ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર દિલ્લી સલ્તનત ના પ્રથમ મહિલા શાસક કોણ હતા? રઝિયા સુલતાન નૂરજહાં અર્જરમંદબાનું વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? અહમદશાહ હરિરહરાય અને બુક્કરાય ઝફરખાન પ્રાચીન કાળ થી જ ભારતીય રાજનીતિ માં કેન્દ્ર માં ક્યું શહેર રહ્યું છે? મુંબઈ દિલ્લી ગુજરાત ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ ક્યા આવેલી છે? દિલ્લી ફિરોજપુર અજમેર સૈન્ય ના ઘોડા અને સૈનિકો ની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પધ્ધતિ ની શરૂઆત કોણે કરી હતી? શિહાબુદીન કુતુંબુદિન અલાઉદીન પ્રાચીન સમયમાં ગામ નો વહીવટ કોણ કરતું હતું? મુખી વજીર સરપંચ વિજયનગર સામ્રાજ્ય નો સર્વશ્રેષ્ઠ શાસક કોણ સાબિત થયો? કૃષ્ણદેવરાય હરિહરરાય બુક્કારાય કુતુંબુદીન ઐ બક ના સમય માં કઈ મહત્વની ઇમારત બંધાવવા માં આવી હતી? કુતુંબમિનાર તાજમહેલ ઢાઈ દીનકા ઝોપડા દિલ્લી સલ્તનતના ચેહલગાન ની સ્થાપના કોણે કરી હતી? રઝિયા સુલતાન બલ્બન ઈલતુભિશ દિલ્લી સલ્તનત નો અંતિમ શાસક કોણ હતા? કુતુબુદીન ઇબ્રાહિમ લોદી કૃષ્ણ દેવરાય તુગલક શાસનની શરૂઆત કોને કરી હતી ? ગિયાસુદ્દીન જલાલૂદ્દીન ગ્યાસુદીન બલ્બન ઈબ્રાહિમ લોદી દિલ્લી સલ્તનતની સ્થાપના કોના દ્વારા થઈ હતી ? કુતુબુદ્દીન ઐબક મૂહમદ તુગલક મુહમ્મદ ઘોરી અલાઉદ્દીન ખલજી ગુલામવંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે ? ઈલ્તુત્મિશ મૂહમ્મદ ઘોરીના તુગલક મામ્લૂક અલાઉદ્દીન ખિલજીના સમયમાં સરકારી તંત્ર પુરતી શેની વ્યવસ્થા હતી ? સેન વિભાગ ગુપ્તચર વિભાગ ટપાલ વ્યવસ્થા વિદેશ વિભાગ ઈ. સ.1414 થી 1451 ના સમયગાળા દરમિયાન કયા વંશનું રાજ હતું ? તુગલકવંશ લોદીવંશ ખલજીવંશ સૈયદવંશ કયા શાસકની યોજનાઓ તરંગી યોજનાઓ કહેવાય ? ગ્યાસુદીન બલ્બન જલાલૂદીન ગિયાસુદ્દીન મુહમ્મદ-બિન-તુગલક બારમી સદીમાં વેપાર વાણિજયનું એક મહત્વનું કેન્દ્ર કયું હતું દિલ્લી ગુજરાત રાજસ્થાન કેરળ નીચે ના માંથી કોણ શાસન વ્યવસ્થાનો ભાગ નથી ? કેન્દ્રીય પ્રાંતિક સ્થાનિક મધ્ય દિલ્લી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં કઈ શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ ? ભારતીય ઈસ્લામિક ગુજરાતી સ્થાપત્યની હસ્તલિખિત તામ્રલિખિત તુગલક શાસનની શરૂઆત