ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારતમાં કેવું શાસન ચાલે છે ? તાનાશાહી રાજાશાહી લોકશાહી સરમુખત્યારશાહી વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશના સંચાલન માટે કઈ રચના કરવામાં આવી છે ? ખડકોની રાજાશાહીની પાઠ્યપુસ્તકની બંધારણની બંધારણ દેશનું સંચાલન કરવા માટેની શું કહેવાય છે ? માર્ગદર્શિકા માળખાગત સુવિધા માળખું એક પણ નહી આપણા દેશમાં કઈ ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે માટે આપણું બંધારણ તૈયાર કરનાર સૌએ ધ્યાન રાખ્યું છે ? આર્થિક સામાજિક ધાર્મિક ઉપરના તમામ નીચે આપેલ બાબતોમાં કઈ કઈ કાયદાના આધારે સમાનતા છે ? ભિન્ન-ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા ભાષા કે બોલીને આધારે સમાનતા શિક્ષણ મેળવવામાં સમાનતા ઉપરના તમામ સૌ સમાન,સૌને સમાન તક એટલે શું ? અસમાનતા સમાનતા ભેદભાવ સહકાર આપેલ બાબતોમાં કઈ કાયદાના આધારે સમાનતા નથી ? વ્યક્તિગત વિકાસમાં સમાનતા જ્ઞાન મેળવવામાં અસમાનતા વિચારોની અભિવ્યક્તિઓમાં સમાનતા લિંગ આધારિત સમાનતા કોઈ એક સ્થળે પહોચવાની હરીફાઈ રાખવામાં આવે. આ સમયે એક ખેલાડીને સાઇકલ,બીજાને મોટરસાયકલ અને ત્રીજા વ્યક્તિને દોડતા પહોંચવાનું હોય તો એ શું ન કહી શકાય ? સમાનતા અસમાનતા ભેદભાવ લાગવગ સૌના.............. વિકાસ દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ સમાનતાનો અધિકાર ખુબ મહત્વનો છે ? વ્યક્તિગત સર્વાગીણ ખાનગી એક પણ નહી બંધારણમાં કોને વિવિધ પ્રકારની સમાનતા આપવામાં આવી છે ? સૌને માત્ર પ્રાણીને માત્ર જંગલને માત્ર અસમાનતાને લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે શું ? બાદશાહી લોકશાહી સરમુખત્યારશાહી ઉપરના તમામ લોકશાહી સરકારની રચના કોના મતદાન વડે થાય છે ? પ્રાણીના પક્ષીના લોકોના જીવજંતુના લોકશાહીના સૌથી નાના એકમમાં કોનો સમાવેશ થાય છે ? ગ્રામપંચાયત જિલ્લા પંચાયત સંસદ તાલુકા પંચાયત દેશની સૌથી મોટી પંચાયત એટલે ................. છે ? ગ્રામપંચાયત સંસદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આપણા દેશમાં ચૂંટણી શેના દ્વારા થાય છે ? ભાષા દ્વારા ધર્મ દ્વારા જ્ઞાતિ દ્વારા મતદાન દ્વારા ભારત દેશમાં કેટલા વર્ષથી મોટી ઉમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે ? ૧૦૦ વર્ષથી ૧૮ વર્ષથી ૧૦ વર્ષથી ૪૦ વર્ષથી મતદારયાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક શું કરી શકે છે ? રક્તદાન અન્નદાન મતદાન વિદ્યાદાન કોઈ ધાક,ધમકી,દાદાગીરી કે ડરને આધીન મતદાન ન કરે તે માટે મતદાર ને શું કરવામાં આવે છે ? જાગ્રત અજાગ્રત સજા ઉપરના તમામ ચૂંટણીના સમયે વધુમાં વધુ લોકો શું કરી શકે તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે ? આરામ ભોજન મતદાન વિખવાદ ચૂંટણીપંચ કેવી રીતે ચૂંટણી કરાવે છે ? જાતિવાદ તટસ્થ અસમાન ભેદભાવ મહિલાઓ માટે કેવા મતદાન મથકો છે ? આરામવાળા ભોજનવાળા અગવડતાવાળા વિશેષ મતદાન મથકોમાં ક્યાં વ્યક્તિઓ માટે વિશેષ સુવિધા કરવામાં આવે છે ? અમીર ગરીબ દિવ્યાંગ શાહુકાર બાળમજૂરી શિક્ષણ મેળવવાના શેનો ભંગ ગણાય છે ? અધિકારનો પદાધીકારનો અધિકારીનો ધિક્કારનો આપણા દેશમાં કેટલા વર્ષ સુધી મફત,ફરજીયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે ? ૬ થી ૧૪ ૦ થી ૧૦ ૧ થી ૫ ૦ થી ૬ આધુનિક સમયમાં ક્યાં શિક્ષણમાં દીકરીઓને ન ભણાવવાનું વલણ ક્યાંક-ક્યાંક જોવા મળે છે ? પર્વ પ્રાથમિક શિક્ષણમાં ઉચ્ચ શિક્ષણમાં બાલમંદિરમાં પ્રાથમિક શિક્ષણમાં બાળકોને શાળામાં ભણવાનું છે તે ઉમરે તેઓ શું કરે તો તે એક પ્રકારનો ગુનો બને છે ? આરામ રમત મજૂરી ટીવી જોવું કેટલા વર્ષ કરતા નાની ઉમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે ? ૪૪ વર્ષ ૨૪ વર્ષ ૧૪ વર્ષ ૩૪ વર્ષ એક સરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરી ચુકવવામાં શું રાખવામાં આવે છે ? સમાનતા ભેદભાવ પગાર પ્રસન્નતા લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિનું શોષણ ન થાય તે માટે સરકાર દ્વારા કેટલી યોજનાઓ અમલી કરાવવામાં આવે છે ? થોડીક એક જ અનેક એક પણ નહી આપણી આસપાસ દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેને શું આપવાની આપણી ફરજ થઇ પડે છે ? અસહકાર સહકાર ધિક્કાર ક્ષમા Time's up