ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર કયું છે ? સિમાં ભૂગર્ભ મેન્ટલ સિયાલ પૃથ્વી ના કદ નો કેટલો ભાગ ભૂગર્ભ છે ? 83% 90% 32% 7% રણ પ્રદેશમાં પવનની ગતિ થી જે રેત જમીન પર પથરાઈ ને નાની ટેકરી બને છે તેને શું કહેવાય ? ભૂછત્ર કમાન ઢૂવા ટેકરી પૃથ્વી ના કદ નો કેટલો ભાગ ઘન પોપડો છે ? 0.63% 0.04% 0.8 % 0.5% મહાસાગરના મુખ્ય કવચ ની નીચે મેન્ટલ છે તે આશરે કેટલા કી. મી. ની ઊંડાઈ સુધી ફેયાવેલ હોય છે ? 5200 કિમી 2435 કિમી 4500 કિમી 2100 કિમી સમુદ્ર ના મોજાઑ કિનારા પર નિક્ષેપણ કરી શેનું નિર્માણ કરે છે ? સમુદ્ર પુલિનનું સમુદ્ર કમાન નું કેલ્શનું ડેલ્ટા નું ઊંચા તાપમાને અને અતિશય દબાણે ને કારણે ચુનાના પથ્થર શેમાં ફેરવાઈ જાય છે ? આરસ પહાણ રેડિયમ સિલિકા સ્લેટ અગ્નિ કૃત ખડકો કેટલા પ્રકાર ના હોય છે ? એક બે ત્રણ ચાર ભૂમિ ખંડ ની સપાટી ને શું કહે છે ? સિકા સિયાલ સિલિકા સીમા પૃથ્વીની ત્રિજ્યા કેટલા કિમી છે ? 1000 કિમી 2500 કિમી 7302 કિમી 6371 કિમી કુદરતી પરિબળો દ્વારા એકઠા થઈ નક્કર બની ખડક ના સ્તર બનાવે છે તેને શું કહેવાય છે ? મોટા ફૉર્મિક ખડક સેડીમેટ્રી ખડક ઈગ્નીપ્સ ખડક પ્રસ્તર ખડક પૃથ્વી નું આંતરિક સ્તર શેનું બનેલું છે ? સિલિકોન અને કોપર સિલિકા અને એલ્યુમિનિયમ નિકલ અને ફરસ સિલિકા અને મેગ્નેશિયમ અગ્નિકૃત ખડક ને જળકૃત ખડક ઊંચા તાપમાને અને અતિશય દબાણ ના કારણે શેમાં ફેરવાઈ જાય છે ? ઈગ્નીપ્સ ખડક પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડક સેડીમેટ્રી ખડક ઘંટીમાં અનાજ મસાલા ને પીસવા માટે જે મોટા પથ્થરો નો ઉપયોગ થાય છે. તે મોટા ભાગે શેના બનેલા હોય છે ? ગ્રેનાઇટ કાર્બન સિલિકા મેગનીઝ નદીઓની પ્રશાખાઓના મુખોની નિક્ષેપણ ના જથ્થા થી શેનું નિર્માણ થાય છે ? નળાકાર સરોવર કુદરતી તટબંધ ડેલ્ટા બીટા નદીના સર્પાકાર વહન માર્ગો ખૂબ નજીક આવી જતા કેવો આકાર ધારણ કરે છે ? ત્રિકોણ ઘોડાની નાળ કે વર્તુળાકાર લંબગોળાકાર ચોરસ પૃથ્વી ની સપાટી પર ખડકો ના તૂટવા થી કઈ ક્રિયા થાય છે ? ઘસારણ નિક્ષેપણ આકર્ષણ અપાકર્ષણ નિર્માણ પ્રકૃતિની દ્રષ્ટિ એ ખડકો ના કેટલા ભાગ છે ? એક બે ત્રણ ચાર ખડકો ના સ્તરો ના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને શું કહે છે ? મોટા ફૉર્મિક પ્રસ્તર જીવાણુ જીવાશ્મી રણામાં ઘસારણ અને નિક્ષેપણ નું મુખ્ય પરિબળ કયું છે ? સુનામી ભૂકંપ વરસાદ પવન હિમ નદી દ્વારા લાવવામાં આવેલા ખડકો રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે કેવા ભૂમિ સ્વરૂપો ની રચના થાય છે ? બીટા ડ્રમલીની ડેલ્ટા પ્રસ્તર પૃથ્વી ના આંતરિક સ્તર ને શું કહે છે ? સિલિકા સિયાલ સિમાં નિફે આમાંથી કયો ખડક ઈંધણ તરીકે વપરાય છે ? સિલિકા કોલસો યુરેનિયમ સોનું પૃથ્વીના સૌથી ઉપલા સ્તર ને શું કહે છે ? ભુકવચ ભૂસ્તર ભૂમિસ્તર ભુદળ સમુદ્ર ના મોજાઓના ટકરાવાથી ખડકોની તીરડો પહોળી અને મોટી બને છે તેને શું કહે છે ? ખડક ચક્ર સમુદ્રી ગુફા પ્રસ્તર ડેલ્ટા જવાળામુખી માંથી નીકળતા લાલચોળ પ્રવાહી ને શું કહે છે ? ખડક મેગ્મા લાવા ગ્રેનાઇટ કયા ખડકો ને જીવાશ્મી કહેવાય છે ? પ્રસ્તર ખડકો ને રૂપાંતરિત ખડકો ખડચક્ર ખડકો નક્કર ખડકો માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય તેને શું કહેવાય ? લોએશ ઢૂવા બારખન જળ પ્રપાત હિમનદી શાની બનેલી હોય છે ? ખડકો ની પાણી ની બરફની સિલિકા ની ભુકવચ ની નીચે જે સ્થાને કંપન ની શરૂઆત થાય છે ? તેને શું કહે છે ? લોએશ લાવા ઉદગમ કેન્દ્ર પૃથ્વીનું કેન્દ્ર Time's up