ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 16 તમારું નામ તમારો મોબાઇલ નંબર બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? 60 50 45 100 એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ક્યાં આવેલી છે ? કોલકત્તામાં દિલ્હીમાં મુંબઈમાં અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયનું નામ શું છે ? સરદાર ભવન મુખ્યમંત્રી ભવન કમલમ સ્વર્ણિમ ભવન ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમરનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે ? 25 વર્ષ 35 વર્ષ 30 વર્ષ 18 વર્ષ ગુજરાતની વડી અદાલત ક્યાં છે ? અમદાવાદમાં વડોદરામાં રાજકોટમાં ગાંધીનગરમાં આમાંથી કયો વિવાદ દીવાની વિવાદ ગણાય છે ? ચોરી લૂંટ ખૂન જમીન,મકાન અને સંપતિ અંગેનો વિવાદ મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછી કેટલી આવક કેટલી હોવી જોઈએ ? 4 લાખ કે તેથી ઓછી 5 લાખ 10 લાખ 7 લાખ તાત્કાલિક સારવાર સેવાઓ માટે કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે ? 181 108 104 1091 બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા વધુમાં વધુ કેટલી હોવી જોઈએ ? 315 500 222 101 'રાષ્ટ્રપતિ શાસન ' દરમિયાન રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે ? વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે કાયદા ઘડવાનું કામ કોનું છે ? વિધાનપરિષદ ધારાસભા લોકસભા વિધાનસભા આમાંથી કઈ યોજના રાજ્ય સરકારની છે ? રાષ્ટ્રીય પરિવાર યોજના આયુષ્યમાન ભારત યોજના-2018 મિશન બલમ સુખમ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના રાજ્યની ધારાસભા ને ઉપલા ગૃહને શું કહે છે ? ધારાસભા વિધાન પરિષદ લોકસભા વિધાનસભા વિધાનપરિષદ રાખવી કે નહિ તે કોણ નક્કી કરે છે ? પ્રજા કોર્ટ દેશ રાજ્ય વિધાનસભાની મુદ્દત કેટલા વર્ષની હોય ? પાંચ ત્રણ આઠ દસ રાજ્યની કારોબારીના વડા કોણ હોય છે ? રાષ્ટ્રપતિ રાજ્ય પોલીસ વડા મુખ્યમંત્રી રાજ્યપાલ આમાંથી ક્યા રાજ્યની ધારાસભામાં વિધાનપરિષદ નથી ? મહારાષ્ટ્ર કર્ણાટક બિહાર ગુજરાત આમાંથી કઈ સતાઓ સંઘયાદીમાં આવે છે ? વરસાઈ બાબતો,ફોજદારી,દીવાની કેસો રેલ્વે,તાર-ટપાલ ,નાણા,બેન્કિંગ વગેરે શિક્ષણ ,આરોગ્ય,કૃષિ,વ્યાપાર વગેરે છૂટાછેડા,ઉદ્યોગો ,રોજગારી વગેરે આમાંથી કઈ યાદી રાજ્ય યાદીમાં આવે છે ? જંગલો,સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છૂટાછેડા,ઉદ્યોગો ,રોજગારી વગેરે રેલ્વે,તાર-ટપાલ ,નાણા,બેન્કિંગ વગેરે વસતિ -ગણતરી ,સંરક્ષણ ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય ક્યાં છે ? ગાંધીનગરમાં અમદાવાદમાં રાજકોટમાં વડોદરામાં આમાંથી કઈ યોજના કેન્દ્ર સરકારની છે ? આયુષ્યમાન ભારત યોજના-2018 ચિરંજીવી યોજના બાલસખા યોજના મુખ્યમંત્રી અમૃતમ યોજના ધારાસભાના નીચલા ગૃહને શું કહે છે ? વિધાનપરિષદ લોકસભા વિધાનસભા ધારાસભા રાજ્યની ધારાસભા ક્યા નામે ઓળખાય છે ? લોકસભા વિધાનસભા ધારાસભા વિધાનપરિષદ કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કોનું છે ? ન્યાયતંત્રનું લોકસભાનું ધારાસભાનું વિધાનસભાનું કોની મજુરી મળતા ખરડો કાયદો બને છે ? મુખ્યમંત્રી વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ વિધાનસભાના સભ્યોની સંખ્યા શેના ધોરણે નક્કી થાય છે ? કમાણીના