ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર " અઢી આના " એકમના લેખક/કવિ કોણ છે ? રમણલાલ સોની ઝવેરચંદ મેઘાણી સ્વામી સચ્ચિદાનંદ મનોહર ત્રિવેદી " અઢી આના " એકમના સાહિત્યનો પ્રકાર કયો છે ? ગદ્ય ( જીવનપ્રસંગ ) પદ્ય ( લોકગીત ) ગદ્ય ( લોકકથા ) ગદ્ય (નાટક ) નીચેનામાંથી " રવેશી " શબ્દનો સાચો અર્થ કયો છે ? યાચનાવૃત્તિ પડાળી આગંતુક ખાતરી નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? અંદર - બહાર પ્રતિક્ષણ - પળેપળ અધ્યયન - અભ્યાસ ઉપરના તમામ નીચેનામાંથી કોનો રૂઢિપ્રયોગમાં સમાવેશ થતો નથી ? આગંતુક - નવા આવનારા ઢીલાઢસ થઈ જવું - સાવ ઢીલા થઈ જવું. તાલાવેલી લાગવી - આતુરતા એક પણ નહીં નીચેનામાંથી કોનો સમાવેશ વિરુદ્ધાર્થી શબ્દોમાં થતો નથી ? માન - અપમાન યોગ્ય - અયોગ્ય અશ્રુ - આંસુ હિત - અહિત નીચેનામાંથી સ્વામી સચ્ચિદાનંદનું વતન કયું છે ? માનસર મેઘરજ મુજપુર એક પણ નહીં ગામલોકોએ મને કેટલા રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા ? હજાર રૂપિયા બાર રૂપિયા પચાસ રૂપિયા ત્રીસ રૂપિયા નીચેનામાંથી "સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક " નું નામ કયું છે ? લઘુકૌમુદી છેલ્લી ટ્રેન મારા અનુભવો ધર્મ " અઢી આના " હાલના સમયના કેટલા પૈસા થાય ? હાલના લગભગ દસ પૈસા હાલના લગભગ પંદર પૈસા હાલના લગભગ પાંચ પૈસા હાલના લગભગ પંદર રૂપિયા હું બેઠોબેઠો ઘણીવાર કોને જોતો ? આવતા પ્રાણીઓને આગંતુક શ્રદ્ધાળુઓને આવતા મહેમાનોને અત્યંત ગરીબોને " હમારે પંડિતજી આપકો પઢને દેગે. " આ વાક્ય કોણ બોલે છે ? બિહારીજી સ્વામીજી બીરગિરિજી દુકાનદાર Time's up