ધોરણ – 8 ગણિત એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર -a×(b+c)=.......... ab+ac ab-ac -ab-ac -ab+ac શૂન્ય નો વ્યસ્ત......... એક 10 બે નથી અથવા ન મળે ......... ની વ્યસ્ત સંખ્યા કઈ છે? ¾ (-4)/3 0 ⅘ સમય સંખ્યા અને વ્યસ્ત સંખ્યા.... એ ધન સમય સંખ્યા છે અસ્તિત્વમાં નથી એ ઋણ સમય સંખ્યા છે એ ધન સમય સંખ્યા અથવા ઋણ સમય સંખ્યા છે સમય સંખ્યા ની કઈ ક્રિયાઓમાં જુથ ના નિયમોનું પાલન થતું નથી? ભાગાકાર ગુણાકાર બાદબાકી સરવાળા પ્રાકૃતિક સંખ્યા ઓ કઈ ક્રિયા માટે સંવૃત નથી? ભાગાકાર સરવાળો બાદબાકી ગુણાકાર સંખ્યાઓ......... અને......... સંખ્યાઓ પોતાના જ વ્યસ્ત છે 5 અને -5 1 અને -1 7અને 5 0 અને 0 બે સમય સંખ્યાઓ નાં ગુણાકાર હમેશા..... જ હોય. સમેય શૂન્ય ધન ઋણ -5 ની વ્યસ્ત સંખ્યા છે. 5/5 -5/5 -1/5 1/1 a÷0=.......... 0 1 a અવ્યાખ્યાયિત પદ કોઇ પણ ધન સમેય સંખ્યાનો વ્યસ્ત ........... મળે ધન ઋણ 0 1 ............એ પ્રાકૃતિક સંખ્યા નથી પરંતુ પુર્ણ સંખ્યા છે. -1 1 0 એકેય નહી કઇ સંખ્યાઓ 0 ની જમણી બાજુએ આવે. અપુર્ણાક ધન પુર્ણાક ઋણ 2.5 એ ................. સંખ્યા છે. સમેય પુર્ણ અસંમેય પ્રાકૃતિક પુર્ણ સંખ્યા માટેનો સંકેત ............થાય. Z W N Q બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તો તે સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય? વિરોધી વ્યસ્ત 1 ઋણ 0 ના વિરોધીની વ્યસ્ત સંખ્યા કઇ મળે? 1/0 0/1 0 ના મળે બે સંખ્યાઓનો ગુણાકાર 1 હોય તો તે સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય? વિરોધી વ્યસ્ત 0 ઋણ બે સંમેય સંખ્યાઓ વચ્ચે ................. સંમેય સંખ્યાઓ આવેલી હોય. 2 1 0 અસંખ્ય 6 ના વ્યસ્તની વિરોધી સંખ્યા કઇ છે? 1/6 1/5 1/3 1/2 8/5 એ કઇ બે સંખ્યાની વચ્ચે આવે? 3 અને 5 1 અને 2 2 અને 3 8 અને 5 ................... સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે. સમેય પુર્ણ અસંમેય પ્રાકૃતિક 0.01 નો વ્યસ્ત ..........થાય 1/100 10/100 100 11/100 a(b+c)= ab+ ....... ac ab a c {1,2,3,4.....} એ કયો ગણ દર્શાવે છે? Z W N Q .......... એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. 1 2 0 -1 Time's up