ધોરણ – 8 ગણિત એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલ ફોટા મુજબ જવાબ આપો કે વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી વધારે સુધારો કર્યો? ગણિતશાસ્ત્ર સા. વિ. વિ. ટે. અંગ્રેજી રોજિંદા જીવનમાં કઈ માહિતીનું એકત્રીકરણ કરી શકીએ છીએ? છેલ્લી 10 મેચમાં ખેલાડીએ બનાવેલ રન. છેલ્લી 10 મેચમાં બોલરે લીધેલ વિકેટ છેલ્લી 10 ગણિતની કસોટીમાં આવેલ ગુણ આપેલ તમામ નીચે આપેલ ફોટા મુજબ કેટલા વિદ્યાર્થીઓએ 40 થી વધુ ગુણ મેળવ્યા? 8 7 1 5 નીચે આપેલ ફોટા મુજબ કેટલા લોકોએ ગુરુવારે મુલાકાત લીધી? 5 9 4 12 નીચેનામાંથી કઇ માહિતી દર્શાવવા સ્તંભઆલેખ આલેખનો ઉપયોગ કરશો? રમત સ્પર્ધાના સ્પર્ધકોની સંખ્યા. રેલવે સ્ટેશન પર સવારથી સાંજ સુધી ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા. બંને એક પણ નહીં. નીચે આપેલ ફોટા મુજબ કેટલા વિદ્યાર્થીઓએ 5 કલાકથી વધુ સમય ટી.વી. જોવામાં પસાર કર્યો? 5 6 8 14 નીચે આપેલ ફોટા મુજબ ચોકલેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ કુલ ટકાના કેટલામાં ભાગના છે? ચોથા ત્રીજા બીજા પહેલા નીચે આપેલ ફોટા મુજબ યુવાનો ક્યા પ્રકારનું સંગીત મહત્તમ પસંદ કરે છે? લોક સંગીત હળવું સંગીત શાસ્ત્રીય સંગીત અર્ધ શાસ્ત્રીય સંગીત આખા વર્તુળનું પરિભ્રમણ એટલે કેટલા અંશ નું પરિભ્રમણ કહેવાય? 540° 180° 360° 220° બે પાસાને એક સાથે ઉછળતા કુલ કેટલા પ્રયત્નો મળે? 18 12 24 36 ચોક્કસ ઘટનાની સંભાવના........ હોય. 2 0 1 5 અશક્ય ઘટનાની સંભાવનાકેટલી થાય? 2 1 0 3 સમુદ્રનું પાણી ખારું છે તેની સંભાવના કેટલી? 3 2 0 1 વર્ગ 150 -175 ની વર્ગલંબાઈ કેટલી છે? 175 150 125 25 10 - 20 માં અધ:સીમા કઈ થાય? 10 20 25 30 40 - 50 માં 40 ને શું કહેવાય? અધ:સીમા વર્ગલંબાઈ વિસ્તાર એક પણ નહીં ત્રણ સિક્કાને એક સાથે ઉછાળતા કુલ પ્રયત્નો કેટલા મળે? 4 6 8 10 નીચે આપેલ ફોટા મુજબ દાખલો ગણો. A D C B નીચે આપેલ ફોટા મુજબ દાખલો ગણો. A B C D નીચે આપેલ ફોટા મુજબ દાખલો ગણો. A B D C Time's up