ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર વિજ્ઞાન વિષયમાં એકમ 8 માં એક પ્રયોગ આવે છે. બંધ ઢાંકણા વાળા ડબ્બામાં પાણી ભરી તેને ઊકળે ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે હવે આ ડબ્બા પર બહારથી ઠંડુ પાણી રેડતાં ડબ્બા નો આકાર વિચલિત થઈ જાય છે. આપણેને આ પ્રયોગ ઉપરથી શું જાણવા મળે છે ? હવા દબાણ ઉત્પન્ન કરે છે ગરમીને કારણે આવું થાય છે ઠંડા પાણીને કારણે આવું થાય છે પાણી ઉકળે એટલે આવું જ થાય પવનની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં શું થાય છે ? વધારો ઘટાડો વધારો અને ઘટાડો બંને કદમાં ફેરફાર યજ્ઞેશ તેના મિત્રને કહે છે કે આજે ગતિમાન હવા બહુ જ છે. તો બાળમિત્રો તમે યજ્ઞેશ ને જણાવશો કે ગતિમાન હવા ને શું કહેવાય છે ? વાવાઝોડું પવન ચક્રવાત હવા રવિ અને આકાશ એક શરત લગાવે છે, કે કઈ હવા વધારે હલકી હોય છે. આવું જાણવા માટે તેઓ તેમના શિક્ષક પાસે જાય છે, અને પ્રશ્ન પૂછે છે કે ગરમ હવા કે ઠંડી હવા આ બન્નેમાંથી કઈ હવા હલકી હોય છે ? તો તમે મિત્રો જણાવશો કે તેમના શિક્ષકે શું જવાબ આપ્યો હશે. ગરમ હવા ઠંડી હવા બંને હવા હલકી હોય એક પણ નહીં ક્યાં કારણે વરસાદ આવે છે ? ઠંડી મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ લઈને આવે ત્યારે વરસાદ આવે છે ભેજવાળી હવા પોતાની સાથે પાણી લઈને આવે ત્યારે વરસાદ આવે ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ લઈને આવે છે જેને કારણે વરસાદ આવે છે વરસાદ તો કુદરતી રીતે આવે છે ઉનાળામાં જમીન પરની હવા ગરમ થઈને ઊંચે ચડે છે જેને કારણે પવનની દિશા સમુદ્ર તરફથી જમીન તરફ હોય છે જેને............. કહે છે. મોસમ પવન પવનની દિશા મોસમી પવનો કોઈપણ ચક્રવાતનું કેન્દ્ર શાંત વિસ્તાર હોય છે. તેને શું કહેવાય છે ? ચક્રવાતની આંખ ચક્રવાતના હાથ ચક્રવાત ઉપર માંથી એક પણ નહીં જ્યારે ગાજવીજ સાથેનું વાવાઝોડું આવે ત્યારે નીચેનામાંથી શું કરવું જોઈએ નહીં ? એકલા અટુલા વૃક્ષ નીચે આશરો ન લેવો જો તમે પાણીમાં હોવ તો બહાર નીકળીને કોઈ મકાન માં જતા રહો બારીની નજીક બેસવું નહીં ખુલ્લા ગેરેજ ગોડાઉનના શેડ ધાતુના છાપરાં આશ્રયસ્થાન માટે યોગ્ય નથી ધાતુ નો હાથો ધરાવતી છત્રીનો ઉપયોગ તમારા રક્ષણ માટે કરો ચક્રવાતને ક્યા દેશમાં ટાયફુન તરીકે ઓળખવામાં આવે છે ? ભારત જાપાન ફિલીપાઇન્સ જાપાન અને ફિલિપાઇન્સ નીચેના ફોટોમાં બતાવેલ સાધનનું નામ જણાવો. એનેમોમીટર