ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 16 તમારું નામ તમારો મોબાઇલ નંબર પ્રાપ્ય વરસાદના પાણીના અનુસ્ત્રવણ દ્વારા શેની પુનઃ પૂર્તિ થાય છે ? ભૂમિય જળસ્તરની હેન્ડપંપની ભૂમિય જળની કૂવાના પાણીની ભૂમિય જળસ્તર નીછે મળતા પાણીને શું કહેવાય ? જળ ભંડાર ભૂમિય જળ વરસાદી જળ શુદ્ધ જળ 22 માર્ચના દિવસે આખા વિશ્વમાં શું ઉજવવામાં આવે છે ? પર્યાવરણ દિવસ વિશ્વ જળ દિવસ યોગ દિવસ હાસ્ય દિવસ ખેતી માટે સિંચાઈના સ્ત્રોત કયા છે ? સમુદ્ર નહેરો જંગલો નદીઓ સુકાઈ ગયેલ નદીઓ,તળવોને ઊંડા ખોદીને પાણીના સંગ્રહ દ્વાર શું કરી શકાય છે ? પુનઃ જીવિત હળિયાળી પોહળી પાણીનો વ્યય નીચેના માંથી કોના દ્વારા આપડે પાણીનો વ્યય કરીએ છીએ ? દાઢી કરતાં બ્રશ કરતાં આપેલ તમામ નહાતા ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને શું કહેવાય ? શોષણ પરિવર્તન અનુકૂલન અનુસ્ત્રવણ ભારતમાં ખેડૂતો પાક માં સિંચાઈ માટે કોના પર આધાર રાખે છે ? વરસાદ પર બિયારણ જમીન પર ભૂમિય જળસ્તર પર કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મીઠા પાણીના વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું ? 2004 2005 2003 2008 કોણ પાણીને સરળતાથી અનુસ્ત્રવણ થવા દેતા નથી ? જંગલો પાક્કા મકાનો પાઈપ લાઈનો પાક્કા રસ્તા નીચેના માંથી કયા કારકો ભૂમિય સ્તરને અસર કરે છે ? આપેલ તમામ જનસંખ્યામાં વધારો ઓછો વરસાદ ઔધોગિક,કૃષિ પ્રવૃતિ ઘરો,દુકાનો,કાર્યાલયો અને પાક્કા રોડના નિર્માણની માંગમાં વધારો કોના લીધે થાય છે ? ભૂમિય જળસ્તરથી વસ્તી ઘટાડાથી વસ્તી વધારાથી ભૂમિય સ્તરથી નીચેના માંથી કયું સ્વરૂપ પાણીનું છે ? ઘન આપેલ બધા પ્રવાહી વાયુ ભૂમિય જળ કયા સંચિત થઈ જાય છે ? જંગલમાં કઠણ ખડકોના સ્તરમાં જમીનમાં તળાવોમાં મોટા ભાગના લોકો પોતાના ઉપયોગ માટેનું પાણી કયાથી પ્રાપ્ત કરે છે ? કૂવો બોર હેન્ડપંપ આપેલ તમામથી વરસાદના પાણીનો ઉપયોગ ભૂમિય જળની સપાટી માં શું કરવા માટે થાય છે ? ઘટાડો બગાડ સંગ્રહ વધારો પૃથ્વી પર વનસ્પતિનો નષ્ટ એટલે કેનો અંત ? જંગલનો તમામ જીવોનો જમીનનો સમુદ્રનો પાણીના કેટલા સ્વરૂપ છે ? 3 4 6 8 પૃથ્વી પર પાણીની માત્ર કોના લીધે વર્ષોથી જળવાય રહી છે ? બાષ્પી ભવન વરસાદ જંગલો જલચક્ર જો પાણીની પર્યાપ્તરૂપે પુનઃ પૂર્તિ ન થાય તો ભૂમિય સ્તરનું શું થાય ? બગડી જાય ઘટાડો થાય વધારો થાય નીચે ઉતરી જાય કોનું પાણી જમીનમાંથી પસાર થઈને જમીનની નીચની તિરાડો અને ખાલી સ્થાનોને ભરી દે છે ? વરસાદ નું પાણી નદીઓનું પાણી આપેલ તમામ તળાવોનું પાણી ઘન સ્વરૂપે પાણી કયા જોવા મળે છે ? બરફ સ્વરૂપે ધ્રુવો પર બરફથી ઢંકાયેલ પર્વતો આપેલ તમામ હિમનદીઓ જળભરોમાંના પાણીને સામાન્ય રીતે કોની મદદથી બહાર કાઢવામાં આવે છે ? બોરકૂવા કે હેન્ડપંપોથી ખોદીને પાઈપ દ્વારા મોટર થી પૃથ્વીની સપાટી પર કેટલો ભાગ પાણીથી ઢંકાયેલો છે ? 