ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર દિવાન-એ-વઝીરે-કુલ કોણ કહેવાતો હતો ? કાસીમ સૈનિક વઝીર શાહજાદા નીચેનામાંથી ક્યાં શાસકનો મુઘલ શાસકોમાં સમાવેશ થતો નથી ? ઈબ્રાહીમ લોદી બાબર હુમાયુ અકબર મુઘલ રાજયવ્યવસ્થામાં સેનાના વડાને શું કહેવામાં આવતો ? નરબક્ષ સૂર્યબક્ષ ધીરબક્ષ મીરબક્ષ છત્રપતિ શિવજીનો ઈ.સ. ૧૬૭૪માં ક્યાં રાજ્યાભિષેક થયો હતો ? ધોળાવીરામાં ભીમબેટકામાં ભીમગઢમાં રાયગઢમાં અબુલફઝલે "અકબરનામાં"નામના ગ્રંથમાં કોની જીવનકથા આલેખી છે ? અકબરની બાબરની તાજમહેલની મુમતાજની કોના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિહ રાણા સાંગાંતરીકે પણ ઓળખાય છે ? અકબરના જહાંગીરના બાબરના શેરશાહના મુઘલ શાસનમાં ન્યાયવ્યવસ્થાનો વડો કોણ હતો ? કાઝી ન્યાયાધીસ વકીલ સેનાપતિ હુમાયુને ગુજરાતના સુલતાન ..............અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા. બહાદુરશાહ અહમદશાહ ફિરોજશાહ ઉપરના તમામ ક્યાં શાસકે ભારતના ગોલકોન્ડા સુધી કોણે વિજય મેળવ્યા હતા ? હુમાયુ શાહજહાં અકબર જહાંગીર ક્યાં યુધ્ધને પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે ? ધોળાવીરાના લોથાલના હ્લ્દીઘાટીના પાણીપતનાં હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઇ ક્યાં દેશમાં ચાલ્યો ગયો ? ભૂતાન પાકિસ્તાન ઈરાન નેપાળ ક્યાં મુઘલ શાસકે દિલ્લી પાસે દીનપનાહ નગર વસાવ્યું ? બાબર હુમાયુ શાહજહાં ઉપરના તમામ કોની યાદમાં શાહજહાએ વિશ્વપ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું ? માતાની યાદમાં પત્નીની યાદમાં પુત્રની યાદમાં પિતાની યાદમાં ઈ.સ. ૧૫૩૦માં કયો મુઘલ શાસક દિલ્લીની ગાદી પર બેઠો ? અકબર ઔરંગઝેબ હુમાયુ શાહજહાં દુર્ગાદાસ રાઠોડ મારવાડના ક્યાં શાસકના મંત્રી અશકરણ રાઠોડના પુત્ર હતા ? વિરભદ્રસિહના જશવંતસિંહના જોરાવરસિહના જીતેન્દ્રસિંહના બાબરે પાણીપતનાં યુધ્ધમાં શેનો ઉપયોગ કરીને ઈબ્રાહીમ લોદી ને હરાવ્યો હતો ? બંદૂક તોપ મિસાઈલ ઉપરના તમામ હુમાયુનો અર્થ શું થાય છે ? નશીબદાર કમનશીબ મુશ્કેલી યાતના ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ? બાબરે હુમાયુએ ઔરંગઝેબે શાહજહાએ કયો મુઘલ શાસક ફારસી અને અરબી ભાષાનો જાણકાર,પ્રકૃતિપ્રેમી અને લેખક હતો ? અકબર બાબર શાહજહા હુમાયુ મહારાણા પ્રતાપ ક્યાંના પ્રતાપી રાજવી હતા ? મેવાડના ચિત્તોડના રાયગઢના અવધના