બેરોમીટર લેકટોમીટર દિશા જાણવાનું મીટર જો તમે ચક્રવાત વાળા વિસ્તારમાં રહેતા હોય તો કઈ સાવધાની રાખશો. દુષિત થયેલ પાણીનો વપરાશ કરશો નહીં ભીના થયેલા ઈલેક્ટ્રીક ના સ્વીચ બોર્ડ તેમજ નીચે પડેલા વીજળીના તાર સ્પર્શ કરવો નહીં માત્ર ફરવાના બહાને પૂરના તેમજ ચક્રવાતના સ્થળો પર જવું નહીં ઉપરના તમામ હવાનો પ્રવાહ............ દબાણવાળા વિસ્તારથી......... દબાણવાળા વિસ્તાર તરફ હોય છે. ઓછા,વધુ વધુ,ઓછા વધુ,વધુ ઓછા,ઓછા કયા સાધનો વડે ચક્રવાતની આગાહી કરી શકાય છે ? સેટેલાઈટ રડાર ઉપરના બંને વિમાન દ્વારા ચિત્રવાળી પરિસ્થિતિનો ઉપયોગ તમે ક્યારે કરશો ? વરસાદ આવે ત્યારે વીજળી થાય ત્યારે વાવાઝોડાથી રક્ષણ મેળવવા માથું દુખતું હોય ત્યારે ભારતનો કયો દરિયાકાંઠો ચક્રવાત માટે સંવેદનશીલ છે ? ઉત્તર કાંઠો દક્ષિણ કાંઠો પૂર્વ કાંઠો પશ્ચિમ કાંઠો ચિત્ર પરથી જણાવો કે શેનું નિર્માણ થઇ રહ્યું છે ? વરસાદનું ચક્રવાતનું ઠંડી હવાનું ગરમ હવાનું ક્યા ખંડમાં વાવાઝોડાને હરિકેન કહેવાય છે ? એશિયા યુરોપ અમેરિકા રશિયા આ ક્વિઝ ક્યા વિષયની છે ? ગણિત વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી ઠંડી હવા નું કદ વધે કે પછી ગરમ થવાથી હવાનું કદ વધે છે ? ગરમ થવાથી ઠંડી હવા નું ભેજવાળી હવા વરસાદ વાળી વીજળીનો ચમકારો કેટલી ઝડપે ગતિ કરે છે ? 500,000 km /h 600,000 km/h 400,000 km/h 200,000 km/h કોના લીધે ચક્રવાત આવતા પહેલા 48 કલાક પહેલા સૂચના મળી જાય છે ? હોકાયંત્ર એનેમોમીટર સંદેશા વ્યવહાર ઉપગ્રહ અને રડારને ઠંડી પડવાથી હવામાં શું થાય છે ? ઠંડક દબાણ સંકોચન વિસ્તરણ પવનની ઝડપ વધતાં તે સ્થાને કેના દબાણમાં ઘટાડો થાય છે ? પવનના ચક્રવાતના હવાના વાતાવરણમાં નીચે પડતાં પાણીના ટીપાં અને ઉપર જતી હવા શું ઉત્પન્ન કરે છે ? પવનો ગાજવીજ,ગડગડાટ વીજળી વાવાઝોડા વિનાશકારક વંટોળની ગતિ કેટલી હોય છે ? 300 km /કલાક 400 km /કલાક 500 km /કલાક 100 km /કલાક શાંત અને સ્પષ્ટ આંખની આસપાસનો કેટલો વિસ્તાર વાદળોથી ઘેરાયેલો હોય છે ? 100 km 120 km 145 km 150 km ભ્રમણગતિ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ હોય છે ? 