ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 19 તમારું નામ તમારો મોબાઇલ નંબર શેના લાકડા માંથી રમત ગમત ના સાધનો બને છે ? દેવદાર અને ચીડ સાગ વાંસ ચંદન વિશ્વ વન દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 29 ડિસેમ્બર 4 ઓકટોબર 21 માર્ચ 5 જૂન ગુજરાત ની નર્મદા તાપી સાબરમતી વગેરે નદીઓમાં કયું પ્રાણી જોવા મળે છે ? ડોલ્ફિન જળ બિલાડી જળઘોડો જળ કૂકડો ભારતનો કયો વિસ્તાર નાના તિબેટ તરીકે ઓળખાય છે ? કાશ્મીર ચેન્નાઈ લદ્દાખ કલકતા ભૂમિ જળ ખનીજો વગેરે કેવા સંસાધનો છે ? માનવ નિર્મિત સ્વયં નિર્મિત સંસાધનો જૈવિક કુદરતી ભારતમાં અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીયો ક્ષેત્રો માં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે ? એક શિંગી ગેંડો જંગલી બકરી સફેદ હાથી ઘૂડખર લદાખ ના લોકો ની રોજગારી મુખ્યત્વે શેની સાથે જોડાયેલી છે ? પશુ પાલન પ્રવાસન ઉદ્યોગ ડેરી ખેતી વન્ય પ્રાણી દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 4 ઓકટોબર 5 મી જૂન 29 ડિસેમ્બર 21 મી માર્ચ આમાંથી કયું નવીનીકરણીય સંસાધન છે ? પેટ્રોલિયમ સુર્ય પ્રકાશ ખનીજ કોલસો કુદરતી વાયુ ભારતમાં સિંહો કયા વસે છે ? મહારાષ્ટ્ર માં અસમમાં ગુજરાતના ગીર જંગલોમાં હિમાલય ના ક્ષેત્રો માં આમાંથી કયું અનવીનીકરણીય સંસાધન છે ? કુદરતી વાયુ જંગલો સુર્ય પ્રકાશ વનસ્પતિ દેવ ચકલી, શુકર, પોર્ટરીચ વગેરે પક્ષીઓ ભારતમાં કયા વિસ્તારમાં જોવા મળે છે ? કન્યા કુમારી નાગાલેંડ લદ્દાખ અસમ વર્તમાન ના સમય ને કયો યુગ કહી શકાય ? લોહ યુગ કાંસ્ય યુગ અણુયુગ પાષાણ યુગ લદ્દાખ ના ખીણ પ્રદેશ માં કયા વૃક્ષો જોવા મળે છે ? દેવદાર અને પોપ્લર ચીડ વાંસ ખજૂર ગુજરાત ના જંગલો માંથી કયું પ્રાણી લુપ્ત થયેલ છે ? વાઘ સિંહ મગર ધોરડ પૃથ્વી પર જળ સંસાધન નો મુખ્ય સ્ત્રોત કયો છે ? નદીઑ વરસાદ સમુદ્ર વનસ્પતિ લદ્દાખ ના લોકો શેના દૂધ માંથી પનીર બનાવેછે ? ગધેડી યાક ગાય બકરી ખાપા ચાન નો અર્થ શું થાય ? વનભૂમિ જળભૂમિ હિમભૂમિ એકપણ નહીં ગુજરાત નું રાજ્ય પક્ષી કયું છે? યાયાવર સુરખાબ મોર પોપટ શેના દ્વારા જમીનનું ધોવાણ થાય છે? ત્સુનામી દ્વારા ભૂકંપ દ્વારા ગતિશીલ પાણી કે હવા દ્વારા દાવાનળ દ્વારા કાગળ ટોપલા રેયોન વગેરે શાના લાકડા માંથી બને છે ? ચીડ દેવદાર સાંગ વાંસ વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 29 ડિસેમ્બર 21 મી માર્ચ 4 ઓકટોબર 5 મી જૂન ભારતમાં જંગલો નું પ્રમાણ લગભગ કેટલું છે ? 40% 47% 32% 23% કચ્છ માં જોવા મળતું કયું પક્ષી લુપ્ત થવાના આરે છે ? કુંજ લાવરી સુરખાબ ઘોરાડ જૈવવિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 5 મી જૂન 29 ડિસેમ્બર 21 મી માર્ચ 4 ઓકટોબર ભારતમાં લાલ પાંન્ડા કયા જોવા મળે છે ? આસમ ના જંગલો માં ગિર ના જંગલો માં હિમાલય ના શીત વનો માં ગંગા કિનારે સહરા ના રનમાં શેના વૃક્ષો છે ? ખજૂર ના નાળિયેર ના દેવદાર ના વાંસ ના લદ્દાખનું મુખ્ય શહેર કયું છે ? કટરા જમ્મુ લેહ બન્ની વિશ્વનું સૌથી વિશાળ રણ કયું છે ? કચ્છ નું ઘોરડો રણ રાજસ્થાન નું રણ કચ્છનું મોટું રણ સહારાનું રણ Time's up