ધોરણ – 7 ગુજરાતી એકમ કસોટી – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર શાળામાં કસરત અને ક્રિકેટ કયા સાહેબે ફરજિયાત કર્યા હતા ? દોરાબજી એદલજી ગીમીએ શ્યામશંકરએ મંસુખજીએ શોરબજીએ કેળવણીનો સમાનાર્થી શબ્દ કહો ફાળવણી જાળવણી શિક્ષણ સ્વાધ્યાય મનમાં સમસમી રહેવુ - નો અર્થ કહો ડરી જવું ધુંધવાઇ ઊઠવું ગભરાઇ જવું શરમાઇ જવું હજુ મારે ઘણુ શિખવાનુ બાકી છે - આ વાક્યમાથી પ્રમાણવાચક વિશેષણ કહો હજુ v મારે ઘણું સારા અક્ષર માટે ગાંધીજી કઇ બાબત પર ભાર આપતા હતા ? સંગીતકળા ચિત્રકળા કસરત લેખન ગાંધીજીને કઇ ભાષા શિખવી અગરી લગતી ? ગુજરતી અંગ્રેજી સંસ્કૃત ફારસી ગાંધીજીને કઇ વાત અસહ્ય થઇ પડતી ? શિષ્યવૃત્તિ ન મળે તે શાળામાં જવુ પડે તે શિક્ષકનો ઠપકો મળે તે સારા અક્ષર ન આવે તે ગફલત નો અર્થ કહો ગુલાટી પડી જવું ભુલ ખોવાઇ જવું આધ્યા પાસે પાંચ ચોકલેટ છે - આ વાક્યમાથી સંખ્યાવાચક વિશષણ કહો ચોકલેટ પાસે આધ્યા પાંચ ખરાબ અક્ષરએ અધુરી કેળવણીની નિશાની છે- આ વાક્ય કોણ બોલે છે ? સ્વામી વિવેકાનંદ સરદાર પટેલ જવાહરલાલનહેરુ ગાંધીબાપુ ગાંધીજી અને તેમના ભાઇનું એક વર્ષ શા માટે નકામુ ગયું ? તેમના લગ્ન થયા હોવાથી બિમાર હોવાથી વિદેશ ગયા હોવાથી શાળામાં ન ગયા હોવાથી મારી હોંશિયારી કરતા દૈવે વધારે ભાગ લીધો હતો -આમાથી પ્રમાણવાચક વિશેષણ કહો દૈવ વધારે હોંશિયારી ભાગ સત્યના પ્રયોગો - કોની આત્મકથા છે ? સ્વામી વિવેકાનંદ સરદાર પટેલ જવાહરલાલ નહેરુ ગાંધીબાપુ લાજ જવી -નો અર્થ કહો આબરુ જવી મુશ્કેલી પડવી શરમ આવવી દુ:ખી થવું હાઈસ્કૂલમાં ગદ્ય ના લેખકનું નામ જણાવો. સરદાર વલ્લભભાઈ પટેલ કાકા સાહેબ કાલેલકર ગાંધીજી જવાહરલાલ નહેરુ કસરત - ક્રિકેટમાં ના જવા પાછળ ગાંધીજી પોતાની કઈ પ્રકૃતિ ને કારણરૂપ માને છે ? મેદસ્વી શરીરની પ્રકૃતિ દુબળા શરીરની પ્રકૃતિ શરમાળ પ્રકૃતિ મજાકીયો સ્વભાવ ગાંધીજીનો જન્મ કયા થાય હતો ? તળાજા પોરબંદર અમદાવાદ અમરેલી ગાંધીજીને પાંચ માં ધોરણમાં કેટલા રૂપિયા શિષ્યવૃતિ મળી હતી ? એક બે ત્રણ ચાર છઠ્ઠા ધોરણમાં ગાંધીજી ને કેટલા રૂપિયા શિષ્યવૃતિ મળી હતી ? બે પાંચ સાત દશ ગાંધીજીને માર