ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર રુધિરમાં રહેલ W શું છે ? રક્તકણ રુધિરરસ હિમોગ્લોબિન શ્વેતકણો હ્રદયના ખંડોની દીવાલ શેની બનેલી હોય છે ? ધમની શિરા હાડકાં સ્નાયુ આરામદાયક સ્થિતિમાં મનુષ્યનો નાડીદર કેટલો હોય છે ? 60 થી 50 30 થી 40 40 થી 60 70 થી 80 રુધિરવાહિની કેટલા પ્રકાર ની હોય છે ? ત્રણ બે પાંચ ચાર મનુષ્યમાં રહેલ ઉત્સર્જનતંત્ર કેટલા મૂત્રપિંડ ધરાવે છે ? બે ત્રણ ચાર એક હ્રદયનું તાલ બદ્ધનું સંકોચન વિકોચનને લીધે શું થાય છે ? ધબકારો નાડીદર થડકાર સ્થિરતા વનસ્પતિ કોના દ્વારા પાણી અને ખનીજક્ષારો નું વહન કરે છે ? પર્ણ પ્રકાંડ શાખાઓ મૂળ પરિવહનતંત્રની રચના કોણ કરે છે ? ફેફસાં હ્રદય અને રુધિરવાહિનીઓ ધમની હિમોગ્લોબિન પ્લાઝમા શું છે ? રક્તકણ શ્વેતકણ હિમોગ્લોબિન રુધિરરસ રુધિરની અંદર રહેલા પાણીના ભાગ ને શું કહેવાય ? રક્તકણ શ્વેતકણ રુધિરરસ શિરા પરસેવો આપડા શરીરને શું કરવામાં મદદ કરે છે ? ગરમ હુંફાળું સામાન્ય ઠંડુ ધમની ની દીવાલ કેવી હોય છે ? મોટી જાડી ને સ્થિતિસ્થાપક પાતળી નાની શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે કોણ લડે છે ? શ્વેતકણો હિમોગ્લોબિન ઑક્સિજન રક્તકણ રુધિર શરીરના કયા દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ કરે છે ? કચરાનો ઉત્સર્ગ દ્રવ્યોનો શ્વેતકણ રક્તકણ કાર્બન ડાયોક્સાઈડયુક્ત રુધિરને શરીરના બીજા ભાગોમાંથી હ્રદય તરફ કોણ લય જાય છે ? શિરા ધમની નાડી ધબકાર રક્તકણ હ્રદય ના ધબકાર સાંભળવાનું યંત્ર કયું છે ? હોકાયંત્ર સ્ટેથોસ્કોપ થરમૉમિટર બેરોમીટર હ્રદય કેટલા ખંડ ધરાવે છે ? બે પાંચ છ ચાર ધમનીની નાનીનાની વાહિનીઓને શું કહેવાય ? રુધિરવાહિની નાડી શિરા કેશિકાઓ હ્રદય અને રુધિરવાહિનીઓ શું કાર્ય કરે છે ? પદાર્થનું વહન હિમોગ્લોબિન બનાવે શ્વેતકણ બનાવે રક્તકણ બનાવે નીચે આપેલ કર્યો માંથી કયું કાર્ય રુધિરનું નથી ? ઉત્સર્ગ દ્રવ્યોનું વહન બાષ્પોત્સર્જનની ક્રિયા ખોરાકની વહન ઓક્સિજન નું વહન ધમનીમાં રુધિર વહેવાના કારણે શું થાય છે ? નાડી દર હલનચલન નાડી ધબકાર રુધિર પ્રવાહ કઈ ક્રિયાથી વનસ્પતિ ઠંડક પ્રાપ્ત કરે છે ? બાષ્પીભવન પ્રકાશસંશ્લેષણ કુદરતી બાષ્પોત્સર્જનની કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિર ગાળવાની પદ્ધતિને શું કહે છે ? બાયપાસ ગેસ્ટ્રો ડાયાલિસિસ એન્જિયોગ્રાફી કયા કારણોથી ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ યુક્ત રુધિર ભેગું થતું નથી ? મહાધમની વાલ્વ કર્ણકો ને ક્ષેપકોના પડદા મહાશિરા શરીરમાં હ્રદય કયા આવેલું છે ? ફેફસાં નાના આંતરડા ઉરસગુહા છાતીમાં પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનીજક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કોણ કરે છે ? મૂળરોમ પર્ણ પ્રકાંડ શાખાઓ કયા પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે ? નકામા રાસાયણિક કુદરતી ઉપયોગી જળચર પ્રાણીઓ નકામો કચરો કયા સ્વરૂપે ઉત્સર્જે છે ? એમોનિયા યુરિયા પાણી ઍસિડ મૂત્રપિંડ,મૂત્રાશય,મૂત્રવાહીની અને મૂત્રમાર્ગ કોની રચના કરે છે ? પરિવહનતંત્રની પાંચનતંત્રની ઉત્સર્જનતંત્રની હ્રદયની મૂત્રમાં કેટલા ટકા પાણી આવેલું હોય છે ? 