ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર અલ્પેશ ચા પીવે છે, ત્યાં જ તેનો મિત્ર સંજય તેની જોડે મસ્તી કરે છે ને ચા અલ્પેશ પર ઢોળે છે તો અલ્પેશનો અનુભવ કેવો હશે તે જણાવવો ઠંડકનો અતિશય ઠંડનો હુંફાળો ગરમ શ્યામ તેના મિત્ર દિપને એક પ્રયોગ કરવાનું કહે છે, તે બે ડોલ લાવે છે એક ડોલમાં હૂંફાળું ગરમ પાણી અને ડોલમાં ઠંડુ પાણી છે, હવે તે તેના મિત્રને તેના બને હાથ અલગ-અલગ ડોલમાં મુકવાનું કહે છે અને એક નિર્ણય આપે છે. તે કહે છે કે"પદાર્થના ગરમાપણા કે ઠંડાપણાને...............કહેવાય." ગરમપણું ઠંડાપણું તાપમાન વાતાવરણ તાપમાન માપવા માટે શેનો ઉપયોગ થાય છે ? બેરોમીટર લેકટોમીટર ઉપરના બંને એક પણ નહીં મહેશને તાવ આવે છે અને તે ડોક્ટર પાસે જાય છે, ડોક્ટર તેના જીભ નીચે કંઇક મૂકે છે તે સાધન ક્યુ છે તે તમે મહેશને જણાવી શકશો ? A. ક્લિનિકલ થર્મોમીટર B.પ્રયોગશાળાનું થર્મોમીટર C.તબીબી થર્મોમીટર D. A અને C બંને થર્મોમીટરમાં ચળકતો પદાર્થ કયો હોય શકે ? પારો મરક્યુરી ઉપરના બંને સોડિયમ ડોક્ટરનું ક્લિનીકલ થર્મોમીટર ક્યાં એકમમાં તાપમાનનું માપન કરે છે ? ℃ સેલ્સિયસ ઉપરના બંને કોઈ પણ એકમમાં માપન કરતું જ નથી ભાવિકાના કાકા ડોકટર છે, તે તેને સલાહ આપે છે કે તાવ ક્યારે આવ્યો કહેવાય જયારે આપણું શરીર સામાન્ય તાપમાન કરતા વધી જાય ત્યારે તાવ આવ્યો કહેવાય. શું તમે ભાવિકાને જણાવશો કે માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ? 37℃ 47℃ 38℃ 48℃ ઉકળતાં પાણીનું તાપમાન ક્યાં થર્મોમીટર વડે મપાય ? અને ઉકળતાં પાણીનું તાપમાન કેટલું હોય ? ડોક્ટરનું થર્મોમીટર, 110℃ લેબોરેટરી થર્મોમીટર, 110℃ મહત્તમ-લઘુત્તમ થર્મોમીટર, 100℃ લેબોરેટરી થર્મોમીટર, 100℃ બુઝો, પહેલીને કહે છે કે આ રોજેરોજ ટી.વી.માં દિવસનું તાપમાન જણાવે છે તો આવું તાપમાન ક્યાં થર્મોમીટરથી માપતા હશે ? ક્લિનીકલ પ્રયોગશાળાનું ઉપરના બંને મહત્તમ-લઘુત્તમ ◆બુઝો : "ક્લિનીકલ થર્મોમીટરમાં ખાંચ હોય છે." ◆પહેલી : "ક્લિનીકલ થર્મોમીટરમાં ખાંચ હોતી નથી." - તો તમે બાળમિત્રો જણાવો કે સાચું કોણ છે ? પહેલી બુઝો બંને સાચા બંને ખોટા યોગેશ એક પ્રયોગ કરે છે, તે બે ઈંટોની વચ્ચે ધાતુની પટ્ટી મૂકે છે આ પટ્ટી પર તેને મીણના ટુકડા થોડા થોડા અંતરે લગાવેલા છે. હવે તે એક છેડેથી આ પટ્ટીને ગરમ કરે છે તો આ પટ્ટી ક્યાં ઉષ્માના પ્રસરણથી ગરમ થશે ? ઉષ્માનયન ઉષ્માવહન ધાતુની પટ્ટી ગરમ જ ન થાય. ઉષ્માનું વહન શક્ય જ નથી. રવિ થોડીક વસ્તુઓ લાવે છે જેવી કે 1.સ્ટીલની ચમચી, 2.લોખંડની પટ્ટી, 3.એબ્સેસ્ટોક, 4.રબર. હવે તેને વિચાર આવ્યો કે લાવને હું આ વસ્તુનું વર્ગીકરણ કરું.