ધોરણ – 7 સંસ્કૃત એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર निडे निवससि सुखेन डयसे खादसि .......मधुराणि । गगने फलानि हंसः मयूर: નીચેનામાંથી પક્ષીની સામે રંગનાં નામની કઈ જોડ સાચી નથી ? हंसः - पीत: (પીળો) कोकिलः - कृष्ण: (કાળો) शुकः - हरित: (લીલો) कपोत: - कपोत: નીચેનામાંથી કઈ શબ્દની જોડ સાચી નથી ? कृष्ण: - ધોળો श्वेत: - સફેદ पीत: - પીળો चित्रित: - રંગબેરંગી चटक: ...... निवसति । चणकं विमले गगने नीडे નીચેનામાંથી " तोषय " શબ્દનો ગુજરાતી અર્થ કયો છે ? સંતોષ પક્ષી ચકલી દુઃખી નીચેનામાંથી " चटक चटक, रे चटक ! " વાક્યનું ગુજરતીમાં અનુવાદ ક્યુ સાચું છે ? ચકલી ચકલી આવ ચકલી ! ચકલી ચકલી ખા ચકલી ! ચકલી ચકલી, રે ચકલી ! ચકલી ચકલી બોલ ચકલી ! નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? आलु: - મૂળો कोशातकी - ભીંડો गाजरं - ગાજર पटोलः - પરવળ નીચેનામાંથી " खिन्न: " નો ગુજરાતી કયો શબ્દ સાચો છે ? ભૂખી સુખી દુઃખી જુકી નીચેનામાંથી સમાનાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે खिन्न - पसन्न विहग: - खग: समीमं - दूरं अस्ति - नास्ति चटक: किं पिबति ? चटक: चणकं पिबति ? चटक: निरं पिबति ? चटक: सुखेन पिबति ? चटक: विपुले पिबति ? चटक: कुत्र विहरसी ? गगन नीडे जले गृहे बाल: कस्मे बहु धान्य ददाती ? चटकेन चटकाय खगाय विहगाय एकाकी बालक: किद्दश: अस्ति? खिन्न प्रसन्न क्रधित चलित चटक: कि पिबती ? जलम् रसम् रतक्तम दूग्धम् चटक: कि स्वीकृति ? फलम जलम चणकम अन्नम કવિ પક્ષીને શું આપવાનું કહે છે ? અનાજ અને પાણી અનાજ અને ફળ અનાજ અને પાંદડા ફળો 'ભણવા' માટે નો સંસ્કૃત શબ્દ આપો. पाठ: पाठय तोषय खिन्न: પક્ષી કયા વિહારે છે ? વિશાળ વૃક્ષ પર સરોવરમાં માળામાં આકાશમાં चटक: सुखेन कि करोति ? डयति अयति नमति गायति चटक: कि खादति ? मधुर फलानी मधुरं रसानी मधुर आम्र આપેલ તમામ કયું પક્ષી ચી ચી.. કરે છે ? કબૂતર ચકલી મોર કોયલ ચકલી કેવી રીતે ઊડે છે ? સુખે થી દૂ:કહે થી હવથી પાંખો થી કોને રોકનાર કોઈ નથી ? ચકલી ને રોબોટ ને મશીનને મનુષ્યને બાળક કોને દાણા આપે છે ? પશુઓને જનાવરને પક્ષીઓને પ્રાણીઓને समीपम् નો ગુજરાતી અર્થી આપો. સામે નજીક પાસે દૂર एकांकी નો ગુજરાતી અર્થી આપો. હે કાકી એકાંકી એકલો ઘણા બધા खलु નો ગુજરાતી અર્થી આપો. રમત ખેલાડી ખરેખર ખલ भाषा નો સમાનાર્થી શબ્દ આપો. वायस वाचा आवाज घोंघाट नीरम् નો સમાનાર્થી શબ્દ આપો. जलम् दुग्धम् वयस वायु ચકલી શું ખાય છે ? ખાટા ફળો કડવા ફળો મીઠા ફળો કાચા ફળો Time's up