ધોરણ – 7 સંસ્કૃત એકમ કસોટી – 5/2 તમારું નામ તમારો મોબાઇલ નંબર बक: मनुष्यवाणी वकतु शकनोति ? સાચું ખોટું બંને એકપણ નહિ રાજા માટે સંસ્કૃત શબ્દ શોધો अटति सेवक: नृप: नराणाम भवान मरुभूम्या: नृप: _________ । असि अस्ति स्म: नराणाम उष्ट्र: सर्वदा ________ एव पश्यति । दोषम गुणम तृणम समीचीन हे शुक तब __________ वक्रा अस्ति । चंञ्चु पुच्छ ग्रीवा समीचीन अयोग्य: पुरुषों नास्ति __________ तत्र दुर्लभ: । सज्जन योजक उष्ट्रभ्रात भ्रमणभाषेण कुक्कुर નો અર્થ આપો. ડુક્કર કૂતરો બિલાડી કાગડો उष्ट्र स्वभावेन ________ अस्ति । सरल वक्र तीव्र निर्मल उष्ट्र वृक्षस्य उपरि एकं ________ पश्यति । वानर: कुक्कुर शुकं मार्जारी हे कुक्कुर । तव ____________ वक्रम अस्ति । पञ्च चञ्चु पुच्छ ग्रीवा કોની ચાંચ વાંકી છે ? પોપટ બગલો કૂતરો શિયાળ કોની પુચ્છ વાંકી છે ? પોપટ બગલો કૂતરો શિયાળ કોની ગરદન વાંકી છે ? બગલા ની પોપટ ની કૂતરાની શિયાળની ઊંટ ઝાડ પર કોને જુએ છે ? પોપટ કૂતરો શિયાળ મોર बक: નો ગુજરાતી અર્થ શું થાય ? બકરી કોયલ કૂતરો બગલો शुक: નો ગુજરાતી અર્થ શું થાય ? ચકલી શુકન પોપટ હંસ शुक: कि अनुभवति ? लज्जाम आनंदम दु:खम એકપણ નહિ कस्य पुच्छम वक्रम अस्ति ? मयूरस्य रायस्य शूकस्य कुक्कुरस्य उष्ट्र कि पश्यति ? मुखम दोषम पादम એકપણ નહિ 'दुर्लभ' શબ્દનો અર્થ આપો. મળવો મુશ્કેલ મુશ્કેલીમાંથી ઉગરવું મુશ્કેલમાં એકપણ નહિ દરેક વસ્તુનું કઈક પ્રયોજન છે - આ વાક્ય કો બોલે છે ? ઊંટ શિયાળ બગલો પોપટ 'अटती' નો ગુજરાતી અર્થ આપો. અટતી ભમે છે અટકાયત અટકવું 'मरुभूमि' નો ગુજરાતી અર્થ આપો. ડુંગરાળ પ્રદેશ રણ પ્રદેશ મરેલાની ભૂમિ તમામ 'समीचीनम' નો ગુજરાતી અર્થ આપો. સમાન સમાચાર બરાબર અયોગ્ય 'वक्र' નો ગુજરાતી અર્થ આપો. વક્ર વાંકો સીધો સરળ મનુષ્ય વાણી કોણ બોલી શકે છે ? પોપટ ચકલી કૂતરો શિયાળ કૂતરો કેવો છે ? વિચિત્ર વાંકો સ્વામી ભક્ત એકાગ્ર बकस्य ग्रीवा वक्रा किन्तु तस्य _____________ प्रचलिता स्वामिभक्त: मनुष्यवाणी एकाग्रता એકપણ નહીં भवान _____________ नृप: अस्ति । धरा मरुभूम्या धरती गगन योजक: નો ગુજરાતી અર્થ આપો. જોડનાર યોજનકરનાર આયોજક આપેલ તમામ Time's up