ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 18 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલ કયા પદાર્થોનું વિઘટન જારક બેક્ટેરિયા દ્વારા થાય છે ? આપેલ તમામ મનુષ્ય મળ ખોરાકનો કચરો સાબુ યુક્ત કચરો નીચેના માંથી કોણ પાણીના શુદ્ધિકરણમાં મદદકર્તા સૂક્ષ્મ જીવોને મારી નાખે છે ? રંગકો જંતુનાશકો મોટરઓઈલ આપેલ તમામ વિબિયો કોલેરી અને સાલ્મોનેલ ટાયફી શું છે ? ધાતુ બેક્ટેરિયા પોષકતત્વો મૃતોપજીવી માનવ મળ જેવા નકામા પદાર્થોને શું કહેવાય ? પ્રદૂષકો બાયોગેસ કાદવ બેક્ટેરિયા ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા પાણી હોય છે ? 95% 97% 98% 99% પ્રક્રિયા પામેલ પાણી ને જંતુરહિત કરવા શું ઉમેરવામાં આવે છે ? ક્લોરિન કે ઓઝોન બેક્ટેરિયા દવા સેનિટાઈજર સ્વચ્છતામાં વધારો કરવા માટે કઈ પ્રણાલીને ઉતેજન આપવામાં આવ્યું છે ? ગટર ઓનસાઇટ સુએઝ ટ્રીટમેન્ટ બાયોગેસ નીચે આપેલા માંથી કોણ કાર્બનિક અશુદ્ધિઓ નથી જંતુનાશકો નાઈટ્રોજન વનસ્પતિનાશકો શાકભાજીનો કચરો સુએઝમા ફોસ્ફરસ અને નાઈટ્રોજન શું છે ? વનસ્પતિનાશકો જંતુનાશકો પોષકતત્વો નીલંબિત દ્રવ્યો ગંદા પાણીના નિકાલ ની પાઈપોના નાના મોટા જાળા ને શું કહેવાય ? ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુએઝ ટ્રીટમેન્ટ ટાંકા ગટર કાંકરી અને રેતી દૂર કરનાર ટાંકાને શું કહેવાય ? મેનહોલ્સ ગટર અવસાદન બારસ્કીન ઘન પદાર્થો જેવાકે તેલ ચરબી ને કોના વડે દૂર કરાય છે ? ગાળણ સ્કીમર બેક્ટેરિયા સ્ક્રેપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક કયા વૃક્ષો વાવવા જોઈએ ? આંબો લીમડો નીલગીરી નીલગીરી પાણી ને બિનચેપી બનાવવા શેનો ઉપયોગ થાય છે ? સેનિટાઈજર ઓઝોન ઍન્ટિસેપ્ટિક દવા જમીનમાં નાખવાંમાં આવતા કેવા પદાર્થોથી જમીનના છિદ્રો બંધ થાય જાય છે ? ખાઘતેલ ને ચરબી ક્રિયાશીલ કાદવ સુકાયેલ કાદવ રાસાયણિક સુએઝએ કોનું જટિલ મિશ્રણ છે ? નીલંબિત દ્રવ્યો કાર્બનિક ઘટકો મૃતોપજીવીઓ આપેલ તમામ સુએઝ કેવો કચરો છે ? પ્રવાહી રાસાયણિક ઘન અશુદ્ધ પાણીનું શુદ્ધિકરણ સામાન્ય રીતે કઈ ટ્રીટમેન્ટ તરીકે ઓળખાય છે ? કુદરતી ભૌતિક રાસાયણિક સુએઝ ટ્રીટમેન્ટ 2016 માં ભારત સરકારે કયું અભિયાન શરૂ કર્યું હતું ? સ્વચ્છ વતાવરણ સ્વચ્છ ભારત પાણી બચાવો બેટી બચાવો ખુલ્લી ગટર વ્યવસ્થા કયા સજીવોનું પ્રજનન સ્થાન છે ? માખી ,મચ્છર કિડીઓ નાના પ્રાણીઓ બેક્ટેરિયા કાર્બનિક અશુદ્ધિઓ,નીલંબિત દ્રવ્યો,અકાર્બનિક અશુદ્ધિઓ,પોષકતત્વો,બેક્ટેરિયા કોનું મિશ્રણ છે ? સુએઝનું પાણીનું શુદ્ધિકરણ પ્રદૂષકો અદ્રાવ્ય નીચે આપેલમાંથી કોણ અકાર્બનિક અશુદ્ધિ નથી ફૉસ્ફેટ ધાતુઓ નાઈટ્રોજન નાઈટ્રેટ અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટ થયેલ કાદવમાંથી શું મળે છે ? બાયોગેસ કાર્બનિક પદાર્થો ચરબી શુદ્ધ પાણી મેનહોલ્સમાં બે કે ત્રણ ગટર લાઈન મળીને શું બદલે છે ? સ્થાન દિશા લાઈન પાણી કોણી અળસિયા દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે ? પ્રાણીઓના મળની જનીનની માનવ મળની કાદવની કયા પ્રકારનો કચરો ગટરમાં નાખવાથી ગટરો બંધ થાઈ જાય છે ? ખાધ સામગ્રી નરમ રમકડાં આપેલ તમામ ચાની પત્તીઓ અજારક બેક્ટેરિયા દ્વારા