ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે ? 3 4 5 6 સૂર્યમંડળનો એક માત્ર એવો કયો ગ્રહ છે કે, જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે ? ચંદ્ર સૂર્ય પૃથ્વી ધૂમકેતુ પર્યાવરણ અસ્તિત્વ,વિકાસ તેમજ પ્રગતિનું ......... બળ છે . પ્રેરક નબળું નકારાત્મક નિર્જીવ નીચેનામાંથી કોનો પર્યાવરણના મખ્ય ઘટકોમાં સમાવેશ થતો નથી ? મૃદાવરણ જલાવરણ વાતવરણ અને જીવાવરણ ઉલ્કાઓ અને ઉપગ્રહો કોના ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે ? ચન્દ્ર પૃથ્વી બુધ ગુરુ વાતાવરણમાં રહેલ......નું ધનિભવન થતા વાદળો બંધાય છે ? સૂક્ષ્મજીવો રજકણો ભેજ ઉપરના તમામ પોપડાના ઉપલા ભાગને શુ કહે છે ? મૃદાવરણ જીવાવરણ જલાવરણ વાતાવરણ નીચેનામાંથી ક્યુ આવરણ ખડકો અને ધન પદાર્થોનું બનેલું છે ? મૃદાવરણ ખડકાવરણ ધનાવરણ ઉપરના તમામ પર્યાવરણ શબ્દ કેટલા શબ્દનો બનેલો છે ? બે ત્રણ ચાર પાંચ " પરી " એટલે....... ખનિજની ખાણ ઉપરની બાજુ નીચેની બાજુઓ આજુબાજુ કે ચારેય બાજુ આવરણ એટલે..... ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ ઉપર આવેલ તારાઓ આકાશમાંથી પડતી ઉલ્કાઓ આકાશના નક્ષત્રો પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણને શુ કહેવાય છે ? ગ્રહ પર્યાવરણ તારાઓ એક પણ નહીં નીચેનામાંથી કઈ મૃદાવરણ ની બહુવિધ ઉપયોગીતામાં સમાવેશ થાય છે ? સજીવસૃષ્ટિ માટે રહેઠાણ ખેતી માટે જમીન ઉદ્યોગ માટે કાચોમાલ પૂરો પાડે છે ઉપરના તમામ નીચેનામાંથી કોનો પાણીના વિભિન્ન સ્ત્રોતમાં સમાવેશ થતો નથી ? ઉલ્કાઓ મહાસાગરો, સાગરો સરોવરો નદીઓ કોણે કહ્યું છે કે, આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. રવિશંકર મહારાજ લાલા લજપતરાય રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધીજીએ પૃથ્વીસપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે તેને શું કહે છે ? મૃદાવરણ જીવાવરણ જલાવરણ વાતાવરણ વાતાવરણ વિવિધ વાયુઓ અને અન્ય શેનું બનેલું છે પાણીની વરાળ ધૂળના રજકણો ક્ષારકણો ઉપરના તમામ પૃથ્વી પરના વિશાળ જળરાશી ધરાવતા ભાગોને ક્યાં નામે ઓળખવામાં આવે છે ? નદી મહાસગરો તળાવ કૂવો નીચેનામાંથી કોનો મહાસગરોમાં સમાવેશ થાય છે ? પેસેફિક એટલેન્ટિક હિંદ અને આર્કટિક ઉપરના તમામ વાતાવરણ કોના પાર પરજામ્બલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે ? સૂર્યના શુક્રના શનિના ગુરુના પૃથ્વી પર જે પાણી છે તેમાંથી કેટલા ટકા સમુદ્રમાં પાણી છે ? 29 % 97.3 % 71 % 78 % પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને શું કહે છે ? પ્રદૂષક વિદુષક વિભીષણ એક પણ નહીં નીચેનામાંથી કોનો જૈવિક ઘટકોમાં સમાવેશ થતો નથી ? વનસ્પતિ સૃષ્ટિ પ્રાણીસૃષ્ટિ માનવ જળ નીચેનામાંથી કોનો અજૈવિક ઘટકોમાં સમાવેશ થતો નથી ? ભૂમિ પ્રાણીસૃષ્ટિ જળ હવા નીચેનામાંથી વર્તમાન સમયમાં ક્યાં પ્રદૂષણો ખૂબ જ જડપથી વધી રહ્યા છે ? ભૂમિપ્રદૂષણ અને જળપ્રદૂષણ હવાપ્રદૂષણ ધ્વનિપ્રદૂષણ ઉપરના તમામ આદિકાળમાં મનુષ્ય કેવું જીવન જીવતો હતો ? કાર્યશાળી નકામું સ્થાઈ ભટકતું માનવનિર્મિત પર્યાવરણને બીજા ક્યાં નામે પણ ઓળખવામાં આવે છે ? સંગીત પર્યાવરણ સાંસ્કૃતિક પર્યાવરણ નૃત્ય પર્યાવરણ એક પણ નહીં પૃથ્વીસપાટી પર ભૂમિવિસ્તાર કરતા કોનો વિસ્તાર વધારે છે ? જંગલો પર્વતો પક્ષીનો પાણીનો પાણી પૃથ્વીસપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ? 