78% 75% 77% 71% નીચેના માંથી કોણ ભૂમિય જળસ્તરને ઓછું કરવાનું કારક નથી જળ ચક્ર વસ્તી વધારો જંગલોનો નાશ ઓછો વરસાદ જમીનમાં સંગ્રહાયેલા પાણીના ઉપરના સ્તરને શું કહેવાય ? ભૂમિય જળસ્તર મધ્ય જળસ્તર નીચલું જળસ્તર ભૂમિય જળ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન કેટલા લિટર પ્રતિ વ્યક્તિની ભલામણ કરેલ છે ? 30 લિટર 40 લિટર 20 લિટર 50 લિટર કોણ તેના ત્રણ સ્વરૂપમાં સતત ચક્રીય પરિવર્તન પામતું રહે છે ? વરાળ પાણી ખોરાક વનસ્પતિ પાણીનું સરળતાથી અનુસ્ત્રવણ કયા થાય છે ? આપેલ તમામ બગીચાઓ ઘાસના મેદાનો ખેતીની જમીનમાં આપણા માટે બહુમૂલ્ય કુદરતી સ્ત્રોત કયો છે ? જમીન ખોરાક વરસાદનું પાણી જંગલો વિશ્વ જળ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 22 માર્ચ 22 એપ્રિલ 24 માર્ચ 28 એપ્રિલ વનસ્પતિના હોય તો શું ના હોય ? વરસાદ ખોરાક ઑક્સીજન આપેલ તમામ પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે કેવો વિષય છે ? ચિંતાનો ખુશીનો આશ્ચર્યયનો ચર્ચાનો જળ સંગ્રહ કરવા માટેની પરંપરાગત પદ્ધતિ કઈ છે ? બોર ટાંકીઓ વાવ તળાવ અનુસ્ત્રવણની ક્રિયા દ્વારા ભૂમિય જળસ્તરના પાણીનું શું થાય છે ? પુનઃ પૂર્તિ શોષણ ચોખ્ખાય બગાડ મહાસાગરો,નદીઓ,ભૂતળ અને ઝરણાંઓમાં કયા સ્વરૂપે પાણી હોય છે ? વાયુ ઘન ગેસ પ્રવાહી બધા વ્યક્તિઓને કોના મહત્વ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા જળ દિવસની ઉજવણી કરીએ છીએ ? આરોગ્ય પ્રત્યે પર્યાવરણ પ્રત્યે પાણીના સંરક્ષણ પ્રત્યે વાતાવરણ પ્રત્યે આપણી આસપાસના વાતાવરણમાં પાણીની વરાળ સ્વરૂપે કયું સ્વરૂપ હોય વાયુ પ્રવાહી ઘન ગેસ આપણા દેશમાં ઘણી જગ્યાએ જળ સંગ્રહ અને જળની પુનઃ પૂર્તિ માટે શેની વ્યવસ્થા હોય છે ? વાવ તળાવો સમુદ્રો ટાંકીઓ આવનાર વર્ષોમાં વિશ્વના એક તૃતીયાંશથી વધારે લોકો શેનો સામનો કરશે ? પાણીની તંગીનો પર્યાવરણ નો વાતાવરણનો પ્રદૂષણનો પાણીના વ્યય માટે નીચેના માંથી કોણ કારક નથી ? ઔધોગિક વિસ્તાર જળ સ્ત્રોતનું અવ્યવસ્થાપન અતિ વરસાદ વસ્તી વધારો કેટલાંક સ્થાનોએ સ્થિત કઠણ ખડકોના સ્તરોની વચ્ચે ભૂમિય જળ શું થાઈ જાય છે ? બગડી સ્થિર શોષણ સંચિત સંચિત ભૂમિય જળના ભંડારોને શું કહેવાય ? હેન્ડ પંપો કૂવાઓ જળભર નદીઓ ગામડામાં લોકો પાણીની પ્રાપ્તિ કયાથી કરે છે ? વરસાદ ના પાણી પાઈપ લાઇનથી પાણીના સ્રોત પરથી જમીનમાંથી કયા કારણોને લીધે ભૂમિમાં વરસાદના પાણીના અનુસ્ત્રવણમાં ઘટાડો થાય છે ? ખેતીલાયક જમીનનો ઘટાડો રમતના મેદાનોનો ઘટાડો બગીચાઓ આપેલ તમામ જંગલોનો નાશ અને પાણીના અનુસ્ત્રવણ માટે અસરકારક વિસ્તારોમાં ઘટાડો કોને અસર કરે છે પાણીના સ્તરને ભૂમિય જળસ્તરને જંગલોને ભૂમિય સ્તરને સાંકડા વ્યાસ વાળી નાની પાઈપમાંથી છોડને પાણી પહોંચાડવામાં આવે તેને કઈ પદ્ધતિ કહેવાય ? પાઈપ પદ્ધતિ ટપકસિંચાઈ પદ્ધતિ બાષ્પીભવન પદ્ધતિ સિંચાઈ પદ્ધતિ નિર્માણ કાર્યો માટે કામદારો પાણી કયાથી લાવે છે ? કૂવા માંથી બોરિંગ દ્વારા સમુદ્રમાંથી તળાવોમાંથી Time's up