ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર જગન્નાથ સંપ્રદાય કયા આવેલ છે ? ઓડિશાના પુરીમાં કોલકાતા માં ચેન્નાઈ માં મહારાષ્ટ્રમાં બંગાળી ભાષા પર કઈ ભાષા ઓનો પ્રભાવ જોવા મળે છે? ફ્રેંચ ભાષા ઉર્દૂ ભાષા યુરોપિયન ભાષા ભારતીય ભાષા બંગાળી ભાષા નો ઉદ્ભવ કઈ ભાષા માંથી થયો હોવાનું મનાય છે ? કન્નડ સંસ્કૃત હિન્દી મલયાલમ લઘુચિત્રોના કયા કાળમાં વિકાસ થયો ? સોલંકી યુગમાં મધ્ય યુગમાં મુઘલકાળ એકપણ નહીં પતેતી એ કોનો તહેવાર છે ? શીખ લોકો નો ખ્રિસ્તીઓનો મુસ્લિમ લોકો નો પરસીઓ નો ગુજરાતમાં કઈ જગ્યા એ લઘુ ચિત્રો જોવા મળે છે ? ખંભાત અને અરવલ્લી રાજ પીપળા અને પોરબંદર ખંભાત અને પાટણ જુનાગઢ અને ખંભાળિયા બલિદાન ની ઈદ એટલે કઈ ઈદ કહેવાય ? ઇદે-મિલાદ ઈદ ઉલ્ક અઝૂહા બકરી ઈદ ઈદ ઉલ ફિત્ર ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્ય શાસ્ત્ર પર કયો ગ્રંથ લખાયેલ છે ? લાલ તિલકમ લીલા તિલક લલીતીકમ લીલા તિલકમ આમાંથી ભાલણ રચિત કૃતિ કઈ છે ? શામળદાસ નો વિવાહ સુદામા ચરિત્ર હૂંડી મુર્ગી આપ્યા કયો તહેવાર હોળીના તહેવાર ને મળતો આવે છે ? બૈસાખી ઓણમ પોંગલ લોહડી કોના દ્વારા અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ ? પાનબાઈથી મીરાંબાઈ થી નરસિંહ મહેતા થી આચાર્ય હેંચન્દ્ર થી લોહડી નો તહેવાર કયારે ઉજવવામાં આવે છે ? 14 ડિસેમ્બર 13 ડિસેમ્બર 13 જાન્યુઆરી 14 નવેમ્બર કથકની બે પરંપરાઓ અથવા ધરાના માં કોનો સમાવેશ થાય છે ? આગ્રા અને ઉદયપુર જયપુર અને લખનૌ કાનપુર અને અવધપુર કાનપુર અને બિલાસપુર રાધાજી નું જન્મ સ્થળ કયું છે ? બરસાના ગોકુળ મથુરા વૃંદાવન ગુજરાતમાં ચિત્ર વિચિત્ર નો મેળો કયા ભરાય છે ? અમદાવાદ અંબાજી સાબરકાંઠા ગરબાડા - દાહોદ જગન્નાથ સંપ્રદાય કયા આવેલ છે ? ઑડિશા ના પુરીમાં કોલકાતામાં ચેન્નાઈ માં મહારાષ્ટ્ર માં કઈ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે ? કાગડા શૈલી વેસર શૈલી દ્રવિડ શૈલી નાગર શૈલી બંગાળી સાહિત્ય માં પ્રથમ ભાગ માં કોનો સમાવેશ થાય છે ? ચારણી સાહિત્યનો પ્રચાર યુરોપિયન કાવ્ય નો અનુવાદ નાથ સાહિત્યનો સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ પારસીઓનો પવિત્ર ગ્રંથ કયો છે ? અવેસ્તા બાઇબલ કુરાન ગુરુગ્રંથ સાહિલ કેરલની કઈ સંસ્કૃતિ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે ? તેલુગુ સંસ્કૃતિ તમિલ સંસ્કૃતિ કેટલ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ કયો તહેવાર એ શક્તિની આરાધના નું પર્વ છે ? રામનવમી હોળી નવરાત્રી દિવાળી હીમચલ પ્રદેશ માં લઘુ ચિત્રકળા નો વિકાસ થયો હતો ? તેને કઈ શૈલી કહેવાય ? બસોહલી રસ મંજરી પેપા આમ્ર મંજરી ભારતીય મંદિર સ્થાપત્ય ની શરૂઆત કયા સમય થી થઈ ? સોલંકી યુગ ગુપ્ત યુગ મુઘલ યુગ સંગમ કાળ ભારત ના કયા રાજ્યમાં ભારત નાટ્યમ નો વિકાસ થયો છે ? હૈદરાબાદ મહીપૂર તમિલનાડુ કેરલ ગુજરાતી ભાષાની જનની કઈ છે ? હિન્દી ભાષા પ્રાકૃત ભાષા અપભ્રંશ ભાષા સંસ્કૃત ભાષા તમિલનાડુ રાજ્ય નો મુખ્ય તહેવાર કયો છે ? સાહિયા પોંગલ ઓણમ બૈસાખી મલયાલમ ભાષા પર કઈ ભાષા નો પ્રભાવ જોવા મળે છે ? તમિલ સંસ્કૃત હિન્દી અંગ્રેજી તમિલ ભાષા માં પોંગલનો શો અર્થ થાય છે ? વાટવું પીસવું બાફવું ઉકાળવું સૂફીવાદમાં પીરના શિષ્યોને કયા નામે ઓળખવામાં આવતા ? મુરીદ ખ્વાજા શેખ ઓલિયા કથકલી નો શાબ્દિક અર્થ શો થાય ? નાટ્ય કલા નાટ્ય સંગીત નૃત્ય નાટિકા નાટ્ય વાર્તા Time's up