ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર આ ફોટો શેની આગાહી કરે છે ? ઠંડકની ગરમીની વરસાદની હવામાનની તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિને તે સ્થળનું...........કહે છે. ગરમપણું ઠંડાપણું તાપમાન હવામાન વરસાદ નું માપન કયા સાધન વડે થાય છે ? બેરોમીટર લેકટોમીટર ઉપરના બંને વર્ષામાપક નીચેનામાંથી હવામાનના મૂળતત્વો શોધો ? તાપમાન ભેજનું પ્રમાણ બીજા પરિબળો ઉપરના તમામ મહત્તમ-ન્યૂનતમ થર્મોમીટર નો ઉપયોગ જણાવો. તાવ માપવા વાતાવરણ માપવા હવાનું દબાણ માપવા તાપમાન માપવા લગભગ કેટલા વર્ષ જેવા લાંબાગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે ? 15 25 35 45 ઉત્તર પૂર્વ ભારત ની આબોહવા કેવી છે ? ભેજવાળી ગરમ અને સૂકી ઠંડી ઉપર માંથી એક પણ નહીં ઉષ્ણકટિબંધના વર્ષાવન ના ઉદાહરણ નીચેનામાંથી કયા છે ? ભારત ઈન્ડોનેશિયા રિપબ્લિક ઓફ કોંગો ઉપરના તમામ ધ્રુવ પ્રદેશ ચરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે. આ પ્રદેશ બરફ આચ્છાદિત હોય છે અને ત્યાં ખૂબ જ ઠંડી પડે છે. આ પ્રદેશમાં નીચેનામાંથી કયું પ્રાણી જોવા મળશે ? સિંહ વાઘ ઉપરના બંને ધ્રુવીય રીંછ પેંગ્વિન ક્યુ અનુકૂલન ધરાવે છે ? તેનું શરીર ધારા રેખીય હોય છે તેના પગ ત્વચાના પડદાથી જોડાયેલા હોય છે તેના શરીર પર જાડી ચામડી અને ખુબ જ ચરબી આવેલી હોય છે ઉપરના તમામ વિષુવવૃતીય વર્ષાવનોની આબોહવા સામાન્ય રીતે કેવી હોય છે ? ઠંડી ગરમ ભેજવાળી બહુ ઠંડી નહીં કે બહુ ગરમ નહી સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર ક્યા વર્ષાવનમાં રહે છે ? પશ્ચિમ ઘાટના વર્ષાવનમાં પૂર્વ ઘાટના વર્ષાવનમાં ઉત્તર ઘાટના વર્ષાવનમાં દક્ષિણ ઘાટના વર્ષાવનમાં મને ઓળખી બતાવો બાળમિત્રો. મારું નામ દેડકો છે મારું નામ રેડ-આઈ ફ્રોગ છે મારું નામ જંગલી દેડકો છે મારું નામ કાચિંડો છે ભારતના વિષુવવૃતીય વર્ષાવનનું જાણીતુ પ્રાણી કયું છે ? ગીર નો સિંહ વાઘ ભારતીય હાથી મગર રાજસ્થાનના રણ ની આબોહવા કેવી હોય છે ? ગરમ સૂકી ભેજવાળી ગરમ અને સૂકી ક્યા પ્રદેશમાં છ માસ સુધી સૂર્ય આથમતો નથી અને બાકીના છ માસ સુધી સૂર્ય ઉગતો નથી ? કચ્છના રણમાં રાજસ્થાનના રણમાં ધ્રુવ પ્રદેશમાં