કોને કોહવાટ માટે લાવવામાં આવે છે ? બાયોગેસ પાણી ખોરાકનો કચરો કાદવને પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણમાં નીચેના માંથી કઈ પ્રક્રિયા થાય છે ? ભૌતિક રાસાયણિક જૈવિક આપેલ તમામ મરડા માટે કોણ કારક છે ? પ્રદૂષકો પ્રજીવો અજારક જંતુનાશકો પાણીથી ફેલાતા રોગો માટે સામાન્ય માર્ગ કયો છે ? વરસાદની પાણી કૂવાનું પાણી નદીનું પાણી ભૂગભીય જળ ગંદાપાણીના ઉદ્ભવ સ્થાનથી પાણીના નિકાલ વ્યવસ્થાના પ્લાન્ટ ને શું કહેવાય ? પાણીનું શુદ્ધિકરણ ગટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુએઝ સુકાયેલ કાદવનો શેમાં ઉપયોગ થાય છે ? દવા બિયારણ ખાતર બીજ ઘર,ઉધોગો, હોસ્પિટલોમાંથી નિકળતા ગંદા પાણીને શું કહે છે ? અશુદ્ધ પાણી સેનિટેસન સુએઝ કચરો નાઈટ્રેટ,ફૉસ્ફેટ અને ધાતુઓ શું છે ? પોષકતત્વો કાર્બનિક અશુદ્ધિઓ નીલંબિત દ્રવ્યો અકાર્બનિક અશુદ્ધિઓ માનવમળ,પ્રાણીઓનો કચરો,તેલ,યુરિયા,ફળો અને શાકભાજીનો કચરો કઈ અશુદ્ધિઓ છે ? કાર્બનિક અશુદ્ધિઓ મૃતોપજીવીઓ નીલંબિત દ્રવ્યો પોષક તત્વો વધારાનું પાણી શોષીને શુદ્ધ રીતે બાષ્પ સ્વરૂપે કોણ વાતાવરણમાં મુક્ત કરે છે ? લીમડાના વૃક્ષો વડના વૃક્ષો નાળિયેલીના વૃક્ષો નીલગીરીના વૃક્ષો ગટર વ્યવસ્થામાં 50 થી 60 મીટરના અંતરે શું આવેલું હોય છે ? મેનહોલ્સ પાઈપ માર્ગ ટાંકી ઓનસાઈટ સ્વચ્છતા તંત્ર દ્વારા શૌચાલયોમાંથી મળ સીધો પાઈપો દ્વારા કયા જાય છે ? ગટરમાં સમુદ્રમાં બાયોગેસ પ્લાન્ટમાં જમીનમાં સુએઝ ટ્રીટમેન્ટમાં ઘન કચરો કયો છે ? કાદવ ચરબી ખોરાકનો કચરો બાયોગેસ દ્રાવ્ય અને નીલંબિત દ્રવ્યોને શું કહેવાય ? ઘટકો અઘટકો પ્રદૂષકો અશુદ્ધિઓ સુએઝ નો કચરો કેવા દ્રવ્યો ધરાવે છે ? અદ્રાવ્ય દ્રાવ્ય અને નીલંબિત કુદરતી અશુદ્ધ કૉલેરા માટે કયો બેક્ટેરિયા કારણભૂત છે ? વિબિયો કોલેરી અજારક સાલ્મોનેલ ટાયફી પ્રજીવો ટાઈફૉઈડ માટે જવાબદાર કયો બેક્ટેરિયા છે ? જારક વિબિયો કોલેરી અજારક સાલ્મોનેલ ટાયફી સુકાયેલ કાદવ જમીનમાં કયા પદાર્થો ઉમેરે છે ? રાસાયણિક પ્રોટીન યુક્ત કાર્બોદિત પોષક ને કાર્બનિક નબળી સફાઈ અને દૂષિત પાણી શેના કારક છે ? વિવિધ રોગોના દૂષિત વતવારણના અશુદ્ધિઓના અસ્વચ્છતા પાણીની ગાળણ પ્રક્રિયાની અસરકારકતાને કોણ ઘટાડે છે ? સુકાયેલ કાદવ ખાઘતેલ ને ચરબી ક્રિયાશીલ કાદવ બેક્ટેરિયા મળ જેવા નકામા પદાર્થોને કોના વડે દૂર કરાય છે ? સ્ક્રેપર સ્કીમર ગાળણ બેક્ટેરિયા બધા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલા દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય ? પાણીનું અશુદ્ધિકરણ ટ્રીટમેન્ટ પાણીનું શુદ્ધિકરણ ક્લોરિન પ્રક્રિયા કાદવમાંથી ઉત્પન્ન થયેલ બાયોગેસનો શું ઉપયોગ થાય છે ? સ્ટીમરમાં ઈંધણ અને વીજળીમાં વાહનમાં શુદ્ધિકરણમાં શુદ્ધિકરણ થયેલા પાણીમાં શું ઉમેરવાથી જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે ? ક્લોરિન ચરબી હવા ગેસ કોના દ્વારા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે ? અજારક બેક્ટેરિયા બાયોગેસ ક્લોરિન જારક બેક્ટેરિયા સુએઝ લઈ જતી પાઈપને શું કહેવાય ઓનસાઇટ ટાંકી નલિકા ગટર કોણ પ્રવાહી કચરો છે ? સુએઝ વરસાદનું પાણી ગટર નો કચરો સેનિતાઈઝર Time's up