ધોરણ – 8 ગણિત એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર 16 નો વર્ગ શું થાય? 256 144 196 169 196 કોનું વર્ગમૂળ છે? 15 13 12 14 20 અને 40 વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યા આવે છે? 2 3 4 1 નીચેનામાંથી કઇ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 6 મળે? 13 14 18 25 26387 નો વર્ગ કરતા એકમનો અંક શું મળે? 4 6 3 9 નીચેનામાંથી કઇ સંખ્યાનો વર્ગ કરતા એકી સંખ્યા મળે? 12 20 18 11 400 નો વર્ગ કરતા જવાબમાં કેટલા શુન્ય મળે? પાંચ બે ચાર ત્રણ નીચેનામાંથી કઇ સંખ્યા પૂર્ણવર્ગ નથી? 441 550 900 625 12 ના વર્ગ અને 13 ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવે? 23 25 24 22 નીચેનામાંથી કઇ પાઈથાગોરીઅન ત્રિપુટી નથી? 12, 13, 5 6, 8, 10 3, 4, 5 24 , 25, 26 નીચેનામાંથી કઇ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 મળે? 124 100 105 332 6400 નું વર્ગમૂળ શું મળે? 40 160 80 400 2352 ને પૂર્ણવર્ગ બનાવવા માટે નાનામાં નાની કઇ સંખ્યા વડે ગુણવી પડે? 5 8 7 3 657666025 નું વર્ગમૂળ શોધતા એકમનો અંક કયો મળે? 7 9 4 5 9408 ને પૂર્ણવર્ગ બનાવવા માટે નાનામાં નાની કઇ સંખ્યા વડે ભાગાકાર કરવો પડે? 3 4 6 2 160000 નું વર્ગમૂળ કાઢતા જવાબમાં કેટલા શુન્ય આવે ? 2 4 6 3 17.64 નું વર્ગમૂળ શું મળે? 5.2 3.2 4.2 1.2 441 ની તરત પછીની પૂર્ણવર્ગ સંખ્યા કઇ છે? 784 625 900 484 પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક .......... ન હોઈ શકે. 2 1 4 5 ત્રણ અંકની નાનામાં પૂર્ણવર્ગ સંખ્યા કઇ છે? 169 144 121 100 Time's up