- તો બાળદોસ્તો તમે યોગેશને મદદ કરો. તમામ વસ્તુ ઉષ્માની અવાહક છે તમામ વસ્તુ ઉષ્માની વાહક છે વસ્તુ 1 અને 2 ઉષ્માવાહક, વસ્તુ 3 અને 4 ઉષ્મા અવાહક વસ્તુ 1 અને 2 ઉષ્મા અવાહક, વસ્તુ 3 અને 4 ઉષ્માવાહક પાણી કંઈ રીતે ગરમ થાય છે ? ઉષ્માવહન ઉષ્માનયન પાણીમાં ઉષ્માનું વહન શક્ય નથી એક પણ નહીં સમુદ્ર પરથી જમીન તરફ આવતી હવાને.........., અને જમીન પરની હવા સમુદ્ર તરફ વહે છે તેને...........કહેવાય છે. ભૂ લહેર, દરિયાઈ લહેર ભૂ લહેર, ભૂ લહેર દરિયાઈ લહેર, દરિયાઈ લહેર દરિયાઈ લહેર, ભૂ લહેર શુભ તેના નાના ભાઈને સવારમાં વિટામિન D અપાવવા માટે સૂર્યના કુમળા તડકામાં લઈ જાય છે ત્યારે તેને વિચાર આવ્યો કે સૂર્યની ઉષ્મા આપણા સુધી કંઈ રીતે આવતી હશે ? ઉષ્માવહન ઉષ્માનયન ઉષ્મા વિકિરણ પૃથ્વી ગોળ ફરે છે એટલે ગરમી મળે જ બુઝો ઉનાળામાં સ્વેટર પહેરે છે. - શું તેનો પહેરવેશ યોગ્ય છે ? જો યોગ્ય નથી તો તેને કેવા કપડાં પહેરવા જોઈએ ? હા યોગ્ય જ છે તેને ઠંડી લાગતી હશે ના યોગ્ય નથી તેણે સુતરાઉ કાપડમાંથી બનેલા પહેરવા જોઈએ રેઇનકોટ પહેરવો જોઈએ જગદીશ કાળાં રંગનો શર્ટ પહેરે છે જ્યારે જયદીપ સફેદ રંગનો શર્ટ પહેરે છે તો કોને ગરમી ઓછી લાગશે ? જગદીશને જયદીપને બંનેને એક પણ ને નહિ લાગે ગરમી હવા ઉષ્માનું કેવું વાહક છે ? મંદવાહક અવાહક સુવાહક ઉપરના એક પણ નહીં શિયાળામાં કેવા રંગના કપડાં પહેરવા જોઈએ ? ઘેરા રંગના આછા રંગના ઉપરના બંને રંગના સફેદરંગના પાણીના ઘન સ્વરૂપનું તાપમાન કેટલું ? 100 ℃ 0℃ -1 ℃ 1 ℃ સમુદ્રપરથી આવતી હવાને શું કહે છે ? પવન ચક્રવાત ભૂ લહેર દરિયાઈ લહેર સુતરાઉ કાપડ શેમાંથી બને છે ? વનસ્પતિના રેસમાંથી રેશમના કિડામાંથી પ્રાણીઓની રુવાંટીમાંથી ઘેટાંના વાળમાંથી વપરાશ પહેલા પારાનું સ્તર કેટલા સેલ્સિયસ થી નીચે હોવું જોઈએ ? 45 C 37 C 55 C 35 C ઉકળતા પાણીનું તાપમાન માપવા કયું થરમૉમિટર વપરાય છે ? લેબોરેટરી થરમૉમિટર ક્લિનીકલી થરમૉમિટર તબીબી થરમૉમિટર હીટર બલ્બમાં શું ભરેલું હોય છે ? ધાતુ પારાનું પાણી મરક્યુરી પારા નો ભુક્કો વિકિરણ દ્વારા થતાં પ્રસરણને શેની જરૂર પડતી નથી ? તાપમાનની ઉષ્માની માધ્યમ સૂર્યની કયા રંગની સપાટી ઉષ્માનું વધુ શોષણ કરે છે ? હળવા રંગની ઝાંખા રંગની ઘેરા રંગની ભપકા રંગની ક્લિનિકલ થરમૉમિટર કયા સુધીનું તાપમાન માપી શકાય છે ? 