ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી ભૂમિ ના ઉપયોગો શોધો ? તે ઘણા સજીવો નું ઘર છે ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્વની છે ભૂમિ વનસ્પતિને જકડી રાખે છે તથા પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે ઉપરના તમામ જમીન વિવિધ સ્તરો ની બનેલી હોય છે. જમીનમાં સેન્દ્રીય પદાર્થો પણ આવેલા હોય છે, બાળમિત્રો આ સેન્દ્રિય પદાર્થ કોને કહેવાય ? કાંકરી અને રેતી થી બનેલા ભાગને ચીકણી માટી થી બનેલા ભાગને જમીનમાં રહેલા સડેલા મૃત ઘટકોને પાણીવાળા ભાગને હરેશ તેના મામાના ઘરે જાય છે, ત્યાં તે એવી ઘટના જોવે છે કે જમીન પાણી, પવન અને વાતાવરણ દ્વાર મોટા પથ્થરો ના તૂટવાથી બને છે. તે વિચારે છે કે આ પ્રક્રિયા ને શું કહેવાય અપક્ષય ભૂમિ ની રૂપરેખા જમીન અને ભૂમિ જમીનના સ્તરો મિતાલી તેના મિત્રોને પૂછે છે કે ભૂમિની રૂપરેખા કોને કહેવાય ? જમીન પર વૃક્ષો વાવવાની ક્રિયાને જમીન પર ડેમ બનાવવાની ક્રિયા ને ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો દેખાય છે તેને એક પણ નહીં ભૂમિ નું કયુ સ્તર નરમ છિદ્રાળુ અને પાણીનું સ્તર જાળવી રાખે છે ? ઉપરી સ્તર A-સ્તર ઉપરના બંને B-સ્તર જમીનના જે સ્તરમાં સેન્દ્રીય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનીજ દ્રવ્યો વધુ હોય એવા સ્તરને શું કહેવાય છે? A-સ્તર B-સ્તર કે મધ્યમ સ્તર C-સ્તર આધાર ખડક C-સ્તર શેનું બનેલું હોય છે ? પથ્થરનું રેતીનું ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓ નું ઉપર માંથી એક પણ નહીં આધાર ખડક કોને નીચે આવેલો હોય છે ? A-સ્તર B-સ્તર C-સ્તર D-સ્તર પથ્થર ના ઘટકો અને સેન્દ્રિય પદાર્થનાં મિશ્રણને.............. કહે છે. પથ્થર ભૂમિ રેતી કાંકરી રેતાળ ભૂમિ કોને કહેવાય ? જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને જો ભૂમિમાં ઝીણો કણો પ્રમાણમાં વધારે હોય તો તેને જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા ઘણો એક સાથે રહેલા હોય તો ત્યાં રેતાળ ભૂમિ હોય જ નહીં ગોરાડું ભૂમિમાં ક્યા કણોની હાજરી હોય છે ? મોટા કણો ઝીણા કણો મોટા અને ઝીણા બંને ઉપરના તમામ ગોરાડુ ભૂમિ એ રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે. તેને શું કહેવાય છે ? ગોરાડુ ભૂમિ ચીકણી ભૂમિ રેતાળ ભૂમિ કાંપ કઈ ભૂમિનો અનુસ્ત્રવણ દર સૌથી વધુ હોય છે ? ચીકણી ભૂમિ ગોરાડું ભૂમિ ઉપરના બંને રેતાળ ભૂમિ ઘઉં, ચણા અને ચોખા ઉગાડવા માટે કઈ ભૂમિ નો ઉપયોગ વધુ થાય છે ? ચીકણી અને છિદ્રાળુ ગોરાડુ રેતાળ માટીયાળ જલધારણશક્તિ કોને કહેવાય ? પથ્થર વાળી જમીન ને રેતી વાળી જમીન ને જમીન પાણીને જકડી રાખે તેને કાંકરીવાળી જમીન ને કઈ માટી, કુંડા, રમકડા અને પૂતળા બનાવવા માટે ઉપયોગી છે ? રેતાળ ચીકણી ગોરાડું રેતાળ અને ચીકણી કઈ જમીન વધારે ફળદ્રુપ હોય છે ? કાંપવાળી રેતાળ ચીકણી રેતાળ અને કાંપવાળી આ ક્વિઝ ક્યા વિષયની છે ? ગણિત વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી ભૂમિ નું ધોવાણ કોને કહેવાય છે ? ભૂમિ બનવાની ક્રિયાને જમીનમાં પાણી આવવાની ક્રિયાને જમીનમાં ભેજ હોવો તેને ભૂમિની