આવકના વસતિના ધર્મના વડી અદાલતના ન્યાયાધીશો કોની સમક્ષ પોતાનાં કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે ? મુખ્યમંત્રી વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ ગુજરાતનું વિધાનસભાનું ભવન ક્યાં આવેલું છે ? ગાંધીનગર અમદાવાદ રાજકોટ કચ્છ રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કોણ કરે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ રાજ્ય પોલીસ વડા વિધાનપરિષદનો દરેક સભ્ય કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે ? 10 વર્ષ 8 વર્ષ 6 વર્ષ 5 વર્ષ વિધાનપરિષદના કેટલા સભ્યો દર બીજા વર્ષે નિવૃત થાય છે ? 3/4 સભ્યો 1/3 સભ્યો 1/2 સભ્યો 1/4 સભ્યો સમગ્ર ભારતનો વહીવટ કોણ કરે છે ? સુપ્રીમ કોર્ટ હાઈ કોર્ટ કેન્દ્ર સરકાર/સંઘ સરકાર રાજ્ય સરકાર રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર કેટલા વર્ષ થાય છે ? દસ ત્રણ ચાર પાંચ ગુજરાતમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ? 400 252 282 182 ભારતમાં કેટલા રાજ્યો છે ? 25 28 29 18 ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે થઇ હતી ? 5 મે ,1960 1મે ,1860 11 મે ,1960 1 મે ,1960 ગ્રામ પંચાયત ,તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત એ કોની સરકાર છે ? ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની શહેરી સ્થાનિક સ્વરાજ્યની રાજ્યની કારોબારીની ધારાસભાની વિધાનપરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી કેટલા વર્ષ હોવી જોઈએ ? 30 વર્ષ 18 વર્ષ 20 વર્ષ 21 વર્ષ ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી શરુ થયો ? 1 એપ્રિલ,1863 થી 10 એપ્રિલ,1963 થી 1 એપ્રિલ,1963 થી 1 એપ્રિલ,1960 થી કયો દિવસ વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે ? 8 માર્ચ 1 ડિસેમ્બર 21 જુન 11 જુલાઈ રાજ્યના બંધારણીય વડા કોણ કહેવાય ? રાજ્યપાલ મુખ્યમંત્રી રાજ્ય પોલીસ વડા વડાપ્રધાન રાજ્યમાં કોની ભલામણથી 'રાષ્ટ્રપતિ શાસન ' લાગુ પડે છે ? રાજ્ય પોલીસ વડા વડાપ્રધાન મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવવાનું કાર્ય કોણ કરે છે ? લોકસભા વિધાનસભા રાજ્યની કારોબારી ધારાસભા એમ.એલ.એ. એટલે કોણ ? વિધાનપરિષદના સભ્ય નગરપાલિકાના સભ્ય ગ્રામ્યસભાના સભ્ય લોકસભાના સભ્ય અમદાવાદની સિવિલ હોસ્પિટલની સ્થાપના ક્યારે થઇ હતી ? ઇસ.1515 માં ઇસ.1841 ઇસ.1941માં ઇસ.1945માં સરકારના કેટલા અંગો છે ? ત્રણ બે પાંચ ચાર 21 જુન ક્યા દિવસ તરીકે ઉજવાય છે ? વિશ્વ કેન્સર દિવસ વિશ્વ એઇડ્સ દિવસ વિશ્વ યોગ દિવસ વિશ્વ મહિલા દિવસ આમાંથી કઈ યોજના પ્રસુતિ બાદ માતા અને બાળકને ઘરે મુકવા જવા માટે અમલમાં છે ? બાલસખા યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત યોજના-2018 ખિલખિલાટ ડ્રોપબેક યોજના ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે ? 8 9 10 5 આમાંથી શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કઈ છે ? જીલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત મહાનગરપાલિકા ગુજરાતના વિધાનસભા ભવનનું નામ શું છે ? ચીમનભાઈ પટેલ વિધાનસભા ભવન વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન સરદાર પટેલ વિધાનસભા ભવન મહાત્મા ગાંધી વિધાનસભા ભવન Time's up