અમેરિકામાં યાયાવર પક્ષીઓ કોને કહે છે ? સ્થળાંતર કરનારા પક્ષીઓને જંગલમાં રહેતા પક્ષીઓ ને બંનેને એકપણ ને નહિ નીચેનામાંથી ક્યાં ધ્રુવ પ્રદેશના પ્રાણીઓ નથી ? કસ્તુરી બળદ ટોઉકાન રેન્ડિયર સીલ માછલી ચિત્રમાં બતાવેલ અનુકૂલન કયા પ્રાણીના છે? પેગ્વિનના સફેદ રીંછના વરના હાથીના જમ્મુ અને કાશ્મીરની આબોહવા જણાવો. ઠંડી ગરમ ભેજવાળી વરસાદ વાળી શેના લીધે ધ્રુવીય રીંછ બરફની સફેદ જમીન પર સહેલાઈ ની નજર આવતું નથી ? સફેદ રંગને લીધે સફેદ રૂંછાદાર વાળને લીધે જાડી રુવાંટીને લીધે લાંબા વાળના લીધે જો કોઈ સ્થળે તાપમાન મોટા ભાગે વધારે રહે તો તે સ્થળ ની આબોહવા કેવી હોય ? સુકી ભેજવાળી ગરમ ઠંડી પેંગ્વિનનું શરીર ધારારેખીય અને ત્વચાના પડદાથી જોડાયેલ શું ધરાવે છે ? પંજા પગ પાંખો હાથ નીચેના માંથી કોણ ઉષ્ણકટિબંધના વર્ષાવન ના દેશ નથી ? નૉર્વે ભારત રિપબ્લીક ઓફ કોંગો ઈન્ડોનેશિયા 25 વર્ષ જેટલા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળનું શું કહેવાય તાપમાન આબોહવા અનુકૂલન વાતાવરણ વિષુવવૃતની આબોહવા સામાન્ય રીતે કેવી હોય છે ? ગરમ ઠંડી સમ વિસ્મ વરસાદનું માપન કયા સાધનની મદદથી થાય છે ? થરમૉમિટર બેરોમિટર વર્ષામાપક હોકાયંત્ર લાંબી મોટી ચાંચ કોણ ધરાવે છે ? પેંગ્વિન રેડ આઈ ફ્રોગ ટોઉકાન પક્ષી કબૂતર શિયાળો શરૂ થતાં કોણ હુંફાળા પ્રદેશોમાં સામૂહિક સ્થળાંતર કરે છે ? પક્ષીઓ ઘેટાં રીંછ પેંગ્વિન આસમનો પશ્વિમ ઘાટ,દક્ષિણ એશિયા,મધ્ય અમેરિકા અને મધ્ય આફ્રિકામાં શું મળી આવે છે ? ધ્રુવ પ્રદેશ વિષુવવૃત્તીય વર્ષાવનો પર્વતીય પ્રદેશ રણ પ્રદેશ પાસપાસે ટોળાંમાં કોણ ઊભું રહે છે ? પેંગ્વિન રીંછ ઘેટાં બકરીઓ શિયાળાની ઋતુમાં ધ્રુવ પ્રદેશનું તાપમાન કેટલું હોય છે ? માઈનસ37 ડિગ્રીસેલ્શિયસ માઇનસ 45 ડિગ્રી સેલ્શિયસ માઇનસ 73 ડિગ્રી સેલ્શિયસ માઈનસ 37 ડિગ્રી સેલ્શિયસ સિંહ જેવી પુંછડી કોને હોય છે ? બિલાડીને વાઘને ગોરીલાને વાનરને કોણ સાઇબેરિયાથી રાજસ્થાનના ભરતપુર અને હરિયાણાના સુલ્તાનપુરમાં આવે છે ? સાઇબેરીયન ક્રેઈન પેંગ્વિન કબૂતર ટોઉકાન પૃથ્વી પરની તમામ ઉષ્મા અને પ્રકાશનો સ્રોત કોણ છે ? સૂર્ય ચંદ્ર તારા ઉલ્કા વિષુવવૃતિય પ્રદેશમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ વચ્ચે શેની હરીફાઈ ચાલે છે ? ખોરાક માટે ખોરાક અને આશ્રયસ્થાન ફળો માટે પાણી માટે પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે શું કરે છે ? અનુકુલન સમાયોજન ફળો ખાય ફરે ન્યૂનતમ તાપમાન ક્યારે હોય છે ? દિવસ દરમિયાન રાત્રિ ના સમયે સાંજ ના સમયે વહેલી સવારે ઉનાળામાં વિષુવવૃત્તીય પ્રદેશોનું તાપમાન કેટલું હોય છે ? ૪૫ ડીગ્રી ૪૦ ડીગ્રી ૫૦ ડીગ્રી ૫૫ ડીગ્રી હવામાનના રિપોર્ટ કોણ તૈયાર કરે છે ? રેડિયો વિભાગ હવામાન વિભાગ પ્રેસ વિભાગ પ્રસારણ કેન્દ્ર કેવી પરિસ્થતિને લીધે બધી જાતના વૃક્ષો અને પ્રાણીઓને વિષુવવૃત્તીય પ્રદેશમાં મદદ મળે છે ? વરસાદ ને હુંફાળી સૂકી ને ભેજવાળી વરસાદી ગરમ તથા ભેજવાળી તાપમાન,ભેજનું પ્રમાણ,વરસાદ,પવનની ઝડપ પરથી જેતે સ્થરનું શું નક્કી થાય છે ? આબોહવા તાપમાન વાતાવરણ હવામાન ધ્રુવીય રીંછને તરવા તથા બરફમાં ચાલવા શું ઉપયોગી છે ? મોટા પગ પગની રુવાંટી મોટા અને પહોળા પંજા પહોળા પંજા સંવેદનશીલ ધ્વનિ પરખ,તીક્ષ્ણ નજર,જાડી ચામડી, રંગ બદલવાની વિશેષતા કોણ ધરાવે છે ? ધ્રુવ પ્રદેશ ના પ્રાણીઓ વિષુવવૃત્તીય પ્રાણીઓ રણ પ્રદેશના પ્રાણીઓ પર્વતીય પ્રદેશના પ્રાણીઓ પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ નજીક કયા પ્રદેશો આવેલા છે ? ગ્રીનલેન્ડ ધ્રુવ પ્રદેશો ફિનલેન્ડ વર્ષાવન હવામાન માં થતાં બધા ફેરફારો શેના લીધે થાય છે ? સૂર્યને કારણે વાતાવરણના કારણે ચંદ્રને કારણે તાપમાનના કારણે શિયાળામાં ઉનાળા કરતાં દિવસ કેવો હોય છે ? ટુંકો લાંબો સરખો નકી નહી પોતાના પગ પર ચોંટી જાય તેવું પેડ કોણ ઉત્પન્ન કરે છે ? રેન્ડિયર કસ્તુરી બળદ રેડ આઈ ફોગ આપેલ બધા ધ્રુવીય રીંછના શરીરમાં ચામડીની નીચેના ભાગમાં શું આવેલું હોય છે ? પેટ ચરબીનું સ્તર રુવાંટી વાળ સૂર્ય એ ખૂબજ ઊંચું તાપમાન ધરાવતો શેનો મોટો ગોળો છે ? હવાનો વાયુનો પ્રકાશનો ગરમીનો હાથીનો પ્રિય ખોરાક કયો છે ? વૃક્ષ છાલ કેળા પાન મંશ વિષુવવૃત્તીય પ્રદેશોનું વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિનો સમયગાળો કેવો હોય છે ? સમાન ઉપર નીચે વધુ ઓછો લાંબો ટૂંકો ધ્રુવ પ્રદેશમાં રહેતા બીજા પ્રાણીઓ કયા છે ? રેન્ડિયર કસ્તુરી