42 C to 55 C 35 C to 42 C 32 C to 45 C 21 C to 37 C લેબોરેટરી થરમૉમિટરની રેન્જ શું હોય છે ? માઇનસ 10 C થી 115 C માઇનસ 11 C થી 120 C માઇનસ 15 C થી 130 C માઇનસ 10 થી 110 C કયા રંગની સપાટી ઉષ્માનું પરાવર્તન કરે છે ? ભપકા રંગની ઘેરા રંગની ઝાંખા રંગની હળવા રંગની જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થવા દેતું નથી તેને શું કહેવાય ? ઉષ્માનું શોષક ઉષ્માના મંદવાહક ઉષ્માના સુવાહક ઉષ્માનું પ્રસરણ થરમૉમિટરનો આંક જોઈએ ત્યારે કયાથી ના પકડવું જોઈએ ? બલ્બથી આગડથી વચ્ચેથી છેડેથી ઉષ્મા ના મંદવાહક ને શું કહે છે ? ઉષ્માના સુવાહક ઉષ્માના શોષક ઉષ્માના અવાહક ઉષ્માનું શોષક થરમૉમિટરની સપાટી પરનું અંકન કયા માપક્રમમાં હોય છે ? મિલીમીટર મીટર ડિગ્રી સેલ્સિયસ ઘેરા રંગના વસ્ત્રો આપણને ક્યારે હુંફ આપે છે ? ચોમાસામાં શિયાળામાં વસંતમાં ઉનાળામાં પદાર્થ ગરમ કે ઠંડુ હોવાનું પ્રમાણભૂત માપનને શું કહેવાય ? ડિગ્રી તાપમાન હવામાન સેલ્સિયશ ઉષ્મા ગરમ પદાર્થથી કયા પદાર્થ તરફ વહે છે ? સૂકા ઠંડા કડક નરમ તાપમાનનું માપન કરતાં ષધનને શું કહેવાય ? મરક્યુરી મીટર થરમૉમિટર પારો જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે તેને શું કહેવાય ? ભૂ લહેર પવન દરિયાઈ લહેર ચક્રવાત ક્યા ખગોળશાસ્ત્રીના માનમાં સેલ્સિયસ માપક્રમનું નામ પડયું ? એન્ડેર્સ સેલ્સિયસ ગેલેલિયો ગેલેલી રોબર્ટ ફ્લડ આઈઝેક ન્યૂટન પાણીનું તાપમાન માપવા લેબોરેટરી થરમૉમિટરને કયા અડકે નહીં તેમ રાખવું જોઈએ ? પાત્રના તળિયા કે દીવાલને થરમૉમિટરને જમીનને પાણી ને થરમૉમિટરનો પારો જે સ્થાને સ્થિર થાય તે સ્થાનનો અંક તે સમયનું શું બતાવે છે ? વેલ્યૂ તાપમાન માપ મૂલ્ય સમાન જાડાઈવાળી પાતળી કાંચની નળીનાછેડા ની અંદરના ભાગે કેવી રચના હોય છે ? ફુલેલા ફુગ્ગા જેવો ફુલેલી બલ્બ જેવો પાતળા બલ્બ જેવો પાતળા દોરા જેવો તાપમાન માપવા કેટલા ટાઇમમાટે થરમૉમિટર ને મોંઢામાં રાખવું જોઈએ ? બે મિનિટ ચાર મિનિટ એક મિનિટ ત્રણ મિનિટ માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન માપન ના થરમૉમિટર ને શું કહે છે ? તબીબી થરમૉમિટર ક્લિનીકલી થરમૉમિટર સાદું થરમૉમિટર લેબોરેટરી થરમૉમિટર ગરમ હવામાનવાળા પ્રદેશમાં મકાનોની બહારની દીવાલ કેવા રંગની રાખવી જોઈએ ? ઘેરા રંગની ભપકારંગની ઝાંખા રંગની સફેદ,હળવા રંગની નીચે માંથી કોણ ઉષ્માના સુવાહક નથી ? એલ્યુમિનિયમ લોખંડ તાંબું લાકડું ખાંચ પારાના સ્તર ને શું કરતાં અટકાવે છે ? નીચે ઉતરી જતા ઉપર જતા સ્થિર થતા ઠંડુ થતા હળવા રંગના વસ્ત્રો આપણને ક્યારે આરામદાયક લાગે છે ? ઉનાળામાં શિયાળામાં ચોમાસામાં શરદ માં ગરમ પદાર્થોમાં રહેલી હવા ગરમ થતાં કઈ તરફ ગતિ કરે છે ? સામી બાજુ નીચે તરફ ઉપર તરફ બાજુની તરફ જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન થવા દે છે તેને શું કહે છે ? ઉષ્માના સુવાહક ઉષ્માના