ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર કોના સમયમાં ઇરાનના નાદિર શાહ નું ભારત પર આક્રમણ થયું ? જહાંદર શાહ મહમદ શાહ બહાદુર શાહ શેરશાહ કોના બકસરના યુધ્ધ માં હરાવી કંપની નો પેન્સનર બનાવી દીધો ? શાહ આલમ બીજો મહમદ શાહ બહાદુર શાહ શેરશાહ ઔરંગઝેબ નું મૃત્યુ ક્યારે થયું ? 1717 1907 1707 1807 પ્રથમ પેશ્વા કોણ હતા ? પેશ્વા નાના સાહેબ પેશ્વા બાજીરાવ પેશ્વા મહારાવ પેશ્વા બાલાજી વિશ્વનાથ બહાદુર શાહ નું અવસાન ક્યારે થયું ? 1772 1807 1907 1912 શીખ ધર્મ ની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 18 મી સદી 15 મી સદી 19 મી સદી 14 મી સદી મુઘલ સામ્રાજ્ય સામે કયા શીખ સરદારે વિદ્રોહ કર્યો ? ભગતસિંહ બાંદા બહાદુર ગુરૂગોવિંદ સિંહ કિરપાલસિંહ શીખ ધર્મની સ્થાપના કોને કરી ? ગુરુ ગૌતમ ગુરુ નાનકે રણજીતસિંહ ગુરુ કિરપાલ સિંહ શીખ સામ્રાજ્ય વિસાર કોને કર્યો ? ગુરુ ગોવિંદ સિંહ ગુરુનાનક રણજીતસિંહ ગુરુ કિરપાલસિંહ શિવાજી ના પૌત્ર શાહ ને કોણે વિજય આપાવ્યો ? તારાબાઈ લક્ષ્મીબાઈ પેશ્વા બાલાજી વિશ્વનાથ શિવાજી શીખ ધર્મ માં કેટલા ગુરુ થયા ? 10 4 8 7 શિવાજી ના પૌત્ર શાહુ ને કોણે કેદ કર્યા ? અકબરે ઔરંગઝેબ બાબરે હુમાયું ઇ. સ. 1757 માં બંગાળ નો નવાબ કોણ બન્યો ? મીર સાહિદ સિરાજ ઉદ દૌલા કોલંબસ મીર જાફર રણજીતસિંહે ટોપ બનાવવાનું કારખાનું કયા સ્થાપ્યું હતું ? કરાંચી લાહોરમાં મુંબઈ પેશવાર કયા યુધ્ધ બાદ બંગાળમાં નવાબના શાસન નો અંત આવ્યો ? પાનીપત નું યુધ્ધ હલ્દીઘાટી નું યુધ્ધ પ્લાસીનું યુધ્ધ બક્સર નું યુધ્ધ મુઘલ સામ્રાજ્ય ના પતન બાદ રાજસ્થાન માં સૌથી શક્તિશાળી રાજ્ય કયું હતું ? કુંભલગઢ જયપુર ઉદયપુર જેસલમેર પ્લાસીનું યુધ્ધ ક્યારે થયું હતું ? ઇ. સ. 1857 ઇ. સ. 1764 ઇ. સ. 1757 ઇ. સ. 1864 કોના સામે થી મહારાષ્ટ્ર માં પેશ્વા પ્રથાની શરૂઆત થઈ ? પેશ્વા મહારાવ પેશ્વા બાલાજી વિશ્વનાથ પેશ્વા બાજીરાવ પેશ્વા નાના સાહેબ ઔરંગઝેબ ના અવસાન પાછુ મુઘલ ગાડી પર કોણ આવ્યું ? બાબર અકબર હુમાયું બહાદુર શાહ શિવાજી મહારાજના નેતૃત્વ માં મરાઠાઓએ દખ્ખણ માં કઈ યુધ્ધ નીતિ અપનાવી ? છાપા માર રાડારાડ હલ્લા બોલ માલામાલ 17 મી સદીના મહાન શાસકો માં કોણ અગ્રસ્થાને છે ? બાજીરાવ પેશ્વા રાની લક્ષ્મીબાઈ મહારાણા પ્રતાપ શિવાજી બહાદુર શાહ ના અવસાન બાદ ગાદી પર કોણ આવ્યું ? અકબર ઔરંગઝેબ બહાદુર શાહ જહાંગીર શાહ દિલ્લી જોધપુર જયપુર વગેરે માં આધુનિક વેધશાળા ની સ્થાપના કોણે કરી હતી ? મહારાણા પ્રતાપ રાજારામ સિંહ રાજા સવાઈ જયસિંહ માનસિંહ મહારાષ્ટ્ર ને કોણે એક મહાન મરાઠા સામ્રાજ્ય માં પરિવર્તન કરી દીધું ? પેશ્વા નાના સાહેબે પેશ્વા બાલાજી વિશ્વનાથ પેશ્વા બાજીરાવ પહેલો પેશ્વા બાજીરાવ બીજો બંગાળ માં સ્વતંત્ર રાજ્ય ની સ્થાપના કોણે કરી ? અકબર અને ઔરંગઝેબ જહાદર શાહ અને બાબર બહાદુર અને શેરશાહ મુરશીદ કુલીખા અને અલીવર્દીખા જહાંગીર શાહ ને ઊથલાવીને ગાડી પર કોણ બેઠું ? ફારુબસિયર બાબર હુમાયું બહાદુર શાહ નીચેના માંથી પ્રથમ પેશ્વા કોણ હતા ? બાલાજી વિશ્વનાથ બાજીરાવ પહેલો મધવરાય પહેલો બાલાજી બાજીરાવ નીચેના માંથી પ્રથમ પેશ્વા કોણ હતા ? બાલાજી વિશ્વનાથ બાજીરાવ પહેલો મધવરાય પહેલો બાલાજી બાજીરાવ શીખ સામ્રાજ્ય ના દસમા ગુરુ કોણ હતા ? ગુરુ નાનક ગુરુ ગોવિંદ સિંહ કિરપાલ સિંહ રણજીત સિંહ શીખો કેટલા સમૂહમાં વિભાજીત થાય હતા ? પાંચ સાત દસ બાર બાલાજી વિશ્વનાથ નું અવસાન ક્યારે થયું હતું ? 1520 1720 1620 1820 Time's up