કોને કરી હતી ? ગિયાસુદ્દીન જલાલૂદ્દીન ગ્યાસુદીન બલ્બન ઈબ્રાહિમ લોદી દિલ્લી સલ્તનતની સ્થાપના કોના દ્વારા થઈ હતી ? કુતુબુદ્દીન ઐબક મૂહમદ તુગલક મુહમ્મદ ઘોરી અલાઉદ્દીન ખલજી ગુલામવંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે ? ઈલ્તુત્મિશ મૂહમ્મદ ઘોરીના તુગલક મામ્લૂક અલાઉદ્દીન ખિલજીના સમયમાં સરકારી તંત્ર પુરતી શેની વ્યવસ્થા હતી ? સેન વિભાગ ગુપ્તચર વિભાગ ટપાલ વ્યવસ્થા વિદેશ વિભાગ ઈ. સ.1414 થી 1451 ના સમયગાળા દરમિયાન કયા વંશનું રાજ હતું ? તુગલકવંશ લોદીવંશ ખલજીવંશ સૈયદવંશ કયા શાસકની યોજનાઓ તરંગી યોજનાઓ કહેવાય ? ગ્યાસુદીન બલ્બન જલાલૂદીન ગિયાસુદ્દીન મુહમ્મદ-બિન-તુગલક બારમી સદીમાં વેપાર વાણિજયનું એક મહત્વનું કેન્દ્ર કયું હતું દિલ્લી ગુજરાત રાજસ્થાન કેરળ નીચે ના માંથી કોણ શાસન વ્યવસ્થાનો ભાગ નથી ? કેન્દ્રીય પ્રાંતિક સ્થાનિક મધ્ય દિલ્લી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં કઈ શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ ? ભારતીય ઈસ્લામિક ગુજરાતી સ્થાપત્યની હસ્તલિખિત તામ્રલિખિત ઉતર ભારતમાં શાસન કરનાર સુલતાન ના શાસનકાળને કયા નામ થી ઓળખાય છે ? બહમ સામ્રાજ્ય વિદેશી શાસન વિજયનગર સામ્રાજ્ય દિલ્લી સલ્તનત મુહમ્મદ-બિન-તુગલકએ રાજધાની દિલ્લી ને કયા સ્થળાંતર કરી ? ગુજરાત સોમનાથ દોલતાબાદ પાટણ ઝફરખાને કયું નામ ધારણ કરી સ્વતંત્ર રીતે શાસન કર્યું ? અહમદશાહ અલાઉદ્દીન બહમન મુહમ્મદશાહ અહેમદખાન ગ્યાસુદીન બલ્બન કેનો પોષક હતો ? શાસન વ્યવસ્થા ન્યાયતંત્રનો સાહિત્ય અને કલાનો ધર્મનો દિલ્લી સલ્તનતમાં નીચેના માંથી કઈ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ હતી ? કિલ્લાઓ મિનારાઓ મકબરા આપેલ તમામ અલાઉદ્દીન ખીલજી ના અવસાન બાદ ક્યાં શાસનની શરૂઆત થઈ ? લોદી તુગલક સૈયદવંશ ગુલામવંશ દિલ્લી સલ્તનતમાં કોની સત્તા સર્વોપરી ગણાતી ? મંત્રી ન્યાયધીશ સેનાપતિ સુલતાન મૂહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદીન ઐબક કયા વંશનો હતો ? મામ્લૂક ખલજી લોદી તુગલક અલાઉદ્દીનએ કેવા કેવા વહીવટી સુધારા કર્યા હતા ? આપેલ તમામ બજાર નિયંત્રણ ભાવ-નિયમન સંગ્રહખોરી -નિયમન મુહમ્મદ તુગલક પછી કયો શાસક ગાદીએ આવ્યો ? ગિયાસુદ્દીન ફિરોજશાહ તુગલક તૈમુર ગ્યાસુદીન બલ્બન કુતુબમિનાર જેવી