ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર બીજાણુ કયા પ્રકારનું પ્રજનન અંગ છે ? લિંગી વાનસ્પતિક પ્રાકૃતિક અલિંગી નીચેના માંથી કેમાં કલિકાસર્જન થાય છે ? લીલ બીજાણુ યીસ્ટ આદું બીજમાંથી નવો છોડ ઉત્પન્ન થાય તેને શું કહેવાય ? પ્રાકૃતિક લિંગી અલિંગી કુદરતી નારિયળ જેવી વનસ્પતિના બીજ કોના દ્વારા ફેલાય છે ? પવન પાણી પ્રાણીઓ જંતુઓ ફલીતાંડ બનાવવા માટે સંયુગ્મન થવાની ક્રિયાને શું કહેવાય ? ફલન કવચ ફલીતાંડ ભ્રૂણ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહે છે ? પ્રજનન ઉત્સર્જન કુદરતી વાનસ્પતિક પ્રજનન કોણ પર્ણકિનારી પર કલિકાઓ ધરાવે છે ? પાનફૂટી થોર ગુલાબ આદું પાનફુટીનું પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકામાંથી શું ઉત્પન્ન થાય છે ? પર્ણ નવા છોડ મૂળ શાખાઓ જીવજંતુઓ પુષ્પો પરથી પોતાના શરીર પર શું લઈ જાય છે ? ફૂલ તાંતણા પરાગરજ પર્ણ કલિકા કેવું પ્રકાંડ છે ? જાડું મોટું નાનું ટૂંકું વનસ્પતિના ભાગો દ્વારા થતાં પ્રજનનને શું કહેવાય ? ઉત્સર્જન કુદરતી વાનસ્પતિક પ્રજનન પ્રજનન પવન,પાણી,હવા અને પ્રાણીઓ દ્વારા કોના ફેલાવાની પ્રક્રિયા થાય છે ? ફળ પર્ણ પુષ્પ બીજ પરાગરજ શેમાં આવેલું હોય છે ? પરાગાસન પરાગવાહિની અંડાશય પરાગાશય ફલન પછી પાકેલું અંડાશય કેમાં પરિણમે છે ? ફૂલ પુષ્પ ફળ પર્ણ પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન ને શું કહેવાય ? પરાગનયન સ્વપરાગનયન પરપરાગનયન ફલન કઈ કલિકાઓ નવા છોડનું સર્જન કરી શકે છે ? કુદરતી લિંગી વાનસ્પતિક અલિંગી પરગસન. પરાગવાહિની અને અંડાશય કોણ ધરાવે છે ? અંડાશય માદાજન્યુ નરજન્યુઓ પુંકેસર ફલીતાંડ શેમાં વિકાસ પામે છે ? ફલીતાંડ ભ્રૂણ કવચ અંડક પુષ્પની પરાગરજ બીજા પુષ્પ કે તેવાજ બીજા છોડના પુષ્પના પરાગાસન પર પરસ્થાપિત થાયતેને શું કહે છે ? સ્વપરાગનયન પરાગનયન પરપરાગનયન ફલન પરાગરજનું રક્ષણાત્મક કવચ શું કરતાં રોકે છે ? ગરમ થતાં સુકાઈ જતા ઠંડુ થતાં ભીનું થતાં અંડકોમાંથી શું નિર્માણ પામે છે ? ફળ કવચ ભ્રૂણ બીજ નીચેના માંથી કોના બીજ પવન દ્વારા નથી ફેલાતા ? ગુલાબ સરગવો મેપલ સુર્યમુખી વનસ્પતિના નરપ્રજનન ને શું કહેવાય ? સ્ત્રીકેસર પુંકેસર બીજાણુ લિંગ કેસર કઈ વનસ્પતિના ફળ ફુટીને પિતૃક વનસ્પતિથી દૂર ફેકાય છે ? સરગવો મેપલ એરંડા અને બાલસમ બટાટા બીજાણુ કેવું કવચ ધરાવે છે ? સખત રક્ષણાત્મક નબળું નાનું જાડું ગુલાબ અને ચંપાની ડાળની કાપેલી ગાંઠને શું કહેવાય ? પ્રકાંડ કલમ મૂળ શાખા જે ફૂલ માત્ર પુંકેસર અથવા સ્ત્રીકેસર ધરાવે તેને શું કહેવાય ? બહુલિંગ અલિંગી દ્રિલિંગી પુષ્પ એક લિંગી પુષ્પ જન્યુઓના સંયુગ્મન રચતા કોષને શું કહે છે ? કવચ ફલન ભ્રૂણ ફલીતાંડ જો એકજ પુષ્પ પર પરાગરજ પરાગાસન પર પરસ્થાપિત થાય તેને શું કહેવાય ? પરપરાગનયન સ્વપરાગનયન