ધોરણ – 7 ગુજરાતી એકમ કસોટી – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર " બાનો વાડો " એકમના લેખક/કવિ કોણ છે ? કાકા કાલેલકર " ધૂમકેતુ " પ્રવીણ દરજી એક પણ નહીં. " બાનો વાડો "એકમના સાહિત્યનો પ્રકાર કયો છે ? ગદ્ય ( નિબંધ ) પદ્ય ( લોકગીત ) ગદ્ય (સંવેદનકથા ) ગદ્ય ( આત્મકથાખંડ ) નીચેનામાંથી " અખિલાઇ " શબ્દનો સાચો અર્થ કયો છે ? સમગ્રતા વજનદાર અતિરેક અતીત નીચેનામાંથી ક્યાં રૂઢિપ્રયોગનો અર્થ " ગદ્દગદિત થવું " થાય છે ? છિન્નભિન્ન થઈ જવું. અવાજ તરડાઈ જવો. વાદળ જેવું મન કરવું. ઉપરના તમામ. નીચેનામાંથી કોનો રૂઢિપ્રયોગોમાં સમાવેશ થતો નથી ? ધુકવા ન દેવુ - નજીક આવવા ન દેવું. ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા આંખ ભીની થઇ જવી -આંખમાં આંસુ આવવાં. એક પણ નહીં. " ચાર વિદ્યાર્થીઓને ઇનામ મળ્યાં " વાક્યમાં સંખ્યાવાચક વિશેષણ કયુ છે ? મળ્યાં ઇનામ ચાર ઉપરના તમામ. " મધમાખીને કેટલા પગ હોય છે " વાક્યમાં સંખ્યાવાચક વિશેષણ કયુ છે ? મધમાખી પગ હોય એક પણ નહીં. નીચેનામાંથી "ઉદ્યમી " શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? કામચોર બેકાર મહેનતુ ક્યારેક પ્રવીણ દરજીનો જન્મ કયાં જિલ્લામાં થયો હતો ? પંચમહાલ વલસાડ સુરત નવસારી નીચેનામાંથી પ્રવીણ દરજીના લલિતનિબંધના સંગ્રહોમાં કોનો સમાવેશ થાય છે ? વેણુરવ ઘાસના ફૂલ પંચમ ઉપરના તમામ. બાને હવે કેટલા વર્ષ થયાં ? પંચોતેર નેવું બાવન પંચાણું બાને સાચે સાચા કયા પામી શકાય ? મંદિરમાં ઘરમાં બહાર વાડામાં હ્રદય ના ભંડાકિયામાં બા એ શું ભરી દીધું ? ખુશી દુ:ખ ગુસ્સો આશુઓની ખારાશ અને જખ્મો બાનો વાડો એ લેખક ના કયા સંગ્રહ માંથી લેવામાં આવેલ છે ? લીલા પર્ણ ગાતા ઝરણા વેણુરવ પંચમ બાનો વાડો એ લેખક ના કયા સંગ્રહ માંથી લેવામાં આવેલ છે ? લીલા પર્ણ ગાતા ઝરણા વેણુરવ પંચમ લેખક ના જીવનઘર નો તોતિંગ મોભ ક્યારે તૂટી પડ્યો ? લેખકના પિતાજીનું અવસાન થતાં લેખકના પિતાજી બીમાર થતાં લેખકના માતા બીમાર થતાં લેખક પોતે બીમાર થતાં બા માટે એકજ શબ્દ કયો વાપરી શકાય ? હોશિયાર બા આનંદી બા જાજરમાન બા અભિમાની બા બાની વાતનો વિષય શું રહેતો ? ભગવાન પોતાના સંતાનો પોતાનું ઘર વાડો બા ક્યારે ઝુરાપો અનુભવે છે ? બા બહાર જાય ત્યારે તેમના પતિ યાદ આવે ત્યારે દીકરાને ઘરે જાય ત્યારે પરદેશ જાય ત્યારે બા મંદિરમાં શું મોકલતા ? માળા છાબડી ભરી ફૂલો ફળો દૂધ લેખક ના બાપુજીનું અવસાન ક્યારે થયું હતું ? બે દાયકા પૂર્વે બે વર્ષ પૂર્વે એક વરસ પૂર્વે દસકા પૂર્વે બા ની નજર જમીન પરના છોડનું નિરીક્ષણ કરતી વેળાએ શું બની જતી ? ખિસકોલી પતંગિયું હરણ વરસાદી ગાય બા નું જીવન સૂત્ર શું રહ્યું હતું ? આરામ હરામ હૈ રામનામ ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા જિયો ઓર જીને દો બા એ તેમના સંતાનો કરતાં વધારે પ્રેમ કોને કર્યો છે એવું લેખકને લાગે છે ? ઘરને વડાં ને મંદિરને પોતાના કામ ને પિતાજી ના અવસાન બાદ લેખક શું ધારતા હતા ? બા હવે બીમાર પડવાની બા હવે ભાંગી પડવાની બા હવે ખુશ નહીં રહે બા હવે દૂખી થઈ જશે બા ની નજર કોની જેમ ઊડાઊડ કરતી ? ચકલીની જેમ પતંગિયાની જેમ પંખીની જેમ માખીની જેમ માંડવા ની ઉપર શાના વેલા હતા ? શાકભાજીના દ્રાક્ષના ફૂલના ફળના વાડો એટલે શું હતું પાઠમાં ? બજાર બગીચો ઔષધાલય ઘર દરેક ઝાડ ને પાણી કોણ આપતું ? લેખક બા લેખકના પિતાજી લેખકના મિત્ર ભેગા કરેલ છાણ નો બા શું ઉપયોગ કરતા ? છાણા બનાવતા બીજાને આપી દેતા ફેકી દેતા છાણિયા ખાતર તરીકે વાપરતા વાડાની વચ્ચે શું હતું ? ઘર જાતે તૈયાર કરેલ માંડવો મંદિર કૂવો બા ચામડાના ટુકડાઓ શેમાં દાબતા હતા ? લીમડામાં ફૂલછોડમાં લીંબુમાં પપૈયામાં Time's up