ધોરણ – 8 ગણિત એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર 25 ફળો પૈકી 5 સફરજન છે, તો સફરજનની ટકાવારી કેટલી થાય? 20% 25% 32% 30% એક વર્ગખંડમાં કુલ વિદ્યાર્થીઓની 60% છોકરા છે, છોકરાની સંખ્યા 18 છે તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય? 15 12 18 30 3 : 4 નું ટકાવારીમાં રૂપાંતર કરો. 75% 65% 25% 15% 25 વિદ્યાર્થીઓમાંથી 72% ગણિતમાં રસ લે છે, તો કેટલા ટકા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી? 100% 28% 20% 18% એક ટીમ 10 મેચ જીતે છે, જો જીતેલી મેચ ની ટકાવારી 40 % હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે? 20 22 25 30 50 પૈસા અને 5 રૂપિયા નો ગુણોત્તર શું મળે? 1 : 20 1 : 4 1 : 5 1 : 10 વળતર એટલે......... છાપેલી કિંમત × વેચાણ કિંમત છાપેલી કિંમત + વેચાણ કિંમત છાપેલી કિંમત - વેચાણ કિંમત છાપેલી કિંમત ÷ વેચાણ કિંમત એક વસ્તુની છાપેલી કિંમત 950 રૂપિયા છે અને વેચાણ કિંમત 810 છે તો વળતર કેટલા રૂપિયા થાય? 150 140 1750 1890 એક વસ્તુની છાપેલી કિંમત 800 રૂપિયા હોય અને તેના પર મળતું વળતર 200 રૂપિયા હોય તો વળતરની ટકાવારી કેટલી થાય? 15% 20% 25% 30% રાજને એક વસ્તુ 3000 માં ખરીદી અને 3300 માં વેચી દીધી. તો તેન કેટલા ટકા નફો થયો? 30% 25% 20% 10% ભારત સરકારે GST ક્યારથી લાગુ પાડ્યો? 2016 2018 2017 2015 એક વસ્તુની કિંમત 450 રૂપિયા છે, જો તેના પર 5% GST લાગે તો કેટલા રૂપિયા GST ભરવો પડે? 23.5 20.5 22.50 21.50 એક વ્યક્તિને તેના પગારમાં 10% નો વધારો થયો,અને નવો પગાર 1,54,000 થયો તો તેનો મૂળ પગાર શોધો. 1,45,000 1,50,000 1,40,000 1,48,000 15000 નું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું મળે? 1200 1800 2000 1500 10000 મુદ્દલ પર 3000 રૂપિયા વ્યાજ થાય તો વ્યાજમુદલ કેટલું થાય? 13000 7000 9000 8000 ચક્રવૃદ્ધિમાં સમય અર્ધવાર્ષીક હોય તો સમયગાળો કેટલો થાય? બમણો અડધો ચોથા ભાગનું તેટલો જ વ્યાજમુદલ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? A = I - P I = A + P A = P + I P = A + I ચક્રવૃદ્ધિ વ્યાજ માટે, વ્યાજમુદ્દલ=15000 અને મુદ્દલ=12000 તો ચક્રવૃદ્ધિ વ્યાજ............. મળે. 1800 1500 2500 3000 ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ હોય વ્યાજદર કેટલો થાય ? ચોથા ભાગનું બીજા ભાગનો ત્રીજા ભાગનો પાંચમા ભાગનો કબીરે એક સાઇકલની 4500 રૂપિયામાં ખરીદી કરી. અને તેને 300 રૂપિયાના સ્ટીકર લગાવ્યા.તો પડતર કિંમત કેટલી થાય? 4000 5100 4200 4800 Time's up