ફલન પરાગનયન બીજના ફેલાવથી શેનું નિર્માણ થાય છે ? નવી વસવાટનું ગીચતાનું નવા ફળનું ક્ષારનું વનસ્પતિના મૂળ,પ્રકાંડ,પર્ણને શું કહેવાય છે ? મૂળ અંગો વાનસ્પતિક અંગો પ્રજનન અંગો કુદરતી અંગો નીચેના માંથી કોણ એકલિંગી નથી ? મકાઈ ગુલાબ કાકડી પપૈયા શક્કરિયા જેવી વનસ્પતિ કેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે ? શાખાઓ પર્ણ મૂળ પ્રકાંડ લિંગીપ્રજનનમાં એક નર અને એક માદા જન્યુ મળી ને શું બનાવે છે ? ફલિતાંડ અંડક અંડાશય કવચ નીચેનામાંથી કોણ દ્રિલિંગી નથી ગુલાબ સરસવ મકાઈ પેટુનીયા વનસ્પતિમાં કેટલા પ્રકારના પ્રજનન જોવા મળે છે ? ત્રણ ચાર છ બે કયા પ્રકારના પ્રજનનમાંથી નવો છોડ પર્ણ,પ્રકાંડ,મૂળ,અને કાલિકામાંથી ઉત્પન્ન થાય છે ? વાનસ્પતિક કુદરતી પ્રાકૃતિક લિંગી પરાગરજ શું ઉત્પન્ન કરે છે ? નરજન્યુઓ અંડાશય માદાજન્યુ ફળ કયા પ્રજનન દ્વારા ઊગતી વનસ્પતિ ઉગવામાં ઓછો સમય લે છે ? વાનસ્પતિક લિંગી અલિંગી કુદરતી પ્રકાશ,પાણી અને ક્ષારોની સ્પર્ધા કોણ અટકાવે છે ? ગીચતા બીજનો ફેલાવો નવા પુષ્પો નવી વસવાટ લીલ જેવી વનસ્પતિ કોના દ્વારા ઝડપી વિકાસ પામે છે ? પ્રકાંડ શાખાઓ વિખંડન કલિકા વનસ્પતિના માદાપ્રજનન ને શું કહેવાય ? બીજાણુ સ્ત્રીકેસર પુંકેસર અલિંગી પરાગનયનમાં પરાગરજનું વહન કયાથી કયા થાય છે ? પરાગાશય થી અંડાશય પરાગાસન થી અંડાશય પરાગાશય થી પરાગાસન અંડાશય થી પરાગાસન અંડાશય કેટલા અંડકો ધરાવે છે ? પાંચ બે ચાર એક કે વધુ બીજ વગર નવો છોડ ઉત્પન્ન કરે તેને શું કહેવાય ? અલિંગી લિંગી કુદરતી પ્રાકૃતિક મોસ અને હંસરાજ શેના દ્વારા પ્રજનન કરે છે ? બીજાણુ સર્જન કલિકા સર્જન પરાગનયન અવખંડન નીચેના માંથી કયું ફળ માંસલ અને રસાળ નથી ? કેરી અખરોટ નારંગી સફરજન નીચેના માંથી કોણ બીજનું નિર્માણ કરે છે ? ગુલાબ બટાટા બ્રેડ મોલ્ડ આદું અવખંડન કોનામાં જોવા મળે છે ? યીસ્ટ બટાટા બીજાણુ લીલ કોણ પોતાનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિથી જુદો પાડીને નવા છોડનું ઉત્પન્ન કરે છે ? યીસ્ટ બટાટા આદું થોર વાનસ્પતિક પ્રજનન કયા પ્રકારનું પ્રજનન છે ? લિંગી પ્રાકૃતિક કુદરતી અલિંગી બીજાણુ કેવી રીતે નવા સજીવ તરીકે વિકાસ પામે છે ? આંખથી અંકુરણ થી ફૂગ થી બીજાણુધાની થી નીચેના માંથી કયું ફળ કઠણ અને શુષ્ક નથી ? અખરોટ બદામ મોસંબી ચણા ગાડરિયું જેવી વનસ્પતિ ના બીજ કોના દ્વારા ફેલાય છે ? કિટકો પાણી પવન પ્રાણીઓ જે ફૂલો પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે તેને શું કહેવાય ? દ્રિલિંગી પુષ્પ એક લિંગી પુષ્પ અલિંગી બહુલિંગ બીજ રક્ષણાત્મક બીજવરણમાં શું ધરાવે છે ? ભ્રૂણ ફળ પુષ્પ કવચ પરાગરજ કેના દ્વારા સરળતાથી વહન પામે છે ? મૂળ પુષ્પો પર્ણ પવન અથવા પાણી વનસ્પતિના પ્રાજનનિક ભાગ કોણ છે ? પ્રકાંડ મૂળ પુષ્પો પર્ણો Time's up