ધોરણ – 8 ગણિત એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર રચના કયા સાધનો વડે દોરી શકાય છે? માપપટ્ટી પેન્સિલ પરિકર આપેલ તમામ ભૂમિતિમાં ચાપ મારવા માટે મુખ્યત્વે ક્યા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? કાટખુણીયું માપપટ્ટી પરિકર સંચો 90°નો દ્વિભાજક ખૂણો કેટલો થાય? 45° 50° 90° 40° ચોરસના ચારેય ખૂણા કેટલા અંશના હોય છે? 50° 90° 180° 40° પરિકર વડે ક્યા ખૂણા દોરી શકાય છે? 60° 120° 90° આપેલ તમામ પરિકર વડે કયો ખૂણો સૌથી પહેલાં દોરી શકાય છે? 60° 30° 45° 75° નીચે આપેલ ફોટા મુજબ બિંદુ Q ની સામેની બાજુનું માપ કેટલું છે? 6 સેમી 4 સેમી 7 સેમી 8 સેમી નીચે આપેલ રચનામાં બિંદુ D પાસે કેટલી ચાપ લાગેલી છે? 3 2 1 4 નીચે આપેલ રચના મુજબ બિંદુ B માંથી નીકળેલ તૂટક રેખા બિંદુ B પાસે કેટલા નો ખૂણો રચે છે? 60° 105° 90° 120° નીચે આપેલ રચનામાં ખૂણો T કેટલા નો થશે? 120° 75° 60° 105° Time's up