ધોરણ – 8 ગણિત એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલ કયા સમીકરણમાં y ની કિંમત 3 થશે? Y+5=2 Y-6=9 -y=3 -y=-3 સુરેખ સમીકરણ માં ચલ નો ઘાતાંક......... હોય છે 0 1 2 3 પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં આઠમા ભાગ નીચે છે તો પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા કેટલી હશે? 8 4 16 32 5/6= n/30 હોય તો n=? -6 4 2 6 2x-18=3-5x સમીકરણનો ઉકેલ.......છે -6 -3 3 6 કોઈ ધન પૂર્ણાંક x અને તેની ક્રમિક પૂર્ણાંક સંખ્યા નો સરવાળો કેટલો થાય? 2x+2 2x+1 X+2 X+1 5/6=n/30 હોય તો n=? 26 149 29 25 માતા અને બે પુત્રીની હાલની ઉંમર નો સરવાળો 65 વર્ષ છે.x વર્ષ પછી આ ત્રણેની ઉંમર નો સરવાળો........ થાય 65+x 65+4x 65+3x 65+5x 2x+5=7 નો ઉકેલ છે 5 2 7 1 -x-1=1+2 તો x ની કિંમત છે -4 4 3 5 એક સંખ્યામાંથી 3 બાદકરતાં 5 મળે. સમીકરણ સ્વરૂપે લખો. X-3=5 X-5=3 X-3-5 X-2 બે સંખ્યાનો સરવાળો 25 તથા મોટી સંખ્યા.............. તો નાની સંખ્યા X થાય. X-25 25-X 2X X-3 X+5=3 તો X = કેટલા થાય? 2 -2 5 3 X/2=2.5 તો X =? 50 5 1 2 રમેશ અને મહેશની હાલની ઉમરનો સરવાળો X વર્ષ હોયતો 3 વર્ષ પછી કેટ્લી ઉમર હશે? x+3 x-3 x-6 x+6 રમેશ અને તેના બે મિત્રોની ઉમરનો સરવાળો 50 વર્ષ તો 5 વર્ષ પછે તેમની ઉમરનો સરવાળો કેટ્લો થાય? 55 60 65 70 X(2X-3)=2X(X-4)+10 તો X=? 5 4 1 2 0.8=X/0.5 તો X=? 5/8 4 2 5 બે સંખ્યાનો સરવાળો 35 તથા મોટી સંખ્યા X તો નાની સંખ્યા .......... X-35 35-X X X -3 (2X+3)/(X-2)= 1/4 તો X =? 1 4 3 -4 એક સંખ્યામાંથી 8 બાદ કરતાં................. મળે. 8X 8+X X+8 X-8 માતા અને તેના પુત્ર મહેશના બે મિત્રોની ઉમરનો સરવાળૉ 60 વર્ષ હોયતો 2 વર્ષ પહેલા કેટ્લી હશે? 60 58 62 52 એક સંખ્યા 5 માં X ઉમેરતાં 3 મળે. સમીકરણ સ્વરૂપે લખો. X+5=3 X-5=3 5=3+X 5X=3 રમેશની X વર્ષ પહેલાની ઉમર Y વર્ષ હતી તો હાલની ઉમર...............થાય. XY X+Y X/Y એકેય નહી બે સંખ્યાનો સરવાળો 25 તથા એક સંખ્યા X તો બીજી સંખ્યા............ થાય. X-25 25-X 2X X-2 શ્રેય ની હાલની ઉમર X વર્ષ હોયતો 4 વર્ષ પછી તેની ઉમર કેટલી થાય? 4X 4+X 4-X X/4 રશ્મિ અને દીલીપ ની હાલની ઉમરનો સરવાળો X વર્ષ હોયતો 3 વર્ષ પહેલા કેટ્લી ઉમર હશે? x+3 x-3 x-6 x+6 માહીની હાલની ઉમર X વર્ષ હોયતો 9 વર્ષ પહેલા તેની ઉમર કેટૅલી થાય? 9X 9+X 9-X X-9 એક સંખ્યામાં 5 ઉમેરતાં ................થાય. X+5 5X X-5 એકેય નહી 2 X+7=5 તો X= કેટલા થાય? -1 1 2 -2 બે સંખ્યાનો સરવાળો ૧૦૦ તો એક સંખ્યા X તો બીજી સંખ્યા કઇ મળે? X-100 100-X X 100 એક સંખ્યાના બમણામાં 5 ઉમેરતાં.... 2-X 2X=5 2X-5 2X+5 (x/5)-1=1/3 તો X= ? 20/3 4/3 5/3 5 2X-0.5=1.5 તો X=? 10 1 2 2.5 Time's up