95% 5% 75% 7% પાણી અને ખનીજક્ષારોના વહન માટેની વાહકપેશીને શું કહે છે ? અન્નવાહક પેશી શાખાઓ વાહકપેશી જલવાહક ભૂચર પ્રાણીઓ નકામો કચરો કયા સ્વરૂપે ઉત્સર્જે છે ? ઍસિડ યુરીકઍસિડ એમોનિયા યુરિયા સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કર્યો કરવા માટે ભેગા થાય છે તેને શું કહેવાય ? વાહકપેશી જલવાહક પેશી નલિકાઓ પુખ્ત વ્યક્તિમાંથી આશરે 24 કલાકમાં કેટલું મૂત્ર નીકળે છે ? 2 થી 3 લિટર 3 થી 5 લિટર 3 થી 4 લિટર 1 થી 1.8 લિટર હ્રદયમાં રહેલ નીચેના બે ખંડને શું કહેવાય ? મહાશિરા ક્ષેપકો કેશિકાઓ કર્ણકો પાચિત ખોરાકનું નાના આંતરડામાંથી શરીરના બીજા ભાગો તરફ વહન કોણ કરે છે ? શ્વેતકણ ધમની રક્તકણ રુધિર પાણીમાં દ્રાવ્ય નકામો કચરો કયા સ્વરૂપે બહાર નીકળે છે ? મૂત્ર લોહી પાણી પરસેવો મૂત્રમાં કેટલા ટકા યુરિયા અને નકામા દ્રવ્યો આવેલા હોય છે ? 1.80% 2.50% 2.70% 3.50% કયા પ્રાણીઓ પરિવહનતંત્ર હોતું નથી ? વાદળી અને જળવ્યાળ જળચર ભૂચર જંગલી વનસ્પતિમાં ખોરાકનું વહન બધા ભાગોમાં કરતી પેશીને શું કહેવાય ? અન્નવાહક પેશી જલવાહક શાખાઓ વાહકપેશી ધમની અને શિરા શું છે ? નલિકાઓ રુધિરતંત્ર નાડીઓ રુધિરવાહિનીઓ કેશિકાઓ ફરીથી જોડાયને શું બને છે ? શિરા રુધિરવાહિની નાડી ધમની વનસ્પતિ પાણી અને ક્ષારોના વહન માટે પાઈપ જેવી વાહિની ધરાવે છે તેને શું કહેવાય ? નલિકાઓ વાહકપેશી શાખાઓ જલવાહક રુધિર ને માત્ર હ્રદયની દિશા તરફ કોણ જવા દે છે ? શિરા કેશિકાઓ વાલ્વ ધમની નકામા પદાર્થોને શરીરમાંથી નિકાલ કરવાની ક્રિયાને શું કહેવાય ? કુદરતી જૈવિક ઉત્સર્જન પરિવહન પાણી અને ક્ષાર કેમાં હોય છે ? મૂત્રમાં રુધિરમાં પરસેવામાં મૂત્રવાહિનીમાં હ્રદયમાં રહેલા ઉપરના બે ખંડને શું કહેવાય છે ? કર્ણકો ક્ષેપકો મહાશિરા નલિકાઓ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા કોણ પાણીને બાષ્પ રૂપે બહાર નિકાળે છે ? પર્ણ શાખાઓ પર્ણરંધ્ર મૂળ ઑક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગોમાં કોણ લઈ જાય છે ? ધમની રુધિરવાહિની નલિકા શિરા મૂત્રપિંડમાંથી મૂત્ર કોના દ્વારા મૂત્રાશયમાં જાય છે ? શિરા મૂત્રવાહિનીઓ કેશિકાઓ રુધિરવાહિની રક્તકણ શું ધરાવે છે ? હિમોગ્લોબિન રુધિર રુધિરરસ શ્વેતકણ શિરા ની દીવાલ કેવી હોય છે ? જાડી પાતળી મોટી ટુંકી શ્વાસ દરમિયાન શુદ્ધ ઑક્સિજનની જથ્થો કયા ભરાય છે ? રુધિરવાહિનીમાં હ્રદયમાં ફેફસાંમાં ધમનીમાં રુધિર ગંઠાવાની પ્રક્રિયા શરીરમાં કોના દ્વારા થાય છે ? રક્તકણ ત્રાકકણો શ્વેતકણો રુધિરરસ શરીરમાં સતત ધબકતું અને પંપ તરીકે કામ કરતું અંગ કયું ? ધમની હ્રદય રુધિરતંત્ર નાડી હિમોગ્લોબિન કોની સાથે જોડાયને શરીરના બધા ભાગોમાં પહોંચાડે છે ? રુધિરરસ ઑક્સિજન શ્વેતકણ રક્તકણ રુધિર કેવા પદાર્થોનો બનેલો હોય છે ? ઘન પ્રવાહી તરલ અતરલ હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ કેવો હોય છે ? પીળો સફેદ લાલ કાળો કેમાં રહેલી સાંકડી નલિકાઓ પાણી અને ખનીજતત્વોને વનસ્પતિના બધા ભાગોમાં જાય છે ? શાખાઓમાં પ્રકાંડમાં પર્ણમાં પેશીઓમાં રુધિરવાહિનીઓમાં શું વહે છે ? પાણી રક્તકણ રુધિર શ્વેતકણ રુધિર ક્યાંથી ઑક્સિજન ને શરીરના કોષો સુધી લય જાય છે ? ફેફસાંમાંથી હ્રદયમાંથી શિરામાંથી ધમનીમાંથી Time's up