ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 1/2 તમારું નામ તમારો મોબાઇલ નંબર સંતાનો દૂરદૂર કેમ વસેલા છે. ધંધાર્થે ઝ્ગડાના ડરથી ઓતપોતાના વિકાસ માટે અભ્યાસ માટે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. દર્શક સ્નેહરશ્મિ સુંદરમ ઉશનસ ગંગાસ્વરૂપ ' શબ્દ કોના માટે પ્રયોજય છે. કુંવારી સ્ત્રી વિધવા સ્ત્રી સૌભાગ્યવતી સ્ત્રી ત્યકતા સ્ત્રી ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે ,કારણકે ? દીવાળીની રજાઓ પૂરી થઈ છે. લગ્નપ્રસંગ પૂરો થીઇ ગયો છે. બધાંને પ્રવાસે સાથે જવાનું છે. ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી સંતાનોને કોણ વળાવવા ગયું ? પાડોશી સગાસંબંધી બા મિત્રો માતા-પિતા માટે કયો શબ્દ વપરાયો છે. બા-બાપુ જનક-જનની પપ્પા-મમ્મી મોમાં-ડેડ ભાભીનું ભર્યું ઘર ....એટલે શું ? સુખી-સમૃદ્ધ ઘર પરિવાર સાથેનું ઘર સમાનથી ખીચોખીચ ભરેલું ઘર ભાભીએ વસવેલું ઘર સૉનેટ કાવ્યપ્રકાર મૂળ કયા દેશનો છે. ભારત ઈટાલી ઈંગ્લેન્ડ જર્મની Time's up