10 થી 20 km 15 થી 25 km 10 થી 15 km 15 થી 35 km કોઈપણ ચક્રવાત નું કેન્દ્ર શાંત વિસ્તાર હોય છે તેને શું કહેવાય ? દબાણ વિસ્તાર કેન્દ્ર બિંદુ મુખ્ય વિસ્તાર ચક્રવાતની આંખ ઉનાળામાં વિષુવવૃતની નજીક શું ઝડપી ગરમ થાય છે ? માટી પાણી સમુદ્ર જમીન ભારતનો સમગ્ર દરિયાકાંઠો ચક્રવાત માટે કેવો છે ? નબરો અનુકૂળ સંવેદનશીલ અસંવેદનશીલ શિયાળામાં પવનનો પ્રવાહ બદલાયને કઈ તરફનો હોય છે ? સમુદ્ર થી જમીન જમીન થી સમુદ્ર જમીન થી આકાશ સમુદ્ર થી ઉપર ની તરફ આંખના વિસ્તારમાં પવનની ઝડપ કેટલી હોય છે ? 150 થી 250 km/h 160 થી 250 km/h 150 થી 300 km /h 175 થી 350 km /h મોટો ચક્રવાત ખૂબ ઝડપથી વાતાવરણની હવાને શું કરાવે છે ? ભ્રમણગતિ ઉપરની તરફ ગતિ ઉદ્ધવગતિ નીચેની તરફ ગતિ હવાના દબાણમાં તફાવત વધુ તેમ હવાની ઝડપમાં શું થાય છે ? વધારો ઘટાડો વિસ્તરણ સંકોચન કેનો વ્યાસ મીટરથી શરૂ કરીને કિલોમીટર સુધીનો કે વધુ હોય છે ? ચક્રવાતની આંખનો હવાના દબાણનો વાવાઝોડાનો વાદળોનો આસપાસ ની હવા શું ઉત્પન્ન કરે છે ? દબાણ ઠંડક વીજળી ગરમી ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ કયા ભાગમાં પાણી ને ઉછાળે છે ? આગળના ભાગે કેન્દ્ર ભાગમાં કેન્દ્ર બિંદુમાં મધ્ય ભાગમાં હવાને જેમ ગરમ કરવામાં આવે તેમ તેના કદ માં શું ફેરફાર થાય છે ? ઘટાડો થાય વધારો થાય સંકોચન સ્થિર રહે ચક્રવાત હરિકેનના નામે કયા દેશ માં ઓળખાય છે ? અમેરિકા જાપાન ભારત રશિયા ગરમ હવા ઠંડી હવા કરતાં કેવી હોય છે ? ભારે ઠંડી ગરમ હલકી કોણ વધુ દબાણવાળા વિસ્તાર થી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે ? પવન વાવાઝોડુ ચક્રવાત હવા વંટોળ કોના અંદરના ભાગમાં પણ રચાય શકે છે ? વરસાદના ચક્રવાતના હવાના દબાણમાં વાવાઝોડાના હવા વિસ્તાર ક્યારે પામે છે ? વધારે હોય ગરમ હોય ઠંડી હોય ઓછી હોય પવનની ઝડપ વધતાં તે સ્થાને હવાના દબાણમાં શું થાય છે ? વધારો ઘટાડો સ્થિર ચક્રવાત પવનની ઝડપ માપવાના સાધન ને શું કહે છે ? એનેમોમીટર હોકાયંત્ર થરમૉમિટર બેરોમીટર રાજસ્થાનની અસમાન ગરમીથી ઉનાળામાં દક્ષિણ પશ્વિમની દિશા તરફ શું નિર્મિત થાય ? વર્ષા પવન ભારે પવન ચક્રવાત દબાણ ચક્રવાત ધૂળ,ભંગાર,અને બીજી વસ્તુઓને ઓછા દબાણના લીધે શોષીને કયા ફેકે છે ? નીચે તરફ ઉપરની તરફ વિરુદ્ધ દિશામાં સમુદ્રમાં ઉછળતા પાણીની ઊંચાઈ શું હોય છે ? 4 થી 7 મીટર 5 થી 8 મીટર 3 થી 12 મીટર 2 થી 15 મીટર પાણી વાતાવરણમાંથી ઉષ્મા શોષીને શેમાં રૂપાંતર પામે છે ? વરસાદમાં પ્રવાહીમાં વરાળમાં ભેજમાં ભારત જેવા ગરમ,ભેજવાળા વિસ્તારમાં વારંવાર ગાજવીજ સાથે શું આવે છે ? વાવાઝોડા ચક્રવાત પવનો વીજળી ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય ત્યારે થતાં સતત વરસાદથી શું થાય છે ? મહામારી બીમારી નુકશાની પૂરની સ્થિતિ ચક્રવાતની આંખનો વ્યાસ કેટલા km સુધીનો હોય છે ? 