જહાંગીરનો કયો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો ? રામદાસ તાનશેન અફઝલ મનસૂર ક્યાં મુઘલ શાસકે "તુઝુક-એ-બાબરી" (બાબરનામા) આત્મકથા લખી હતી ? શાહજહાં અકબર હુમાયુ બાબર અકબરે કોના પ્રત્યે ઉદારનીતિ અપનાવી રજપૂતો સાથે સામાજિક સબંધોની શરૂઆત કરી હતી ? મુસ્લિમ હિંદુ પારસી જૈન ક્યાં યુધ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી તેને ભારતની બહાર હાંકી કાઢ્યો ? પાણીપતનાં હલ્દીઘાટીના કનોજના દિલ્લીના શેરશાહ સૂરીએ કોને હરાવી પોતાની સત્તા સ્થાપી હતી ? બાબર હુમાયુ શાહજહાં અકબર શાહજહાના મોટા પુત્રનું નામ શું હતું ? દારાશિકોહ જહાંગીર સલીમ ઔરંગઝેબ કયો મુઘલ શાસક બિનસાંપ્રદાયિક રાજા હતો ? અકબર હુમાયુ બાબર ઔરંગઝેબ શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું ? ઝહિરુંદ્દીન ફરીદખા બહાદુરશાહ અહમદશાહ મહારાણા પ્રતાપ અને કોણે મેવાડ પર આક્રમણ કરતા હલ્દીઘાતીનું યુદ્ધ થયું ? બાબરે અકબરે જહાંગીરે શેરશાહે અકબર અને હેમુ વચ્ચે ઈ.સ. ૧૫૫૬માં પાણીપતનું કેટલામું યુદ્ધ થયું હતું ? પહેલું બીજું ત્રીજું ચોથું શાહજહાંનું હુલામણું નામ શું હતું ? શેરશાહ ખુર્રમ ઝાહિરુંદ્દીન બહાદુરશાહ છત્રપતિ શિવાજી ક્યાં સામ્રાજ્યના સ્થાપક હતા ? મરાઠા મુઘલ સલ્તનતના ઉપરના તમામ દિન-એ-ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી ? બાબર હુમાયુ અકબર ઔરંગઝેબ ક્યાં મુઘલ શાસક સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું ? અકબર ઔરંગઝેબ શાહજહાં હુમાયુ કોની કોની વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું ? બાબર અને ઈબ્રાહીમ લોદી શેરશાહ સૂરી અને ઈબ્રાહીમ લોદી બાબર અને શેરશાહ સૂરી હુમાયુ અને શેરશાહ સૂરી જહાંગીરના સમયમાં કઈ કલાનો ખુબ જ વિકાસ થયો હતો ? ચિત્રકલા માટીકલા સંગીતકલા નૃત્યકલા શેરશાહ ક્યાં વંશનો મુસ્લિમ હતો ? લોદી વંશનો અફઘાન વંશનો મુઘલ વંશનો એક પણ નહી અકબર સંગીતનો જ્ઞાતા હતો.તેના નવરત્નોમાં કોણ મહાન શાસ્ત્રીય ગાયક હતા ? ટોડરમલ તાનશેન વિરશેન સાસારામ જહાંગીરની પત્નીનું નામ શું હતું ? રઝીયા નુરજહાં ફાતિમા ઉપરના તમામ છત્રપતિ શિવાજી કેવા સમ્રાટ તરીકે ખ્યાતી પામ્યા ? હિંદુ મુસ્લિમ બૌદ્ધ જૈન ક્યાં મુઘલ શાસકનો જન્મ ઈ.સ. ૧૫૪૨માં અમરકોટના હિંદુ રાજપૂત રાજાના ઘેર થયો હતો ? શાહજહાં બાબર હુમાયુ અકબર ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કયારે કરી હતી ? ઈ.