71 % 29 % 21 % 0.03 % જમીન ગુણવતા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને શું કહે છે ? જમીન/ભૂમિ પ્રદુષણ જળ પ્રદૂષણ હવા પ્રદુષણ ધ્વનિ પ્રદુષણ પેસિફિક મહાસાગરમાં કેટલા કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે ? 110 થી 111 કિલોમીટર 100 થી 500 કિલોમીટર 30 થી 51 કિલોમીટર 10 થી 11 કિલોમીટર પૃથ્વીસપાટી પરનું મોટા ભાગનું પાણી કેવું છે ? મોળું મીઠું ખારું ગળ્યું મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો નથી ? હિમશીખરો મહાસગરો ભૂમિગત પાણી મીઠા પાણીના સરોવરો કોના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્દભવે છે ? તળાવના ઝરણાના નદીના સમુદ્રનાં મોજા સમુદ્ર સપાટી પર વાતા ........થી સર્જાય છે ? પવનો ઉર્મિ ગરમી ઠંડી દિવસમાં કેટલીવાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચઢે અને નીચે ઊતરે છે ? બે ત્રણ ચાર દસ દિવસમાં કેટલીવાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચઢે અને નીચે ઊતરે છે. સમુદ્રની આ ચઢ-ઉત્તરની ઘટનાને શું કહે છે ? ભરતી-ઓટ જ્વાળામુખી ભૂકંપ વવાજોડું બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલા કલાકનો હોય છે ? 12:25 કલાક 1:25 કલાક 15:25 કલાક 2:25 કલાક કોના કોન ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી -ઓટ આવે છે ? નક્ષત્ર અને ઉલ્કા ચંદ્ર અને બુધ સૂર્ય અને ચંદ્ર ઉપરના તમામ પૃથ્વી પર કોનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે ? શુક્રનું ગુરુનું ચંદ્રનું બુધનું અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને લગભગ એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી શું આવે છે ? મોટો ભૂકંપ મોટી ભરતી મોટું વાવજોડું મોટો દુષ્કાળ જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ કેવું થતા ભરતી નીચી આવે છે સામન્ય થતા લાબુંથતા વધતા ઘટતા નીચેનામાંથી કોણ પ્રવાહોના ઉદગમના કારણોમાં મખ્ય છે ? સૂર્યશક્તિ તથા પવનો સમુદ્રની ક્ષારતા પૃથ્વીનું પરિભ્રમણ ઉપરના તમામ મૉટે ભાગે ગરમ પ્રવાહો વિષવવૃતથી ધ્રુવો તરફ અને ઠંડા પવનો ધ્રુવોથી ..........તરફ ગતિ કરતાં હોય છે ? વિષવવૃત કર્કવૃત મકરવૃત ઉપરના તમામ વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલું પાણીનું શું થાય છે ? બાષ્પીભવન વક્રીભવન ધનિભાવન ઉપરના તમામ જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભલે ત્યારે તેવા દૂષિત જળને શું કહે છે ? ધ્વનિ પ્રદૂષણ હવા પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ ઉદ્યોગો,મિલો,કારખાનાં, તાપવિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે તેને શું કહે છે ? ભૂમિ પ્રદૂષણ હવા પ્રદૂષણ જળ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ બિનજરૂરી,વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાતને આપણે ક્યાં પ્રદૂષણથી ઓળખીએ છીએ ? હવા પ્રદૂષણ જળ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ ભૂમિ પ્રદુષણ નીચેનામાંથી જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવાથી ક્યુ પ્રદુષણ રોકવાના ઉપાયમાં સમાવેશ થાય છે ? ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વાપરાશ પર અંકુશ રાખવો જોઈએ તે ક્યાં પ્રદૂષણ અટકાવવાનો ઉપાય છે ? હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષિણ ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ કુદરતી પરિબળો દ્વારા એકઠા થઇ નક્કર બની ખડકના સ્તર બનાવે છે તેને શું કહે છે ? મેટાફોર્મિક ખડક સેડીમેટ્રી ખડક ઇગ્નીય્સ ખડક પ્રસ્તર ખડક ગરમ મેગ્મા ઠંડો થઇ નક્કર થઇ જય તેને કેવો ખડક કહે છે ? અગ્નિકૃત ખડક ઇગ્નીય્સ ખડક સેડીમેટ્રી ખડક મેટાફોર્મિક ખડક ભૂકવચ ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે ? 35૦ કિલોમીટર 25 કિલોમીટર 35 કિલોમીટર 355 કિલોમીટર રણ પ્રદેશમાં પવનની ગતિથી જે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે તેને શું કહે છે ? ભૂછત્ર કમાન ઢૂવા ટેકરી ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે ચુના પથ્થર શેમાં ફેરવાઈ જાય છે ? આરસપહાણમાં રેડીયમમાં સિલિકામાં સ્લેટમાં પૃથ્વીના સૌથી ઉપલા સ્તરને શું કહે છે ? ભૂકવચ ભૂસ્તર ભૂમિસ્તર ભૂદળ તળાવની માછલીઓનું તીવ્ર હલનચલન, સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરે શેનું સુચન હોઈ શકે છે ? સુનામી દાવાનળ ભૂકંપ જ્વાળામુખી ઢુવાને બીજું શું કહે છે ? ડેલ્ટા પ્રસ્તર લોએસ બારખન નદીના સર્પાકાર વહનમાર્ગો ખૂબ નજીક આવી જતા કેવો આકાર ધારણ કરે છે ? ત્રિકોણ ઘોડાની નાળ કે વર્તુળાકાર લંબગોળાકાર ચોરસ હિમનદી દ્વારા લાવવામાં આવેલા ખડકો,રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે કેવા ભૂમિ સ્વરૂપની રચના થાય છે ? બીટા ડ્રમલિન ડેલ્ટા પ્રસ્તર પૃથ્વીનું આંતરિક સ્તરશેનું બનેલું છે ? સીલીકોન અને કોપર સિલિકા અને એલ્યુમિના નિકલ અને ફેરસ સિલિકા અને મેગ્નેશિયમ ભૂમિખંડની સપાટી ને શું કહે છે ? સીકા સિયાલ સિલિકા સિમા રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે ? સુનામી ભૂકંપ વરસાદ પવન હિમનદી ઘસારણ દ્વારા કેવા આકારની ખીણનું નિર્માણ કરે છે ? સી આકારની ઓ આકારની યુ આકારની વી આકારની પૃથ્વીની ત્રિજ્યા કેટલા કિલોમીટર છે ? 534 કિલોમીટર 7136 કિલોમીટર 6371 કિલોમીટર 603 કિલોમીટર ઘંટીમાં અનાજ,મસાલાને પીસવા માટે જે મોટા પથ્થરો નો ઉપયોગ થાય છે તે મોટા ભાગે શેના બનેલા હોય છે ? ગ્રેનાઈટ કાર્બન સિલિકા મેગેનીઝ પૃથ્વીના કદનો કેટલો ભાગ મેન્ટલ છે ? 35% 16% 25% 50% મોટા લોએસ નિક્ષેપ ક્યાં જોવા મળે છે ? ચીનમાં શ્રીલંકામાં નેપાળમાં પાકિસ્તાનમાં પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર કયું છે ? સિમા ભૂગર્ભ મેન્ટલ સિયાલ મહાસાગરના મુખ્ય કવચની નીચે મેન્ટલ છે તે આશરે કેટલા કિમી.ની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે ? 