ધોરણ – 8 ગણિત એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર ત્રિકોણ માં કેટલા વિકર્ણો હોય છે? 0 3 2 1 જો નિયમિત બહુકોણના બહિષ્કોણ નાં ખૂણા નું માપ 24° હોય તો તેની બાજુઓ હોય? 6 9 15 12 નિયમિત બહુકોણ ની 9 બાજુઓ હોય તો તેના બહિષ્કોણ નું માપ શોધો 30° 40° 60° 50° 15 બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણ નું માપ શોધો 30° 24° 50° 60° ચતુષ્કોણ ની બાજુઓ કેટલી હોય છે? 3 1 2 4 નિયમિત બહુકોણ કે જેના બહિષ્કોણ નુ માપ 45°હોય તો તેની બાજુઓ કેટલી હોય? 6 4 8 10 ચતુષ્કોણમાં શિરોબિંદુઓ કેટલા હોય છે? 4 2 1 3 ચતુષ્કોણના વિકર્ણો કેટલા હોય છે? 3 1 4 2 ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય છે? 720° 90° 180° 360° ચતુષ્કોણ ના બધા જ ખૂણા નો સરવાળો કેટલો થાય? 360° 90° 180° 720° વર્તુળ એ .......................છે. બંધ વક્ર ખુલ્લો વક્ર બહિર્મુખ બહુકોણ અંતર્મુખ બહુકોણ બધી બાજુઓ સરખી હોય તેવા બહુકોણને શુ કહેવાય? નિયમિત અન્તમુખ બહિર્મુખ ત્રિકોણ ABCDમાં BC ની પાસેની બાજુ કઇ કહેવાય? AB BC AD AC ચતુષ્કોણ ABCDમાં વિકર્ણ કયો હશે? AB BC AC CD કયા ચતુષ્કોણનાં બધા ખુણા કાટખૂણા હોય? સમબાજુ સમાંતર બાજુ સમલંબ લંબચોરસ નિયમિત બહુકોણના પ્રત્યેક અંત:કોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોય? 30 60 24 90 ત્રિકોણમાં કેટ્લા વિકર્ણો હોય. 1 2 3 0 કયા ચતુષ્કોણનાં વિકર્ણો કાટખૂણે દુભાગે ? સમબાજુ સમાંતર બાજુ સમલંબ લંબચોરસ સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો કેવા હોય? કાટખુણે છેદે એકરુપ કાટ્ખુણે દુભાગે લંબ ચતુષ્કોણના બધા ખુણાના માપનો સરવાળો કેટલો થાય? 180 200 360 540 સમાંતરબાજુ ચતુષ્કોણમાં સામસામેના ખુણા કેવા હોય? સમાંતર સરખા બન્ને એકેય નહી કયા ચતુષ્કોણનાં વિકર્ણો એકરૂપ હોય? સમબાજુ સમાંતર બાજુ સમલંબ લંબચોરસ સમાંતરબાજુ ચતુષ્કોણમાં પાસપાસેના ખુણા કેવા હોય? સરખા પૂરક એકરૂપ એકેય નહી નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હોય? 120 90 360 720 ચોરસના બહિષ્કોણનું માપ કેટલું થાય? 60 90 120 360 ત્રિકોણના ત્રણેય ખુણાના માપનો સરવાળો કેટલો થાય? 30 180 360 200 6 બાજુવાળા બહુકોણને શુ કહેવાય? ત્રિકોણ ચતુષ્કોણ ષટ્કોણ પંચકોણ ત્રિકોણને એક બિંદું આગળ કેટલા બહિષ્કોણ હોય? 1 2 4 3 ચતુષ્કોણ ABCDમાં કઇ કઇ બાજુ નથી. AB BC AC CD સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય? સમાંતર સરખી બન્ને એકેય નહી કયા ચતુષ્કોણનાં બધા ખુણા સરખા હોય? ચોરસ સમબાજુ સમાંતર બાજુ સમલંબ ત્રિકોણને કુલ કેટલા બહિષ્કોણ હોય? 2 4 6 1 ત્રિકોણના બધા બહિષ્કોણનો સરવાળો કેટૅલો થાય? 120 360 90 720 ચતુષ્કોણનાં અંગો કેટલા? 4 2 8 10 કયા ચતુષ્કોણનાં બધી બાજુ સરખી હોય? સમાંતર બાજુ સમલંબ સમબાજુ લંબચોરસ ABCDમાં AB ની સામેની બાજુ કઇ કહેવાય? AB BC AC CD એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય, તો તેના દરેક બહિષ્કોણનું માપ 90 હોય? 4 15 18 12 નિયમિત ત્રિકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ કેટલું થાય? 120 60 90 360 10 બાજુવાળા નિયમિત બહુકોણનાં વિકર્ણોની સંખ્યા કેટલી હોય? 90 10 35 40 નિયમિત અષ્ટ્કોણના બધા ખુણાના માપનો સરવાળો કેટલો થાય? 360 540 1080 180 દરેક બિંદું આગળના એક બહિષ્કોણ હોય તેવા નિયમિત બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળૉ કેટલો થાય? 360 120 90 720 ચતુષ્કોણમાં કેટલી બાજુઓ હોય? 4 3 5 1 સમાંતરબાજુ □ ABCDમાં ખૂણા B ની સામેનો ખૂણો કયો હોય? AB A D B લંબચોરસમાં દરેક ખુણાઓનું માપ કેટલું હોય? 360 90 120 720 એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય, તો તેના દરેક અંત:કોણનું માપ 160 હોય? 12 4 15 18 Time's up