ધોરણ – 8 ગણિત એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર 9 નો ઘન શું થાય? 729 512 1000 125 1000 કોનું ઘનમૂળ છે? 15 13 12 10 100 થી 200 વચ્ચે કેટલી પૂર્ણઘન સંખ્યા આવે? 1 3 4 2 નીચેનામાંથી કઇ સંખ્યાનો ઘન કરતા એકમનો અંક 2 મળે? 13 8 11 15 26387 નો ઘન કરતા એકમનો અંક શું મળે? 4 6 3 9 નીચેનામાંથી કઇ સંખ્યાનો ઘન કરતા એકી સંખ્યા મળે? 12 20 18 17 400 નો ઘન કરતા જવાબમાં કેટલા શુન્ય મળે? પાંચ આઠ છ ત્રણ નીચેનામાંથી કઇ સંખ્યા પૂર્ણઘન નથી? 1331 400 3375 2744 9 નો ઘન એટલે......... 9 -9 -9 9 + 9 + 9 9 × 9 × 9 9 ÷ 9 ÷ 9 3375 કઇ સંખ્યાનું ઘનમૂળ છે? 45 35 25 15 નીચેનામાંથી કઇ સંખ્યાનો ઘન કરતા એકમનો અંક 5 મળે? 124 100 105 332 27000 નું ઘનમૂળ શું મળે? 40 20 30 50 392 ને પૂર્ણઘન બનાવવા માટે નાનામાં નાની કઇ સંખ્યા વડે ગુણવા પડે? 5 8 7 3 343000 નું ઘનમૂળ શોધતા એકમનો અંક કયો મળે? 7 9 4 0 81 ને પૂર્ણઘન બનાવવા માટે નાનામાં નાની કઇ સંખ્યા વડે ભાગાકાર કરવો પડે? 3 4 6 2 125000 નું ઘનમૂળ કાઢતા જવાબમાં કેટલા શુન્ય આવે ? 1 2 5 3 નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી? કોઈ પણ એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા જ હોય. કોઈ પણ બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા જ હોય. 8000 નું ઘનમૂળ 30 છે. પૂર્ણઘન સંખ્યાના અંતિમ બે અંકો શુન્ય ન આવે. 343 ની તરત પછીની પૂર્ણઘન સંખ્યા કઇ છે? 625 525 400 512 નીચે આપેલ ફોટા મુજબ જવાબ આપો. D B C 5 ત્રણ અંકની નાનામાં પૂર્ણઘન સંખ્યા કઇ છે? 169 144 121 125 Time's up