સ. ૨૬૧૫ માં ઈ.સ. ૧૫૦૦ માં ઈ.સ. ૧૪૨૬ માં ઈ.સ. ૧૫૨૬ માં અકબરે રામાયણ,મહાભારત,અથર્વવેદ,પંચતંત્ર, બાઈબલ,કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ કઈ ભાષામાં કરાવ્યો હતો ? હિન્દીમાં ફારસીમાં ગુજરાતીમાં અંગ્રેજીમાં મુઘલશાસનની સ્થાપના પહેલા કોનું શાસન હતું ? ચૌહાણવંશનું સોલંકીવંશનું સલ્તનતયુગનું વાઘેલાવંશનું એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કોણે કરાવ્યું હતું ? શેરશાહ સૂરીએ બાબરે અકબરે હુમાયુએ બાબરનું મૂળ નામ શું હતું ? ખુર્રમ શેરશાહ સૂરી ઝાહીરુંદ્દીન મુહમ્મદ ફ્રરીદ્ખા શાહજહાની પત્નીનું નામ શું હતું ? મુમતાજમહલના નુરજહાં રઝીયા ફાતિમા અકબરની મહેસુલી વ્યવસ્થાનો સ્થાપક કોણ હતું ? જશવંતસિંહ હુમાયુ ટોડરમલ રાઠોડ ૧૪ વર્ષની વયે કોણ દિલ્લીનો બાદશાહ બન્યો હતો ? અકબર બાબર હુમાયુ શાહજહાં નીચેનામાંથી કોણ ઔરંગઝેબનો ભાઈ નથી ? શાહજહાં દરાશિકોહ મુરાદ સુજાને અકબરની સામે પડનાર મેવાડના પ્રતાપી રાજા કોણ હતા ? રાણા સંગ્રામસિંહ દુર્ગાદાસ રાઠોડ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ કોની કૃતિ વિશ્વાસાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે ? જહાંગીરની બાબરની હુમયુંની જયસિંહની ત્રણ ભાઈઓની હત્યા,દેશ નિકાલ અને જેલ મોકલી કોને ગાદી પચાવી લીધી ? બાબર ઔરંગઝેબ દારાશિકોહ મુરાદ કઈ વ્યવસ્થા વિશ્વમાં અનોખી અને સૌથી વધુ વેતન ધરાવતી હતી ? સેનાંની મનસબદારની વાકિયાનવીસની અષ્ટપ્રધાનમંડળની હુમાયુ ક્યાં સમયગાળામાં દિલ્લીની ગાદી પર બેઠો ? ઇ.સ. 1555 ઇ.સ. 1540 ઇ.સ.1530 ઇ.સ.1630 અક્બરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થપાક કોણ હતો ? ટોડરમલ મીરમલ અબુલફઝલે તાનસેન વિશ્વપ્રસિદ્ધ તાજમહાલ કોને બનાવ્યો હતો ? નૂરજહાં ઔરંગઝેબ શાહજહાં જહાંગીર શાહજહાંએ કોની યાદમાં તાજમહાલ બનાવ્યો હતો ? અકબરની નૂરજહાંની મહેરુન્નિશાની મુમતાઝ મહેલના બાબર અને સંગ્રામસિંહ વચે ક્યુ યુદ્ધ થયુ હતું ? પાનીપતનું તરાઈનું ખાનવાનું પાનીપત બીજું નવી મહેસૂલી વ્યવસ્થા કઈ વ્યવસ્થા તરીકે ઓળખાતી ? વાકિયાનવીસ નાણાંકિય કર વસૂલી મનસબદારી અકબરના સમયમાં કયા મહાન ચિત્રકારો થઈ ગયા ? જશવંત અને બસાવન તાનસેન અને બિરબલ મનસૂર અને બસાવન ટોડરમલ અને મીરમલ અકબરે ક્યા પોતાની રાજધાની બનાવી હતી ? ગુજરાતમાં ફતેહપુર સિક્રીમાં દિલ્લીમાં