મહત્વની ઈમારત કોને બનાવી ? ફિરોજશાહ તુગલક કુતુબુદીન ઐબક તૈમુર લંગે હુમાયું અલાઉદ્દીનએ સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે કઈ પદ્ધતિ શરૂ કરી હતી ? ભાવ નિયમન ઉછેર પોષણ ઓળખ દાગ અને ચહેરા કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે ક્યાં નામનું નગર વસાવ્યું હતું ? વિધાનગર નાગલપુર ભાગલપુર આંધ્ર લોદીવંશ નું સામ્રાજ્ય કયા સમયગાળા દરમિયાન હતું ? ઈ. સ.1451 થી 1526 ઈ. સ. 1415 થી 1526 ઈ. સ.1414 થી 1514 ઈ. સ. 1314 થી 1526 અલાઉદ્દીનના સમયમાં ક્યાં પ્રસિદ્ધ કવિ થઈ ગયા ? મિર્જા ગાલિબ ભીમસેન અમીર ખુશરો તાનસેન મહમૂદશાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા કોના હાથમાં આવી ? મૂહમદ ગવાં અહેમદખાન અલાઉદ્દીન બહમન વજીર કાસિમ બરીદ રઝિયા સુલ્તાનના અવસાન બાદ અમીરોએ કોને દિલ્લીની ગાદીએ બેસાડયો ? તુગલક મામ્લૂક લોદી ઈલ્તુત્મિશના પુત્ર નાસિરૂદ્દીન ઈકતાનો વડો શું કહેવાતો ? ઈકતેદાર કે મુક્તિ સૂબો જાગીરદાર કારોબારી ઈલ્તુત્મિશએ રાજધાનીનું સ્થળાંતરણલાહોરથી ક્યાં કર્યું ? ગુજરાત રાજસ્થાન મધ્ય ભારત દિલ્લી ઈલ્તુત્મિશએ પોતાની ઉતરાધિકારી કોને જાહેર કરી હતી ? ખલજી રઝિયા સુલ્તાન રાની સુલ્તાન કોઈ પણ નહીં સૈયદવંશ બાદ બહલોલ લોદીએ કયા વંશની સ્થાપના કરી ? ગુલામવંશ ખલજીવંશ લોદીવંશ તુગલકવંશ ફિરોજશાહ તુગલક ના અવસાન બાદ કોણે દિલ્લી પર આક્રમણ કર્યું હતું? ઈબ્રાહીમ લોદી બાબર તૈમુર લંગે મુહમ્મદ-બિન-તુગલક તુગલકવંશના સમયમાં દક્ષિણમાં ઝફરખાને કયા રાજ્યની સ્થાપના કરી ? વિજયનગર બંગાળ મેવાડ બહમની મંત્રી મંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક કોણ કરતું ? સેનાપતિ સુલતાન ન્યાયધીશ ગુલામ સ્થાનિક શાસનમાં ગામનો વહીવટ કોણ કરતું ? સૂબો કારોબારી ઈકતેદાર મુખી કે મુકદમ દિલ્લી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી ? 11 મી સદીમાં 13 મી સદીમાં 12 મી સદીમાં 15 મી સદીમાં દિલ્લી સલ્તનતના શાસનનો અંત કોના શાસનના અંત શાથે થયો ? અહેમદખાનના ઈબ્રાહીમ લોદીના અલાઉદ્દીન બહમનના કુતુબુદ્દીન ઐબકના દિલ્લીની ગાદી પર આવનાર પહેલી મહિલા શાસક કોણ હતી ? રાની સુલ્તાન નુરજહાં રઝિયા સુલ્તાન બેગમ સુલ્તાન ફિરોજશાહ તુગલક અને સિકંદર લોદીએ કઈ ઈમારતનો જીર્ણોદ્ધાર કરાવેલો ? લાલકિલ્લો