5200 કિલોમીટર 2435 કિલોમીટર 3000 કિલોમીટર 2900 કિલોમીટર એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની પ્રક્રિયાને શું કહે છે ? સેડીમેટ્રી જીવાશ્મી ખડક ચક્ર પ્રસ્તર પૃથ્વીના આંતરિક સ્તરને શુ કહે છે ? સિલિકા સિયાલ સિમા નિફે સમુદ્રજળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને શું કહે છે ? સમુદ્રી ગુફા ડેલ્ટા સમુદ્ર પુલીન સમુદ્રકમાન આમાંથી કયો ખડક ઇંધણ તરીકે વપરાય છે ? સિલિકા કોલસો યુરેનિયમ સોનું કંપનના ઉદ્ગમકેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને શું કહે છે ? ઉર્ધ્વ કેન્દ્ર ઉદ્ગમ કેન્દ્ર ભૂકેન્દ્ર અધિકેન્દ્ર પૃથ્વીના કદનો કેટલો ભાગ ભૂગર્ભ છે ? 83% 90% 52% 22% નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કેટલા ભાગ છે ? પાંચ ત્રણ બે ચાર નદીઓની પ્રશાખાઓના મુખોના નિક્ષેપણના જથ્થાથી શેનું નિર્માણ થાય છે ? નળાકાર સરોવર કુદરતી તટબંધ ડેલ્ટા બીટા પૃથ્વીની પ્લેટોની ગતિશીલતાને કારણે જે કંપન પેદા થાય છે તેને શું કહે છે ? ભૂકંપ જ્વાળામુખી સુનામી દાવાનળ મહાસાગરનું કવચ મુખ્યત્વે શેનું બનેલું હોય છે ? સિલિકા અને મેગ્નેશિયમ સિલિકા અને એલ્યુમિના કાર્બન અને લેડ સીલીકોન અને કોપર પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી કઈ ક્રિયા થાય છે ? ઘસારણ નિક્ષેપણ આકર્ષણ અપાકર્ષણ પૃથ્વીના કદનો કેટલો ભાગ ઘન પોપડો છે ? ૦.63 ટકા ૦.05 ટકા ૦.5 ટકા ૦.55 ટકા બેસાલ્ટ શેનું ઉદાહરણ છે ? રૂપાંતરિત ખડક જળકૃત ખડક આંતરિક અગ્નિકૃત ખડક બાહ્ય અગ્નિકૃત ખડક સમુદ્ર મોજાઓ કિનારા પર નિક્ષેપણ કરી શેનું નિર્માણ કરે છે ? સમુદ્ર પુલિનનું સમુદ્રકમાનનું ડેલ્ટાનું સમુદ્રી ગુફાનું મહાસાગરના કવચને શું કહે છે ? સિલિકા સીકા સિયાલ સિમા ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે ચીકણી માટી શેમાં ફેરવાઈ જાય છે ? સિલિકામાં સ્લેટમાં ચૂનાના પથ્થરમાં આરસપહાણમાં રણમાં કેવા આકારના ખડકો જોવા મળે છે ? ભૂછત્ર આકારના કમાન આકારના ગોળાકાર ગુફા આકારના નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ - માટીના નિક્ષેપણથી શું રચાય છે ? જંગલ નળાકાર સરોવર પૂરનું મેદાન કુદરતી તટબંધ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઇ જાય તેને શું કહે છે ? પ્રસ્તર લોએસ બારખન ડેલ્ટા ભૂમિખંડની સપાટી ક્યા ખનીજોથી બનેલી હોય છે ? કાર્બન અને લેડ સીલીકોન અને કોપર કેલ્શિયમ અને મેગ્નેશિયમ સિલિકા અને એલ્યુમિના સમુદ્રના મોજાઓના ટકરાવથી ખડકોની તિરાડો પહોળી અને મોટી બને છે તેને શું કહે છે ? ખડક ચક્ર સમુદ્રી ગુફા પ્રસ્તર ડેલ્ટા ગ્રેનાઈટ એ શેનું ઉદાહરણ છે ? બાહ્ય અગ્નિકૃત ખડક આંતરિક અગ્નિકૃત ખડક રૂપાંતરિત ખડક જળકૃત ખડક ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને શું કહે છે ? મેટાફોર્મિક પ્રસ્તર જીવાણું જીવાશ્મી પૃથ્વીના આંતરિક સ્તરની ત્રિજ્યા કેટલી છે ? 3500 કિલોમીટર 5200 કિલોમીટર 7136 કિલોમીટર 6371 કિલોમીટર અગ્નિકૃત ખડકો કેટલા પ્રકારના હોય છે ? પાંચ ચાર બે ત્રણ અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે શેમાં ફેરવાઈ જય છે ? ઇગ્નીય્સ ખડક પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડક સેડીમેટ્રી ખડક Time's up