30 થી 35 10 થી 30 15 થી 25 10 થી 40 વર્ષા પવન તેની સાથે હિન્દ મહાસાગરમાંથી શું લાવે છે ? જળ બાષ્પ વરસાદ હવા પુર પાણી ની વરાળ ફરી પાછી પ્રવાહીમાં રૂપાંતર પામે ત્યારે શું બને છે ? જળબિંદુ ભેજ ધુમ્મસ વરસાદના ટીપાં વાદળની રચના થતા પહેલા પાણી વાતાવરણમાંથી શું શોષે છે ? ગરમી ઉષ્મા ભેજ વરાળ શેના નિર્માણમાં પવનની ઝડપ,પવનની દિશા,તાપમાન,તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ છે ? ચક્રવાતના પવનના વરસાદના વીજળીના ચક્રવાતને લીધે સમુદ્રના પાણી નીચાણવાળા વિસ્તારમાં આવી કોની ફળદ્રુપતામાં ઘટાડો કરે છે ? જમીનની જંગલની વૃક્ષોની મકાનની પવનનો પ્રવાહ સમુદ્ર તરફ થી જમીન તરફ હોય તેને શું કહે છે ? મોસમી પવનો ભારે પવન વરસાદી પવન ચક્રવાત કોઈ સ્થરની હવા ગરમ થઈને ઉપર જાય તો તે સ્થરના હવાના દબાણમાં શું થાય ? વધારો સંકોચન ઘટાડો વિસ્તરણ ગળણી આકારનું કાળું વાદળ જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે તેને શું કહેવાય ? વરસાદ ચક્રવાત તોફાન વંટોળ વિષુવવૃતના પ્રદેશમાં પવન ફુંકાવવાની દિશા કઈ છે ? ઉત્તર થી પૂર્વ પૂર્વ થી પશ્વિમ પશ્વિમ થી દક્ષિણ ઉત્તર થી દક્ષિણ વીજળી ત્રાટકે ત્યારેતે સ્થાનની હવાનું તાપમાન સૂર્યની સપાટીના તાપમાન કરતાં કેટલું વધારી દે ? ત્રણ ગણું ડબલ સાત ગણું ચાર ગણું શિયાળામાં સ્થળ અને પાણીની અસમાન ગરમીને કારણે પવન કઈ દિશામાંથી આવે છે ? પૂર્વ થી પશ્વિમ પશ્વિમ થી દક્ષિણ ઉત્તર પશ્વિમના ઠંડા સ્થાન ઉત્તર થી દક્ષિણ ચક્રવાતની કટોકટી વખતે શેનો સંગ્રહ કરી રાખવો જોઈએ ? દવા ખોરાક તથા પાણી કપડાં દોરી ગરમ મોસમી હવા સાથે શું લઈને આવે છે ? પવન ચક્રવાત દબાણ પાણીની વરાળ જાપાન તથા ફિલિપાઈન્સ માં ચક્રવાતને શું કહે છે ? હરિકેન ટાયફૂન વાયુ નીલમ સમુદ્રથી આવતા મોસમી પવનો સાથે શું લાવે છે ? પાણીની બુંદ,વરસાદ દબાણ,ચક્રવાત પાણીની વરાળ,વરસાદ પવન,વરસાદ પાણીની વરાળ બનવા માટે શેની જરૂર પડે છે ? વરસાદ ચક્રવાત તોફાન ઉષ્મા ગતિશીલ હવાને શું કહેવાય ? પવન ચક્રવાત હવા વાવાઝોડુ વાવાઝોડાના નિર્માણમાં અગત્યનો ભાગ કોણ ભજવે છે ? હવાની ગતિ હવાનું દબાણ ભેજ પવનની ઝડપ ચક્રવાતની કટોકટી વખતે કોના ફોન નંબર રાખવા જોઈએ ? પોલીસ ફાયરબ્રિગેડ આપેલ તમામ મેડિકલ સેન્ટરના Time's up