ધોરણ – 7 ગુજરાતી એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર આ પાઠ માં વિધ્યાધિકારી એટલે ............. શિક્ષણ નાં અધિકારી વિદ્યાના અધિકારી પંડિત સરકારી અધિકારી પરીક્ષા વાર્તા નાં લેખક નું નામ જણાવો પ્રવીણ દરજી પન્નાલાલ પટેલ ધૂમકેતુ કાકા કાલેલકર પરીક્ષા પાઠ ની શરૂઆત માં લેખકે કઈ ઋતુ નું વર્ણન કર્યું છે? શરદ વસંત પાનખર વર્ષા મોલ પર નું સોનું કોણ એકઠું કરવા લાગ્યા? વસંત નો પવન શરદ નો પવન પાનખર નો પવન સોની મહાદેવ ની નજર એકાએક કેમ થંભી ગઈ? મોલ જોય ને ઝાડ ના ઝુંડ જોય ને પંખીઓ જોય ને મોલ ખાતી ગાય ને જોય ને મહાદેવે પોતાનું દફતર કોને સોંપ્યું? શંકર ને નારજી કાકા ને ખુશાલ માને માસી ને ગામમાં થી લોકો ના હડ માગીને કોને ખેતર વવરાવ્યું હતું? મહાદેવે ખુશાલ માએ કાકા એ નારજી કાકા એ ' અહી છીંડા માં મર ને' એવું મહાદેવ કોને કહે છે? ગાય ને શંકર ને બકરી ને બળદ ને મહાદેવ ની આંખમાં માનવતાની સરવાણી કોને જોઈ? ઇન્સ્પેક્ટર એ માસી એ શંકરે નારાજી કાકા એ મહાદેવ ના કાકાનો સ્વભાવ કેવો હતો? માનવતાવાદી ખારિલો ક્રુર દયાળુ મહાદેવ નો ચહેરો શાના થી ખરડાયેલો હતો? ધૂળ થી આંસુ થી કીચડ થી પાપ થી ઇન્સ્પેક્ટર એ મહાદેવ ને પેપર આપવા કોને હુકમ કર્યો? આચાર્ય ને પટાવાળાને શિક્ષક ને સુપરાઈઝરને શિષ્યવૃત્તિ ની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા? 8 10 12 6 નીચેના માંથી શાનું ધણ છૂટ્યું? ગાય ભેંસ નું ઘેટાં બકરાં નું ઊંટ નું ઘોડા નું નીચેના માંથી ક્યો શબ્દ બોલતી વખતે જીભ નો વચ્ચે નો ભાગ ઉપર તાડવાને અડાડી ને બોલાય છે? સાડી શાંત સીતા સાત શિષ્યવૃતિ પરીક્ષા કોણ લેવાનું હતું? શિક્ષક હેડ ક્લાર્ક હેડ માસ્તર ઇન્સ્પેક્ટર બચૂડાં નાં મામા શું હતા? મામલતદાર પોલીસ કલાર્ક તલાટી મહાદેવની શાળામાં કોણ આવેલું હતું ? ઇન્સ્પેકટર સાહેબ હેડ માસ્ટર સાહેબ સરપંચ મોટા સાહેબ મહાદેવની શાળામાં પરીક્ષા પાસ કરવા પર શું મળવાનું હતું ? શિષ્યવૃતિ ઈનામ ચોપડા રમકડાં પન્નાલાલ પટેલ નો જન્મ કયા થયો હેતો ? માંડવી માંડેલી ઇડર મોડાસા ગાયને સૌપ્રથમ કોણ જુએ છે ? નટુડો ગટુ મહાદેવ શંકા મહાદેવની દોડને લેખક શેની સાથે સરખાવે છે ? બંદૂક ની ગોળી સાથે હરણ સાથે તોપ ગોળા સાથે ગાય સાથે ઇન્સ્પેકટર શું બબડી પડ્યા ? આપો આને પેપર પાસ છે જો કેમ ભાઈ મોડો પડ્યો ? અહી આવ પરીક્ષામાં ત્રીજો નંબરે આવનાર ને કેટલા રૂપિયા મળશે ? દશ પાંચ પંદર વીસ શિક્ષકે શું હુકમ કર્યો ? આપો આને પેપર કાઢી મૂકો અને બહાર લઈ જાવ આને લઈ આવો આને શિક્ષકે શું હુકમ કર્યો ? આપો આને પેપર કાઢી મૂકો અને બહાર લઈ જાવ આને લઈ આવો આને ખેતરમાં શાનો મોલ ઊભો છે ? શેરડી કપાસ ઘઉ ચણા બાજરી કાકા કેવા હતા ? ખરીલા મોજીલા તોરિલા વહેમીલા મહાદેવે દફતર કોણ તરફ ધાર્યું ? ગટું તરફ નટુ તરફ શંકા તરફ ઘનશંકર તરફ નારજી કાકા ના ખેતર પછી કોનું ખેતર હતું ? મહાદેવ નું ઘનશંકર નું શંકા નું નટુ નું ઇન્સ્પેક્ટરે મહાદેવની આંખમાં શું જોયું ? આનંદ માનવતાની સરવાણી દયા પીડા પાઠમાં સોનું શબ્દ કયા અર્થમાં વપરાયેલ છે ? સૂરજના કિરણ સુવર્ણ ઘઉનો પાક ખેતરનો પાક છઠ્ઠા ધોરણમાં કોણ પહેલા નંબરે આવ્યું હતું ? મહાદેવ બચુંડો મણિયો નટુડો Time's up