તાજમહેલ કુતુબમિનાર બીબીકા મકબરા ઈલ્તુત્મિશએ સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા કેની સ્થાપના કરી ? સૈનિકોની અમલદારો ચેહલગાન ગુલામો સલ્તનત કાળમાં પ્રાંતને શેમાં વહેચવામાં આવતું ? તાલુકામાં જિલ્લામાં નગરમાં જાગીરમાં ઈબ્રાહીમ લોદીનો પાનીપતના પ્રથમ યુદ્ધમાં કોણી સામે પરાજય થયો હતો ? તૈમુર લંગે બાબર હુમાયું ફિરોજશાહ તુગલક વિજયનગર સામ્રાજ્યમાં નીચેના માંથી કયા કયા વંશએ શાસન કર્યું ? સાલુવવંશ તુલુવવંશ અરવિંડુ આપેલ તમામ ઢાઈ દિનકા ઝોંપડા નામની મસ્જિદ ક્યાં આવેલી છે ? અજમેર ગુજરાત સોમનાથ દિલ્લી કુતુબુદીન ઐબકના સમયમાં દિલ્લીમાં કુવત-ઉલ-ઈસ્લામ નામનું શું બન્યું હતું ? મસ્જિદ મદરેસા કિલ્લો મિનાર ખલજીવંશની શરૂઆત કેનાથી થઈ હતી ? ગ્યાસુદીન બલ્બન જલાલૂદીન ઈલ્તુત્મિશ તુગલક લોદીવંશ નો અંતિમ બાદશાહ કોણ હતો ? બહલોલ લોદી તૈમુર લંગે ફિરોજશાહ તુગલક ઈબ્રાહીમ લોદી ઢાઈ દિનકા ઝોંપડા નામની મસ્જિદ કોને બનાવેલી ? હુમાયું બહલોલ લોદી ફિરોજશાહ તુગલક કુતુબુદીન ઐબક ઈ. સ.1206 થી 1290 સુધી કયા વંશનું રાજ દિલ્લી સલ્તનત પર હતું ? ખલજીવંશ લોદીવંશ સૈયદવંશ ગુલામવંશ જિલ્લા અને તાલુકામાં વહેચવામાં આવતા એકમ ને શું કહેવામાં આવતું ? કેન્દ્ર ગ્રામ્ય શિક અને પરગણા નગર નીચે આપેલમાંથી કોણ દિલ્લી સલ્તનતનો વંશજ નથી ગુલામવંશ ખલજીવંશ સોલંકી વંશ લોદીવંશ બહમની રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી ? ઈ. સ. 1347 ઈ. સ. 1547 ઈ. સ 1247 ઈ. સ.1140 ગ્યાસુદીન બલ્બનએ કેટલા વર્ષો રાજ કર્યું ? 25વર્ષ 12વર્ષ 5વર્ષ 22વર્ષ હરિહરરાય અને બુકકરાય ક્યાં વંશજના રાજા હતા ? સોલંકીવંશ પરમારવંશ સંગમવંશ સાલુવવંશ આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખ પામ્યા ? કૃષ્ણદેવરાય બુક્કારાય હરિહરરાય વિજયસિહ મૂહમદ ગવાં કોનો વજીર હતો જેને સક્ષમ વહીવટ તંત્રની રચના કરી ? અહેમદખાન અહમદશાહ મુહમ્મદશાહ ત્રીજાનો ઝફરખાન નીચેના માથી કઈ અમીર ખુશરો ની કૃતિ નથી ? કિરાતુલ -સદાયન આશિકા નૂહ બાબરનામા તુલુવવંશ જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો ? હરિહરરાય ઝફરખાન વિજયસિહ કૃષ્ણદેવરાય ત્રણસો વર્ષ દરમ્યાન દિલ્લી સલ્તનતમાં કેટલા વંશોએ સત્તા ભોગવી ? ત્રણ પાંચ સાત બે દિલ્લી સલ્તનતના શાસકો મુળ ક્યાના હતા ? તુર્ક અને અફઘાન આરબ લાહોર પંજાબ કેન્દ્રીય શાસનમાં સુલતાન પછી કોણ મુખ્ય ગણાતું ? મંત્રીમંડળ સેન્ય ન્યાયધીશ સેનાપતિ સલ્તનત શાસન વ્યવસ્થા કેટલા વિભાગમાં વહેચાયેલી હતી ? પાંચ સાત ત્રણ ચાર લોદી સલ્તનતનો પહેલો અફઘાન શાસક કોણ હતો ? બહલોલ લોદી ઈબ્રાહીમ લોદી ઈબ્નબતુતા તૈમુર લંગે તુગલક વંશ નો સમયગાળો ક્યો હતો ? ઈ.સ. 1230 થી 1414 ઈ.સ. 1320 થી 1414 ઈ.સ. 1320 થી 1214 ઈ.સ. 1330 થી 1441 ઈ. સ.1206 થી 1526 સુધી ઉતર ભારત પર રાજ કરનાર શાસક કયા નામ થી ઓળખાય છે ? રાજા સૂબેદાર સુલતાન મોલવી મુહમ્મદ તુગલક ના સમયમાં કયા આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યા હતા ? ઈબ્નબતુતા મંડેલા ઈબ્રાહીમ સુલતાન પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો કોણ હોય છે ? ન્યાયધીશ ઈકતેદાર સેનાપતિ સુલતાન હરિહરરાય અને બુકકરાય નામના બે ભાઈઓએ ક્યાં સામ્રાજ્યનો પાયો નાખ્યો ? મેવાડ વિજયનગર માળવા બંગાળ સુલતાનનો પ્રધાનમંત્રી શું કહેવાતો ? ગુલામ વજીર સેનાપતિ સૂબો ઇલ્તુત્મિશના સમયમાં નીચેનામથી કઈ ઈમારતો બની હતી ? હોજ-એ-શમ્મી શમ્મી ઈદગાહ જુમામસ્જિદ આપેલ તમામ ઇ.સ.1290 થી 1320 દરમ્યાન ક્યાં વંશની શરૂઆત થઈ ? ખલજીવંશ ગુલામવંશ તુગલકવંશ સૈયદવંશ તુગલકાબાદ,ફિરોઝાબાદ,હિસ્સાર,ફિરોજપુર,ફતેહાબાદ જેવા નગરો ક્યાં શાસનકાળ માં થયા ? તુગલક શાસન ખલજી શાસન લોદી શાસન સૈયદ શાસન દિલ્લી સલ્તનત શાસનના કેન્દ્રમાં કોણ રહેતું ? રાજા સૂબા સુલતાન મંત્રી કેટલા વર્ષો દરમિયાન દિલ્લી સલ્તનતનું શાસન ચાલ્યું ? બસો વર્ષ પાંચસો વર્ષ સવા ત્રણસો વર્ષ સાતસો વર્ષ નાસિરૂદ્દીનએ દિલ્લીની ગાદી પર કેટલા વર્ષ શાસન કર્યું ? 21વર્ષ 25વર્ષ 30વર્ષ 10વર્ષ સુલતાનને મદદ કોણ કરતું ? મંત્રી મંડળ સૈન્ય અધિકારીઓ કારોબારીઓ ખલજી વંશનો મહત્વાકાંક્ષી સુલ્તાન કોણ હતો ? જલાલૂદ્દીન ગિયાસુદ્દીન અલાઉદ્દીન ગ્યાસુદ્દીન બલ્બન કુતુબુદીન ઐબકના અવસાન બાદ કોણ ગાદી પર આવ્યું ? રઝિયા સુલ્તાન ઈલ્તુત્મિશ મૂહમ્મદ ઘોરીના મામ્લૂક સૈયદવંશની સ્થાપના કોને કરી ? તૈમુર લંગે ખિજજખાંએ જલાલૂદીને ગિયાસુદ્દીને 23,જાન્યુઆરી 1565ના કયું યુદ્ધ થયું હતું ? પાણીપતનું તરાઈનું તાલીકોટાનું પાણીપત બીજું નાસિરૂદ્દીન પછી કોણ ગાદી પર આવ્યું ? જલાલૂદીન ગ્યાસુદીન બલ્બન તુગલક લોદી Time's up