સપાટીનું પાણી, પવન કે બરફ દ્વારા દૂર થવાની ક્રિયાને નીચેના માંથી કોની અસર ભૂમિ પર જોવા નથી મળતી ? તાપમાન પ્રકાશ વરસાદ ચીકાશ ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા કોણી માત્રના આધારે થાય છે ? વિવિધ કણોની માટીની પાણીની ફળદ્રુપતાની ભૂમિ વનસ્પતિને શું પૂરું પડે છે ? રહેઠાણ માટી પાણી ને પોષકતત્વો ખોરાક કોણ ભૂમિને ફળદ્રુપ અને વનસ્પતિને પોષક તત્વો પૂરા પડે છે ? સેન્દ્રિય પદાર્થો ખનીજ તત્વો ખાતર ખોરાક ઘઉં,ચોખા,અને ચણા ઉગાડવા માટે કેવી માટી જોઈએ ? રેતાળ ચીકણી અને છિદ્રાળુ ગોરાડુ રેતાળ અને છિદ્રાળુ ભૂમિના સ્તરોને શેના વડે વર્ણવાય છે ? રચના બંધારણ ક્ષિતિજ રૂપરેખા ભૂમિના વિવિધ સ્તર જોવાને શું કહેવાય ? રચના બંધારણ ક્ષિતિજ રૂપરેખા નીચેના માંથી અનુસ્ત્રવણનું સુત્ર કયું છે ? મિનિટ/મિલી મિલી મીટર /મિનિટ મિલી/મિનિટ મિનિટ /દર માટીનું અવલોકન કરવા કયો લેન્સ વપરાય ? બહિગૉળ લેન્સ બહિગૉળ લેન્સ ચોરસ લેન્સ સાદો લેન્સ વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ કેવી થાય છે ? ચીકણી થાય ઢીલી પડે કડક થાય ગરમ થાય સૌથી વધુ અનુસ્ત્રવણનો દર કેમાં હોય છે ? ચીકણી ભૂમિ ગોરાડુ ભૂમિ છિદ્રાળુ ભૂમિ રેતાળ ભૂમિ ગોરાડુ ભૂમિમાં શું જોવા મળે છે ? ચીકાશ કળણ પાણી ફળદ્રુપતા પત્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને શું કહેવાય ? ચીકાશ કળણ પાણી ફળદ્રુપતા અનુસ્ત્રવણનો દર દરેક ભૂમિમાં કેવો હોય છે ? જુદો જુદો એક સરખો વધુ ઓછો નહિવત કુંભાર લોકો કઈ માટી વાપરે છે ? ચીકણી રેતાળ ગોરાડુ છિદ્રાળુ કાંપ કયા એકત્ર થાય છે ? માટીમાં વનસ્પતિમાં નદીના કાંઠા પર દરિયા કિનારે ભૂમિ પાણી ને જકડીને રાખે છે તેથી તેને શું કહેવાય ? જલધારણ શક્તિ જલધારણની ફળદ્રુપ શોષણ ઘોડાની બળી ગયેલી લાદ શેમાં મદદ કરે છે ? ચીકાશ લાવવામાં ભેજ લાવવામાં બાષ્પ બનાવવામાં માટીના છિદ્રો ખોલવામાં ભૂમિ એ ખૂબજ અગત્યનો કેવો સ્ત્રોત છે ? અકુદરતી બિનઉપયોગી ફળદ્રુપ કુદરતી કોના સ્તર તેની રચના,ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભીન્નતા બતાવે છે ? માટીના પાણીના પત્થરના ભૂમિના ગરમ દિવસોમાં કોણ સુર્યપ્રકાશનું પરાવર્તન કરે છે ? પાણી ભૂમિમાંથી નીકળતી બાષ્પ ભૂમિનો ભેજ ભૂમિની ગરમી જો ભૂમિ માં મોટા અને ઝીણા કણો એકસાથે રહેલા હોય તેને શું કહેવાય ? ચીકણી ભૂમિ ગોરાડુ ભૂમિ છિદ્રાળુ ભૂમિ રેતાળ ભૂમિ રણમાં મોટા ભાગે ભૂમિનું ધોવાણ શેના લીધે થાય છે ? પાણી વૃક્ષો પવન રેતી સૌથી ઓછો અનુસ્ત્રવણનો દર કેમાં હોય છે ? ગોરાડુ ભૂમિ રેતાળ ભૂમિ ચીકણી ભૂમિ છિદ્રાળુ ભૂમિ જે વિસ્તારમાં ભૂમિ પર વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય ત્યાં શું વધુ જોવા મળે છે ? ભેજ બાષ્પ પાણી ધોવાણ કયા પાક માટે ગોરાડુ ભૂમિ જેમાંથી સરળતાથી અનુસ્ત્રવણ થાય તેવી જોઈએ ? મસૂર અને કઠોળ ચણા કપાસ ઘઉં કયું સ્તર નરમ,છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે ? મધ્યસ્તર સ્તર ઉપરી ભૂમિ, સ્તર જો ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તેને શું કહેવાય ? છિદ્રાળુ ભૂમિ રેતાળ ભૂમિ ચીકણી ભૂમિ ગોરાડુ ભૂમિ ગોરાડુ ભૂમિ એ કોની વૃદ્ધિ માટે સૌથી શ્રેષ્ઠ છે ? માટીની ભૂમિની પાણીની વનસ્પતિની કયું સ્તર ફાંટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાનું બનેલું હોય છે A-સ્તર B-સ્તર ઉપરી ભૂમિ C-સ્તર નદીના કાંઠા પર કાપની ભૂમિ કેવી હોય છે રેતાળ ગોરાડુ ચીકણી છિદ્રાળુ ભૂમિની સપાટીનું પાણી,પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને શું કહે છે ? કુદરતી ક્રિયા અકુદરતી ક્રિયા ધોવાણ રાસાયણિક ક્રિયા પોલીથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક ભૂમિના શું છે ? કચરો ભંગાર ઉપયોગી પ્રદૂષકો કઈ ભૂમિ હલકી,છિદ્રાળુ અને સૂકી હોય છે ? ચીકણી ભૂમિ ગોરાડુ ભૂમિ રેતાળ ભૂમિ છિદ્રાળુ ભૂમિ કપાસ ઉગાડવા માટે કેવી ભૂમિ જોઈએ ? રેતાળ અને ગોરાડુ ગોરાડુ રેતાળ ભૂમિ ચીકણી ખેતી માટે ખૂબજ મહત્વનું શું છે ? માટી ભૂમિ પાણી ખોરાક કયા પાક માટે ચીકણી ભૂમિ કાર્બોનિક પદાર્થો અને ઊંચી જલધારક ક્ષમતા જોઈએ ? કપાસ ચોખા કઠોળ ચણા જો ભૂમિમાં વિશાળ માત્રમાં મોટા કણો રહેલા હોય તો તે ને શું કહેવાય ? ચીકણી ભૂમિ છિદ્રાળુ ભૂમિ ગોરાડુ ભૂમિ રેતાળ ભૂમિ કઈ ભૂમિ રેતી,માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે ? ગોરાડુ ભૂમિ છિદ્રાળુ ભૂમિ રેતાળ ભૂમિ ચીકણી ભૂમિ ઉપરી ભૂમિ કયા કયા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે ? કિડીઓ ઉંદરો આપેલ તમામ ઢાલીયા જીવડાં ભૂમિ ની ગુણવત્તા પર કોણ ઘેરી અસર કરે છે ? ભૂમિના કણોનું કદ માટી ખડક બંધારણ ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને શું કહેવાય ? રસાયણ ખાતર સેન્દ્રિય પદાર્થો સડો ભૂમિના બધા સ્તરો માટે કયું એક નામ લખાય ? રસાયણ ખાતર ભૂમિની રૂપરેખા સડો ભૂમિનું સૌથી ઉપરનું સ્તર શેનાથી ભરપૂર હોય છે ? ખનીજ તત્વોથી સેન્દ્રિય પદાર્થો,ખનીજ દ્રવ્યોથી કુદરતી દ્રવ્યોથી પોષક તત્વોથી કયા પરિબળો ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં ફેરફારો લાવે છે ? ખનીજ તત્વોથી સેન્દ્રિય પદાર્થો,ખનીજ દ્રવ્યો કુદરતી દ્રવ્યોથી પોષક તત્વોથી સામાન્ય રીતે સખત અને સઘન સ્તર હોય એને શું કહેવાય A-સ્તર B-સ્તર ,મધ્યસ્તર ઉપરી ભૂમિ C-સ્તર કઈ ભૂમિ વજનમાં ભારે અને વધુ પ્રમાણમાં પાણી રોકી રાખે છે ? છિદ્રાળુ ભૂમિ ચીકણી ભૂમિ ગોરાડુ ભૂમિ રેતાળ ભૂમિ ભૂમિ બનવાની પ્રક્રિયાને શું કહેવાય ? રૂપરેખા અપક્ષય બંધારણ કુદરતી ઢીલી પડેલ ભૂમિ કેના દ્વારા સરળતાથી ચલિત થાય છે ? પવન અને વહેતા પાણીથી વૃક્ષોથી માટી પાણી કઈ માટીથી કુંડા,રમકડાં,મૂર્તિ દિવા બનાવાય છે ? રેતાળ માટીથી ફળદ્રુપ માટીથી છિદ્રાળુ માટીથી ચીકણી માટીથી રેતી એ શેનું મિશ્રણ છે ? માટીનું પાણીનું કણોનું વાયુ ભૂમિનું પ્રદૂષણ અટકાવવા માટે શેનો પ્રતિબંધ હોવો જોઈએ ? વૃક્ષો પોલીથીન ,પ્લાસ્ટિક પાણી ખાતર વધુ વૃક્ષો રોપવાથી શું અટકશે ? પ્રકાશ ભૂમિનું ધોવાણ પાણી માટી કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછા પરંતુ ખનીજ દ્રવ્યો વધુ હોય છે ? મધ્યસ્તર ઉપરી ભૂમિ સ્તર નીચેના માંથી કોણ ભૂમિનો મહત્વનો ભાગ નથી ? બેક્ટેરિયા ખડકો વનસ્પતિના મૂળ અળસિયા Time's up