ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 17 તમારું નામ તમારો મોબાઇલ નંબર કોણ મૃત વનસ્પતિ અને પ્રાણીઓને ઘેરા રંગના સેન્દ્રિય પદાથોમાં ફેરવે છે ? ફૂગ અને સૂક્ષ્મ જીવો સડેલા પર્ણો કિડીઓ જીવજંતુઓ કોણ મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે ? કિડીઓ જીવજંતુઓ જીવડાઓ ફૂગ અને સૂક્ષ્મ જીવો કોણ વનસ્પતિના બીજના ફેલાવા માટે અગત્યનો ભાગ ભજવે છે ? પવન પ્રાણીઓ હવા પાણી વૃક્ષોની ગેરહાજરીમાં જમીન એની કઈ શક્તિ ગુમાવે છે ? ફળદ્રુપતા જલધારક પોષણની પોષકતત્વોની જંગલના દરેક ઘટકો કોના પર આધાર રાખે છે ? એકબીજા પર વનસ્પતિ પર ખોરાક પર પાણી પર જંગલમાં વસતા લોકોને જંગલ શું શું પૂરું પડે છે ? આપેલ તમામ વસ્તુ દવાઓ ખોરાક રહેઠાણ ને ખોરાક જંગલનો સૌથી ઉપરનો સ્તર છત્રછાયા કોનો પ્રવાહને રોકી રાખે છે ? પાણીના ખોરાકના ઑક્સીજનના વરસાદના જંગલમાં જમીન,પાણી,હવા,સજીવો વચ્ચે શું જોવા મળે છે ? પરિવર્તન પુનઃ સર્જન આંતરક્રિયાઓ જૈવિક ક્રિયાઓ કોણ વિવિધ પ્રકારના અને કદના હોય છે ? વૃક્ષો ડાળીઓ વૃક્ષોના મુગટ વૃક્ષના થડ લાંબુ ઘાસ અને નાના છોડવાઓ જંગલમાં કયું સ્તર બનાવે છે ? વચ્ચેનું સૌથી નીચેનું સૌથી ઉપરનું સ્તર વૃક્ષો પછીનું નીચેના માંથી કઈ લાકડાની વસ્તુ નથી ? ફ્રિજ ફર્નિચર બળતણનું લાકડું દિવાસળી કોણ કુદરતનું જળશુદ્ધિકરણ તંત્ર છે ? જંગલો પર્વતો સમુદ્રો પાણી જંગલ કોનું શુદ્ધિકરણ કરે છે ? જમીન જળ આકાશ કુદરત કોણ ઘેરા રંગનું,મૃત અને સડેલા પર્ણો,ફળો,બીજ,ડાળીઓને નાના છોડવાથી આવરિત હતું ? ઉપરી સ્તર નીચલું સ્તર વાનસ્પતિક સમૂહો જંગલનું તળિયું વાતાવરણમાં ઑક્સીજન અને કાર્બન ડાયોક્સાઈડનું સંતુલન કોણ જાળવે છે ? પ્રાણીઓ ફૂગ અને સૂક્ષ્મ જીવો વૃક્ષો પાણી ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો રોકે છે ? 21% 30% 25% 40% પ્રાણીઓનો સડી ગયેલો મળ કોને પોષણ પૂરું પડે છે ? જીવડાઓને વનસ્પતિને વિઘટકોને બીજાંકુરિતને જંગલમાં ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચાં વૃક્ષો ઉપર છવાઈને શું પ્રદાન કરે છે ? આધાર છત્રછાયા પ્રકાશ રક્ષણ નરી આંખે જોઈ શકાતા સજીવો ઉપરાંત કેવા જીવો જમીનમાં રહે છે ? સજીવ મોટા સૂક્ષ્મ જીવો જંતુઓ જંગલો કયા જીવનથી ભરપૂર છે ? હરિયાળી જીવન છત્રછાયા રૂપી ગતિશીલ જૈવિક અસ્તિત્વ વન્ય જીવનથી વાતાવરણ ,જલચક્ર અને હવાની ગુણવત્તાને કોણ અસર કરે છે ? પ્રાણીઓ વનસ્પતિઓ જમીન જંગલો જંગલની વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે શું જરૂરિ છે ? બીજનો ફેલાવો પાણી વૃક્ષો પ્રાણીઓ વરસાદનું પાણી કોના દ્વારા નીચે આવે છે ? વૃક્ષોની ડાળીઓ ને પ્રકાંડ વૃક્ષોના મૂળ વૃક્ષોના પર્ણો વૃક્ષની વેલ મૃત પર્ણોના આવરણ પર ચાલતી વખતે કોના પર ચાલતા હોય એવું લાગે ? કડક જમીન પર નરમ ઘાસ પર નરમ ગાલીચા ભેજવાળી જમીન પર પોષકતત્વો કોના દ્વારા ફરીથી શોષય છે ? પ્રાણીઓ સુઘટકો વિઘટકો વનસ્પતિઓ કિટકો,પતંગિયા,મધમાખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિને શેમાં મદદ કરે છે ? ફેલાવામાં ખોરાકમાં પોષણમાં પ્રકાશસંશ્લેષણ બધાજ પ્રાણીઓ કેના પર નભે છે ? પ્રાણીઓ પર ખોરાક પર પાણી પર વનસ્પતિ પર જંગલ ના તળિયે સડેલા પદાર્થો કેવા હોય ? ભેજવાળા અને હુંફાળા ગરમ ઠંડા ગંધાતા જંગલ કોને ઘર પૂરું પડે છે ? જંગલી