ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર આલ્વા એડિસન ને બલ્બ ઉપરાંત બીજી કેટલી શોધો કરેલી છે ? 1200 00 1300 ધનધ્રુવ અને ઋણધ્રુવ શું છે ? વિદ્યુતકોષણા ધ્રુવો સમાન ધ્રુવો વિરુદ્ધ ધ્રુવો અસમાન ધ્રુવો બે કે તેથી વધુ વિદ્યુત કોષણ જોડાણને શું કહેવાય છે ? સેલ બેટરી રીમોટ હોલ્ડર ઊર્જાનો વ્યય ઓછામાં ઓછો કરે છે તેની ખાતરી કોણ આપે છે ? LEDબલ્બ સાદો બલ્બ clfબલ્બ ISI માર્ક વિદ્યુતકળ માટે ખુલ્લી અવસ્થાને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે ? off on mcb swih ઝેરી પ્રકૃતિનો વાયુરૂપ પારો કોણ ધરાવે છે ? clfબલ્બ LEDબલ્બ બેટરી સાદો બલ્બ વિદ્યુત કળ જોડાણની અવસ્થામાં હોય ત્યારે તેના પરિપથને શું કહેવાય ? ખુલ્લો પરિપથ વિરુદ્ધ પરિપથ બંધ પરિપથ સ્થિર પરિપથ જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે હોકયંત્રની સોય શું અનુભવે છે ? ગરમી ધ્રુજારી આવર્તન કંપન જે તાર માંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં પીગળી જાય તેવા તાર માંથી શું બનાવાય છે ? ફિલામેન્ટ વિદ્યુતના ફ્યૂઝ સ્વિચ બેટરી રમકડાં કયા વિદ્યુત ચુંબક ધરાવે છે ? નીચે ઉપર વચ્ચે અંદરના ભાગમાં વિદ્યુત બલ્બની શોધ કોને કરી ? ન્યુટન આલ્વા એડિસન ગેલેલિયો ઓસ્ટેડ વિદ્યુતકોષની સંજ્ઞામાં લાંબી રેખા શું દર્શાવે છે ? ઋણ ધ્રુવ વિરુદ્ધ ધ્રુવો ધન ધ્રુવ સમાન ધ્રુવ લોખંડના ટુકડા પર અલગ કરેલા તારમાં વિદ્યુત પ્રવાહનું વહન કરતાં તારના ગુંચળાને શું કહેવાય ? હીટર વિદ્યુત ચુંબક વિદ્યુત ફ્યૂઝ બેટરી બલ્બની અંદર રહેલ પાતળા તાર ને શું કહેવાય ? પરિપથ બેટરી સેલ ફિલામેન્ટ વિદ્યુત ઘટકોને સંજ્ઞામાં દર્શાવીને વિદ્યુતપરિપથનું શું દર્શાવી શકાય છે ? વિદ્યુત રેખાકૃતિ આકાર આલેખ ચિત્ર લેખન વિધુતકળ ને પરિપથમાં કયા ગોઠવવામાં આવે છે ? ગમે ત્યાં ઉપર નીચે વચ્ચે વિદ્યુતકળ માટે ON ની સંજ્ઞા શું દર્શાવે છે ? ખુલ્લી બંધ વિરુદ્ધ જોડાણની તારમાંથી વિદ્યુત પસાર થાય ત્યારે દરેક વખતે હોકયંત્રની સોય આવર્ત અનુભવે એવું કોને કહ્યું ? ન્યુટન એડિસન ગેલેલિયો ઓસ્ટેડ ભંગારમાંથી ચુંબકીય પદાર્થોને દૂર કરવા શેનો ઉપયોગ થાય છે ? હોકયંત્ર વિદ્યુત ચુંબક બેટરી તાર વિદ્યુતકોષની સંજ્ઞામાં જાડી અને ટૂંકી રેખા શું દર્શાવે છે ? ધન ધ્રુવ ઋણ ધ્રુવ સમાન ધ્રુવ અસમાન ધ્રુવો નીચેન માંથી કોને વિદ્યુત ચુંબક આકર્ષે છે ? લાકડા પ્લાસ્ટિક કાગળ લોખંડ ઈલેક્ટ્રીક વસ્તુઓમાં આવેલ તારના ગુંચળાને શું કહેવાય ? ઍલિમેન્ટ બેટરી