ધોરણ – 7 સંસ્કૃત એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર वने एका ........ अस्ति । शिशु: अजा शूगाल: माता નીચેનામાંથી જોડ સાચી નથી ? शूगाल: - શિયાળ अतः - આથી अजा - સસલું बही: - બહાર નીચેનામાંથી કઈ શબ્દની જોડ સાચી નથી ? कदापि : - कदा अपि मातु : - कुत्र तत्र नैव : - न एव कुत्रापि : - कुत्र अपि शिशु: मतुः ......... धावति । कदापि कुत्रापि समीपं विश्वासः નીચેનામાંથી " पिप्पलवृक्ष: " શબ્દનો ગુજરાતી અર્થ કયો છે ? પીપળાનું ઝાડ આસોપાલવનું ઝાડ લીમડાનું ઝાડ આંબાનું ઝાડ નીચેનામાંથી " अजा वनं गच्छति । " વાક્યનું ગુજરતીમાં અનુવાદ ક્યુ સાચું છે ? ચકલી આકાશમાં જાય છે. બકરી જંગલમાં જાય છે. સસલું જંગલમાં જાય છે. શિયાળ જંગલમાં જાય છે . નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? अन्विष्यति - ઝડપથી स्वस्य - પોતાનો नेष्यामि - લઈ જઈશ श्रुत्वा - સાંભળીને નીચેનામાંથી " अन्विष्यति " નો ગુજરાતી કયો શબ્દ સાચો છે ? જવું જોઈએ. પ્રહાર કરે છે. શોધે છે. ક્રિધ કરે છે. નીચેનામાંથી એકમના વાક્યોને ઘટના ક્રમ પ્રમાણે ક્યુ વાક્ય પ્રથમ આવે છે. अतः स: रोदिति । सा स्वस्य पुत्रं वदति । मय सह चलतु । शिशु: मातुः समीपं धावति । નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? प्राध्यापक: - પ્રાધ્યાપક अभियन्ता - વ્યાખ્યાતા लिपिकार: - લહિયો अधिवक्ता - વકીલ आज क प्रहरति ? पुत्रम शृगालम शिशुम अपरिचितम क: सिकोलम मास खदितुम इच्छति ? अजापुत्र शिशु सिंह: शृगाल 'अह मातु; समीप नेष्यमि ।' इद वाक्य क: वदति ? अजा अजापुत्र शृगाल सिंह: अजा कुत्र वसति ? वने क्षेत्रे गोष्ठे ग्रामे अजा નો અર્થ આપો. અજા બકરી ગાય શિયાળ स्वस्य નો અર્થ આપો. પોતાનો પોતાની પોતે સ્વસ્થ अत: નો અર્થ આપો. આથી એનાથી એમ અહી क: रोदती ? अजा शिशु अजा शृगाल शृगालपुत्र अधिवक्ता નો અર્થ આપો. વ્યાખ્યાતા ઇજનેર વકીલ ડૉક્ટર अभियन्ता નો અર્થ આપો. વ્યાખ્યાતા ઇજનેર વકીલ ડૉક્ટર Time's up