ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 17 તમારું નામ તમારો મોબાઇલ નંબર આપણે એક સ્થળે થી બીજા સ્થળે વસ્તુ મોકલવા શેનો ઉપયોગ કરીએ છીએ ? સાદું પરબીડિયું પાર્સલ માણી ઓર્ડર રજીસ્ટર એ. ડી. આકાશ વાણી નું પ્રથમ કેન્દ્ર કયા સ્થાપવામાં આવ્યું હતું ? ઈંગ્લેન્ડ માં મુંબઈ પેરિસમાં કોલકાતામાં રાજ્ય સરકાર કઈ ચેનલ દ્વારા શૈક્ષણિક આરોગ્ય ખેતી વગેરે ને લગતા મહત્વના કાર્યક્રમો કઈ ચેનલ દ્વારા રજૂ કરે છે ? આકાશવાણી વંદે ગુજરાત ડીડી જ્ઞાન દર્શન ડીડી ગિરનાર ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્ર ની શરૂઆત કયા થઈ ? દિલ્હી મુંબઈ અમદાવાદ ચેન્નાઈ સંચાર મધ્યમ નું હાલ નું અગત્યનું સાધન કયું છે ? મોબાઈલ ફોન ટેલિવિઝન રેડિયો કોમ્પટર ઈજિપ્ત અને મધ્ય યુગીન લોકો શેના દ્વારા જાહેરાત કરતાં ? નાટકો દ્વારા ચલચિત્રો દ્વારા ચિત્રો દ્વારા ગીતો દ્વારા રેડિયો પર જાહેરાત કઈ સાલ થી શરૂ કરવામાં આવી ? 1912 થી 1875 થી 1980 થી 1920 થી ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ ? 1864 માં 1732 માં 1980 માં 1854 માં આજ નું સૌથી લોકપ્રિય દ્રશ્ય સંચાર મધ્યમ કયું છે ? ટપાલ વર્તમાનપત્ર રેડિયો ટેલિવિઝન સૌપ્રથમ કયા અખબારે જાહેરાત છાપવાની શરૂઆત કરી હતી ? તમિલ ફ્રેંચ અંગ્રેજી હિન્દી ઇંડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ નું નામ પછી થી શું રાખવામાં આવ્યું ? FM રેડિયો દૂરદર્શન ઓલ ઈન્ડિયા રેડિયો આકાશવાણી એક્સપ્રેસ તારની સુવિધા ભારતમાં ક્યારે બંધ કરવામાં આવી ? 13 જુલાઈ 1860 13 જુલાઈ 1910 13 જુલાઈ 2004 13 જુલાઈ 2003 રેડિયો ની શોધ કોણે કરી હતી ? જેમ્સ બેબેઝ વિલિયમ રાઇટ ચાલ્સ બેબેજ માર્કોની આમાંથી શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ કયું છે ? ટપાલ રેડિયો સમાચાર પત્ર ટેલિવિઝન ભારતનું જાહેર પ્રસારણ કર્તા કોર્પોરેશન કયું છે ? આકાશવાણી પ્રસાર ભરતી દૂરદર્શન ઓલ ઈન્ડિયા રેડિયો આપણે અગત્યના પત્રો મોકલવા શાનો ઉપયોગ કરી છીએ ? સાદું પરબીડિયું પાર્સલ માણી ઓર્ડર રજીસ્ટર એ. ડી. સૌપ્રથમ વધુ ચલચિત્રો કયા બને છે ? નેપાળમાં અમેરિકામાં ભારતમાં ચીનમાં ટેલિગ્રામની શોધ ક્યારે કરવામાં આવી ? 1960 માં 1712 માં 1820 માં 1850 માં આપણે એક સ્થળે થી બીજા સ્થળે પૈસા મોકલવા શાનો ઉપયોગ કરી છીએ ? મની ઓર્ડર રજીસ્ટર એ. ડી. પાર્સલ પરબીડિયું ભારતમાં બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્ર ની શરૂઆત કયા થઈ હતી ? કોલકાતા દિલ્હી મુંબઈ અમદાવાદ 2000 ના વર્ષમાં ગુજરાતમાં કઈ શૈક્ષણિક ચેનલ શરૂ કરવામાં આવી ? વંદે ગુજરાત ડીડી ગિરનાર આકાશવાણી ડીડી જ્ઞાન દર્શન ટીવી ની શોધ કોણે કરી હતી ? વિલિયમ રાઇટ માર્કોની જેમ્સ બેબેજ જોન બોગી બાયર્ડ મિત્રો ને શુભેચ્છા આપવા શેનો ઉપયોગ થાય છે ? ટપાલ પરબીડિયું ગ્રીટિંગ કાર્ડ તમામ કઈ સુવિધા ભારતમાં બંધ કરવામાં આવેલ છે ? તાર મોબાઈલ ટેલિફોન ચલચિત્ર રેડિયો કયા પ્રકારનું સંચાર માધ્યમ છે ? દ્રશ્ય વશ્ય શ્રાવ્ય શ્રાવ્ય અને દ્રશ્ય રેલવે, બસ, સિનેમા વગેરે ની ટિકિટ કયા સંચાર માધ્યમ થી બુક કરાવી શકાય છે ? ટેલિવિઝન રેડિયો મોબાઈલ વર્તમાન પત્ર કૃત્રિમ ઉપગ્રહ ને કયા તરતા મૂકવામાં આવે છે? પાણીમાં હવામાં અવકાશમાં વાતાવરણમાં પૃથ્વી ના પેટાળમાં રહેલ ખનીજોની માહિતી મેળવવા શું ખૂબ જ ઉપયોગી છે ? કુદરતી ઉપગ્રહ ટેલિવિઝન કૃત્રિમ ઉપગ્રહ રેડિયો કયા સંચાર માધ્યમ દ્વારા વ્યક્તિ એકબીજાને પ્રત્યક્ષ જોઈ શકે છે ? ટેલિવિઝન રેડિયો મોબાઈલ ફોન ટેલિફોન Time's up