ફ્યૂઝ સ્વિચ વિદ્યુતગોળાનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થઈને શેનું ઉત્સર્જન કરે છે ? પ્રકાશ ગરમી ઉષ્મા ભેજ તારની કોઈલ જે વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે તેને શું કહેવાય ? હોકાયંત્ર બેટરી વિદ્યુત ચુંબક ફ્યૂઝ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને શું કહેવાય ? mcb બલ્બ બેટરી ફ્યૂઝ વિદ્યુત શરૂ થતાં ઉષ્મીય અસરને લીધે કોણ ગરમ થાય છે ? ફ્યૂઝ ઍલિમેન્ટ બેટરી ફિલામેન્ટ પ્રકાશની આપેલી તીવ્રતા ઉત્પન્ન કરવા માટે કયો બલ્બ વિદ્યુતનો ઓછો વપરાશ કરે છે ? સાદો બલ્બ clfબલ્બ LED બલ્બ વિદ્યુત બલ્બ જ્યારે રૂમમાં હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરીએ ત્યારે શું થાય છે ? ઠંડી ઉત્પન્ન થાય પ્રકાશ ઉત્પન્ન થાય ગરમી ઉત્પન્ન થાય હવા ઉત્પન્ન થાય વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય તો કોણ ઓટોમેટિક બંધ થાય ? ફ્યૂઝ MCB બલ્બ સ્વિચ વિદ્યુત તારમાંથી વિદ્યુત પસાર થતાં ગરમ થાય તેને કઈ અસર કહે છે ? પ્રકાશિત ચુંબકીય ઉષ્મીય પરિવર્તિત નીચેના માંથી કોણ વિદ્યુત ચુંબકને આકર્ષતુ નથી ? લાકડાનું બેટ લોખંડ હોકયંત્ર વિદ્યુત ઘંટડી વિદ્યુત પ્રવાહને થોડી સેકન્ડ વધારે ચાલુ રાખવાથી વિદ્યુત ચુંબક વિદ્યુત કોષને શું કરે છે ? ગરમ નબળો ઠંડો તેજ વિદ્યુત ઘંટડીમાં શું આવેલું હોય છે ? વિદ્યુત ચુંબક તાર ફ્યૂઝ બેટરી તારમાંથી વિદ્યુત પસાર થાય ત્યારે ચુંબક તરીકે કોણ વર્તે છે ? હોકયંત્રની સોય બલ્બ ફ્યૂઝ તાર નીચેના માંથી કેમાં વિદ્યુત કોષ નથી વપરાતું ? ટોર્ચ બસ બલ્બ રીમોટ વિધુત બલ્બ,ટ્યૂબલાઇટ કે lf ખરીદતા પહેલા શેનો માર્ક જોવો જોઈએ ? CIC ISI BIS CIS વિદ્યુત કોષમાં વિદ્યુત કળ એ શું છે ? ટોર્ચ બલ્બ સ્વિચ બેટરી મીનીએચર સર્કિટ બ્રેકર શું છે ? સ્વિચ ફ્યૂઝ તાર બલ્બ આંખમાંથી શું દૂર કરવા ડૉક્ટર નાના વિદ્યુત ચુંબક નો ઉપયોગ કરે છે ? કચરાને પાંપણને લોખંડનો નાનો ટુકડાને નંબર ને જો વિદ્યુત પરિપથમાં યોગ્ય ફ્યૂઝ લગાવેલો હોય તો શેના થી બચાવે છે ? ગરમીથી સળગવાથી અકસ્માત,આગથી તૂટવાથી વધારે વિધુત પ્રવાહથી વિદ્યુત પરિપથમાં થતાં નુકશાનને કોણ અટકાવે છે ? બેટરી તાર ઍલિમેન્ટ ફ્યૂઝ વિદ્યુત કળ ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે તેના પરિપથને શું કહેવાય ? બંધ પરિપથ સ્થિર પરિપથ વિરુદ્ધ પરિપથ ખુલ્લો પરિપથ ઉષ્મીય અસરને લીધે કોના તાર સહેલાઈ થી પીગળી જાય છે ? સ્વિચ ઍલિમેન્ટ બેટરી ફ્યૂઝ Time's up