવિતા કયા કવિની છે? ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી બોટાદકર કલાપી જનનીનો અર્થ શું થાય ? જનેતા માતા મા તમામ કોનો પ્રેમ પ્રવાહ એક સરખો રહે છે ? ગંગા નો માતાનો દરિયાનો યમુના નો કાવ્યમાં કોની જોડ જડવી શકાય નથી એમ કવિ કહે છે ? પિતાની જન્મભૂમિ માતાની ધરતી ની જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એટલે _________ મા તે મા માતા વાત્સલ્ય મૂર્તિ છે દરેકની માતા પ્રેમાળ હોય છે માતાનો બીજો કોઈ વિકલ્પ નથી જનની ને કોના પ્રેમતણી પૂતળી કહી છે ? પ્રભુના સખાના પિતાના કાકાના કવિએ જગ થી જુદેરી એની જાત રે ______ એવું કોના માટે કહ્યું છે ? બહેન માટે માતા માટે પિતા માટે માસી માટે માતાના વેણ કેવા છે ? વ્હાલ થી ભરેલા મીઠા મધ જેવા કડવા સારા માતાના કાળજા માં શું ભરેલું છે ? આશિષ આશીર્વાદ અરમાન આપેલ તમામ માતાના હાથ જાણે __________ છે. રેશમ થી ગૂંથેલા સોના થી મઢેલા ચાંદી થી મઢેલા ગરમ કવિ એ માતાના હૈયા ને કેવું કહ્યું છે ? હેમંત ની હેલ ઠરેલ જળ ગરમ જળ હિમાલય માતાનો ખોળો શાના થી સીંચાયેલ છે ? ફૂલો ની સોડમ ઠરેલ જળ મીઠું જળ ચંદ્ર ની ચાંદની વરસે ઘડીક ___________ રે લોલ માની આશિષ માનો પ્રેમ ભોમ વાદળી વરસાદ 'મેહુલો' સમાનાર્થી શબ્દ આપો. મેઘ હેત હ્રદય ઊર 'પ્રભુ' સમાનાર્થી શબ્દ આપો. મેઘ ચંદ્ર ભાનુ ભગવાન 'અમી' સમાનાર્થી શબ્દ આપો. વરસાદ નું પાણી અમૃત ઝેર પય 'ચિત' સમાનાર્થી શબ્દ આપો. હૈયું ચંદ્ર સુધાકર પ્રકાશ 'આધાર' વિરોધાર્થી શબ્દ આપો. બિન આધાર અઆધાર નિરાધાર સઆધાર 'અમૃત' વિરોધાર્થી શબ્દ આપો. વિષ ઉષ્ણ બિનઅમૃત અઅમૃત 'ચળે નહીં તેવું __________ સચળ સંચળ અચળ ચલ આનંદ ના શુભ પ્રસંગે વહેચવા માં આવતી ભેટ ________ સોગાત લ્હાણી દોહ્યલું આનંદ 'મધથીયે મીઠી મોરી માત રે' એમાં ગુણવાચક વિશેષણ કયું છે ? મધ મીઠી માત મોરી Time's up