ઘેટાંને મનુષ્યને પક્ષીઓને પ્રાણીઓ અને વનસ્પતિને જંગલ માં સૌથી ઉપરનું સ્તર શેનું હોય છે ? છોડ વૃક્ષો ક્ષુપ વનસ્પતિ નીચેના માંથી કોનાથી જંગલનું તળિયું બનેલું હોય છે ? સડેલા પર્ણો,ફળ,બીજ આપેલ તમામથી ઘેરો રંગ નાના છોડવાઓ વૃક્ષો કઈ પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે ? પ્રકાશસંશ્લેષણ બાષ્પીભવન વરાળ બાષ્પોત્સર્જન વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ દ્વારા શું મુક્ત કરે છે ? ઑક્સીજન કાર્બન ડાયોક્સાઈડ ખોરાક પાણી કોણ બીજને અંકુરિત થઈને છોડમાં રૂપાંતરિત થવા માટે સાનુકૂળતા પૂરી પડે છે ? પાણી માટી પ્રાણીઓ જંગલોની ભૂમિ ગલમાં કઈ કઈ વનસ્પતિઓ જોવા મળે છે ? આપેલ તમામ સાગ,સેલમ આંબળા ,લીમડો કાચનાર રીંછ,જંગલી બળદ,સાપ,હાથી,શિયાર જેવા પ્રાણીઓ કયા રહે છે ? જંગલના ઉપરી વિસ્તારમાં જંગલમાં વચ્ચે જંગલના ઊંડા વિસ્તારમાં નદી કિનારે કોના માટે વનસ્પતિ ઑક્સીજન પૂરો પડે છે ? વૃક્ષો માટે પ્રાણીઓના શ્વસન માટે જીવજંતુ માટે સેન્દ્રિય પદાર્થો માટે ગુંદર,મસાલા,પ્રાણીઓનો ખોરાક,જડીબુટ્ટીઓ શું છે ? આયુર્વેદીક પેદાશ વન્ય પેદાશો વૃક્ષો વનસ્પતિ જંગલના અધિકારીઓ પ્રાણીઓની હાજરી કોના દ્વારા ઓળખી શકે છે ? અવાજ ચાલ મળ ને પગલાંના નિશાન રહેઠાણ થી કુદરતમાં વૃક્ષો પૂરતા પ્રમાણમાં શું ઉત્પન્ન કરે છે ? ખોરાક વનસ્પતિ બીજ છોડ જો જંગલો ના હોયતો કેનું પ્રમાણ હવામાં વધી જાય ? કાર્બન ડાયોક્સાઈડ ઑક્સીજન વાયુ ધુમ્મસ વૃક્ષોની નીચેનું સ્તર કોનું હોય છે ? વનસ્પતિ છોડ વૃક્ષો ક્ષુપ નીચેના માંથી કોણ વન્યપેદાશ નથી ? ગુંદર બળતણનું લાકડું પેટ્રોલ પ્લાયવૂડ પ્રકાંડ ઉપરના ડાળીઓવાળા ભાગને શું કહેવાય ? વૃક્ષનો તાજ છત્ર વૃક્ષનો આકાર વૃક્ષની છાજલી કોણ વરસાદના પાણીના કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે ? વનસ્પતિ જંગલો પ્રાણીઓ માટી જંગલો પૃથ્વી માટે શું છે ? હ્રદય લીલા ફેફસાં વસવાટ અનુકૂલન જંગલો આજુબાજુના કોના અવાજને શોષી લે છે ? મનુષ્યના પ્રાણીઓના વાહનોના હાઈવેના વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખી ને શું થતું અટકાવે છે ? પાણીનો બગાડ માટીનું ધોવાણ જમીનનું ધોવાણ જંગલનું ધોવાણ છોડવાઓ જંગલમાં કયા સ્તરે હોય છે ? વચ્ચે ઉપર સૌથી નીચે માધ્યમમાં જમીનમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓના પોષક ઘટકો મુક્ત થયેલ છે એ કોની હાજરી સૂચવે છે ? વિઘટકો જીવજંતુઓની સેન્દ્રિય પદાર્થોની ફૂગ અને સૂક્ષ્મ જીવો વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો કોને ખોરાક અને રહેઠાણની તક આપે છે ? મનુષ્ય તૃણાહારીઓ માંસાહારીઓ જીવ જંતુઓ જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને શું કહેવાય ? છત્રછાયા સ્તર પ્રકાર વાનસ્પતિક સમૂહો જંગલમાં શું જોવા મળે છે જે એકબીજા સાથે જોડાયેલી હોય ? વનસ્પતિ આહાર શૃંખલાઓ વેલ ડાળીઓ જંગલમાં વનસ્પતિઓ અને પ્રાણીઓમાં શું જોવા મળે છે ? સમાનતા વિરુદ્ધતા વિવિધતા એકતા સૂક્ષ્મ જીવો કે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓને સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે તેને શું કહેવાય ? સજીવો વિઘટકો અઘટકો સુઘટકો વિશાળ અને લાંબા વૃક્ષો શું બનાવે છે ? સૌથી ઉપરનું સ્તર વૃક્ષનો આકાર છાયા વૃક્ષનો તાજ Time's up