બળદ સીલ , શિયાળ આપેલ બધા ધ્રુવ પ્રદેશ માં કેટલા મહિના સુધી સૂરજ આથમતોધ્રુવ પ્રદેશ માં કેટલા મહિના સુધી સૂરજ આથમતો અને ઉગતો નથી ? અને ઉગતો નથી ? બે મહિનાની ત્રણ મહિનાની છ મહિનાની ચાર મહિનાની સામાન્ય રીતે મહતમ તાપમાન ક્યારે હોય છે ? સાંજ ના સમયે બપોરે દિવસ દરમિયાન રાત્રિ ના સમયે કયા પ્રદેશ માં છ મહિના સૂરજ ઊગતો નથી અને આથમતો પણ નથી ? વર્ષાવનમાં દક્ષિણ ધ્રુવમાં ધ્રુવ પ્રદેશમાં વિષુવવૃતિય વર્ષાવનમાં નીચેના માંથી કોણ ધ્રુવ પ્રદેશ નજીક ના પ્રદેશો નથી ? ફિનલેન્ડ અલાસ્કા ભારત ગ્રીનલેન્ડ કોઈ પણ સ્થળના વાતાવરણની રોજની પરિસ્થિતિ ને તે સ્થળનું શું કહેવાય ? ફેરફાર તાપમાન આબોહવા હવામાન હવામાં પાણીની વરાળના માપનને શું કહેવાય ? ભેજ તાપમાન આબોહવા હવામાન ધ્રુવીય રીંછને કોણ ઠંડક સામે અવરોધક સ્તર બનીને તેને હુંફાળું અને ગરમ રાખે છે ? તેના શરીરની ચરબી રુવાંટી શરીર પરના વાળ જાડી ચામડી મલેશિયા,ભારત,નાઈઝેરીયા,કેન્યા,યુગાન્ડા,બાઝિલ, શેના ઉદાહરણો છે ? 16000 km 15000 km 30000 km 22000 km ધ્રુવ પ્રદેશનું બીજું જાણીતું પ્રાણી કયું છે ? ઘેટાં બકરી પેંગ્વિન ઊંટ કયા પ્રાણીઓ ભીડમાં અને પાસપાસે રહીને એકબીજાને ગરમી આપે છે ? રીંછ રેન્ડિયર પેંગ્વિન ઘેટાં વધારે તાપમાન અને વરસાદ પણ રહેતો હોય તો કેવી આબોહવા કહેવાય ? ગરમ ને ઠંડી સૂકી ને ભેજવાળી ઠંડી અને ભેજવાળી ગરમ તથા ભેજવાળી હવામાન કેવી ઘટના છે કે તેનું અનુમાન કરવું સરળ નથી ? અટપટી જટિલ વિષમ અનુકૂળ ઠંડકના મહિનામાં વિષુવવૃત્તીય પ્રદેશોનું તાપમાન કેટલું હોય છે 20 ડિગ્રી સેલ્શિયસ 30 ડિગ્રી સેલ્શિયસ 15 ડિગ્રી સેલ્શિયસથી વધુ 10 ડિગ્રી સેલ્શિયસ પેંગ્વિનની જાડી ચામડી અને ખૂબ ચરબી તેને શેમાં રક્ષણ કરે છે ? ગરમીમાં બરફથી શિકારથી ઠંડીમાં નીચેના માંથી કોણ ધ્રુવ પ્રદેશના પ્રાણીઓ નથી ? રેન્ડિયર કસ્તુરી બળદ સીલ હાથી ધ્રુવ પ્રદેશ કેવી આબોહવા ધરાવતો પ્રદેશ છે ? ગરમ ચરમ ઠંડો ભેજવાળો તાપમાન,ભેજનું પ્રમાણ અને બીજા પરિબળો હવામાનના શું છે ? મૂળતત્વો અનુમાન પરિસ્થિતિ અનુકૂલન ઠંડીથી રક્ષણ માટે વાળની રુવાંટીના બે જાડા સ્તર કયા પ્રાણીને આવેલા હોય છે ? ધ્રુવીય રીંછ ઘેટાં બકરીઓ ઊંટ Time's up