શિવાજી મહારાજ નો જન્મ ક્યારે થયો હતો ? ઈ. સ.1627 ઈ. સ.1527 ઈ. સ.1572 ઈ. સ.1672 બાબર ના સમકાલીન મેવાડના રાજા કોણ હતા ? શિવાજી મહારાજ રાણા સંગ્રામસિંહ પ્રતાપસિંહ દુર્ગાદાસ રાઠોડ મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો કયા નામે ઓળખાતા ? મીરબક્ષ વજીર વાકિયાનવીસ ગુલામ અકબરે સેનાના ઉચ્ચ પદો પર કોની નિમણૂક કરી હતી ? સુલ્તાનની અફઘાની બંગાળીઓની રાજપુતોની હલ્દીઘાટીનું યુદ્ધ કોની વચ્ચે થયુ હતું ? અકબર અને જયસિંહ અકબર અને રાણા પ્રતાપ હેમુ અને અકબર સંગ્રામસિંહ અને અકબર રામાયણ,મહાભારત,અથર્વવેદ,બાઈબલ અને કુરાન જેવા ગ્રંથોનો અકબરે કેમાં અનુવાદ કર્યો ? ઉર્દૂમાં ફારસીમાં ગુજરાતીમાં ઇંગ્લિશમાં શેરશાહ નું મૂળ નામ શું હતું ? શેરબહાદુર ફરીદખાં સમશેર બહાદુર શેરખાં મુઘલ સામ્રાજ્યના પતન પછી કોને ભારત પર શાસન સ્થાપવાની ઈચ્છા હતી ? અફઘાન દેશને ઈરાની શાસનને યુરોપ કંપનીને અમેરિકાને મુઘલ સામ્રાજ્યમાં શાસનના કેન્દ્રમાં કોણ હોય ? સેનાપતિ વજીર ન્યાયધીશ બાદશાહ શિવાજી મહારાજના મંત્રીમંડળને શું કહેવામાં આવતુ ? પ્રધાન મંડળ શિવાજી મંડળ અષ્ટપ્રધાનમંડળ મહા મંડળ બાબરનું મુળ નામ શું હતું ? બહાદુરશાહ શેરશાહ બાદશાહ ઝફર ઝહીરુદીન મુહમ્મદ બાબર શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ કોની વચ્ચે આંતરવિગ્રહ થયો ? પુત્રો વચ્ચે પત્નીઓ વચ્ચે સેના અને પુત્રો વચ્ચે ભાઈઓ વચ્ચે મુઘલ સામ્રાજ્યનો અંત કયા સમયે થયો હતો ? ઈ. સ. 1770 ઈ. સ. 1707 ઈ. સ. 1726 ઈ. સ. 1607 હુમાયુએ દિલ્લી પાસે ક્યૂ નગર વસાવ્યું હતું ? રાજનગર ફિરોઝપુર આગ્રા દીનપનાહ જહાંગીર પોતે કઈ કલામાં નિપૂર્ણ હતો ? સિતારવાદક તલવાર બાઝી ચિત્રકલા નુત્ય કલા ઔરંગાબાદમાં રાબીયા-ઉદ્દ-દૌરાનનો મકબરો કોને બનાવ્યો હતો ? બાબરે શાહજહાંએ અકબરે ઔરંગઝેબે જહાંગીરના સમયમાં બાંધકામમાં શેનો ઉપયોગ વધ્યો હતો ? સંગેમરમર આરસ રંગીન પત્થર લાલ પત્થર હુમાયુના નામનો અર્થ શું થાય ? ઈજતદાર કલંકી ઈમાનદાર નસીબદાર બાબરએ લખેલ પોતની આત્મકથાનું નામ શું છે ? તુઝુક-એ-બાબરી કુમારપાળ ચરિત્ર કલિકાલસર્વજ્ઞ બાબર ચરિત્ર શિવાજી મહારાજ ના માતા પિતાનું નામ શું હતું ? મીઠીબાઈ અને શાહજી જીજાબાઈ અને શાહજી રાજીબાઈ અને મહાદેવ અહલ્યાબાઈ અને રામદાસ અકબરના નવરત્નોમાં કયા મહાન શાસ્ત્રીય ગાયક હતા તાનસેન બિરબલ ટોડરમલ જસવંત ગ્રાન્ડ ટ્રંક રોડ રાજમાર્ગ ક્યાથી ક્યાં સુધી વિસ્તરેલ હતો ? બિહારથી ગુજરાત ગુજરાતથી બંગાળ ઉતરભારતથી ગુજરાત બંગાળથી ઉતર ભારત ખુર્રમ કોનું હુલામણું નામ હતું ? શાહજહાં હુમાયુ ઔરંગઝેબ નૂરજહાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ભારતમાં કોને કરી ? હુમાયું બાબર શાહજહાં અકબર ઔરંગઝેબે કયા સમયગાળા સુધી રાજ કર્યું ? ઇ.