પડ્યો ત્યારે તેમને શેનું દુ:ખ થયું ? માર પડ્યો તેનું માતા - પિતા ને ખબર પડશે તેનું દંડ ને પાત્ર ગણાયા તેનું વર્તણૂક પત્ર ખરાબ બનશે તેનું ગાંધીજી કસરત માં જવામાં કેમ મોડા પડ્યા હતા ? વાદળ છાયું વાતાવરણ અને ઘડિયાળ જોડે ન હતી માટે ગાંધીજી ખુબજ બીમાર હતા તેમને કસરત કરવી ન હતી એટલે તે ભૂલી ગયા હતા ગાંધીજી કસરતના મેદાનમાં મોડા પાડવાથી સાહેબે શું કર્યું ? ફટકાર્યા દંડ આપ્યો મેદાનમાં રાઉન્ડ દોડાયા વધુ કસરત કરવી યુક્લિડ ના કયા પ્રમેય પર આવ્યા ત્યારે ગાંધીજી ને થયું કે ભૂમિતિ તો સાહેલમાં સહેલી છે ? પાંચમાં સાતમો દસમો તેરમો ગાંધીજીની દ્રષ્ટિ એ કયા વિષયમાં બધુ ગોખવાનું જ છે ? ભૂમિતિ અંગ્રેજી ફારસી સંસ્કૃત કયા કયા વર્ગો વચ્ચે એક જાતની હરીફાઈ હતી ? સંસ્કૃત વર્ગ અને ફારસી વર્ગ અંગ્રેજી વર્ગ અને ફારસી વર્ગ હિન્દી વર્ગ અને સંસ્કૃત વર્ગ ગુજરાતી વર્ગ અને અંગ્રેજી વર્ગ ગાંધીજીનો આત્મા કોનો ઉપકાર માને છે ? કૃષ્ણ શંકર માસ્તર દોરાલજી અદબજી ગમી શ્યામ શંકર મંસુખજી હાઈસ્કૂલમાં પાઠ શામાંથી લેવામાં આવ્યો છે ? રસરંગ સત્યના પ્રયોગ આબુરાસ ગૃહ પ્રવેશ 'ગેડ બેસવી' રૂઢિ પ્રયોગ નો અર્થ આપો. મનમાં ગોઠવાવું લાઇનમાં ગોઠવાવું બહાર ગોઠવાવું ગાડીમાં ગોઠવાવું ગાંધીજી અને તેમના ભાઈ પર વિવાહની શી અસર થઈ ? તેઓ ભણવામાં નબળા પડ્યા તેમનો અભ્યાસ વધુ સારો થયો બેઉ ભાઈઓનું એક વર્ષ નકામું ગયું અભ્યાસમાં ધ્યાન ન રહ્યું 'આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે' ગાંધીજી કઈ બાબતને લઈ આમ વિચારે છે ? પરીક્ષાનો ભાર અભ્યાસ નો ભાર બાળ લગ્ન કૌટુંબિક જવાબદારી કસરત કરવા ન જતાં છતાં બાપૂ ને નુકશાન ન થયું.. કારણ કે _______ તેઓ ઘરમાં જ કસરત કરી લેતા કસરતની ચોપડી ઑ નિયમિત વાંચતાં સમય મળીએ કસરત કરી લેતા તેમને ફરવા જવાની ટેવ હતી ભણવામાં અક્ષરો બાબતે બાપુજી નો ખ્યાલ હતો કે ________ ગમે તેવા હોય તો પણ ચાલે અક્ષર તો મોતીના દાણા જેવા જોવા જોઈએ મરોડદાર સુંદર અને છૂટા છૂટા હોવા જોઈએ બીજા સરળતા થી ઉકેલી શકે તેવા હોવા જોઈએ વ્યાયામ નો સમાનાર્થી શબ્દ આપો.. આરામ કસરત મજૂરી વિસામો Time's up