સુવાહક ઉષ્માનું પ્રસરણ ઉષ્માનું શોષક ઊન એ ઉષ્માનું કેવું વાહક છે ? સુવાહક શોષક મંદવાહક અયોગ્ય વાહક જ્યાં સુધી પાણી ગરમના થાય ત્યાં સુધી પાણીમાં ઉપર નીચે થતાં પ્રસરણને શું કહેવાય ? ઉષ્માનું શોષક ઉષ્માનયન ઉષ્મા નું પરિવર્તન ઉષ્માનું અવાહક સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા કઈ પ્રક્રિયા દ્વારા પહોંચે છે ? ઉષ્મા વહન ઉષ્મીય વિકિરણ ઉષ્માના સુવાહક ઉષ્માનું પ્રસરણ માધ્યમની હાજરી કે ગેરહાજરી બનેમાં બનતી ઘટના કઈ છે ? દરિયાઈ લહેર ઉષ્મા વહન ચક્રવાત ઉષ્મીય વિકિરણ ક્લિનીકલી થરમૉમિટર ને તડકા કે અગ્નિ પાસે રાખવાથી શું થાય ? ફાટી જાય ખેંચાય જાય તૂટી જાય સળગી જાય ક્લિનીકલી થરમૉમિટરની રચના કોના તાપમાન માપન માટેજ કરેલી છે ? માનવ શરીરના પ્રાણીઓના વાતાવરણના માનવ અનેપ્રાણીઓ થરમૉમિટરને વપરાશ પહેલા અને પછી શેના વડે ધોવું જોઈએ ? પાણી સાબુ જંતુનાશક દ્રાવણથી લિક્વિડ કિલનીકલી થરમૉમિટરમાં પારો ભરેલા બલ્બ નજીક શું હોય છે ? કાણું પાતળી દોરી ફાટ ખાંચ થરમૉમિટર પાણીની બહાર આવેકે તરત પારાનું સ્તરમાં શું થવા લાગે ? ઊંચે ચડે સ્થિર થાય નીચે ઉતારવા લાગે ઠંડુ પડે શરીરનું તાપમાન માપવામાટે શેનો ઉપયોગ થાય છે ? મીટર પારો મરક્યુરી થરમૉમિટર પદાર્થ માં શેના લીધે પદાર્થનું તાપમાન વધે છે ? ઉષ્માસુવાહક થી શોષાતી ઉષ્મા ને લીધે વિકિરણો થી ઉષ્માના પ્રસરણ ને લીધે માનવ શરીરનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે ? 45 C 55 C 32 C to 45 C 37 C શરીરનું તાપમાન માપવામાટે થરમૉમિટરના કયા ભાગ ને મોઢામાં મૂકવું જોઈએ ? વચ્ચેના મરક્યુરી વાળા બલ્બવાર પછાડના નીચેના માંથી કોણ ઉષ્માના અવાહક નથી ? તાંબું લાકડાના હાથા પ્લાસ્ટિક લાકડું દરિયાઈ પવનો ક્યારે વહે છે ? રાત્રિ ના દિવસ ના સાંજે વહેલી સવારે ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માવહનની પ્રક્રિયા દ્વારા શું થતું હોય છે ? ઉષ્માનું અવાહક ઉષ્માનું શોષણ ઉષ્મા નું પરિવર્તન ઉષ્માનું પ્રસરણ માનવ શરીરનું તાપમાન કેટલા સેલ્સિયસ થી ઉપર જતું નથી ? 32 C 42 C 55 C 45 C તાવ માપવાના થરમૉમિટર ને શું કહે છે ? તબીબી થરમૉમિટર મરક્યુરી મીટર થરમૉમિટર ટેમ્પરેચર મશીન આપણું શરીર કોના દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા આપે તથા મેળવે છે ? વિકિરણ સૂર્ય હીટર તાપમાન ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને શું કહે છે ? ઉષ્માવાહક ઉષ્માસુવાહક ઉષ્માવહન પરિવર્તન સેલ્સિયસ ને શેના વડે દર્શાવાય છે ? C B S CS ભૂ લહેર ક્યારે વહે છે ? દિવસ ના વહેલી સવારે રાત્રિ ના સાંજે Time's up