સ. 1685 થી 1707 ઇ.સ. 1658 થી 1770 ઇ.સ. 1658 થી 1707 ઇ.સ. 1558 થી 1807 અકબરનો જન્મ અમરકોટના ક્યાં રાજાના ઘરે થયો હતો ? મુસ્લિમ રાજા હિન્દુ રાજપૂત રાજા અફઘાન રાજા ગુજરાતી રાજા શાહજહાંની પત્નીનું નામ શું હતું ? રઝિયા સુલ્તાન મુમતાઝ મહેલ નૂરજહાં મહેરુન્નિશા કોની તુલના મહારાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે ? જશવંતસિંહની રાણા સંગ્રામસિંહની દુર્ગાદાસ રાઠોડની છત્રપતિ શિવાજીની નીચે આપેલા સ્થાપત્યો માંથી કયા મુઘલ શાસકોએ નથી બનાવ્યા ? તાજમહેલ લાલકિલ્લો કુતુબમિનાર બુલંદ દરવાજા બાળલગ્ન અને સતી પ્રથાનો વિરોધ કોને કર્યો હતો ? રાણા પ્રતાપે બાબરે અકબરે હુમાયુએ શિવાજી મહારાજનો જન્મ કયા થયો હતો ? ગુજરાતમાં રાજસ્થાનમાં અમરકોટમાં શિવનેરી મહારાષ્ટ્રમાં અકબરનો જન્મ ક્યાં સમય માં થયો હતો ? ઇ.સ. 1542માં ઇ.સ. 1524માં ઇ.સ. 1442માં ઇ.સ. 1540માં છત્રપતિ શિવાજી ક્યા સામ્રાજ્યના સ્થાપક હતા ? રાજપૂત મેવાડના બંગાળના મરાઠા બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા કોની નિમણૂક કરવામાં આવતી ? વજીર ન્યાયધીશ બાદશાહ પ્રધાનમંત્રી કોણે હુમાયુને હરાવી ભારતની બહાર કાઢી મૂક્યો ? શેરશાહે બહાદુરશાહે બાબરે અકબરે જહાંગીરના સમયમાં કઈ કલાનો વિકાસ થયો હતો ? નુત્ય કલા ચિત્રકલા સંગીત તલવાર બાઝી અકબરે બધા ધર્મોના ઉતમ તત્વોને ભેગા કરી ક્યા સંપ્રદાયની સ્થાપના કરી હતી ? દીન-એ-ઈલાહી પંચતંત્ર મુસ્લિમ હિન્દુ મુસ્લિમ અકબર કઈ વર્ષની વયે દિલ્લીનો બાદશાહ બન્યો હતો ? 12 વર્ષની 15 વર્ષી 14 વર્ષની 16 વર્ષની નીચે આપેલ શાસકોમાંથી કોણ મુઘલ શાસક છે ? હુમાયુ ઔરંગઝૈબ જહાંગીર આપેલ તમામ ઔરંગઝેબ નીચેના માથી કોનો વિરોધી હતો ? આપેલ તમામ મૂર્તિપૂજા ધાર્મિક ઉત્સવો સંગીતકલાનો પાનીપતના બીજા યુદ્ધમાં કોનો વિજય થયો હતો ? અકબરનો હેમુનો બાબરનો શેરશાહનો અકબરનામા કોને લખ્યો હતો બસાવનએ ટોડરમલે અબુલફઝલે માનસૂરે કોની વચ્ચે પાનીપતનું બીજું યુદ્ધ થયુ ? અકબર અને હુમાયુ બાબર અને અકબર શેરશાહ અને બાબર અકબર અને હેમુ ગુજરાતનાં સુલ્તાન બહાદુરશાહ અને બિહારના શાસક શેરશાહ જોડે કોનું યુદ્ધ થયુ હતું ? બાબરનું હુમાયુનું અકબરનું જહાંગીરનું બાબરે કયા બગીચા બનાવ્યા હતા ? દિલ્લી અને આગ્રા ગુજરાત અને લાહોર દિલ્લી અને ફતેહપુર આગ્રા અને લાહોર હલ્દીઘાટીના યુદ્ધમાં હાર પછી રાણા પ્રતાપે ક્યા વિસ્તારમાં પોતાની સત્તા સ્થાપી ? ઉદેપુરની આસપાસ જયપુર હલ્દીઘાટીમાં ગોગુંડામાં શેરશાહ ક્યાં વંશનો મુસ્લિમ હતો ? અફઘાનવંશનો ઈરાનવંશનો ઈરાકવંશનો કાબુલવંશનો શેરશાહે ગ્રાન્ડ ટ્રંક રોડ નામે શું બનાવ્યું હતું ? કિલ્લો ધર્મશાળા રાજમાર્ગ મસ્જિદ મનસૂર નામનો ચિત્રકાર કોના સમયમાં થયો હતો ? શાહજહાં જહાંગીર અકબર ઔરંગઝેબ જહાંગીરના પત્નીનું નામ શું હતું ? નૂરજહાં મુમતાઝ મહેલ મહેરુન્નિશા રઝિયા સુલ્તાન ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ ? ઈ. સ્. 1526 ઈ. સ. 1426 ઈ. સ. 1726 ઈ. સ. 1326 નીચે આપેલમાંથી શાહજહાંએ શું નથી બનાવ્યું ? તાજમહાલ લાલકિલ્લો બુલંદ દરવાજા મોટી મસ્જિદ જહાંગીરે કયા સમયગાળા સુધી રાજ કર્યું ? ઇ,સ, 1605 થી 1727 ઇ.સ. 1505 થી 1605 ઇ.સ. 1605 થી 1627 મરાઠીમાં ભક્તિસાહિત્યની રચના કોને કોને કરી હતી ? એકનાથ જ્ઞાનેશ્વર સ્વામી રામદાસ આપેલ તમામ અકબર બાદ મુઘલ સામ્રાજ્યનો વારસો કોને મળ્યો ? શાહજહાં ઔરંગઝેબ હુમાયુ જહાંગીર હુમાયુ એ કોની મદદથી ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી ? બાદશાહ ઝફર બહાદુરશાહ ઈરાનના શહેનશાહ ઔરંગઝૈબ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયેલ યુદ્ધ ક્યાં નામે ઓળખાય છે ? પાનીપતનું પ્રથમ યુદ્ધ તરાઈનું યુદ્ધ હલ્દીઘાટીનું યુદ્ધ પાનીપતનું બીજું યુદ્ધ નીચે આપેલ બાંધકામો માંથી અકબરે કયા કયા બનાવ્યા હતા ? બુલંદ દરવાજા ચિશ્તીની દરગાહ પંચમહલ આપેલ તમામ સેનાના વડાને શું કહેવામાં આવતો ? સેનાપતિ મીરબક્ષ અધિકારી વાકિયાનવીસ ઔરંગઝેબ કેવો મુસ્લિમ હતો ? વોરા ભારતીય અફઘાન સુન્ની મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ કોના સમય ને ગણવામાં આવે છે ? હુમાયું શાહજહાં અકબર બાબર હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયને કયા સંસ્કૃતિના નામે ઓળખવામાં આવે છે ? ગંગા યમુના જમુના યમુના ગંગા જમુના યમુના સરસ્વતી ગોગુંડામાં કોને રાજધાની સ્થાપી ? દુર્ગાદાસ રાઠોડ મહારાણા પ્રતાપે રાણા સંગ્રામસિંહ જશવંતસિંહ Time's up